Vajshi Varotariya - AAP

Vajshi Varotariya - AAP

You may also like

gujju paras
gujju paras

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vajshi Varotariya - AAP, Politician, Dichda Road, Jamnagar.

04/07/2021
27/06/2021

#બક્ષીપંચ_મોરચાના_પ્રમુખ આમ આદમી પાર્ટી (જામનગર શહેર)

એક ઉમદા વ્યક્તિત્વ અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યુવાનોના આદર્શ એવા આહિર સમાજના આગેવાન અને ખેડૂત પુત્ર #વજશીભાઈ_વારોતરીયા ને આમ આદમી પાર્ટી (જામનગર શહેર) બક્ષીપંચ મોરચાના પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ આભાર 💐💐💐

Arvind Kejriwal
Gopal Italia
Isudan Gadhvi

20/02/2021

#વોર્ડ_નં_6 ના અપક્ષ ઉમેદવાર અને મહેશ્વરી મેઘવાર સમાજના અગ્રણી કરણભાઈ ડગરા સહિત 500 કાર્યકર્તા દ્વારા
આમ આદમી પાર્ટીને જાહેર ટેકો...💐💐💐

#અમારું_નિશાન_છે_ઝાડુ_ઝાડુ_ઝાડુ

#લોકલાડીલા અને #સેવાભાવી ઉમેદવાર
#વજશીભાઈ_વારોતરીયા_આહિર ને #લોકસેવક તરીકે કામ કરવાનો એક મોકો આપવા માટે આપના આશીર્વાદ આપી જંગી બહુમતી થી વિજય બનાવો.

➡️ #ઝાડુ(સાવેણો) નું નિશાન અવશ્ય યાદ રાખો

➡️ વોર્ડ નં. 6 ના ઉમેદવાર
👉 #વજશીભાઈ_વારોતરીયા (આહિર). #ક્રમ_નંબર_૧૫
👉 #ક્રિષ્નાબેન_જોશી. #ક્રમ_નંબર_૦૧
👉 #લક્ષ્મીબેન_ગોહિલ. #ક્રમ_નંબર_૧૪

➡️ #મતદાન_તારીખ - ૨૧-૦૨-૨૦૨૧ રવિવાર
➡️ #મતદાન_સમય - સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી

➡️ #મતદાન અવશ્ય કરો અને યાદ રહે ચાર મત આપ્યા પછી ફરજીયાત પીળું બટન 🟡 દબાવીને તમારો મત રજીસ્ટર કરવો.

19/02/2021

અમારું નિશાન છે #ઝાડુ_ઝાડુ_ઝાડુ (સાવેણો) #જામનગર #વોર્ડ_નં_6 માં પરિવર્તનનો પવન, આમ આદમી #વજશીભાઈ નું વાવાઝોડુ

#લોકલાડીલા અને #સેવાભાવી ઉમેદવાર
#વજશીભાઈ_વારોતરીયા_આહિર ને #લોકસેવક તરીકે કામ કરવાનો એક મોકો આપવા માટે આપના આશીર્વાદ આપી જંગી બહુમતી થી વિજય બનાવો.

➡️ #ઝાડુ(સાવેણા) નું નિશાન અવશ્ય યાદ રાખો

➡️ વોર્ડ નં. 6 ના ઉમેદવાર
👉 #વજશીભાઈ_વારોતરીયા (આહિર). #ક્રમ_નંબર_૧૫
👉 #ક્રિષ્નાબેન_જોશી. #ક્રમ_નંબર_૦૧
👉 #લક્ષ્મીબેન_ગોહિલ. #ક્રમ_નંબર_૧૪

➡️ #મતદાન_તારીખ - ૨૧-૦૨-૨૦૨૧ રવિવાર
➡️ #મતદાન_સમય - સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી

➡️ #મતદાન_અવશ્ય_કરો અને યાદ રહે મત આપ્યા પછી ફરજીયાત પીળું બટન 🟡 દબાવીને તમારો મત રજીસ્ટર કરવો

19/02/2021

दिल्ली कस्तूरबा नगर विधायक #मदनलाल_जी

19/02/2021

#જામનગર_મહાનગરપાલિકા #વોર્ડ_નં_6 માં આજરોજ
આમ આદમી પાર્ટીના ઉમેદવાર #વજશીભાઈ_વારોતરીયા #ક્રિષ્નાબેન_જોષી અને #લક્ષ્મીબેન_ગોહિલ દ્વારા વોર્ડ નં. 6 માં #બાઈક_રેલી નું આયોજન કરીને સંપૂર્ણ વિસ્તારનો લોક સંપર્ક કરવામાં આવ્યો...💐💐💐

