With Congress Gujarat

With Congress Gujarat

Gujarat Congress Committee

20/12/2022

પોતાને રાષ્ટ્રવાદી કહેનાર Rss BJP ની શાખામાં રાષ્ટ્રીય ગીત પણ નથી આવડતું બોલો... અને સર્ટિફિકેટ વેચે છે, શેયર કરો

11/12/2022

આમ આદમી પાર્ટીના વિસાવદર ના MLA ભાજપમાં વેચાયા, બીજા 4 MLA જોડે વાત ચાલુ...AAP ને વોટ આપનારા અમે પહેલા કહેતા હતા કે આ B ટિમ છે જીતી ને BJP માં જ જશે... જોઈ લો..

05/12/2022

કવ આ લીલી પેને ય કોંગ્રેસ ને જીતવવા માટે અપીલ કરેલી..🤣🤣🤣🤣 ભક્તો ક્યાં ગયા...

05/12/2022

Evm સ્ટ્રોંગ રૂમ માટે સિસ્ટમ માટે જરૂરિયાત હોઈ કે કોઈ વસ્તુ ની સલાહ જોઈએ તો Afzal Lakhani નો કોન્ટેકટ કરે ઉમેદવાર.. ભૂલતા નહિ EVM નજરકેદ રાખવાના છે.. મારા દરેક મિત્રો શેયર કરી ઉમેદવાર સુધી પહોંચાડે.. કોપી પેસ્ટ કરી શકે..🙏🙏

05/12/2022

વોટિંગ કર્યા બાદ જનતા ખુશહાલ.. કોંગ્રેસના સોન્ગ પર જનતા ખુશી મનાવવા લાગી.. શેયર કરો... #કોંગ્રેસ_આવે_છે_125_લાવે_છે

05/12/2022

ઉમેદવારો જોગ...

4 વાગ્યા પછી બોગસ વોટિંગ ન થાય એનું ધ્યાન રાખે, અને EVM સિલ કરી EVM ના નંબર નો ફોટો લઈ લેવો, ભૂતકાળ માં ભોગ બન્યા છીએ હવે નહિ, અને દરેક ઉમેદવાર 2 વ્યક્તિ દિવસ આજે રાત માટે 2 વ્યક્તિ 8 તારીખ સુધી સ્ટ્રોંગ રૂમ પાસે રહે, અને સ્ટ્રોંગરૂમ ઓર નજરકેદ રાખે.. જરૂર પડે તો કલેકટર પાસેથી પરમિશન લઈ લે... શેયર કરો ઉમેદવાર સુધી પહોંચાડો..🙏🙏✋

05/12/2022

ઓણ ભાજપના ગઢમાં ય ગાબડા પડશે...

આવું કાકા કેતા તા...

05/12/2022

મોદી ભાજપ તારો

છેલ્લો દિવસ

05/12/2022

નાક નીચે માસ્ક હતુ તોય 1000 લીધા હતા તે દીવસે પ્રતિજ્ઞા કરી હતી કે હું મત કોંગ્રેસ ને જ આપીશ,

પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા નો જાય: ગુજરાતનો નાગરિક..

05/12/2022

જે માઁ ને માફી મંગાવે એને કાઠિયાવાડી ભાષા માં કપાતર કહેવાય, આ દેશનું ભલું ન જ કરી શકે.. પોતે આલીશાન બાંગ્લા માં રહે માઁ નાનકડા ઘરમાં રહે, ઘરડી અવસ્થામાં માઁ ને એકલી મુકનાર પનોતી પુત્ર કહેવાય... અફસોસ.. કે આવા નપુંસકના હાથમાં દેશની કમાન છે...🙏🙏🙏

05/12/2022

કોંગ્રેસને ગુજરાતમાં સરકાર બનાવી દયો...
મોંઘવારી ગુબ્બારા ની જેમ સીધી નીચે આવી જશે....કોંગ્રેસ ને વોટ કરો ✋✋..

