Sedhaji Thakor

Sedhaji Thakor

You may also like

rs_thakor_77
rs_thakor_77

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, બનાસકાંઠા - વડગામ

Photos from Sedhaji Thakor's post 16/08/2021

Going to Dwarka with GKTS VADGAM TEAM

15/08/2021

૭૫માં સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Photos from Sedhaji Thakor's post 13/08/2021
09/08/2021
Photos from Sedhaji Thakor's post 08/08/2021

મારા પરમ મિત્ર એવા લાલાજી ઠાકોર (વિસનગર શહેર ઠાકોર સેના પ્રમુખ) ને જન્મ દિવસ ની ખૂબ સારી શુભકામના...💐💐

Photos from Sedhaji Thakor's post 05/08/2021

HAPPY BIRTHDAY TO YOU

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ તાલુકા સંગઠનમંત્રી
શ્રી #કૈલાશજી ઠાકોર - ચાંગા #જન્મદિવસની_હૃદયપૂર્વક_શુભકાનાઓ.
પરમ કૃપાળુ પરમેશ્વર આપને સુખ, શાંતિ, સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે એજ અભ્યર્થના ...
💐💐

Photos from Sedhaji Thakor's post 22/07/2021

આજે મારા ચિત્રોડા ગામ ના ખાસ મિત્ર એવા #ગુજરાત #ક્ષત્રિય #ઠાકોર #સેના #વડગામ તાલુકાના મીડિયા સેલ કન્વીનર એવા #ગણેશજી #એલ. #ઠાકોર ના જન્મ દિવસ ની ખુબ સારી શુભેચ્છાઓ


🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Photos from Sedhaji Thakor's post 06/07/2021

#ક્ષત્રિય_ઠાકોર_સમાજના પ્રતિભાશાળી યુવા નેતાઓ ની #શુભેચ્છા_મુલાકાત

05/07/2021

6:25pm

Photos from Sedhaji Thakor's post 04/07/2021

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ #શ્રી_અલ્પેશજી_ઠાકોર_સાહેબ ની ઉપસ્થિત સાથે બનાસકાંઠા જીલ્લા ઠાકોર સેના ની કારોબારી બેઠક મળી...

Photos from Sedhaji Thakor's post 01/07/2021

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ તાલુકા કારોબારી બેઠક નાનીગીડાસણ ગામે યોજાય.જેમાં સમાજ માં શિક્ષણ નું પ્રમાણ વધે , સંગઠન મજબૂત બને , તથા આવનાર સમય માં વડગામ ઠાકોર સમાજ સ્થાનિક માંગણીઓ ને પૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણામાં આવી...

THAKOR
MEDIA TEAM
MEDIA TEAM

Photos from Sedhaji Thakor's post 30/06/2021

આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રદેશ પ્રમુખ #અલ્પેશજી_ઠાકોર_સાહેબ એ આજ રોજ પવિત્ર યાત્રાધામ #ફાગવેલ ખાતે વીર #ભાથીજી_મહારાજ ના મંદિર એ દર્શન કરીયા #કોરોના મહામારી માંથી તમામ લોકો મુક્ત થાય અને ગુજરાત ના તમામ લોકો નું સ્વસ્થ સારું રહે તેવી વીર ભાથીજી મહારાજ ને પ્રાર્થના કરી.......

29/06/2021

જય માતાજી

Photos from Sedhaji Thakor's post 27/06/2021

ાખણી
આજ રોજ #લાખણી_તાલુકા ઠાકોર સેના હોદ્દેદારો સાથે
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કારોબારીની બેઠક મળી..




#લાખણી_ઠાકોર_સેના 🚩

26/06/2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર ભજવનારા "ધનશ્યામ નાયક" કેન્સર થી પીડિત છે. તેમને સ્પટેમ્બર મહિનામાં જ ગળાની ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન દરમિયાન તેમને આઠ ગાંઠ બહાર કાઢવામાં આવી છે. ત્રણ મહિનાથી સતત કેન્સરની ટ્રીટમેન્ટ તેમણે લીધી હતી જે બાદ હવે તેઓ સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. ભગવાન તેમને આ પરિસ્થિતિ નો સામનો કરવાની શક્તિ આપે.

