L.A.Gadhvi

Ex.Chief Engineering,UGVCL

02/06/2023

બનાસ ડેરીના ચેરમેન પદ પર માનનીય શ્રી Shankar Chaudhary ને અને ઉપાધ્યક્ષ પદ પર શ્રી ભાવાભાઈ રબારીને બિનહરીફ નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું.

01/05/2023

"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"

સૌને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ

14/04/2023

બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી પર સાદર વંદન..

30/03/2023

जय श्री राम 🚩

श्री रामनवमी की हार्दिक शुभकामनाएं। यह महापर्व सभी के लिए सुख, समृद्धि और आरोग्य का वरदान लेकर आए ऐसी मंगलकामना।

23/03/2023

શહીદ દિવસ

મહાન ક્રાંતિકારી અને મા ભારતીની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ
સરદાર ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને બલિદાન દિવસ પર સાદર નમન..

16/03/2023

પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર, કુશળ સંગઠનકર્તા, સૌ કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત એવા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

આપ પ્રગતિના નવા સોપાનો સર કરો તથા ઈશ્વર આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને લાંબી આયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.

24/02/2023

ભાજપ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 માટે ઐતિહાસિક ₹3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું.

#અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત

24/02/2023

ગુજરાતની વિકાસ યાત્રાના પાંચ સ્તંભ

1 સમાજના ગરીબ વર્ગ માટે પાયાની સુવિધા સાથે સામાજિક સુવિધા આપવી
2 માનવ સંસાધન વિકાસ
3 વિશ્વસ્તરીય આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ
4 ખાનગી રોકાણને પ્રોત્સાહન
5 વિકાસ થકી પર્યાવરણનું સંરક્ષણ

#અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત

24/02/2023

સ્વસ્થ ગુજરાત માટે પ્રતિબદ્ધ ભાજપ સરકાર

👉🏻 પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના - મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ કુટુંબ દીઠ વીમાની વાર્ષિક મર્યાદા ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરાશે

#અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત

14/02/2023

ઓજસ્વી વક્તા તેમજ પૂર્વ વિદેશ મંત્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત સ્વ. શ્રીમતી સુષ્મા સ્વરાજજીની જન્મજયંતી પર કોટિ કોટિ નમન...

14/02/2023

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ બહાદુર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ..🙏

Photos from C R Paatil's post 13/02/2023
13/02/2023

બનાસકાંઠાના જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શ્રી Kirtisinh Vaghela જીને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ...

26/01/2023

આપ સૌને ૭૪મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ🇮🇳
વંદે માતરમ્

19/01/2023

મા ભારતી માટે પોતાનું જીવન સમર્પિત કરનારા વીર શિરોમણિ મહારાણા પ્રતાપજીની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમન..

14/01/2023

मकर संक्रांति के पावन पर्व की आप सभी को शुभकामनाएँ।

रंगबिरंगी आसमान की तरह आपका जीवन भी सभी तरह के रंगो से भरा रहे और भगवान सूर्य नारायण की कृपा से आपके जीवन में सुख, शांति एवं समृद्धि का संचार हो ऐसी मंगलकामनाएँ।

01/01/2023

આવો, આ અમૃતકાળમાં ભારતને વિશ્વગુરુ બનાવવા સંકલ્પબદ્ધ થઈએ.

વંદે માતરમ્

25/12/2022

“જ્યાં આઈ શ્રી સોનલ માત બિરાજયા છે, એ સોનલ ધામનો મહિમા અપરંપાર છે !”

સ્પષ્ટ વક્તા, તીવ્ર બુદ્ધિ, પવિત્રતા, સાદાઇ, સત્ય અને સાત્વિકતા જેમનો સ્વભાવ હતો, જેમની જીહવા પર સરસ્વતી માતા સદાય બિરાજમાન રહેતા હતા, જેમણે સેવાકીય કાર્યો વડે માનવ સમુદાયની ઉત્કૃષ્ટ સેવા કરી પ્રેરણા પૂરી પાડી એવા આઇ શ્રી સોનલ માતાજીનાં પ્રાગટ્ય પર્વ નિમિત્તે એમનાં ચરણોમાં શત શત નમન કરું છું.🙏

25/12/2022

સુશાસન દિવસ

સુશાસનના પ્રણેતા, પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રદ્ધેેય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ પર તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ.

23/12/2022

આયુષ્યમાન કાર્ડ માં મફત સારવાર ની રકમ 5 લાખ હતી તે વધારી ને 10 લાખ કરવામાં આવી.

