Amruta ayurved & panchkarma Hospital Talala

Amruta ayurved & panchkarma Hospital Talala

You may also like

Lovell vince Searle
Lovell vince Searle

Amruta ayurved and panchkarma clinic here you can get authentic sashtrokta ayurved treament for vari

02/12/2022

આયુર્વેદ ડોક્ટરો શુ વીચારીને સારવાર કરતા હોય છે? આયુર્વેદ વૈધોનો સાયન્ટીફીક એપ્રોચ શુ હોય ? નુસખાઓ સારવારમા કયારેય ન ચલાવી લેવાય …. બધા જ આદરણીય વૈધો અને પ્રજાના ચરણોમા આ વિડીયો ….

Photos from Amruta ayurved & panchkarma Hospital Talala's post 02/12/2022
Photos from Amruta ayurved & panchkarma Hospital Talala's post 03/08/2022

आयुर्वेद एंड ब्लड सुगर
एक रोगी हमारे पास आया थोड़ा सा निराश थोड़ी वीकनेस लग रही थी तो किसी रिलेटिव के साथ डाक्टर को दिखाने गए थे और उसको ये बात बताने पर उसका सुगर का रिपोर्ट किया गया
HBA 1c- 7.5 (24/4/2022)
PPBS - 310
हमने 2 साल पहले उसका स्लिप डिस्क ठीक किया था तो उसने वापिस आयुर्वेद चुना और कोई भी एलोपैथ दवाई लिए बिना ही डायरेक्ट हमारे पास आ गई
10 दिन की दवाई दी उसके बाद
उसका सुगर
- 137 आ गया (4/5/22)
बाद में चिकित्सा जारी रखी और तीन महीने बाद HBA1c
करवाने को बोला
HBA1c - 4.4
Mean sugar - 91

Patient blessed by ayurveda 🙏
Important is when you come to Ayurved

आयुर्वेद अपनाएं स्वस्थ जीवन पाए

डॉ राकेश सुवागिया
अमृता आयुर्वेद एंड पंचकर्म हॉस्पिटल - तालाला

26/02/2022
Photos from Amruta ayurved & panchkarma Hospital Talala's post 11/11/2021

आयुर्वेद गुणगान : Thyroid treatment with Ayurveda

एक महीने पहले एक युवा लड़की ओपीडी में आई कि गले में बहोत दर्द है । गले के डॉक्टर को दिखाया उन्होंने हायपो थायरॉयड बताया है | उसकी दवाई ( thyroxine) चालू की और साथ में पैन किलर्स भी दिए फिर भी दर्द कम नहीं हो रहा था | और जब दर्द चालू हो तो लड़की रोने लगती है ऐसा तीव्र दर्द।
Before treatment : TSH : 11.94
प्रॉपर history लेने के बाद सिर्फ दो दवाई चालू की एक week में उसे काफी आराम लगा
एक महीने के बाद तीन दिन सभी दवाई बंद करदी और रिपोर्ट करवाया तो
TSH : 4.54 आया
जो काम थायरोक्सिन नहीं कर पाया वो आयुर्वेद की औषधि ने आराम से कर दिया।
और अभी उसे पूरी लाईफ दवाई खाने की भी जरूरत नहीं

थायरॉयड जैसे रोग में शास्त्रोक्त आयुर्वेद अपनाएं और स्वस्थ रहे मस्त रहे।।।
जय आयुर्वेद
डॉ राकेश सुवागिया
अमृता आयुर्वेद एंड पंचकर्म - तालाला - (जूनागढ़ ) गुजरात।

इस तरह खाना शुरू करने से बच्चे नहीं पड़ेंगे बीमार #अन्नप्राशन #food for infants #ayurved #Dr Rakesh 04/07/2021

https://youtu.be/mHeJ6EnIJSE

इस तरह खाना शुरू करने से बच्चे नहीं पड़ेंगे बीमार #अन्नप्राशन #food for infants #ayurved #Dr Rakesh Vedio link : ये करने से 6 महीने से कम के बच्चे बीमार नहीं पड़ेंगेhttps://youtu.be/sFsSt4gvYqEAbout channel :Our channel is providing knowledge of pure ayurve...

