Juna Jasapar Primary School

ઘરથી મંદિર ઘણું દૂર છે,
ચાલો બાળકોને હસાવીએ...

Photos from Juna Jasapar Primary School's post 26/01/2024

26 January celebration

Photos from Juna Jasapar Primary School's post 24/01/2024

ધોરણ 6... વિજ્ઞાન .
વિદ્યુત તથા પરીપથ ની અંતર્ગત પ્રવૃત્તિ..
વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક ની સમજૂતી.

16/01/2024

Making Lemonade

Photos from Juna Jasapar Primary School's post 13/01/2024

મકરસંક્રાંતિ

Photos from Juna Jasapar Primary School's post 13/01/2024

મકરસંક્રાંતિ ઉજવણી

Photos from Juna Jasapar Primary School's post 12/01/2024

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત શ્રી જુના જસાપર પ્રાથમિક શાળા દ્વારા રામાયણ ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમજ રામાયણના વિવિધ પ્રસંગોની માહિતી આપવામાં આવી હતી. જેની તસ્વીર ઝલક...

Photos from Juna Jasapar Primary School's post 10/01/2024

અંગ્રેજી એક્ટિવિટી
માખી મચ્છર માટે ટ્રેપ ભાષા શિક્ષક પાડલિયા હરેશ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું

Photos from Juna Jasapar Primary School's post 04/01/2024

Craft show

Photos from Juna Jasapar Primary School's post 30/12/2023

ધોરણ 6 વિજ્ઞાન .
ગતિ અને અંતર ની સમજૂતી. પાઠ અંતર્ગત. માપન ની પ્રવૃત્તિ કરી રહલે વિદ્યાર્થીઓ..

Photos from Juna Jasapar Primary School's post 30/12/2023

30/12/23. ના રોજ એકલવ્ય પ્રોગ્રામ જોઈ રહેલ બાળકો .. કદ વિશે ની સમજૂતી..

Photos from Juna Jasapar Primary School's post 29/12/2023

જ્ઞાનકુંજની તાલીમ આપતા જુના જસાપર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી હરેશ પાડલિયા

Photos from Juna Jasapar Primary School's post 29/12/2023

Email address કેવીરીતે બનાવવું તેમજ Mail કેવીરીતે મોકલવો તેની સમજ ધોરણ 6 ના વિદ્યાર્થીઓને શાળાના ભાષા શિક્ષક શ્રી હરેશ પાડલિયા દ્વારા આપવામાં આવી...

23/12/2023

Class 6 , English sem 2, Unit -1 , Activity -2 Drama by class 6 students, junajasapar primary school

Photos from Juna Jasapar Primary School's post 22/12/2023

રાષ્ટ્રીય ગણિત દિવસ ની ઉજવણી..
22 dec 2023.
શ્રી નિવાસ રામાનુજન .. ગણિત શાસ્ત્રી વિશે માહિતી આપવામાં આવી.
➡️ ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની યાદમાં આજ રોજ અમારી શાળામાં ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

➡️ 2012 માં, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ચેન્નાઈમાં મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ આયંગર રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં શ્રીનિવાસ રામાનુજનને શ્રદ્ધાંજલિ આપી હતી. 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. આમ, 22 ડિસેમ્બર 2012ના રોજ, સમગ્ર દેશમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી.

Photos from Juna Jasapar Primary School's post 22/12/2023

હદય અને ઉત્સર્જન તંત્ર ની સમજૂતી .. ધોરણ 7 ના વિદ્યાર્થીઓ...

Photos from Juna Jasapar Primary School's post 09/12/2023

એકલવ્ય કાર્યકમ અંતર્ગત... પ્રોગ્રામ જોઈ રહેલ બાળકો..
વિજ્ઞાન ની સમજૂતી મેળવી રહેલ વિદ્યાર્થીઓ

30/09/2023
Photos from Juna Jasapar Primary School's post 29/09/2023

ગણેશજી વિસર્જન....