18/12/2022

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ સેનેટ સભ્ય ની ચૂંટણીમાં કોમર્સ ફેકલ્ટી માં ભારે બહુમતી થી વિજયી બનવા બદલ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જીલ્લા યુવા મોર્ચા ના પ્રભારી શ્રી ગૌરાંગ પાધ્યા ને ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ..

17/12/2022

આજે દેશમાં 4.5 કરોડ લોકોને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો છે.

- કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા

09/12/2022

અવિરત વિકાસનો અડીખમ ભરોસો

જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર

#भाजपा_की_प्रचंड_जीत

09/12/2022

બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારોને ભવ્ય વિજય મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ......

#भाजपा_की_प्रचंड_जीत

Shankar Chaudhary Pravin Gordhanji Mali Aniket Thaker Keshaji chauhan BJP Gujarat

Photos from L.A.Gadhvi's post 01/12/2022

મુખ્યપ્રધાનશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પાલનપુર ખાતે પધારી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે અમારા સૌના ઉત્સાહમાં જોમ ઉમેરી દીધું.

Photos from L.A.Gadhvi's post 24/11/2022

"વિકાસ સાથે બનાસ"
"ભાજપ સાથે બનાસ"

આજે પાલનપુર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ નું સ્વાગત કર્યું.
આપણા નરેન્દ્રભાઇએ વિજય સંકલ્પ સંમેલનને સંબોધી અને દરેક બનાસકાંઠા માં વસતા ભાઈઓ બહેનોને પ્રણામ કીધા છે. આજે સૌ સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી ની હાજરીમાં વિશાળ જનમેદએ બનાસકાંઠાની 9 વિધાનસભામાં કમળ ખીલવવાનો સંકલ્પ કર્યો.



#આવશે_તો_ભાજપ_જ

22/11/2022

ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પાલનપુર પધારી રહ્યા છે. સતત વ્યસ્તતા વચ્ચે પણ તેઓ પાલનપુર આવી રહ્યા છે આપણું સદભાગ્ય છે. તો વિશાળ સંખ્યામાં આવો, પધારો એમને આવકારવા, એમને સાંભળવા, એમને સત્કારવા.

Modi

#ભરોસાનીભાજપસરકાર

30/10/2022

મોરબી ખાતે પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને શ્રદ્ધાંજલિ પાઠવું છું.

ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારને આ સમયે દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમજ ઇજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ્ય કરે એવી પ્રાર્થના કરું છું.

ૐ શાંતિ💐💐💐

Photos from L.A.Gadhvi's post 28/10/2022

નવા વર્ષના પ્રારંભ પર ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો, હોદ્દેદારશ્રીઓ, અને કાર્યકર્તા મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરી. નવા વર્ષની શુભકામનાઓ પાઠવી...

Photos from L.A.Gadhvi's post 18/10/2022

આજે પાલનપુર તાલુકા ના માલણ ગામ ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) પાલનપુર ની પેટા વિભાગ ઓફિસ નો શુભારંભ.

આ ઓફિસના શુભારંભ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને પાલનપુર ના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ કચોરિયા, UGVCL પાલનપુર ના અધિક્ષક ઇજનેર કટારા સાહેબ સહિત રાજકીય આગેવાનો સાથે સામાજિક આગેવાનો અને યુ. જી. વી. સી. એલ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Photos from L.A.Gadhvi's post 10/10/2022

આજ રોજ બીએસએફ દ્વારા અટારી(પંજાબ) થી કેવડિયા(ગુજરાત) નેશનલ ઇન્ટીગ્રેશન બુલેટ-મોટરસાયકલ રેલી નું આગમન ઉપાસના વિદ્યાલય પાલનપુર ખાતે થયું હતું.

ત્યારબાદ રેલીને ફ્લેગ બતાવીને પ્રસ્થાન કરવામાં આવી તે પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સાહેબ, પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ તેમજ બીએસએફના કમાન્ડર શ્રી અને અન્ય મહાનુભાવો ની હાજરીમાં ઉપસ્થિત રહેવાનું થયું અને બીએસએફના ગૌરવમાં વધારો કરવાનો અવસર પ્રદાન થયો.

Photos from L.A.Gadhvi's post 10/10/2022

આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મર્કેન્ટાઇલ બેંક પાલનપુર બ્રાંચ ના બસ પોર્ટ ખાતે ની નવીન શાખા ના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી.

બેંકના ના ચેરમેન શ્રી શિવરામ ભાઈ પટેલ તેમજ બેંક ના નિયામક મંડળ ને અભિનંદન સહ શુભકામના પાઠવું છું.