30/06/2021

आयुर्वेद गुणगान : म्युकर , मगज में सूजन और थोड़ा हेमरेज।

एक आंख बिल्कुल बंद , सिर पर दर्द और नंबनेस महसूस होना , चल नहीं शकना।
सुगर :४२०
Cerebritis की वजह से उसका ऑपरेशन नहीं हुआ और दर्दी ने आयुर्वेद दवाई स्टार्ट की
7 दिन में
आंख खुल गई , सिर दर्द बंद , दर्दी चलके सीढ़ी चढके आया।
यही हैं आयुर्वेद।
जय धनवंतरी
डाॅ राकेश सुवागीया
अमृता आयुर्वेद क्लीनिक
- Talala jungadh gujrat
7984085758 -

24/06/2021

आयुर्वेद गुणगान : रूमेटॉयड आर्थराइटिस (RA) और आयुर्वेद
१० साल से दोनों हाथो की उंगली में सूजन
हमारे पास आयुर्वेद ट्रीटमेंट के लिए आए तब
RA factor : 29
आयुर्वेद चिकित्सा के बाद
RA factor :1.6
और लोग कहते हे की ये कभी ठीक नहीं होता😅

नोंध : (हमने अग्नि देखने के बाद इस रोगी में एक मिनिट भी लंघन नहीं करवाया )
आयुर्वेद अपनाए स्वस्थ जीवन पाए

डाॅ राकेश सुवागिया
अमृता आयुर्वेद क्लीनिक - तालाला गीर
7984085758

મુદ્દાની વાત@મ્યુકર માઈકોસીસ પર આયુર્વેદ કેવી રીતે ભારે@Live24 NewsGujarat 04/06/2021

મુદ્દાની વાત@મ્યુકર માઈકોસીસ પર આયુર્વેદ કેવી રીતે ભારે@Live24 NewsGujarat મુદ્દાની વાત@મ્યુકર માઈકોસીસ પર આયુર્વેદ કેવી રીતે ભારે NewsGujarat

01/05/2021

आयुर्वेद गुणगान : १९ Swollen and painful hand in age of 17 years

रोगी १७ साल का १२ वी कक्षा का छात्र पहली बार हमारे पास आया तो दोनों हाथो में सूजन थी , काफी पैन हो रहा था , वो कुछ लिख नहीं पा रहा था और अगर हाथ को कोई छूता तो काफी दर्द महसूस करता। चिंता एक ही थी १२ वी हे और में लिख नहीं पाऊंगा तो ?
क्युकी ऑर्थोंपेडिक ने भी कह दिया कि ये ठीक नहीं होगा बेल्ट पहने रखो ।
आयुर्वेद ने १५ दिन की दवाई में ये काम कर दिया । ५ वे दिन से उसे राहत लगने लगी और १५ दिन में उसने ये रिव्यू अपने हाथ से लिखकर दिया |
अगले १५ दिन में वो काफी ठीक हो जाएगा।
चिकित्सा :
दी / पा
और मुख्य : निदान परिवर्जन