Photos from Juna Jasapar Primary School's post 21/09/2023

પુષ્પ ના ભાગો ની સમજૂતી
ધોરણ 6..

Photos from Juna Jasapar Primary School's post 18/09/2023
16/09/2023

Takuka level Innovation 2023 Presentation by Haresh Padaliya - shree Juna Jasapar Primary School

Photos from Juna Jasapar Primary School's post 15/09/2023

એસિડ બેઈસ ની સમજૂતી ધોરણ 7...

15/09/2023

સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પ્રવૃત્તિ.

Photos from Juna Jasapar Primary School's post 12/09/2023

વનસ્પતિ ના ભાગો ની સમજૂતી...
ધોરણ 6.... વિજ્ઞાન....

Photos from Juna Jasapar Primary School's post 01/09/2023

Teacher's day Celebration in Juna Jasapar Primary School

Teacher's day 2023 || Juna Jasapar Primary School 01/09/2023

https://youtu.be/BF19kS2FrHk

Teacher's day 2023 || Juna Jasapar Primary School Teacher's day 2023 || Juna Jasapar Primary School

Photos from Juna Jasapar Primary School's post 29/08/2023

રક્ષાબંધન રાખડી સ્પર્ધા

Photos from Juna Jasapar Primary School's post 28/08/2023

ધોરણ -૭, એકમ -"સંસાધનોનું જતન અને સંરક્ષણ" અંતગૅત પ્રવૃત્તિ.

Photos from Juna Jasapar Primary School's post 23/08/2023

ધો 6... વિજ્ઞાન માં પદાર્થ નું અલગીકરણ અંતર્ગત...
સંતૃપ્ત દ્રાવણ ની પ્રવૃતિ...

Want your school to be the top-listed School/college in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Making Lemonade
Class 6 , English sem 2, Unit -1 , Activity -2 Drama by class 6 students,  junajasapar primary school

Address


Juna Jasapar
Rajkot
Other Elementary Schools in Rajkot (show all)
Wonderland play house Wonderland play house
Rajdeep Society
Rajkot, 360004

Navodit Vidhyamandir primary school Navodit Vidhyamandir primary school
C/o Jawahar School Building, 5/6 Shree Ranchhodnagar, Pedak Road
Rajkot, 360003

English medium 1 to 8 std school

Capital classes - Rajkot Capital classes - Rajkot
233 Jasal Complex , Nanavati Circle , 150 Ft Ring Road
Rajkot, 360007

Capital classess is an Ed-tech platform where Education meets the ultimate goal of academic learning.

Lkps.official.india Lkps.official.india
Rajkot, 360002

Little KIDZ is a leading chain of Preschools is committed for quality education

The New Era School - Little Champ The New Era School - Little Champ
80 Feet Road, Near Sorathiya Vadi Circle
Rajkot, 360001

Where The Best Education Of Children Begins.

London Kids International Preschool Rajkot London Kids International Preschool Rajkot
Rajkot, 360005

Best Preschool in Rajkot promoting Montessori Education with first one to introduce UK based Curriculum concept at reasonable and affordable cost by supporting "Sarv Siksha Abhiyan...

Sunshine Kidz Sunshine Kidz
Sunshine Rava Vilas
Rajkot, 360001

✏️Learning by doing! 📚Playhouse | Nursery | LKG | UKG 📍City Campus - Sunshine (Malaviya Ch

Hetal Bosamiya - Educator Hetal Bosamiya - Educator
Rajkot

Welcome to Math e Learning where you can learn Grade 5 to 7 Mathematics. You will get videos about N

Sri Chaitanya Techno School Rajkot Sri Chaitanya Techno School Rajkot
Opp. Greenleaf Club, Ghanteshwar
Rajkot, 360006

Shree Shivshakti Primary School No.-92 Shree Shivshakti Primary School No.-92
Akashvani Chok , University Road
Rajkot, 360005

Educational Purpose And Related Activities

Kids Corner Pre School Kids Corner Pre School
JAY NARAYAN PARK, Street NO. 3, NR. JAY SARDAR CHOWK, MAVDI PLOT
Rajkot, 360004