Photos from L.A.Gadhvi's post 05/10/2022

આપણા બનાસકાંઠા જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી પરબતભાઇ પટેલ સાહેબને "જળ શક્તિ" મંત્રાલય ભારત સરકાર અંતર્ગત ની "વોટર રિસોર્સ" પાર્લામેન્ટરી કમિટીના ચેરમેન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
Parbatbhai Patel

Photos from L.A.Gadhvi's post 03/10/2022

આજ રોજ ગુજરાત સરકાર ના રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ ની વિશેષ ઉપસ્થિતી માં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કૃષિ અને ઉર્જા વિભાગોને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે અગત્ય ની બેઠક યોજાઈ એમાં ઉપસ્થિત રહેવાનું થયું...

આ બેઠકમાં સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ,રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા સાહેબ,બનાસકાંઠાના કલેક્ટરશ્રી આનંદભાઈ પટેલ સાહેબ(IAS), UGVCL ના MD પ્રભાવ જોષી સાહેબ(IAS),UGVCL ના મુખ્ય ઇજનેર શ્રી શ્રોફ સાહેબ,, બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગુમાનસિંહજી ચૌહાણ સાહેબ, યુજીવીસીએલ અને જેટકો ના અધિકારીઓ હાજર રહ્યા હતા.

02/10/2022

આપણા દેશના પૂર્વ વડાપ્રધાન, સાદગીના પ્રતિક, મહાન સ્વાતંત્ર્ય સેનાની, ભારત રત્નશ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર નમ્ર શ્રદ્ધાંજલિ....

#લાલબહાદુરશાસ્ત્રીજયંતિ
#શાસ્ત્રીજી

02/10/2022

સત્યના ઉપાસક અને અહિંસાનો પાઠ ભણાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પર સહૃદય વંદન..

30/09/2022

નવરાત્રી ના પાવન પર્વ પર અંબાજી ખાતે જગત જનની માં જગદંબા ના આશીર્વાદ લીધા.

જય અંબે🙏🏽

Want your public figure to be the top-listed Public Figure in Palanpur?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

આજે દેશમાં 4.5 કરોડ લોકોને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો છે. - કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્...
વિકાસ નો ભવ્ય વિજય...
આ છે તમારા એક વોટની તાકાત, વૈશ્વિક સ્તરે ઝળહળી રહી છે ગુજરાતની સંસ્કૃતિ અને સભ્યતા#गुजरात_बोले_भाजपा_फिरसे#કમળ_ખીલશે_ગુજ...
આ અનિકેતભાઇએ અમારા પાલનપુરમાં કળાને જીવંત રાખવામાં જીવ રેડ્યો છે.પાલનપુરના સંસ્કાર વારસાને એમણે સંતાનની માફક સાચવ્યો છે....
પાલનપુર 12 વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર અનિકેતભાઈ ભવ્ય વિજય બનાવીએ....#ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#આ_ગુજરાત...

Category

Telephone

Website

Address

Palanpur
Palanpur
385001
Other Public Figures in Palanpur (show all)
Royal Royal
Palanpur

Jay Mataji

The Parth Suthar The Parth Suthar
Gadh
Palanpur

Hey everybody ! � Wellcome to my page.My name is �Parth_Suthar and I'm student. This

Kamlesh Desai Kamlesh Desai
Dantiwada
Palanpur, 385505

MY NAME :- RABARI KAMLESH KUMAR I FROME :- B.K , GUJARAT , INDIA

Sedhaji Thakor Sedhaji Thakor
Palanpur, 385410

Goga Music

Kuldeep Joshi Kuldeep Joshi
Palanpur

जय मां भारती।

raja_jayanti_007 raja_jayanti_007
Gujrat
Palanpur

😂મજા આવે તો ફોલો કરજો😂 વિડિઓ ખાલી મનોરંજન માટે જ છે એટલે કોઈએ ખોટુ લગાડવું નહીં...🤑 બાકી મોજ કરો

वसंतसिंह निक बन्ना वसंतसिंह निक बन्ना
Limboi
Palanpur

जय श्री राम

Sedhaji Thakor Sedhaji Thakor
Palanpur

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, બનાસકાંઠા - વડગામ

tr_kaushal_sir tr_kaushal_sir
Palanpur

jaydeepo_ jaydeepo_
Dhanera
Palanpur

jay dipo ram

kuldeep.joshi.585559 kuldeep.joshi.585559
Palanpur

वंदे भारत मातरम।

Jigar Vedanchiya Jigar Vedanchiya
Palanpur

official page