आयुर्वेद अपनाए स्वस्थ जीवन पाए

डाॅ राकेश सुवागिया
अमृता आयुर्वेद क्लीनिक , तालाला गीर

20/04/2021

જેટલી ભાગાભાગી વધુ એટલા વધુ ક્રિટિકલ થશો!!!!
૧) મહેરબાની કરો અત્યારે આવનાર વાઇરલ તાવ અને કોવિડ નો તાવ અઠવાડિયા થી વધુ સમય સુધી રોજ સાંજે આવે જ છે..તમારા ડોકટર ની સલાહ મુજબ વર્તો ઘરે આરામ કરો..
એક અઠવાડિયા માં લોકો ૩-૪ હોસ્પિટલો ફરે છે અને ડોકટર પર તાવ ઉતારો એવું દબાણ પણ કરે છે આવી હાલત માં આડેધડ સ્ટીરોઇડ વપરાઈ રહ્યા છે..
જે અમુક મહિનાઓ પછી એની અસરો બતાવશે
૨) બિનજરૂરી રીપોર્ટસ અને સિટી સ્કેન ના કરાવો...તાવ ના પ્રથમ દિવસે રિપોર્ટ માં કશું આવાનું નથી માટે તમે અને તમારા ડોકટર બન્ને કનફ્યુઝ થશો ઉપરાંત તમે લેબ પર ની ભીડ માં થી પોતાનો વાઇરલ લોડ વધારશો માટે સામન્ય ઇન્ફેક્શન પણ વધશે .
ક્યારે રિપોર્ટ કરાવવો અને ક્યારે સિટી એ તમારા ડોકટર પર છોડો...
૩)અત્યારે એક સાવ જ ખોટી માન્યતા ઘર કરી ગઈ છે કે કોવિડ હોય તો ભલે ભૂખ ના લાગે બેફામ ખાવું ખાવાથી નબળાઈ જતી રહેશે આ સાવ ખોટી માન્યતા છે...જ્યાં સુધી તાવ ના દોષો નું પાચન નઈ થાય ત્યાં સુધી ભૂખ ના લાગે તો સાવ જ હળવો ખોરાક લેવો , દૂધ દહી અને લોટ વાળી વસ્તુઓ થી દુર રેહવુ , બાફેલા મગ , ભાત , ખીચડી ઉત્તમ રહે..
જો ભૂખ ના લાગી હોય અને વધુ પડતું ખવાય જાય તો એ દોષો ઉત્કલેશિત કરી ને ઉલટી ઝાડા કરી શકે તેમજ અમુક ગંભીર પાચન ની સમસ્યા કે એસિડિટી ની સમસ્યા ને નોતરું આપી શકે..
સામાન્ય રીતે આપે લગ્ન પ્રસંગ માં વધુ પડતું ખાયિયે તો આખો દિવસ નબળાઈ લાગે છે .તો સામાન્ય સમજવા જેવી વાત છે કે અપચો હોય અને તાવ હોય ત્યારે ભારે ખોરાક લઇ એ તો કઈ રીતે શકિત વધે? ઉલટાની નબળાઈ વધશે..
માટે સાવ હળવું ખાવું અને હુંફાળું પાણી પીવું એ તાવ ના દોષો નું પાચન કરશે...
એવું સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે કે જે લોકો પ્રથમ ત્રણ થી પાંચ દિવસ વધુ ધ્યાન રાખે અને યોગ્ય પરેજી તેમજ ધીરજ રાખે તો આરામ થી કોવીડ માંથી બહાર આવી જાય છે..
૪)ઘર માં શક્ય હોય તો થરમો મીટર અને પ્લસ ઑક્સી લઈ રાખવું. ..
ક્યારે જો તાવ ૧૦૧ કરતા ઓછો હોય તો પવન ના લાગે એવી જગ્યાએ જાડું ગોદડું ઓઢીને સૂતા રહવું પરસેવો વળી જાય પછી એને લુછી ને હૂંફાળા પાણી થી નાઈ લેવું..તાવ ૧૦૧ થી વધુ છે તો જ paracitamol લેવી( એ પણ તમારા ડોકટરે લખી આપી હોય તાવ આવે ત્યારે લેવાની) અને ઉપર મુજબ કરવાથી તાવ ના ઉતરે તો જ લેવી.

Paracitamol સિવાય નબળાઈ માટે કોઈ જ દુખાવાની દવા કે બીજી તાવ ઉતારવાની દવા જાતે ના લેવી..
સુદર્શન ઘનવ ટી પણ તાવ આવે ત્યારે આયુર્વેદ ડોકટર ની સલાહ મુજબ લેવી.

ટૂંક માં બિનજરૂરી દવાઓ અને રીપોર્ટસ થી દુર રેવું જે તમને ક્રિટીકલ થતા બચાવી શકે છે..કશું જાતે નક્કી ના કરો..

ઘરે રહો સુરક્ષિત રહો .
આયુર્વેદ અપનાવો અને સ્વાથ્ય જાળવો...
જલ્દી થી આ મહામારી માંથી બહાર આવીએ એવી પ્રભુ પ્રાર્થના

ડો રાકેશ સુવાગીયા
અમૃતા આયુર્વેદ ક્લિનિક
તાલાલા
9586048450
7984085758( બપોરે ૧ થી ૩ ની વચ્ચે કોરોના પોઝિટિવ દર્દીઓ પરેજી માટે ફોન પર નિશુલ્ક માર્ગદર્શન લઈ શકશે)

Photos from Amruta ayurved & panchkarma Hospital Talala's post 09/04/2021

Online consultation for covid patients and medicines at home..
Call : 7984085758
આયુર્વેદ આપના આંગણે
યોગ્ય માર્ગ દર્શન અને શાસ્ત્રોક્ત આયુર્વેદ દવાઓ...મહામારી માં આયુર્વેદનો નો સહારો લયીયે અને રોગમુક્ત બનીએ...