વોર્ડ નં. 6 ની પ્રજા દ્વારા જે અભૂતપૂર્વ સહકાર અને સહયોગ મળ્યો તે બદલ સૌ પ્રજાજનોનો અમે દિલ થી આભાર માનીએ છીએ...💐💐💐

18/02/2021

જામનગર મહાનગરના વોર્ડ નં. 6 ના આપણાં
#લોકલાડીલા અને #સેવાભાવી ઉમેદવાર
#વજશીભાઈ_વારોતરીયા (આહિર) ને #લોકસેવક તરીકે કામ કરવાનો એક મોકો આપવા માટે આપના આશીર્વાદ આપી જંગી બહુમતી થી વિજય બનાવો.

➡️ વોર્ડ નં. 6 ના ઉમેદવાર
👉 વજશીભાઈ વારોતરીયા (આહિર) ક્રમ નંબર ૧૫
👉 ક્રિષ્નાબેન તેજસભાઈ જોશી ક્રમ નંબર ૦૧
👉 લક્ષ્મીબેન ખીમજીભાઈ ગોહિલ ક્રમ નંબર ૧૪

➡️ મતદાન તારીખ - ૨૧-૦૨-૨૦૨૧ રવિવાર
➡️ મતદાન સમય - સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી

➡️ મતદાન અવશ્ય કરો અને યાદ રહે ચાર મત આપ્યા પછી ફરજીયાત પીળું બટન 🟡 દબાવીને તમારો મત રજીસ્ટર કરવો.

Vajshi Varotariya - AAP

14/02/2021

જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 6 ના ઉમેદવાર
#વજશીભાઈ_વારોતરીયા (આહિર)
#ક્રિષ્નાબેન_તેજસભાઈ_જોશી
#લક્ષ્મીબેન_ખીમજીભાઈ_ગોહિલ

Photos from Vajshi Varotariya - AAP's post 13/02/2021

આમ આદમી પાર્ટીના ઉમેદવાર #વજશીભાઈ_વારોતરીયા #ક્રિષ્નાબેન_જોષી અને #લક્ષ્મીબેન_ગોહિલ દ્વારા જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 6 ના #મયુર_નગર વિસ્તારમાં
#ડોર_ટુ_ડોર_અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરવામાં આવ્યો...💐💐💐

12/02/2021

Ajesh Yadav Delhi MLA

12/02/2021

#ડોર_ટુ_ડોર_અભિયાન

જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 6 માં આજરોજ
આમ આદમી પાર્ટીના ઉમેદવાર #વજશીભાઈ_વારોતરીયા #ક્રિષ્નાબેન_જોષી અને #લક્ષ્મીબેન_ગોહિલ.

જામનગર આમ આદમી પાર્ટી વોર્ડ નં. 6
ના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટે
નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

વોર્ડ નં. 6 ના ઉમેદવાર
#વજશીભાઈ_વારોતરીયા (આહિર)
#ક્રિષ્નાબેન_તેજસભાઈ_જોશી
#લક્ષ્મીબેન_ખીમજીભાઈ_ગોહિલ

https://chat.whatsapp.com/CxcqSSExHRsFeTuEQm0bJA

Photos from Vajshi Varotariya - AAP's post 12/02/2021

આમ આદમી પાર્ટીના ઉમેદવાર #વજશીભાઈ_વારોતરીયા #ક્રિષ્નાબેન_જોષી અને #લક્ષ્મીબેન_ગોહિલ દ્વારા જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 6 ના #યાદવ_નગર વિસ્તારમાં #ડોર_ટુ_ડોર_અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરવામાં આવ્યો...💐💐💐

Photos from Vajshi Varotariya - AAP's post 11/02/2021

જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. 6 માં આજરોજ
આમ આદમી પાર્ટીના ઉમેદવાર #વજશીભાઈ_વારોતરીયા #ક્રિષ્નાબેન_જોષી અને #લક્ષ્મીબેન_ગોહિલ દ્વારા તિરૂપતિ પાર્ક માં ડોર ટુ ડોર અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરવામાં આવ્યો...💐💐💐

