Home Nursing Rajkot
We are Providing
Home Healthcare Services
At Home Services 24 ×7
Always Open 24 Hours
*સૌ પ્રથમ રાજકોટ*માં
મિત્રો હવે આપણા શહેરમાં દર્દીને *ઘરે બેઠા કન્સલટન્ટ ડોકટર* *ની સલાહ સુચન મુજબ* *હોસ્પિટલ જેવી જ સારવાર તથા સેફ્ટી આપતી માત્ર એકજ સંસ્થા*
" *ચૌહાણ* "
*હોમહેલ્થ કેર સર્વિસીસ*
(એટ હોમ સર્વિસ 24 ×7 ઉપલબ્ધ)
🏪 ⛑ 👨⚕ 👩⚕ 🚑 💊 💉 🌡..................................................
*દર્દીને ઘરે બેઠા હોસ્પિટલનુ બધુ જ સેટઅપ વ્યવસ્થા કરી આપવામાં આવશે.*
*જેવી કે*
1. *સાધનો*.....
બેડ, એર બેડ , વોટરબેડ, સંક્શન મશિન, નેબ્યૂલાઈઝર, વ્હીલચેર, કમોડચેર, ઓક્સિજન મશીન , મલટીપેરા મોનીટર , વ્હીલચેર, વોકર , કમોડચેર , યુરીનપોટ,તથા હેલ્થ ને
લગતા બધા જ સાધનો રેંટ પર તથા વેચાણથી આપવામાં આવશે.
2.દવાઓ
કોઈપણ પ્રકારની દવાઓ જેવી કે
ઈંજેકશન, બાટલા,ડેસીગ મટીરીયલ,
ઓપરેશન માં વપરાતી દવાઓ રાહત ભાવે મેળવવા માટે .
3. *સ્ટાફ*
એટેન્ડન સ્ટાફ, નર્સિંગ સ્ટાફ , આયાબેન, ફીઝીયોથેરાપી, વગેરે ની વ્યવસ્થા ધરબેઠા કરી આપવામાં આવશે .
*નોંધ : આપની પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રૂપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી જેથી કોઈ દર્દીને ઘરે સારવાર મળી રહે*🙏
તો આવો
સેવામાં *ફૂલ નહીં તો ફૂલની પાંદડી* ની જેમ સહભાગી થઈએ
*દેવેશ ચૌહાણ*: *9408126279*
*7878587250*
*મિત્રો બને તેટલું શેર કરો*..........
ચાલને આજ '*અષાઢીઈદ*' અને '*રમઝાનબીજ*' ઉજવી લઇએ,
તુ *જગન્નાથના* લાડુ ખાજેે ને, હું *રમઝાનની* ખીર
તુ પહેરજે ભગવો મારો ને, હું પહેરીશ લીલા ચીર
૦ *ચાલને આજ*......
હું પઢુ *કુરાન-એ-શરીફ* તારી, તુ પઢને મારી *ગીતા*
થશે જ્યારે આ યોગ ત્યારે ધેર-ધેર રામ ને સીતા
૦ *ચાલને આજ*......
*વેરઝેરની* વાતો મેલી,ચાલ *ભાઇ-બંધી* કરી લઇએ
રામલ્લાહને પ્યારો એવો મીઠો ઇફ્તાર કરી લઇએ
૦ *ચાલને આજ*......
હું *હિન્દુ* ને તુ *મુસ્લીમ*, આ નકામી જંજાળ તુ છોડ
દેશ અનેે દુુનિયા જોશે, આ *જુગલ'જોડી* બેજોડ
ચાલને આજ '*અષાઢીઈદ*' અને '*રમઝાનબીજ*' ઉજવી લઇએ...
*ઈદ મુબારક..જય રણછોડ*
*From*
*Devesh* *Chauhan*
💐💐💐💐
Healthcare Equipment Available in Rent
Rajkot
Just call on
9408126279
Timeline Photos
Mobile Uploads
Click here to claim your Sponsored Listing.
Category
Contact the practice
Telephone
Website
Address
Unic Shopping Centre , Graund Floor Near Astrone Chauk Rajkot
Rajkot
360001