Savvy
Savvy will enlarge into Skill development, Education, Self Funded Charity Programs, CSR Programs
Savvy starting first NON GOVERNMENT ORGANIZATION name "YUVA NAV NIRMAN GROUP TRUST". In which we are expressing our self in the field of government project and charity work. We will enlarge in to Skill development, Education Field, Self-Funded Charity Programs, CSR Programs. Now Savvy Become Private Limited,
In 2020, Savvy Is already started a Mega Admission Event in all over District Mehsana & P
Savvy Education Center
રીક્ષા ચાલકના વિધાર્થી માટે કોમ્પ્યુટરના કોર્ષમાં ૫૦% ફી માફ.
સેવી નિસ્ટ એજ્યુકેશન સેન્ટર
તા. 04/11/2023ના રોજ વેબ ડિસાઇન નું ફ્રી ડેમો લેક્ચર રાખેલ છે.
લિમિટેડ સીટ હોવાથી આજેજ સેંટર ની મુલાકાત લો અથવા ફોન કરીને પોતાનું રજીસ્ટર કરાવી લેવું ફરજીયાત છે ફોન કરવા માટે ટાઈમ : સવારે 9:00 થી સાંજે 7:00 સુધી..
વાર : શનિવાર
સમય : 10:30 કલાકે
સ્થળ : એસ-એફ-19 : અનુપ આર્કેડ, જીઈબી પાસે, માનવ આશ્રમ રોડ , મેહસાણા -1
સેવી નિસ્ટ એજ્યુકેશન સેન્ટરમાં
તા. ૨૧/૧૦/૨૦૨૩ના રોજ વેબ ડિસાઇનનું ફ્રી ડેમો લેક્ચર રાખેલ છે.
લિમિટેડ સીટ હોવાથી આજેજ સેંટર ની મુલાકાત લો અથવા ફોન કરીને પોતાનું રજીસ્ટર કરાવી લેવું ફરજીયાત ફોન કરવા માટે ટાઈમ : સવારે ૯:૦૦ થી સાંજે ૭:૦૦ સુધી..
તા. ૨૧/૧૦/૨૦૨૩
વાર : શનિવાર
સમય : ૧૦:૩૦ કલાકે
સ્થળ : એસ-એફ-૧૯ : અનુપ આર્કેડ, જીઈબી પાસે, માનવ આશ્રમ રોડ , મેહસાણા -1
🔰 Contact No.
📱 70164 98321
📱 9409636747
આજ રોજ કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં ઇલેક્ટ્રિશિયન ના સાહેબ શ્રી કિર્તીભાઈ સુતરીયા જેમનો ટેકનિકલ માં ૪૦ વર્ષથી પણ વધારે અનુભવ ધરાવે છે. જેમાં વિધાર્થીઓ ને બોર્ડ રીપેર અને પ્લગ કનેક્શન ની લાઈવ પ્રેકટીકલ સાથે ટ્રેનિંગ આપવામાં આવી
મહેસાણાના દેદીયાસણ જી.આઈ.ડી.સી ખાતે આવેલ કૌશલ્ય વર્ધન કેન્દ્ર ખાતે મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને તાલીમ આપવામાં આવી હતી.જેમાં આગની ઘટના દરમિયાન જેતે ઈમારત કે શાખામાં લાગેલા ફાયર સેફટીના સાધનો નો ઉપયોગ અંગે કેટલાક લોકો અજાણ હોય છે.ત્યારે આવા આકસ્મિક આગની ઘટના દરમિયાન સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીત કરવો તેમજ આગની ઘટના દરમિયાન અન્ય લોકોની મદદ કેવી રીતે કરવી એ અંગે તાલીમ આપવામાં આવી હતી.મહેસાણા ફાયર ટીમ દ્વારા શહેરી વિસ્તારોમાં આવેલ હોસ્પિટલ,શાળા કોલેજ સંસ્થા,તેમજ રહેણાંક ઇમારતોમાં રહેતા લોકો ને ફાયર સેફટીને લગતી તાલીમ આપવામાં આવી રહી છે.