05/04/2021

ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા બાળકો વારંવાર બીમાર પડે છે ... આવા બાળકો માટે આયુર્વેદ ચિકિત્સા વરદાન રૂપ છે

29/03/2021

अंतर्राष्ट्रीय योग दिवस (IDY) 2021 में 85 दिन शेष हैं।

समय रहते अपनी सेहत को बेहतर बनाने के लिए अपने जीवन में योग को शामिल करें।

इन सरल चरणों का पालन वक्रासन किया जा सकता है

अभ्यास विधि

सर्वप्रथम दाएं पैर को मोड़ते हुए उसके पंजे को बाएं घुटने के बगल में रखें।
श्वास को बाहर छोड़ते हुए, शरीर को दाई तरफ घुमाएं।

बाएं हाथ को दाएं घुटने के पास लाएं और दाएं पैर के अंगूठे को पकड़ लें अथवा हथेली को दाएं पैर के पास रखें।

दाएं हाथ को पीछे ले जाएं और हथेली को जमीन पर रखें, जब तक कि पीठ लंबवत न हो जाए।

इस स्थिति में 10-30 सेंकड तक रहें।
सामान्य ढंग से श्वास-प्रश्वास लेते रहें और शरीर को शिथिल रखें।

श्वास को बाहर छोड़ते हुए अपने हाथ हटा लें और शिथिल हो जाएं।

इस अभ्यास क्रम को दूसरी तरफ से भी दोहराएं।

ध्यान दें:

किसी भी क्लीनिकल परिस्थिति में योगाभ्यास से पूर्व एक पेशेवर योग विशेषज्ञ / चिकित्सक से परामर्श अवश्य लें।

PMO India Shripad Naik Kiren Rijiju Press Information Bureau - PIB, Government of India MyGov Corona Hub MDNIY, New Delhi

21/03/2021

ગેસ ,એસિડિટી અને પિત્ત ની તકલીફ થી હેરાન?
તો શા માટે રોજ રોજ દવાઓ ખાવી , આયુર્વેદનો આશરો આપને અપાવી શકે છે રોજ ના ગેસ એસિડિટી અને પિત્ત જન્ય રોગો થી છુટકારો.
ગેસ - એસિડિટી
એસિડ રિફ્લેક્ષ ( પિત્ત ના ખાટા તીખા કોગળા આવવા તેમજ ખોરાક પાછો વળવો)
પેપ્ટીક અલ્સર
વગેરે જેવા રોગો માં આયુર્વેદ અત્યંત લાભપ્રદ છે માટે અચૂક સંપર્ક કરો.
ડો રાકેશ સુવાગીયા
અમૃતા આયુર્વેદ ક્લિનિક તાલાલા
9586048450

Photos from Amruta ayurved & panchkarma Hospital Talala's post 18/03/2021

आयुर्वेद गुणगान : १८ CASE OF PSORIASIS
( See all the pictures)
चवालीस साल का रोगी और १५ साल से सोरायसिस की तकलीफ़ |
पूरे शरीर में व्याप्त , स्केलिंग के साथ साथ दाह और चिरे भी पड़ने लगे थे।
आयुर्वेद चिकित्सा के ३ महीने के बाद रोगी भी खूश और रोग भी काफी कम |

( 44 વર્ષ નું દરદી અને છેલ્લા ૧૫ વર્ષ થી સોરીયાસિસ ની તકલીફ . આયુર્વેદ ચિકિત્સા ના ૩ મહિના પછી રોગ માં પણ સાવ આરામ અને રોગી ખુશ )

आयुर्वेद अपनाए स्वस्थ जीवन पाए
डाॅ राकेश सुवागीया
अमृता आयुर्वेद कलिनीक -तालाला गीर
9586048450
7984085758

