Zindagi Foundation "For HIV Free Generation"

For Prevention of HIV, Free HIV Testing, Free Marriage Bureau, Counselling, Best Quality Treatment at affordable rate, Social support and counselling...!!!

ઝિંદગી ફાઉન્ડેશન (Zindagi Foundation) “ફોર એચ.આઈ.વી ફ્રી જનરેશન” (“For HIV Free Generation”)
૨૦૧૬ માં દુનિયા માં ૩.૭ કરોડ લોકો એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત છે. જેમાં થી ફક્ત ૧.૬ કરોડ લોકો જ એચ.આઈ.વી (HIV) ની સારવાર લઇ રહયા છે. ૨૦૧૪ માં ૨૦ લાખ લોકો ને એચ.આઈ.વી (HIV) નો નવો ચેપ લાગ્યો છે.
ગુજરાત (Gujarat) માં સૌથી વધારે એચ.આઈ.વી (HIV) ની સમસ્યા ધરાવતા સુરત (Surat) શહેર માં સુરત (Surat) ના એચ.આઈ.વી (HIV)

Want your practice to be the top-listed Clinic in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Products

જુદા જુદા પ્રોગ્રામો દ્વારા એચ.આઈ.વી સંબંધિત વિના મુલ્યે અને રાહત દરે વિવિધ સેવાઓ આપવા માં આવશે. ગરીબ દર્દી ઓ માટે ૧.ટેસ્ટીંગ“વહેલું નિદાન, સ્વસ્થ અને સંપૂણ જીવન” કાર્યકમ અંતર્ગત એચ.આઈ.વી ની લેબોરેટરી તપાસ વિના મુલ્યે કરી આપવા માં આવશે. ૨.જન જાગૃતિ “સંયમ અને સુરક્ષા, એચ.અએ.વી અને એડ્સ સામે રક્ષા” અને૩.મેરેજ બ્યુરો “વિવાહ” નોશમાવેશ થાય છે. આ ઉપરાંતકાઉન્સેલિંગ “જાણકારી એ જ ઈલાજ”, એચ.આઈ.વી. ગ્રસ્ત લોકો ને સક્ષમ અને સ્વનિર્ભર બનાવવા, માનસિક અને સામાજિક રીતે આધાર આપવો, ગેર માન્યતાઓ અને તેને લગતા ભેદભાવો દુર કરવા જેવી સેવાઓ વિના મુલ્યે આપવા માં આવે છે.. ગરીબ દર્દીઓ ને રાહત દરે નીચે મુજબ ની સેવાઓ દર્દીના આર્થીક પરિસ્થિતિના આધારે આપવામાં આવશે.૧.એચ.આઈ.વી અને એઇડ્સ ના નિષ્ણાંત ડોક્ટર કેતન રાણપરીયા દ્વારાતપાસ ફી માં ૧૦૦ સુધી રાહત.૨. એચ.આઈ.વી ની દવા માં ૭૦ ટકાસુધી રાહત.૩. લેબોરેટરીતપાસ માં ૫૦ ટકાસુધી રાહત.ચાલો સાથે મળી ને ૨૦૩૦ સુધી માં ગુજરાત ને એચ.આઈ.વી અને એડ્સ મુક્ત કરવા સંકલ્પ કરીએ.

Telephone

Address


Zindagi Foundation "For HIV Free Generation", 408, Vishwakarama Arcade, Opposite
Surat
395002

Opening Hours

Monday 5pm - 8pm
Tuesday 5pm - 8pm
Wednesday 5pm - 8pm
Thursday 5pm - 8pm
Friday 5pm - 8pm
Saturday 5pm - 8pm
Other AIDS Resources in Surat (show all)
Shahid lady Shahid Shahid lady Shahid
Shahid Lady Shahid La
Surat

Shiv pujan Rajput Shiv pujan Rajput
9313906216
Surat, 313906