Perfect Nutrition Center
Weight Loss or Gain & Maintain and Look Great Feel Healthy Ask for free FAT analysis and evaluation
Book your free sit Now
सलाद कब खाना चाहिए?
किस टाइप का सलाद किस टाइम पर खाना चाहिए?
डिटेल नॉलेज लेने के लिए हमारे ऑनलाइन प्रोग्राम को आप ज्वॉइन कर सकते हैं।
ऑनलाइन प्रोग्राम
की *free* link के लिए मैसेज कीजिए।
Hi friends
Agar aap ko knowledge lena hai to
FREE sit ke liye name humey
DM(message) kijiye.
https://wa.me/message/IREVZMIUSUNPE1
Live Webinar Topic :-
*Weight Loss Master Class Day 1 (Knowledge Session)*
👉 *Date*:-Tomorrow 20/10/2023 👈
*Time*:- 7.30 AM To 8.30 AM
ज्यादा जानकारी के लिए मेरा संपर्क करे
Free webinar link👇👇👇
https://wa.me/message/IREVZMIUSUNPE1
ફરસાણના શોખીન ગુજરાતીઓ વર્ષે 175 કરોડ કિલો તેલ આરોગી જાય છે. - સંદેશ.
* એક અંદાજ મુજબ રાજ્યમાં તેલની વ્યક્તિ દીઠ વાર્ષિક ખપત 27-28 કિલો. વ્યક્તિદીઠ વર્ષે 12-13 કિલો તેલ ખાવું આદર્શ.
ગુજરાત અને ગુજરાતીઓ તેની ખાણીપીણી અને ખાવાના શોખ માટે જાણીતા છે. આ કારણથી ગુજરાતમાં તેલનો વપરાશ પણ દેશના અન્ય રાજ્યો કરતા ઘણો ઉંચો છે. દેશમાં ખાધતેલની વ્યક્તિદીઠ ખપત સરેરાશ વાર્ષિક 17 કિલો જેટલી છે. તેની સામે ગુજરાતમાં તેલનો વ્યક્તિદીઠ વાર્ષિક વપરાશ 27-28 કિલો જેટલો છે. આ હિસાબે ગુજરાતીઓ દર વર્ષે 1,75,50,00,000 કિલો (175.50 કરોડ કિલો) તેલ ખાઈ જાય છે. ગુજરાતીઓમાં તેલના વધુ પડતા વપરાશના કારણે જીવનશૈલીને લગતી બીમારીઓનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ
ડિરેક્ટર બી. વી. મહેતાએ જણાવ્યું કે, ઘરની રસોઇ હોય કે પછી બહારના નાસ્તા, ગુજરાતમાં મોટાભાગની ખાણીપીણીમાં તેલનો ઉપયોગ બહુ થાય છે. આથી ગુજરાતનું પર કેપિટા કંઝમપશન દેશના અન્ય રાજ્યો કરતા ઘણું ઊંચું છે.
ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ પણ એવા રાજ્ય કે જ્યાં તેલની ખપત નેશનલ એવરેજ 17 કિલોની સામે 21-22 કિલો પ્રતિ વ્યક્તિ છે. જોકે, ગુજરાતની સરખામણીએ આ કન્ઝમ્પશન નીચું છે.
ભાવ મુજબ તેલની વેરાયટી પસંદ કરાય છે
અંકુર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રદીપ ખેતાણીએ કહ્યું કે, ગુજરાતીઓ ખાવાના શોખીન છે તેના કારણે રાજ્યમાં તેલની ખપત વધુ છે. આપણી મોટાભાગની વાનગીઓ અને ગાઠીયા, થેપલા, પૂરી, ચેવડો સહિતના નાસ્તા તળેલા હોય છે. દરેક વર્ગના લોકોમાં તેલ વધુ ખવાય છે. છેલ્લા અમુક વર્ષોથી ભાવ મુજબ ઘર માટે તેલની વેરાયટી પસંદ કરવામાં આવે છે. અત્યારે સિંગતેલ મોંઘુ છે તો લોકો સનફ્લાવર તે છે. સિંગતેલ સસ્તું થશે તો ફ્રી તેની ખપત વધી જશે.
પોતાની ક્ષમતા મુજબ લોકો તેલની વેરાયટી પસંદ કરે છે. વ્યક્તિદીઠ વર્ષે 12-13 કિલો તેલ ખાવું આદર્શ
આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો. રવીન્દ્ર પરમારે જણાવ્યું કે, આદર્શ રીતે વ્યક્તિદીઠ વર્ષે 12-13 કિલો તેલ ખાવું જોઈએ. એની સામે ગુજરાતમાં વપરાશ બમણા છે. ઉપરાંત ગુજરાતમાં કપાસિયા તેલ જેવા હાઇ ફેટ તેલનો વપરાશ ઘણો વધારે છે. વધુ તેલ ખાતા હોવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે છે અને હૃદયમાં બ્લૉકેજ થાય છે. આ સિવાય બહારનું ખાવામાં પામોલિન તેલનો ઉપયોગ વધારે થાય છે, જેનો વારંવાર ઉપયોગ થાય છે. આ પ્રકારનાં તેલ ખાવાથી કેન્સર થવાના ચાન્સીસ વધે છે.