Photos from Vajshi Varotariya - AAP's post 10/02/2021

જામનગર મહાનગર પાલિકા વોર્ડ નં. 6 ના આમ આદમી પાર્ટીના
ઉમેદવાર #વજશીભાઈ_વારોતરીયા ને ભાજપના પૂર્વ કોર્પોરેટર
અને #પૂર્વ_સ્ટેન્ડિંગ_કમીટી ના #ચેરમેન_કમલાસીંગ_રાજપૂત
દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી... 💐💐💐

Photos from Vajshi Varotariya - AAP's post 10/02/2021

#જામનગર_મહાનગરપાલિકા #વોર્ડ_નં_6 ના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર #વજશીભાઈ_વારોતરીયા #ક્રિષ્નાબેન_જોષી અને #લક્ષ્મીબેન_ગોહિલ દ્વારા આજરોજ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો જેમાં પ્રજાના પ્રશ્ર્નો સાંભળી અને તેને વાચા આપવાનો વિશ્વાસ ઉમેદવારો દ્વારા આપવામાં આવ્યો...🙏🏻🙏🏻🙏🏻

10/02/2021

ી_પાર્ટી #વોર્ડ_નં_6 ના મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે #આહિર_સમાજ_જામનગર ના #પ્રમુખ #કરશનભાઈ_કરમુર
Karshan Karmur AAP દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું...💐💐💐

આમ આદમી પાર્ટી (જામનગર શહેર) વોર્ડ નં. 6 ના ઉમેદવાર
1. વજશીભાઈ વારોતરીયા (આહિર)
2. લક્ષ્મીબેન ખીમજીભાઈ ગોહિલ
3. ક્રિષ્નાબેન તેજસભાઈ જોષી

મતદાન તારીખ - 21-02-2021
સમય - સવારે 7 થી સાંજે 6

09/02/2021

केजरीवाल को एक वोट मतलब ₹1,50,000 की बचत

दिल्ली में एक परिवार शिक्षा, स्वास्थ्य सेवा, बिजली, पानी, यात्रा पर ₹2,500/महीने बचाता है

09/02/2021
Photos from Vajshi Varotariya - AAP's post 09/02/2021

#જામનગર_મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 ને અનુલક્ષીને
ી_પાર્ટી #વોર્ડ_નં_6 ના
વિધિવત મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન...

Want your public figure to be the top-listed Public Figure in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

दिल्ली कस्तूरबा नगर विधायक  #मदनलाल_जी
#આમ_આદમી_પાર્ટી #વોર્ડ_નં_6 ના મધ્યસ્થ કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે #આહિર_સમાજ_જામનગર ના #પ્રમુખ #કરશનભાઈ_કરમુરKarshan Ka...

Category

Website

Address


Dichda Road
Jamnagar
361006
Other Politicians in Jamnagar (show all)
Sanat Mehta Sanat Mehta
307 Shalibhadra Appartments
Jamnagar, 361005

Karshan Karmur Karshan Karmur
A/304, Sukrut Apartment, Kamdar Colony, Near Reliance Petroleum
Jamnagar, 361001

Mohsin khafi Mohsin khafi
Jamnagar, 361001

Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar Ashish Sojitra - Aam Aadmi Party Jamnagar
Jamnagar

આશિષ સોજીત્રા- જામનગર શહેર

Dharamshibhai Chaniyara Dharamshibhai Chaniyara
Jilla Panchayat, Government Colony
Jamnagar, 361005

Former President & Chairman District Panchayat, Jamnagar.

Ketan Gosrani Ketan Gosrani
Jamnagar, 361006

corporater ward no : 8 jmc dandak

Deven Joshi Deven Joshi
Jamnagar, 361006

ઊઠો..બહાદુર અને મજબૂત બનો..પોતાના ખભા પ?

Devraj Gohil Page Devraj Gohil Page
Jamnagar

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ -જામનગર

Dhaval sureshbhai nanda Dhaval sureshbhai nanda
Jamnagar
Jamnagar, 361001

BhalaraNilesh Patel BhalaraNilesh Patel
Jamnagar, 361001

BhalaraNilesh Patel

Vasim .H .Khafi Vasim .H .Khafi
Jamnagar
Jamnagar

RTI activist &social

App Jatin patel 27 App Jatin patel 27
Satyam Coloni
Jamnagar

jatin