15/03/2021

માઇગ્રેન( ગુજરાતી માં આધા શીશી પણ કહેવાય) આ એક એવો માથાનો દુખાવો કે જેમાં રોગી સતત દુખાવાના એટેક ને કારણે ત્રાસી ઉઠે છે. જેમ જેમ રોગ વધતો જાય અનેં સમય થતો જાય એમ એમ તો માથા ના દુખાવાની દવાઓ પણ અસર છોડતી જાય.
માઇગ્રેન માટે વિશ્વ ફલક પર ખૂબ જ ચોંકાવનારા આંકડાઓ છે. વિશ્વ ની ૧૫% વસ્તી એટલે કે આશરે એક અબજ લોકો માઇગ્રેન જેવા માથાના દુખાવા થી રોજ બરોજ પીડાય છે.
માઇગ્રેન ના લીધે કામ કરવાની એફિકેસી ઉપર અસર થાય અને તેની દવાઓ નો ખર્ચ બધું મેળવીને જે તે દેશના અર્થ તંત્ર માં ખુજ જ મોટા પાયે અસરો થાય છે
જેમ કે યુરોપીયન દેશો માં અંદાજિત 52 અબજ ડોલર , અમેરિકા જેવા દેશ માં 17 અબજ ડોલર અને ભારત માં અંદાજિત 15 અબજ ડોલર જેટલું વાર્ષિક નુકશાન માઇગ્રેન ની દવાઓ તેમજ એના કારણે કામ કરવાની શકિત અને માણસ ની દિવસ ની productivity ઓછી થવાથી ભારેખમ આર્થિક નુકશાન થઈ રહ્યું છે..
છતાં પણ વિજ્ઞાન પાસે એની દુખાવા ની દવા સિવાય કઈ નહિ અને રોગી આજીવન પીડાતો જ રહી જાય છે.
જ્યારે આવા ભયંકર રોગ હઝારો વર્ષો પેહલા પણ હતો અને એનો શિરોરોગ સ્વરૂપે અલગ અલગ નિદાન, સંપ્રાપ્તિ અને ચિકિત્સા આયુર્વેદ ની મુખ્ય ત્રણ સંહિતા બૃહત ત્રયી માં પણ મળે છે...
અનુભવ ને આધારે કહી શકાય છે માઇગ્રેન ના મોટા ભાગના કેસ માં આયુર્વેદ ચિકિત્સા સફળ રહી છે અને પરિણામ દાયી તેમજ વરદાન રૂપ સાબિત થઈ છે..
આપણે તેમજ આપણી આસપાસ માઇગ્રેન થી પીડાતા રોગીઓ ને યોગ્ય આયુર્વેદ ડોક્ટર( ડિગ્રી ધરાવતા) પાસેથી આયુર્વેદ ચિકિત્સા માટે પ્રેરી ને એમને રોગ મુક્ત કરવા પ્રયાસ કરીએ તેમજ આયુર્વેદ દવાઓ નો માઇગ્રેન માટે સંપૂર્ણ કોર્સ કરીએ..
જય ધન્વંતરિ
ડો રાકેશ સુવાગીયા
અમૃતા આયુર્વેદ ક્લિનિક એન્ડ પંચકર્મ
તાલાલા
Mo : 9586048450
7984085758

13/03/2021

आयुर्वेद गुणगान : १६ FROZEN SHOULDER
यह रोगी कि चिकित्सा के स्टेप्स देखे
१) दो साल पहले उसको हाथ में दर्द हुआ , अपने बाल भी नहीं बना सकते थे और हाथ ऊंचा ही नहीं हो रहा था , MRI करवाया तो लिगामेंट टियर था तो उसको ऑपरेशन को बोला गया। दो साल पहले ऑपरेशन करवाया लेकिन उसको कोई फ़र्क नहीं | हाथ 90° डिग्री से उपर नहीं का रहा था
२) डाक्टर को बोला गया तो उसने फिजियोथेरेपी करवाने की सलाह दी। एक साल कंटिन्यू फिजियो के बाद थी कोई फ़र्क नहीं
३) और बाद में वो आयुर्वेद के शरण में आए , तीन महीने के बाद अपने आप बाल बना सकते हे और हाथ भी पूरा उपर हो रहा है।
आयुर्वेद अपनाए स्वस्थ जीवन पाए
जय धन्वंतरि
डो राकेश सुवागीया
अमृता आयुर्वेद क्लीनिक एंड पंचकर्म
तालाला गीर
958604845
7984085758