મહિલાઓમાં હોર્મોનલ ચેન્જિસ વધ્યા
ન્યુટ્રિશનિસ્ટ હુમા વોરાએ જણાવ્યું કે, તેલના વધુ પડતા વપરાશના લીધે કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત જીવનશૈલીને લગતા રોગો થવાના ચાન્સીસ વધી જાય છે. તેલના વધુ વપરાશથી મહિલાઓમાં અસંતુલિત હોર્મોન્સની સમસ્યા વધી છે જેના કારણે અનિયમિત પીરિયડ અને મૂડ સ્વીંગ સહિતની મુશ્કેલીઓ સામે આવી રહી છે. બાળકોમાં પણ તેની ખરાબ અસર જોવા મળી રહી છે. ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઇ હોવાથી બાળકોમાં કોન્સન્ટ્રેશન અને ડિપ્રેશનના પ્રોબ્લેમ્સ વધ્યા છે.
Congratulations all ...Achiver....
Congratulations kiritbhai.....
amazing *10* kg weight loss....
belly fat reduce....
improvement in skin tone ...
blood pressure range normal.... cholesterol in normal range....
Results may vary person to person
Congratulations Kiritbhai..
amazing 5 kg weight loss...
betterment in digestion...
skin improvement...l
Enjoy Nutritional Breakfast
❤️Sweet memories ❤️
Enjoy breakfast with like minded people....
क्या आप चाय नहीं छोड़ सकते ?
नो प्रॉब्लम
वीडियो में दी गई नॉलेज को अप्लाई कीजिए। 👍
क्या आप भी क्रैश डायटिन फॉलो करते है?
जाने की आंखों के इंफेक्शन से कैसे बच सकते हैं।
Congratulations Kiritbhai..
amazing 3 kg weight loss...
betterment in digestion...
skin improvement...
Ingredients
Raw Banana/ Sweet potatoes- 2
Paneer - 1 cup
Rajgira Atta - 2 tbsp
Chillies - 2
Coriander - as per taste
Salt as per taste
Pepper - 1 tsp
Jeera Powder - 1.5 tsp
સામગ્રી -
રાજગીરા આટા - 1 કપ
જીરું - 1 ચમચી
મરી - 1 ચમચી
સેંધા નમક - સ્વાદ મુજબ
કોથમીર - સ્વાદ મુજબ
લીલું મરચું - 1
કઢી પત્તા - 7/8
પાણી 1/2 (આશરે)
-બેટરને બહુ પાતળું ન કરો
- બેટર ડોસાના બેટરની જેમ સ્મૂધ અને ફ્લોલી હોવું જોઈએ
- તવા પર સખત જાડો પડ ન નાખો (તે સારી રીતે રાંધશે નહીં)
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Website
Address
*Perfect Nutrition Center*, Shop No. 24 Satyamev Royal, Nr. Royal Circle Sargasan , Time: 7:30Am 9:30Am, , M. 9429077933
Gandhinagar
382423
Opening Hours
Monday | 8am - 10am |
Tuesday | 8am - 10am |
Wednesday | 8am - 10am |
Thursday | 8am - 10am |
Friday | 8am - 10am |
Saturday | 8am - 10am |
Sunday | 8am - 10am |
Gandhinagar, 382024
Tarot Card Reader Akashic Records Reader & Teacher Reiki Grandmaster Lama fera Healer & Teacher Access Bar Practitioner Vastu Consultant Theta Healer
Sector-26 Gandhinagar, GIDC
Gandhinagar, 382026
Our company is a perfect blend for knowledge of traditional herbs/spices and modern Supercritical Fl
G-16, G-22 Megh Malhar Complex, Sector No 11
Gandhinagar, 382011
All types of Medicines, Ayurvedics, Cosmetics, Surgicals, Homeopathy Medicines, Oncology medicines.
Gandhinagar, 382421
Rajdeep Home Healthcare Services is initiation of Healthcare Services at Doorstep In Gandhinagar eg:Medical, Nursing, Physiotherapy, Pharmacy & Equipments.
Gandhinagar, 382009
Block Cancer is an initiative to raise awareness regarding cancer and bridge the gap between patients and doctors via web, mobile and social media
Near GGS, Piplaj, Pethapur/Mahudi Road
Gandhinagar, 382610
MRIAS – Manjushree Research Institute of Ayurvedic Science is an 'institution of excellence' of education in Ayurveda.
589/2, Basement, Yashdeep Dental Clinic, GH-2 Circle, Sector-7 B
Gandhinagar, 382007
Soul wellness is a first of its kind in the capital city gandhinagar. In this we are practising clini
9, Radhe Crystal, Kudasan
Gandhinagar, 382421
Ayurvedic treatment of all kind of diseases by vaidhya.All known brands ayurvedic medicines are also available here.
333/1 Sector 7-A
Gandhinagar, 382007
Remedy of all diseases without medicine with the help of Nature cure.Weight reduction of 6kg per month with 100% guarantee.