Are You Interested in Web Development Placement ?
Looking for Web Designing & Development Course ?
Savvy NIEST Education Center is the Suitable Place for the Courses & Placement.
સેવી નિસ્ટ - ડિજીટલ ક્રાંતિ અભિયાન દ્વારા આયોજિત …
DIGITAL EDUCATION DAY
✔️ 3 દિવસ કોમ્પ્યુટર 💻 તાલીમ ફ્રી
સાથે સર્ટીફિકેટ મેળવો
✔️ રજીસ્ટ્રેશન તારીખ:
02-Oct-2023 થી 09-Oct-2023
✔️ તાલીમ તારીખ:
૧૨-૧૩-૧૪ ઑક્ટોબર ૨૦૨૩
✔️ સ્થળ:
૧૯-અનુપ આર્કેડ, જી.ઈ.બી.પાસે, માનવ આશ્રમ રોડ, મહેસાણા-૧
✔️ મો: 7016498321 , 9409636747
✔️ ઘરે બેઠા QR કોડ સ્કેન અથવા નીચેની લિન્ક પર ક્લિક કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકો છો.
લિંક: https://docs.google.com/forms/d/e/1FAIpQLSffSdI4snbGQU178EoTOzw3jFC3INWkdT4mZrCqNFoHF8Aybg/viewform
કૌશલ્ય વર્ધક કેન્દ્રનો વિશેષ પ્રયાસ:મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં નાસીપાસ અને અધૂરો અભ્યાસ છોડી દેનાર યુવાઓને યોગ્ય માર્ગદર્શન અને વિવિધ બેઝિક કોર્ષની તાલીમ આપશે
https://www.divyabhaskar.co.in/local/gujarat/mehsana/news/special-effort-of-skill-development-centre-131929012.html
સેવી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એજ્યુકેશન & સ્કિલ ટ્રેનિંગ દ્વારા આયોજિત બીજા ગણેશોત્સવના સેવી નિસ્ટમાં... ગણપતિ ભગવાન આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે જય ગજાનન🙏
SAVVY NIEST EDUCATION CENTER
Today Special By Nishant Sir
SAVVY NIEST EDUCATION CENTER
SAVVY NIEST EDUCATION CANETR
START NEW BATCH
સર્ટિફિકેટ વિતરણ અને રોજગાર ભરતી મેળા
કાર્યક્રમ -૨૦૨૩
આજરોજ સેવી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એજ્યુકેશન & સ્કિલ ટ્રેનિંગ , મહેસાણામાં યુવા નવ નિર્માણ ગ્રુપ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુમિતભાઈ પટેલની અધ્યક્ષતામાં કોમ્પ્યુટર ના અલગ અલગ કોર્ષ ના વિદ્યાર્થીઓનો સર્ટિફિકેટ વિતરણ અને રોજગાર ભરતી મેળા કાર્યક્રમ નગર પાલિકા ટાઉન હોલ ખાતે યોજાઈ ગયો. જેમાં ૭૦૦થી વધારે વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સેવી નિસ્ટ ના મંત્રી શ્રી સુનિલભાઈ રાવળ, એસ.યુ.સી. ના મંત્રી શ્રી દિનેશભાઈ પ્રજાપતિ , એસ.યુ.સી. ના મેનેજર શ્રી દિલીપભાઈ સુથાર એસ.યુ.સી. ના પ્લેસમેન્ટ ઓફિસર ધર્મેન્દ્ર રાણા તથા સેવી નિસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સીસીસી ના વિધાર્થીઓએ કાર્યક્રમ ને અનુરૂપ પોતાનું વક્તવ્ય અને ડાન્સ રજુ કર્યા હતા. યુવા નવ નિર્માણ ગ્રુપ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુમિતભાઈ પટેલે તથા રોજગાર કચેરી ના એમ્પ્લોયમેન્ટ ઓફિસર શ્રી એચ.એચ. ગઢવી સાહેબે કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જાનકીબેન જનસારી તથા માધુરીબેન પરમારે કર્યું હતું.
