HealthCare Physiotherapy & Weightloss Clinic

Consulting Physiotherapist

14/04/2024

આવો જાણીએ (aerobic exercise) એરોબિક કસરત ફાયદા.

બોડી સ્ટેમિના વધે
વજન ઘટાડે છે
હૃદયની બીમારીઓ થી દુર રાખે
મેટાબોલિઝમ સુધારે છે
શ્વસન કાર્ય સમતા માં વધારો કરે છે
સ્નાયુ ઓ અને હાડકાં મજબૂત બનાવે છે
વુઢત્વ ની પ્રકિયા ધીમી કરે છે
ચિંતા અને તાણ ઘટાડે છે
શરીર ની કાર્યસમતા માં સુધારો કરે છે
તો આજે જ અમારા એક્સ્પર્ટ ની સલાહ લો.

11/04/2024

પ્રેગન્સી (ડિલીવરી) પછી
વજન ઘટાડવો હવે થયું સરળ

એ પણ અમારા બહોળા અનુભવી ડૉક્ટર સાથે...


ક્લિનિક ના આવી શકો તો ઘરે બેઠા પણ સારવાર ઉપલબ્ધ છે

08/04/2024

જીવન નું એ સારું સ્વાસ્થ છે મહત્વપૂર્ણ પ્રકરણ...

તો અમારી સાથે જોડાઓ
આવો સાથે મળીને સ્વાસ્થ ના મહત્વ ની ઉજવણી કરીયે...

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સૌને સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ...

06/04/2024

વજન ઘટાડવું છે જરૂરી

કેમ કે વધારે
વજન આપે છે
બીમારીઓ ને આમંત્રણ


જેવી કે..


હાર્ટ એટકનો ખતરો
⁠થાઇરોઇડ
⁠ડાયાબિટીસ
લકવો
બીપી / કોલેસ્ટ્રોલ
શ્વાસ ચડવો
ઘુંટણ માં દુખાવો
દરેક કામમાં સ્પીડ ઓછી થવી..

તો આજે જ અમારા એક્સ્પર્ટ ની સલાહ લો.

03/04/2024

તમારુ મેદસ્વીપણું ( Obesity )

જો જો ગંભીર, બિમારી નું કારણ ના બની જાય

હદય રોગ
લકવો
ડાયાબિટીસ
સાંધાનો દુખાવો
થાક અને ડિપ્રેશન
અનહેલ્થી કોલેસ્ટ્રોલ

તો આજે જ અમારા એક્સ્પર્ટ ની સલાહ લો...

26/03/2024

ખાસ સાયટીકા થી પીડાતા દર્દીઓ માટે:

સાયટિકા શું છે?
સાયટિકા કરોડરજ્જુના સંકોચનને કારણે થાય છે,
જેના કારણે પીઠના નીચેના ભાગથી પગ સુધી દુખાવો અને અસ્વસ્થતા થાય છે.
સાયટિકાના લક્ષણો
સાયટિકાના દર્દીઓને પીઠના નીચેના ભાગમાં દુખાવો સાથે પગમાં દુખાવો, સુન્નતા,કળતર અને પગ ખેંચાય છે અને તે બેસવા અથવા ચાલવામાં દખલ કરે છે.

ફિઝિયોથેરાપીની મદદ :

દર્દીઓને પીડામાંથી રાહત મેળવવા અને તેમની સ્થિતિ સુધારવામાં મદદ કરીએ છીએ. હેલથકેર ફિઝીયોથેરાપી માં સાયટિકા માટે સ્પેશ્યલ ડીકમ્પ્રેશન થેરાપી છે જે સાયટીકા ને ઝડપ થી મટાડે છે.

Photos from HealthCare Physiotherapy & Weightloss Clinic's post 24/03/2024

મોટા ભાગના દર્દીને
અચાનક કમરનો દુ:ખાવો થવાના કારણો :

અસામાન્ય મુદ્રામાં લાંબા સમય
સુઘી બેસી રહેવું.
વજન વાળી વસ્તુ ઉપાડવી કે ધક્કો મારવો.
બે મણકા વચ્ચેની ગાદી ખસાવાથી.
હાડકામાં કેલ્શિયમ ઓછું થવાથી.
શરીરમાં વિટામિનની ઉણપ.
મેનોપોઝ, ડીલીવરી પછી સ્ત્રીઓમાં હાડકામાં
કેલ્શિયમની ખામી રહેવાથી.

