Maraj kacchi dabeli and vadapav

test full daabeli test full vada pav

30/01/2023
25/09/2022

*શબ્દ પુષ્પો*

તમે એક મૂઠી જાર લઈને ઘર આંગણા માં નાંખો એટલે પક્ષીઓ જરૂર આવશે,
તમે રોટલો લઈને ઘર ના આંગણા માં નાંખો એટલે પશુઓ જરૂર આવશે,
તમે એક મૂઠી સાચાં મોતી લઇને ઘર ના આંગણા માં નાંખો તો કોઈ સમયે હંસ પણ જરૂર આવશે,
અને તમે ઘર ના આંગણા માં ઉકરડો કરશો તો ગધેડાં તેમજ કાગડા પણ જરૂર આવશે,
એમ તમે સારા વિચારો જો રદય માં લાવશો તો તમને સારાં વિચારો વાળા માણસો નો સંગ અવશ્ય થશે,
સારો સંગ પ્રાપ્ત થવાથી ધીરે-ધીરે તમને સત્સંગ માં,કે ભજન માં જવાની ઈચ્છા થશે અને ત્યાં તમને સાધુ, સંતો, જ્ઞાની પુરૂષો નો ભેટો જરૂર થશે,
સંત પુરૂષો નાં સાનિધ્યમાં ઘણો સમય વિતાવવા થી તમારા રદય માં કરૂણા, પ્રેમ, ભક્તિ, મધુર વાણી,અને વિવેક રૂપી સાચાં મોતી નો ઉદય થશે,
અને જો, કરૂણા, પ્રેમ, ભક્તિ, વાણી, વિવેક રૂપી સાચાં મોતી રદય માં હશે તો હંસ રૂપી, પરમાત્મા,પરમ તત્વ ને પામેલાં એવાં સાચાં સિદ્ધ પુરુષો તમારા દેહ રૂપી ઘર માં જરૂર પધારશે, પ્રગટ થશે,
પણ જો આ દેહ રૂપી ઘરમાં ખોટો કચરો જેમ કે,કામ, ક્રોધ,લોભ,મોહ,મદ, અહંકાર,પારકી નીંદા, શંસય, ભ્રાંતિ, વહેમ રૂપી કચરા નો ઉકરડો બનાવ્યો તો પછી આ દેહ રૂપી ઘર ના આંગણા માં ગધેડાં રૂપી કામ વાસના, અને કાગડા રૂપી, અસ્થિર તા, ઈર્ષા,અને અનિતી, આવતાં વાર નહીં લાગે,
માટે આ દેહ રૂપી ઘર ને સત્ય રૂપી સાવરણી થી એવું સ્વસ્છ રાખો કે આપણો મનુષ્ય અવતાર સફળ બની જાય,
એટલે જ દાસી ઝબુમા એ કહ્યું છે કે

દોષ પોતાનો પોતે પ્રગટ કરે,

અને કરે હાથો ની જોડ,

આવાં નુરીજન અવની માં ઓછાં,

બીજાં લાખો ને કરોળ,

આવાં સાચાં રે સંતો ની માથે ભક્તિ કેરા મોડ,

Want your restaurant to be the top-listed Restaurant in Jamnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Telephone

Website

Address


Jamnagar

Opening Hours

Monday 11:55am - 9pm
Tuesday 11:55am - 9pm
Wednesday 11:55am - 9pm
Thursday 11:55am - 9pm
Friday 11:55am - 9pm
Saturday 11:55am - 9pm
Sunday 11:55am - 9pm

Other Fast Food Restaurants in Jamnagar (show all)
KB'S Food KB'S Food
Shop No. 8, LIG CM Aavas, Opp. Airforce 2, Satyam Colony Road
Jamnagar, 361008

Man Bhar K Khao!!!

Jay Bhavani Vadapav Jamnagar Jay Bhavani Vadapav Jamnagar
Shop No 21 Madhav Complex , Opp D. K. V. College , Near Bajrang Dhosa
Jamnagar, 361008

VadaPav Bole Toh JayBhavani

Jay Bhavani Vada Pav Jay Bhavani Vada Pav
Vikas Grus Road
Jamnagar, 361008

KB's Food KB's Food
Shop 8, Opposite Airforce 2, Satyam Colony Road
Jamnagar

Mann Bhar K Khao! We are providing you Fast Food which is very delicious and quality oriented.

Balaji Food Zone Balaji Food Zone
Jamnagar

Balaji Food Zone is here to serve uh d best Fast Food near uh...

Jay Mataji parcel point Jay Mataji parcel point
Jamnagar, 361001

CHULA DOSA CHULA DOSA
SATYAM COLONY, OSWAL/4 AIRFORCE Road/2, AHIR SAMAJ WADI, JAMNAGAR/
Jamnagar, 361006

The exotic culinary experience of the traditional southern indian cuisine and delicious cocktails to

Hashtag Vadapav Jamnagar Hashtag Vadapav Jamnagar
Store-9, Digvijay Plot, Lakhota Lake, Gate No-9
Jamnagar

Sonal krupa hotel Sonal krupa hotel
Sarmat Paatiya Khambhaliya Highway Opposite Nyara Petrol Pump
Jamnagar, 361006

Tha hotel is open 24 hours

Food Lover'S Food Lover'S
Ground Floor, Opp Empire Tower, Besides Mystry Auto Garage, Seth Bhagwandas Road, Digvijay Plot 29
Jamnagar, 361005

FOOD LOVER'S a delicious food court where "WE SERVE WHAT YOU LOVE"

dosa junction dosa junction
Ranjit Nagar Main Market, Opp. Puhorit Classes
Jamnagar, 361005

Dosa House Jamnagar Dosa House Jamnagar
Jamnagar, 361001