પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ

This page is for teachers, studentsof our school and for all those who r interested in activities done in our school

Ram Ahir PI on X 19/09/2023

અમારી શાળાની પ્રાર્થના

Ram Ahir PI on X રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.15 ની પ્રાર્થના આપ સૌને કેવી લાગી....?

08/09/2023
03/04/2023

March મહિનામાં એક પણ દિવસ ગેરહાજર ન રહેનાર બાળકો

Photos from પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ's post 08/03/2023

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,રાજકોટના ચેરમેન શ્રી અતુલભાઈ પંડિત, પુરુષાર્થ યુવક મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ રાઠોડ અને શિક્ષણ સમિતિના સભ્યો શ્રી ભાખર સાહેબ અને શરદભાઈ તલસાણીયા તેમજ વાલીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં હોળી પર્વની ઉત્સાહપૂર્ણ ઉજવણી

Photos from પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ's post 23/02/2022

રોટરી ક્લબ રાજકોટ આયોજીત ખેલમહોત્સવ 2022 માં કેરમ તેમજ ચેસની સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થિનીઓ તન્વી અશોકભાઈ ચૌહાણ, પ્રિન્સી અતુલભાઈ ભેસાણીયા, માનસી સંદીપભાઈ વોરા અને પૂર્ણા કીર્તિભાઈ પંડ્યાએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું... જેમાં પૂર્ણા કીર્તિભાઈ પંડ્યાએ દ્વિતીય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ જીત્યું જે બદલ શાળા પરિવાર તેને અભિનંદન પાઠવે છે......

Photos from પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ's post 23/02/2022

શાળાના વિકાસમાં જેમણે અનુક્રમે 30 અને 33 વર્ષ ખૂબ જ નીષ્ઠાપૂર્વક યોગદાન આપ્યું છે એવા શાળાના 2 શિક્ષકશ્રીઓ શ્રી રાજેશકુમાર નટવરલાલ જોશી અને ભૂપતરાય કરશનભાઇ કંટેશરીયા આજે બદલી થઈ અન્ય શાળામાં જતાં તેમને વિદાયમાન આપવામાં આવ્યું....

Photos from પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ's post 29/10/2021

GIET આયોજિત ચિત્ર મહોત્સવ માં શાળાના બાળકોની ભાગીદારી

Photos from પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ's post 02/10/2021

ગાંધી જયંતીની ઉજવણીના ભાગ રૂપે ગાંધી મ્યુઝીયમની મુલાકાત....

Photos from પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ's post 06/09/2021

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યશ્રી ભાખરસાહેબની પ્રેરક હાજરીમાં શિક્ષકદિનની ઉત્સાહપૂર્ણ ઉજવણી.... બાળકોના ચહેરા પર શિક્ષક બનવાની અનેરી ખુશી....

Photos from પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ's post 15/08/2021

75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે વાલી મીટિંગનું આયોજન

Photos from પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ's post 22/05/2021
Want your school to be the top-listed School/college in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Category

Telephone

Website

Address

Vekariya Road
Rajkot
360003

Opening Hours

Monday 12pm - 5:15pm
Tuesday 12pm - 5:15pm
Wednesday 12pm - 5:15pm
Thursday 12pm - 5:15pm
Friday 12pm - 5:15pm
Saturday 11am - 2:30pm

Other Schools in Rajkot (show all)
CHRIST COLLEGE RAJKOT® CHRIST COLLEGE RAJKOT®
Christ College " Vidya Niketan". No: 5 Saurashtra University/PO Rajkot/
Rajkot, 360005

H.L.Gandhi Vidya Vihar H.L.Gandhi Vidya Vihar
Atmiya University, Kalawad Road
Rajkot, 360004

Karnavati International School Karnavati International School
Sadhuwaswani Kunj Road, Beside Maharshi Dayanand Saraswati Township, Nr. Chhatrapti Shivaji Township, 150 Ft. Morbi Bypass, 40ft. Road
Rajkot, 360003

Following the modern and innovative teaching methods.

Dr. Subhash Academy-Para-pipaliya,Rajkot Dr. Subhash Academy-Para-pipaliya,Rajkot
TO-PARAPIPALIYA, TA-RAJKOT, DIS-RAJKOT
Rajkot, 360006

EDUCATION CENTER (5 TO 12) ARTS & COMMRACE DR.SUBHASH KANYA VIDHYALAY, AHIR KANYA CHHATRALAY,RAJKOT

Shree Navyug Schools - Rajkot Shree Navyug Schools - Rajkot
9, Hathikhana Main Road, Opp. Jayraj Plot
Rajkot, 360001

K.G. to 12 ( Commerce )

Saraswati Shishu Mandir Rajkot Saraswati Shishu Mandir Rajkot
Rajkot, 360001

We learn together , We grow together .

Rudra raj motor draiving school Rudra raj motor draiving school
Rajkot
Rajkot, 360001

Shree sardar School Kuvadva Shree sardar School Kuvadva
Kuvadva Rakjot Gujrat
Rajkot, 360023

shree sardar school providing education from nursery to 12th commerce

Rajkot Vidyalaya Rajkot Vidyalaya
Vidyasagar Building Vimal Nagar Main Chowk Pushkar Dhaam Road Rajkot
Rajkot

�यातायात,होस्टेल,शैक्षिक क्रियाकलापहरु तथा खेलकुद,कम्प्युटर ल्यावको ,गायन र डान्स क्लास

Velnath  pay  centre  school  no. 71 Velnath pay centre school no. 71
VELNATHPARA MORBI Road
Rajkot, 360003

શ્રી વેલનાથ પે.સેન્ટર શાળા નંબર 71 વેલનાથ પરા મોરબી રોડ રાજકોટ

The DreamLand school The DreamLand school
Mahika Road, Aji Dem Chokdi
Rajkot, 360002

Your Dream Is Our Destination...

Shree K.J.Kotecha Girls High School Shree K.J.Kotecha Girls High School
Kotecha Chowk
Rajkot, 360005

Only for Kotecha's Girls School