20/02/2021

આયુષ મંત્રાલય ભારત સરકાર પણ શા માટે સાંધા ના દુખાવા , કબજિયાત અને હરસ મસા , શરદી ઉધરસ જેવી વાઇરલ બીમારી , ચામડી ના રોગો , *ડાયાબિટીસ* ,તેમજ એસિડિટી માં સૌ પ્રથમ આયુર્વેદ ચિકિત્સા ને જ અપનાવવા અપીલ કરે છે?
આપણે સૌ જાણીએ છીએ અને સારી રીતે વાકેફ પણ છીએ કે ઉપર લખેલા રોગો માંથી આપણા ઘરની આસપાસ કે આપણા ઘર માં જ કોઈ એ રોગ માંથી સપડાય તો એ કેટલાય ડોકટર ફેરવે છતાં દવા લે ત્યાં સુધી જ રોગી રાહત અનુભવે છે..
એક એક રોગ વિશે ખ્યાલ માં લઈએ તો
1) સાંધા ના દુખાવા કે સોજા માં જ્યારે આપડે ઘણા રિપોર્ટ કરાવીએ અને અંતે નિદાન થાય કે ઘસારો કે પાણી ભરાવો કે સોજો છે. શું તકલીફ છે એ જાણવા મળ્યું પણ એનું નિરાકરણ મળતું નથી માત્ર દુખાવા ની દવા લઈએ ત્યાં સુધી રાહત.
એટલે પ્રાચીન ઉજ્જવળ ભારત ની ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ ની ચિકિત્સા લેવાનું સરકાર અનુરોધ કરે છે કારણ કે અગ્નિ કર્મ , બસ્તી , સ્નેહપાન વગરે આયુર્વેદ ની અનેક પ્રોસીજર અને દવાઓ સાંધા ના દુખાવા પર કારગત સાબિત થઈ છે એ વાત સૌ કોઈ જાણે છે.
અમારી રોજ બરોજ ની ઓપીડી માં આવતા દર્દીઓ અનેક વર્ષો સુધી દુખાવા ની દવાઓ લીધા બાદ આવે છે માટે આયુર્વેદ ના સિધ્ધાંતો મુજબ કોઈ પણ રોગ ના લક્ષણો એક વર્ષ થી વધુ રહે તો એ મટાડવા માં વાર પણ લાગે અને મુશ્કેલ પણ ખરું ત્યારે દર્દીઓ અને સગા વ્હાલા ઓ વાત પણ કરે કે સાહેબ અહી આવવા માં મોડું થઇ ગયું છે. દુખાવાની તકલીફ માં વેહલા માં વેહલી તકે આપણે આયુર્વેદ સારવાર અપનાવવી જોઈએ તો ખોટા ખર્ચ અને વધારાની તકલીફો થી આરામ થી બચી શકાય છે.
માટે આપણે અને આપણા આસપાસ ના લોકો ને આ વાત થી જાગૃત કરીએ તેમજ સ્વસ્થ સમાજ અને સ્વસ્થ ભારત નું નિર્માણ કરીએ.

બાકી ના રોગો વિશે વધુ માહિતી આવતી વખતે..ધન્યવાદ
ડો રાકેશ સુવાગીયા
અમૃતા આયુર્વેદ ક્લિનિક તાલાલા
9586048450
7984085758
Ministry of ayush

18/02/2021

आयुर्वेद गुणगान : १५ TYPICAL OIL FUME ALLERGY
एक महिला ४४ साल की उम्र , छे साल से पेट कि प्रॉब्लम हर रोज एसिडिटी की गोली खानी पड़ती थी । और पिछले छे सात महीनों से उसे एक अलग प्रकार की एलर्जी हुई जो थी खाना बनाते वक्त तेल का धुंआ निकले उससे आंखे लाल हो जाना , पूरे शिर में दाह , छाती में दाह चालू हो जा ती थी मास्क लगाकें रसोई बनाने को प्रयत्न किया लेकिन कोई फ़र्क नहीं लगा । महिला थी तो रसोई तो बनानी ही पड़ती थी इस लिए रोगी ज्यादा परेशान |
परीक्षण करके आयुर्वेद चिकित्सा चालू की १० दिन बाद सभी लक्षण में आराम हो गया और आज एक महीने के बाद रोगी बिना मास्क के रसोई बना सकती है और खुश हे।
आयुर्वेद अपनाए स्वस्थ जीवन पाए
जय धन्वंतरि
वैध राकेश सुवागिया
અમૃતા આયુર્વેદ ક્લિનિક તાલાલા
9586048450
7984085758