05/12/2022

બરોડા ની જનતા એક વાર જરૂર સાંભળે.. અને અમી બેન રાવત ને વોટ આપી વિજયી બનાવો..✋✋✋

05/12/2022

એક વાત સમજાવું...
ગુજરાતનું વાર્ષિક બજેટ 3.50 લાખ કરોડનું.. એમાં ભાજપ 50% જ વધારે નય.. 50% ખાય તો તમારા વર્ષે કેટલા રૂ. ખાધા અને એનો 27 વર્ષનો હિસાબ કરી કોમેન્ટમાં આંકડો મુકો તો મિત્રો.. આ ભ્રષ્ટાચાર બંધ કરવા માટે કોંગ્રેસને વોટ આપો..✋✋✋

Photos from With Congress Gujarat's post 05/12/2022

ભક્તો નું ઝી ન્યુઝ પણ કહે છે.. શેયર કરજો..✋✋ #કોંગ્રેસ_આવે_છે_125_લાવે_છે ્ષ_કોંગ્રેસ_ને

05/12/2022

બાપ સાંસદ હતો‌ તાંયે સંજય દત્તને ડ્રગ્સ કેસમાં જેલ જવું પડ્યું હતું,
કારણ સરકાર કાંગ્રેસ ની હતી.
ભક્તો તમે‌ જેને દેશદ્રોહી કહો છો એનો આર્યન ખાન ડ્રગ્સ માં ‌પકડાયેલો, મોદીએ શું તોડી લીધું??

05/12/2022

હવે તો મીડિયા પણ કહે છે... #કોંગ્રેસ_આવે_છે_125_લાવે_છે જય હો...✋✋✋✋

05/12/2022

ભાજપનો ભ્રષ્ટાચાર એટલી હદે છે કે ભાજપના જ નેતાઓ ની પ્રોપર્ટી જપ્ત કરી લો ને તો ગુજરાત ઉપર દેવું અડધું તરત જ થઈ જશે... ભ્રષ્ટ ભાજપ ભ્રષ્ટ શાશન...

04/12/2022

મિત્રો તમારા લોકોએ કોંગ્રેસ ને વોટ કરવાનો છે, અને આજુબાજુ પડોશી સગા વાલા અને મિત્રો ને કહી કોંગ્રેસને વોટ કરાવવાનો છે, મળી ને લડશું ત્યારે આ ભ્રષ્ટાચાર કૌભાંડ મોંઘવારી થી આઝાદી મળશે.. કોંગ્રેસને વોટ કરો..✋✋

04/12/2022

કોંગ્રેસ કોઈ વસ્તુ મફત નથી આપવાની મિત્રો યાદ રાખજો, તમે જે ટેક્સ ભરો છો એ ટેક્સના પૈસે તમને વળતર રૂપે મળે છે, ભાજપની સરકારમાં નેતાઓ કરોડોપતિ બન્યા પણ જનતા ગરીબ બની, તમારા જ પૈસા ભાજપ એમના નેતાઓ કાર્યકરો ઉદ્યોગપતિઓને આપતી હતી, કોંગ્રેસ એ પૈસા તમને આપશે, કોંગ્રેસને વોટ કરો..✋✋🙏🙏

04/12/2022

મિત્રો...
વોટ દેવા જાઓ ત્યારે ખાસ માસ્ક ના નામે દંડ ચલણ અને ધોકા મારેલા ઇ યાદ રાખજો.. હેલ્મેટ PUC કાગળ ના નામે વર્ષે 50,000 કરોડની ભાજપ લૂંટ કરતી હતી એ કોંગ્રેસ ની સરકાર બનતા જ બંધ થઈ જશે... કોંગ્રેસને વોટ કરો સુશાસન લાવો..✋✋✋

04/12/2022

મિત્રો..
વોટ કરવા જાઓ ત્યારે કોરોના, ટાઈફોડ, ઘૂંટણ હદયના ઓપરેશન, દવાઓ નો બોજ ખાસ જોજો.. શુ તમારે 10 લાખ સુધી ની ફ્રી સારવાર જોઈએ છે કે લાખો રૂ. ઘરેણાં વેચી, ઘર ગિરવી મૂકી દવાના હોસ્પિટલના બિલ ભરવા છે ? આરોગ્ય મોટી મૂડી છે એ માટે કોંગ્રેસને વોટ કરો..✋✋