Photos from Sedhaji Thakor's post 12/06/2021

🌹💐 💐🌹
આજે #મહેસાણા_તાલુકા_ઠાકોર_સેના_મીડિયા_સેલ અને સખપુરડાના જાંબાઝ ઠાકોર સેના સૈનિક એવા #જીજ્ઞેશ_ઠાકોર ને #જન્મદિવસની દિલ થી ખૂબ ખૂબ #શુભેચ્છાઓ.
જીઓ હજારો સાલ
💐💐💐💐💐💐💐💐💐

11/06/2021

મારા આદર ગુરુ અને ખાસ મિત્રભાઈ એવા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ તાલુકા સલાહકાર પ્રમુખ એવા #શ્રી #ચેહરાજી #એચ. #ઠાકોર ( #જલોત્રા )સાહેબ નો #જન્મ #દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું

ભગવાન તેમના જીવન મા ખુબ સારી પ્રગતિ કરે તેવી હું દિલ થી પ્રાર્થના કરું છું

Happy birthday 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

06/06/2021

પાલનપુર ખાતે જગાણા રોડ ઉપર આવેલ શ્રી બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ સંચાલિત છાત્રાલય માં વિના મૂલ્યે પ્રવેશ માટે સંપર્ક કરો.

Photos from Sedhaji Thakor's post 01/06/2021

#हेपी_बर्तडे_सर
गुजरात क्षत्रिय ठाकोर सेना बनासकाठा जिला सलाहकार ऐवा कालूजी ठाकोर साहेब ने जन्मदिवस खूब सारी शुभेच्छाओ

Photos from Sedhaji Thakor's post 27/05/2021

ગુજરાત ક્ષત્રિય #ઠાકોર_સેના ના પ્રદેશ પ્રમુખ અને #રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય #શ્રી_અલ્પેશજી_ઠાકોર સાહેબે #કોરોના_ની_મહામારી માં પણ
#અમરેલી_ના_લાઠી તાલુકા ની મુલાકાત લીધી અને કોરોના મહામારી ને ગંભીરતા થી લઈ સાવચેત રહેવા તેમજ લેવા અપીલ કરી અને તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા......

#ખુબ_ખુબ_આભાર_અલ્પેશજી_ઠાકોર_સાહેબ નો

Photos from Sedhaji Thakor's post 24/05/2021

જિલ્લા કલેકટરશ્રી #આનંદકુમાર_પટેલ સાહેબ ની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા કોર કમિટી ની શુભેચ્છા મુલાકત
ખાસ હાલની ની પરિસ્થિતિ ચર્ચા ..

23/05/2021

#માનવતા_ની_મહેક
આજે ઠાકોર સેના ના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ રાધનપુર વિધાનસભા વિસ્તારની મુલાકાતે..

20/05/2021

#ગુજરાત_ક્ષત્રિય_ઠાકોર_સેના_વડગામ_ટીમ તથા વડગામ ધારાસભ્ય #શ્રી_જીજ્ઞેશભાઈ_મેવાણી_સાહેબ સાથે મળી આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ ને વડગામ CHC ખાતે કોવિડ-19 સેન્ટર ઓક્સિજન પ્લાન્ટ તથા તમામ પૂરતી સુવિધાઓ સાથે શરૂ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.......!

Want your public figure to be the top-listed Public Figure in Palanpur?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Jalotra
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના,,,, વાહ.... હાવજો... વાહ...
જાહેર આમંત્રણ         #રક્તદાન મહાદાનગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ તાલુકા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ પધારવા અમારું ભાવભ...
Om santi 😭😭😭😭

Category

Telephone

Address

Palanpur
Other Public Figures in Palanpur (show all)
Royal Royal
Palanpur

Jay Mataji

The Parth Suthar The Parth Suthar
Gadh
Palanpur

Hey everybody ! � Wellcome to my page.My name is �Parth_Suthar and I'm student. This

Kamlesh Desai Kamlesh Desai
Dantiwada
Palanpur, 385505

MY NAME :- RABARI KAMLESH KUMAR I FROME :- B.K , GUJARAT , INDIA

Sedhaji Thakor Sedhaji Thakor
Palanpur, 385410

Goga Music

L.A.Gadhvi L.A.Gadhvi
Palanpur
Palanpur, 385001

Ex.Chief Engineering,UGVCL

Kuldeep Joshi Kuldeep Joshi
Palanpur

जय मां भारती।

raja_jayanti_007 raja_jayanti_007
Gujrat
Palanpur

😂મજા આવે તો ફોલો કરજો😂 વિડિઓ ખાલી મનોરંજન માટે જ છે એટલે કોઈએ ખોટુ લગાડવું નહીં...🤑 બાકી મોજ કરો

वसंतसिंह निक बन्ना वसंतसिंह निक बन्ना
Limboi
Palanpur

जय श्री राम

tr_kaushal_sir tr_kaushal_sir
Palanpur

jaydeepo_ jaydeepo_
Dhanera
Palanpur

jay dipo ram

kuldeep.joshi.585559 kuldeep.joshi.585559
Palanpur

वंदे भारत मातरम।

Jigar Vedanchiya Jigar Vedanchiya
Palanpur

official page