16/02/2021

हेतुलिङ्गौषधज्ञानं स्वस्थातुरपरायणम् ।
त्रिसूत्रं शाश्वतं पुण्यं बुबुधे यं पितामहः ||
(चरक संहिता सूत्र स्थान)
સ્વસ્થ વ્યક્તિ અને રોગી બન્ને એ કોનું પારાયણ કરવું જોઈએ? બન્ને માટે ઉત્કૃષ્ટ માર્ગ ક્યો ? અત્યંત વિકાસશીલ વિજ્ઞાન ના યુગ માં આ વાત અજુગતી લાગી શકે કે સ્વસ્થ અને રોગી વ્યક્તિ બન્ને માટે એક જ રસ્તો? અને એ પણ ઉત્કૃષ્ટ , શાશ્વત એટલે કે નિત્ય સેવનીય( ચક્રપાણી), પુણ્ય અને સૃષ્ટિ ના પિતામહ બ્રહ્મા ના મુખે થી નીકળેલ..
હા.. યુગો ની દીર્ઘ દૃષ્ટિ ધરાવતા બ્રહ્મા જી એ આયુર્વેદ ના ત્રીસુત્રો આપતી વખતે એવું કહેલું કે આ સ્વસ્થ અને રોગી બન્ને માટે ઉત્કૃષ્ટ રસ્તો છે જે પણ આના આશ્રય માં રહે એ ક્યારેય રોગી નઈ થાય અને જોગાનુજોગ રોગો થી સપડાય તો આરામ થી બહાર નીકળી શકે નહિ કે હોસ્પિટલ થી હોસ્પિટલ ના ધક્કા ખાય ને ફાઈલ ના ઢગલા કરે ખર્ચાઓ કરવા છતાં પણ કશું મળે નહિ ને છેવટે આખો પરિવાર અનેક વર્ષો સુધી માનસિક અને આર્થિક રીતે પાછળ સરકી જાય.
આ ત્રીસુત્ર એટલે હેતુ , લિંગ અને ઔષધ..
હેતુ એટલે રોગ ઉત્પન્ન કરનારા કારણો , જો કારણ જાણ બહાર જતું રહે તો રોગ મટાડવું અત્યંત મુશ્કેલ . ઘણા રોગીઓ નો પણ સવાલ હોય કે કેટકેટલાય ડોકટરો ફેરવ્યા પણ થાય છે શેનાથી એ ખબર નહિ પડતી ,ભલે સમસ્યા માત્ર એસિડિટી કે ગેસ ની હોય. કારણ મળે તો જ એને છોડાવી રોગ મુક્તિ થઈ શકે .આયુર્વેદ નું એ એક અગત્યનું પાસું છે. માટે હંમેશા ભટકવા ને બદલે બધા રોગો ના હેતુ ( કારણ ) ના ઉલ્લેખ ધરાવતા આયુર્વેદ ના અભ્યાસી યોગ્ય ડોકટર ના આશ્રય માં રેહવું જોઈએ..
લિંગ એટલે લક્ષણ અને ઔષધો એ અમૃત રૂપી દવાઓ..
આ ત્રી સૂત્ર નો સમ્યક્ અભ્યાસ કરેલા ડિગ્રી ધારક વૈદ્ય પાસે થી આપડે આયુર્વેદ ના અમૃત નું પાન કરીએ અને રોગ અવસ્થા કે સ્વસ્થ અવસ્થા માં બન્ને માં આ ઉત્કૃષ્ટ બ્રહ્મ માર્ગ અપનાવીએ.

વૈદ્ય રાકેશ સુવાગીયા
અમૃતા આયુર્વેદ ક્લિનિક તાલાલા.
9586048450
7984085758

16/02/2021

आयुर्वेद गुण गान २

एलोपेसिया( इंद्रलुप्त or ઉંદરી ) ये होते ही आगे बढ़ते जाएगी ऐसा डर हर वक्त रोगी को आेर उसके स्नेही ओ को रहता है |
ये दस साल की बच्ची के माता पिता उसको लेकर आए और घबराए हुए थे क्युकी उन लोगो को उस बात का डर था कि ये इद्र लुप्त ( एलोपेसिया) कहीं बढ़ता ना जाए , बच्ची की उम्र भी कम इस लिए डर तो जायज था

आयुर्वेद ना कि सिर्फ रोग मिटता है , सिर्फ १५ दिन इसकी चिकित्सा की तो रोग और डर दोनों गया साथ में सुकून मिला जो किसी फीस से या पैसे से खरीदा नहीं जा सकता |

जय धन्वंतरि

अमृता आयुर्वेद क्लीनिक एंड पंचकर्म
हरभोले कॉम्प्लेक्स , गुंदरण रोड ,तालाला गीर
वैध राकेश सुवागिया
9586048450