04/12/2022

મિત્રો...
વોટ દેવા જાઓ ત્યારે તમારા પર્સ સામે એકવાર જોઈ લેજો, બાળકો ની ફિસ માં લૂંટાવું છે કે કોંગ્રેસની સરકાર માં ફિસના બોજ વગર બાળકો ને ભણાવવા છે ? એ મોકો ફરીવાર નહિ મળે.. કોંગ્રેસ ને વોટ કરો..✋✋

04/12/2022

કર્મચારી મિત્રો...
તમારે કોંગ્રેસના રાજ્યોની જેમ વન પેંશન સ્કીમમાં કાયમિક નોકરી કરવી છે કે આજની BJP સરકારની જેમ શોષિત કોન્ટ્રાકટ બેઝડ કર્મચારી રહેવું છે ? કોંગ્રેસને વોટ કરો.

04/12/2022

વેપારી મિત્રો...
વોટ દેવા જાઓ તો એકવાર GST નંબર પર નજર કરજો, દર મહિને જફા કરી ને જીવવું છે કે 2014 પેલા કોંગ્રેસની સરકાર ની જેમ સુકુન અમન થી વેપાર કરી જીવવું છે ? આ મોકો ફરીવાર નહિ મળે.. કોંગ્રેસ ને વોટ કરો..✋

04/12/2022

મિત્રો....
સવારે વોટ દેવા જાઓ તો ઘરવેરા નું બિલ જોઈ ને જજો...

2014 પેલા નું કોંગ્રેસનું સામાન્ય બિલ ભરવુ છે કે ભાજપનું 600% વધેલું ?

04/12/2022

મિત્રો....
વોટ દેવા જાઓ તો લાઈટબીલ જોઈ ને જજો... તમને 300 યુનિટ માફ કોંગ્રેસની લાઈટ જોઈએ કે પછી 10રૂ યુનિટ વાળું મહિને 3000 વાળું ભાજપની લૂંટ નું ? વિચારી ને વોટ કરજો...

04/12/2022

મિત્રો...
વોટ દેવા જાઓ ત્યારે ખાવાના તેલ નો ડબ્બો બરણી જોઈ ને જજો...

1100 વાળું કોંગ્રેસની સરકાર નું તેલ જોઈએ કે 3000 વાળું કાળા બજારી ભાજપ નું ?

04/12/2022

મિત્રો...
વોટ દેવા જાઓ તો ઘરમાં પડેલું દૂધ જોઈ ને વોટ કરજો...

33 વાળું કોંગ્રેસની સરકાર નું દૂધ જોઈએ છે કે 65 વાળું ભાજપ નું ? વિચારી વોટ કરજો આ મોકો બીજીવાર નહિ મળે...

04/12/2022

મિત્રો વોટ કરવા જાઓ તો CNG ના ભાવ જોઈ ને જજો...

33 વાળું કોંગ્રેસનું CNG જોઈએ છે કે 91 વાળું ભાજપનું ?બહુ જ વિચારી ને વોટ કરજો આ મોકો બીજીવાર નહિ મળે..

Want your public figure to be the top-listed Public Figure in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