-

કમરના દુ:ખાવાના ઉપાય:

૦૧ કમરની આસપાસ ના સ્નાયુને મજબુત કરવા ફિઝીયોથેરાપી ડોકટરની સલાહ મુજબ યોગ્ય કસરત કરવી જોઇયે
૦૨ સ્નાયુઓના નિયમિત સ્ટ્રેચીંગ કરવુ જોઈએ
૦૩ ગરમ પાણી અથવા બરફનો શેક કરવો જોઈએ
૦૪ઉઠવા બેસવાની ક્રિયામાં કાળજી રાખવી જોઈએ
૦૫ કમરે પહેરવાનો બેલ્ટ પણ ડૉક્ટર ની સલાહ મુજબ
મદદરૂપ થશે. જે તમારા સ્નાયુઓને આધાર આપશે અને કરોડરજ્જુના મણકાને પોઝીશન આપશે.

17/03/2024

સ્વસ્થ અને ખુશ ઘૂંટણ
ઘૂંટણ બદલ્યા પછી (post TKR)


ફિઝિયોથેરાપી ને લગતી તમામ સુવિધાઓ, એ પણ અનુભવી નિષ્ણાંત અને આધૂનિક સુવિધાઓ દ્વારા


ઓર્થોપેડિક ફિઝિયોથેરાપી
ન્યૂરોલોજીક ફિઝિયોથેરાપી
પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી
જીરિયાટ્રિક ફિઝિયોથેરાપી
એન્ટીનેટલ અને પોસ્ટનેટલ ક્લાસ
ફિટનેસ અને weight reduction પ્રોગ્રામ


* ક્લિનિક ના આવી શકો તો , ઘરે બેઠા પણ સારવાર ની સુવિધા ઉપલબ્ધ છે
* હવે ટેન્શન નહીં , એપોઈન્ટમેન્ટ લો .

12/03/2024

લકવો ( પેરાલિસિસ ) પછી રિકવરી માટે ફિઝિયોથેરાપી છે જરૂરી
માટે હિંમતનગર માં બહોળા અનુભવી ડૉક્ટર દ્વારા સારવાર...

ડૉ. પ્રાચી બી. પટેલ
(BPT,GSCPT,IAP)
10 years of experience

ડૉ.વિધી આર. પટેલ
(MPT,IAP,IAFT)
6 years of experience


* ક્લિનિક ના આવી શકો તો , ઘરે બેઠા પણ સારવાર ની સુવિધા ઉપલબ્ધ છે
* હવે ટેન્શન નહીં , એપોઈન્ટમેન્ટ લો .

09/03/2024

ફિઝિયોથેરાપી ને લગતી તમામ સુવિધાઓ, એ પણ અનુભવી નિષ્ણાંત અને આધૂનિક સુવિધાઓ દ્વારા


ઓર્થોપેડિક ફિઝિયોથેરાપી
ન્યૂરોલોજીક ફિઝિયોથેરાપી
પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી
જીરિયાટ્રિક ફિઝિયોથેરાપી
એન્ટીનેટલ અને પોસ્ટનેટલ ક્લાસ
ફિટનેસ અને weight reduction પ્રોગ્રામ


* ક્લિનિક ના આવી શકો તો , ઘરે બેઠા પણ સારવાર ની સુવિધા ઉપલબ્ધ છે
* હવે ટેન્શન નહીં , એપોઈન્ટમેન્ટ લો .

06/03/2024

🌟 Meet 𝗗𝗿. 𝗩𝗶𝗱𝗵𝗶 𝗣𝗮𝘁𝗲𝗹, our seasoned physiotherapist with 𝟲 𝘆𝗲𝗮𝗿𝘀 𝗼𝗳 𝗲𝘅𝗽𝗲𝗿𝘁𝗶𝘀𝗲 in physical therapy and weight loss management! 🏋️‍♀️ Her personalized approach merges physio techniques with tailored strategies for sustainable results. 💪 Let her expertise and care lead you on a journey towards your weight loss goals and a healthier lifestyle. 🌱

05/03/2024

"🌟 Introducing our Senior Physiotherapist, 𝗗𝗿. 𝗣𝗿𝗮𝗰𝗵𝗶 𝗕. 𝗣𝗮𝘁𝗲𝗹! With over 𝟭𝟬 𝘆𝗲𝗮𝗿𝘀 𝗼𝗳 𝘀𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘇𝗲𝗱 𝗲𝘅𝗽𝗲𝗿𝘁𝗶𝘀𝗲, she's your go-to guide for optimal physical well-being. Let's embark on this journey to wellness together! 💪 "

19/12/2023

Challenge yourself to try new exercises and activities to keep your workouts interesting and enjoyable.