Photos from Amruta ayurved & panchkarma Hospital Talala's post 12/02/2021

आयुर्वेद गुणगान : १६ annular tear and disc bulge of L4-L5 ( કરોડરજ્જુ ના ચોથા- પાંચમા મણકા ની ગાદી ઉપસી જવી અને ગાદી ની આસપાસ ના તંતુઓ તૂટી જવા)
૩૭ વર્ષ ના મહિલા કમર ના અસહ્ય દુખાવા સાથે આવે છે જોડે એક થેલી ભરીને ફાઈલ અને MRI નો પણ રિપોર્ટ કરાવી સ્પાઈન સર્જન ને પણ બતાવેલું. દર્દી ને ઓપરેશન કરાવવું ન હતું અને એ અમદાવાદ શહેર માં આયુર્વેદ સારવાર પણ લઈ ચૂક્યા હતા જેમાં પંચકર્મ અને માત્રા બસ્તી કરાવેલું તો પણ એમનો આયુર્વેદ પર ભરોસો એમને અમૃતા કલીનીક પર આશા સાથે લઈ આવ્યો .
દર્દી માં ધીરજ અને પરેજી ની પૂરી કાળજી હતી પ્રથમ દસ દિવસ થી જ ફરક પડતો ગયો અને બે મહિના બાદ આ દર્દી ને માત્ર રસાયણ ઔષધો ચાલુ રાખી બધી ઔષધો બંધ કરી તો પણ કશી તકલીફ ન હતી.. રસાયણ ઔષધ પૂર્ણ થયા એક મહિના બાદ ના ફોલો અપ માં પણ કોઈ તકલીફ નહિ અને શરીર સારું સ્ફૂર્તિ વાન અને દર્દી ખુશ...

આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો..

असह्य कमर दर्द और डिस्क बल्ज़ रोगी को दो महीने की औषध के बाद आयुर्वेद ने सिर्फ दो महीने में संपूर्ण आराम दिया।।।
વૈદ્ય રાકેશ સુવાગીયા
અમૃતા આયુર્વેદ ક્લિનિક
તાલાલા ગીર
9586048450
7984085758

Want your practice to be the top-listed Clinic in Junagadh?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

આયુર્વેદ ડોક્ટરો શુ વીચારીને સારવાર કરતા હોય છે? આયુર્વેદ વૈધોનો સાયન્ટીફીક એપ્રોચ શુ હોય ? નુસખાઓ સારવારમા કયારેય ન ચલા...
Ayurved in black fungus
After treatment

Category

Telephone

Website

Address


Junagadh
362150

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Other Doctors in Junagadh (show all)
Dr.vipul Dr.vipul
Junagadh

Diva Gynec Hospital Diva Gynec Hospital
Diva Gynec Hospital, Dwarkadhish Market-B, 2nd Floor, Nr. Sardarbag, Opp. Laxmibai Statue
Junagadh, 362001

Dr Kirit Jadav Spine Surgeon Dr Kirit Jadav Spine Surgeon
Central Orthocare Hospital
Junagadh

One & only exclusive spine surgeon of Junagadh & Gir-Somnath district. Best spine care with core value of Ethics, Excellence & Empathy. All Cervical, Dorsal and Lumbar Spine relate...

Dr Sanjiv Javia Dr Sanjiv Javia
Vraj Eye Hospital, Nehrupark Society Near Street
Junagadh, 362001

Vraj eye hospital and laser centre

Dr. Haresh D. Chugadia Dr. Haresh D. Chugadia
Junagadh, 362001

ડૉ હરેશ ચુગડી યા

Divyam Ayurved Hospital Divyam Ayurved Hospital
Prizam Complex, Shop No. 119, First Floor, Near Dipkiran Laboratory, Opp. Bus Station Junagadh
Junagadh, 362001

Dr K.P. gadhavi New Lifecare Hospital Dr K.P. gadhavi New Lifecare Hospital
Dwarika Plaza 2, 2nd Floor, Zanzarda Chowkdi
Junagadh

MD (gaynecologisit)

Dr Rahul Humbal MD Dr Rahul Humbal MD
Shashwat Hospital And ICU, 3rd Floor, Unique Plaza Complex, Near Reliance Trends, Zanzarda Cross Road
Junagadh, 362001

Dr. Rahul Humbal M.D. Emergency Medicine Emergency & Critical Care Specialist

Dr Kazi Eye Hospital Dr Kazi Eye Hospital
Chobari Road, Near Bileshvar Mahadev Mandir, Monalisa Twp
Junagadh, 362001

eye hospital in Junagadh

Dr. Bhoomi Bhatt  MPT- Ortho Dr. Bhoomi Bhatt MPT- Ortho
Sahajanand Physiotherapy & Rehab, Nehru Park Society
Junagadh, 362001

Physiotherapist

tulsi_homoeopathic_clinic tulsi_homoeopathic_clinic
Junagadh

Dr. Neha kothadiya. Homoeopathic consultant. online consultation. Get your medicine at your doorstep.