પોતાને રાષ્ટ્રવાદી કહેનાર Rss BJP ની શાખામાં રાષ્ટ્રીય ગીત પણ નથી આવડતું બોલો... અને સર્ટિફિકેટ વેચે છે, શેયર કરો
વોટિંગ કર્યા બાદ જનતા ખુશહાલ.. કોંગ્રેસના સોન્ગ પર જનતા ખુશી મનાવવા લાગી.. શેયર કરો... #કોંગ્રેસ_આવે_છે_125_લાવે_છે
કોંગ્રેસ 125+ સિટ લાવે છે, ગુજરાત સમૃદ્ધ અને ખુશહાલ બનાવવા આવે છે... શેયર કરો..❤️❤️❤️❤️
દેશની આઝાદી કેમ મળી છે સાંભળો, ક્યાંય " મેં " હું " શબ્દ નથી.. અને આજે શૌચાલય બનાવી કહે છે " મેં " બનાવ્યું.. આ છે કોંગ્...
તેલના 3000 ના ભલે 5000 થાય તો ય વોટ ભાજપને એવું કહેવા વાળી ભક્ત જાતિ 10રૂ.ના પડીકા માટે ધક્કામુક્કી કરે છે.. એલા બસ કરો....
ખોટા વાયદા કર્યા મોંઘવારીમાં ફસાવ્યા, આ વિડીયો શેયર કરી મોદી સુધી પહોંચાડો અને કહો 2023 શરૂ થશે. હજુ કાય મેળ પડ્યો નથી.....
કેજરીવાલ BJP નો એજન્ટ છે, કઈ રીતે સાબિત છે, જુઓ.. વિચારો, તમારો વોટ AAP ને નહિ પણ ભાજપ ને જાય છે.. શેયર કરો #2022_કોંગ્ર...
યુવાઓ નું જ્ઞાન... આવું અભણ ગુજરાત તમે બનાવ્યું, યુવાઓ ની IQ ડફોળ જેવી ભાજપ તમેં બનાવી.. શેયર કરો
ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે આ વખતે પરિવર્તન આવશે અને કોંગ્રેસની સરકાર બનશે.. ✋✋✋✋#Jagdishthakormp #કોંગ્રેસ_આવે_છે_12...
BJP મોદીની રેલીઓમાં દારૂ નું ધૂમ વેચાણ.. દારૂ વેચી વોટ લેશે.. અને હા.. ખબરદાર ગુજરાતમાં દારૂબંદી છે.. શેયર કરો
આ છે કોંગ્રેસની શિક્ષા.. હવે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, અને શિક્ષા ના બોજ ઘટશે... #5_વર્ષ_કોંગ્રેસ_ને #કોંગ્રેસ_આવ...
રાજસ્થાન માં કોંગ્રેસ શિક્ષા ક્રાંતિ લાવી, હવે ગુજરાતમાં કોંગ્રેસ આવશે શિક્ષા ક્રાંતિ લાવશે...જનતા ના શિક્ષાના બોજ ઘટશે....

Category

Telephone

Address

Gandhinagar
Other Politicians in Gandhinagar (show all)
Shekh Riyaj Shekh Riyaj
Gandhinagar

politics

D J Thakor D J Thakor
Gandhinagar

આ અવસરે અંત:કરણથી આભાર વ્યક્ત કરું છું. જય માતાજી

Narendra Bhupendra - નરેન્દ્ર ભુપેન્દ્ર Narendra Bhupendra - નરેન્દ્ર ભુપેન્દ્ર
New Sachivalay
Gandhinagar

Chief Minister Of Gujarat

Bharat Solanki - Congress Bharat Solanki - Congress
Gandhidham
Gandhinagar, 370201

હું કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ૧૫ વર્ષથી સક્રિય કાર્યકર્તા છું. મારું જીવન દેશને સમર્પિત છે.

Dr. Harshad Patel Dr. Harshad Patel
Gandhinagar

Haji Riyaz  BJP Haji Riyaz BJP
Gandhinagar

ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા સહ્ કાર્ય?

Jigar Patel Jigar Patel
Gandhinagar

Executive Member BJYM Gujarat State

AAP #Suppoter Gujarat AAP #Suppoter Gujarat
Gandhinagar

It is personal page not any relation with any party

Kavan Patel Kavan Patel
Gandhinagar

Politician l Businessman l Real Estate Developer

Mohsin shaikh official Mohsin shaikh official
Infocity Gandhinagar
Gandhinagar

Aam Admi Party-Vice President (Gujarat State minority cell)

Deval R Ramavat Deval R Ramavat
Gandhinagar

🏹🏹राघवेंद्र सरकार🏹🏹 जय गौ माता राष्ट्रीय युवा अध्यक्ष श्री अखिल विश्व केसरिया परिषद 💥सूर्य वंसी

Office Of Bapu Office Of Bapu
'Vasant Vihar', Near K-7 Circle, Randheja Road
Gandhinagar, 382026