SAVVY NIEST EDUCATION CENTER
https://divya-b.in/zTyrpcJKrCb
રોજગાર ભરતી મેળાનું... મહેસાણાના ટાઉન હોલ ખાતે 23 ઓગસ્ટે રોજગાર...
*Savvy Niest Education Center*
Savvy
SAVVY EDUCATION CENTER
સેવી એજ્યુકેશન સેન્ટર
👉કોમ્પ્યુટર ના બેસિક કોર્સ થી લઈ ને એડવાન્સ સુધી ના કોર્ષ ઉપલબ્ધ છે.
👉100% ગરંટી કોર્ષ સાથે નોકરી મેળવવાની ઉત્તમ તક.
સેવી એજ્યુકેશન સેન્ટર
જેમાં કોમ્પ્યુટર ના બેસિક કોર્સ થી લઈ ને એડવાન્સ સુધી ના કોર્ષ ઉપલબ્ધ છે.
#સરકાર માન્ય સંન્થા
#સરકાર માન્ય સર્ટિફિકેટ
#ફ્રી બસ પાસ સુવિધા મળશે.
#ફ્રી બેગ & બુક
#એસી ક્લાસ રૂમ
#કોર્ષ સાથે 100% જોબ ની ગરંટી...
*ઘરે બેઠા કોમ્પ્યુટર શીખો…*
*ડિજિટલ સેવી કોમ્પ્યુટર.*
શિક્ષિત/અર્ધ શિક્ષિત બહેનો તેમજ ગૃહિણીઓ ને જોબ મેળવવા/રોજગારી મેળવવા તેમજ ઘરે બેઠાં કોમ્પ્યુટર શીખવા માટે કોમ્પ્યુટર ક્ષેત્રના અનુભવી શિક્ષક ધ્વારા વિવિધ મુદ્દાઓ ની રાહત દરે તાલીમ આપવામાં આવે છે. ઓનલાઈન વેબસાઈટ (digital.savvyniest.in) તથા મોબાઇલ એપ્લિકેશન (SAVVY NIEST) વિગતવાર માહિતી મેળવવા તથા તાલીમ માં જોડાવા માટે સેવી કોમ્પ્યુટર સેન્ટરનો સંપર્ક કરો.
સરકાર માન્ય સંસ્થા.
સરકારની ભરતી માટે જરૂરી કોમ્પ્યુટર કોર્ષ.
ઘરે બેઠા કોમ્પ્યુટર શીખો.
SAVVY NATIONAL INSTITUTE FOR EDUCATION & SKILL TRAINING
Digital.savvyniest.in | www.savvyniest.in | [email protected]
Android Application
https://play.google.com/store/apps/details?id=co.carroll.vtcuh
✔Contact No. *99255 33867, 70164 98321*
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Website
Address
Second Floor Anup Arcade Near GEB Visnagar Link Road
Mehsana
384001
Opening Hours
Monday | 9am - 6pm |
Tuesday | 9am - 6pm |
Wednesday | 9am - 6pm |
Thursday | 9am - 6pm |
Friday | 9am - 6pm |
Saturday | 9am - 6pm |
Khodiyar CAD Center (I) Pvt Ltd T 23&24 Krushnam Skywalk Complex, Near Nayra Petrol Pump
Mehsana, 384002
We are one of the leading coding institutions in the world founded by IIT and IIM graduates. Gujarat
Setu Bhavan, Haydri Chowak
Mehsana, 384001
Hunar Academy Computer Class Setu Bhavan, Haydri Chowak, Mehsana, Gujarat- 384001
B-4, પૃથ્વી કોમ્પ્લેક્ષ, પશાભાઇ પેટ્રોલ પંપ સામે, હાઇવે રોડ
Mehsana, 384002
Tally Prime in ₹9000 and CCC in ₹3500