04/12/2023

Your health is your wealth,take charge and start loosing weight

17/08/2023

Cure your PCOS with healthy lifestyle 🏃🏻‍♀️

18/06/2023

Our patient jagruti ben recover her shoulder ROM after humerus fracture…!

✅Home visit available.

👉🏻Call now for appointment on 7600780101

24/03/2023

અનુભવી ડોકટરો દ્વારા ફિઝીયોથેરાપી સારવાર હિંમતનગર શહેરમાં....
ઘરે બેઠા આધુનિક સારવાર ઉપલબ્ધ...

સંપર્ક મો.નં .:- +91 7600 78 0101

23/02/2023

શું તમે કમર ના દુ:ખાવા થી પરેશાન છો…???

તો આજે જ એપોઈન્ટમેન્ટ બુક કરાવો:- 7600 78 01 01

22/01/2023
30/12/2022

અનુભવી ડોકટરો દ્વારા ફિઝીયોથેરાપી સારવાર હિંમતનગર શહેરમાં....
ઘરે બેઠા આધુનિક સારવાર ઉપલબ્ધ...

સંપર્ક મો.નં .:- +91 7600 78 0101

Photos from HealthCare Physiotherapy & Weightloss Clinic's post 10/12/2022

૧૧/૧૨/૨૦૨૨(રવિવાર) ના રોજ અમારા નવીન હેલ્થકેર ફિઝીયોથેરાપી કિલનિક નું શુભારંભ કરી રહ્યા છીએ.તો આ શુભ અવસરે તમને તથા તમારા પરિવાર ને હાદિઁક આમંત્રણ છે…

16/11/2022

Meet Our pretty client Nayan from Australia.She loss 10kg in 3 month with customise diet plan.

15/09/2022

Home Neurophysiotherapy Recovery By Dr Prachi Patel

25/08/2022

“Weight is just a number, it’s important for size!!
It’s not easy but it’s worth changing!

15/08/2022

Wishing everyone a happy Independence Day🇮🇳

13/07/2022

Doesn’t Naiya look AMAZING??? I’m So proud of her!❤️
The real transformation happens when you shift your mindset.
If you don’t know how to start properly..!
Join us

01/01/2022

Happy New Year 🎉

13/12/2021

અનુભવી ડોકટરો દ્વારા ફિઝીયોથેરાપી સારવાર હિંમતનગર શહેરમાં....
ઘરે બેઠા આધુનિક સારવાર ઉપલબ્ધ...

સંપર્ક મો.નં .:- +91 99986 74629 , +91 76003 23954

12/11/2021

શરીરના લાંબા સમયથી થતા દુ:ખાવાનો ઉપચાર ઓપરેશન વગર…

05/11/2021

Happy New Year🎉🎊

Want your practice to be the top-listed Clinic in Himatnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

સ્વસ્થ અને ખુશ ઘૂંટણઘૂંટણ બદલ્યા પછી (post TKR).ફિઝિયોથેરાપી ને લગતી તમામ સુવિધાઓ, એ પણ અનુભવી નિષ્ણાંત અને આધૂનિક સુવિધ...
Home Neurophysiotherapy Recovery By Dr Prachi Patel ...@healthcare_physiotherapy #neurophysiotherapy #neurocare #exercis...

Telephone

Address

Himatnagar
383001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Other Physical Therapists in Himatnagar (show all)
Dr Saurabh Patel Dr Saurabh Patel
Himatnagar, 383110

Physiotherapist

Saaj Physiotherapy Clinic Saaj Physiotherapy Clinic
Shop No:/29/3, Below Sarvoday Bank/zahirabaad Grampanchayat, Z Crown Complex, Panpur Patiya
Himatnagar, 383001

𝐃𝐫. 𝐒𝐚𝐝𝐝𝐚𝐦 𝐌𝐞𝐦𝐚𝐧 {MPT. (Orthopedic & Sports), MIAP, CMT, D. Accu, D.pharm.

The Last Door The Last Door
DG-4/Durga Bazaar, Opp. Banglore Collection
Himatnagar, 383001

All types of fitness Products - Distributor. TredMills, Cycles, Gym, Massage Products... Available at wholesale Price.