Madhav Sarafi Sahakari Mandli

Since year 1991 serving our esteemed members with quick financial assistance and adding to their ove

12/11/2023

आज दीपावली पर्व पर माधव में लक्ष्मी पूजा की।

Photos from Madhav Sarafi Sahakari Mandli's post 12/11/2023
16/08/2023

જય શ્રીકૃષ્ણ
આજથી શરુ થતો પવિત્ર નિજ શ્રાવણ માસ આપના તથા આપના પરિવારજનોના જીવન સત્ય, સંવેદના અને રાષ્ટ્રભક્તિથી છલકાવી દે એવી દેવોધિદેવ મહાદેવને પ્રાર્થના.....
*सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।*
*अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:।।*

15/08/2023
15/08/2023

*માધવ પરિવારના આત્મીય સ્વજન, શ્રી શ્રી અશોકભાઈ ધનવાણીજીનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ પર હાર્દિક અભિનંદન.*
*નિરામય દીર્ઘાયુ માટે પ્રાર્થના.*
*शतं जीवेत शरद:।*

15/08/2023

७७ वे स्वातंत्र्य दिवस की हार्दिक अभिनंदन।
१०० वा स्वातंत्र्य दिवस भी साथ मनायेंगे ऐसी शुभकामनाएं।
*उत्तरं यत् समुद्रस्य हिमाद्रैश्चैव दक्षिणम्।*
*वर्षं तत् भारतं नाम भारती यत्र संतति:।।*

04/03/2023

Our Inspiration, our Madhav

25/02/2023

મર્યાદિત સમયગાળા માટે ખાસ ઓફર

17/10/2022

સભાસદ શ્રી,
ભારત ને સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ આપવનાર લોક લાડીલા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૧૯/૧૦/૨૦૨૨ ને બુધવાર ના રોજ રાજકોટ પધારવાના હોય ત્યારે તેમનું અભિવાદન કરવા આપણે
અખબાર માં પ્રસિદ્ધ થનાર સ્થળ/સમયે હાજરી આપી પી.એમ સાહેબ નાં કાર્યક્રમ ને દીપાવીએ......
- ડો. એન.ડી.શીલુ
એમ.ડી. શ્રી,
માધવ શરાફી સહકારી મંડળી લી.

26/07/2022

માધવનો ૨૩મો સ્થાપના દિવસ ની વિશિષ્ટ ઉજવણીની
દિનાંક: ૩૦-૭-૨૨ શનિવારે ૮-૩૦ કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે ગુજરાત ના મુર્ધન્ય કવિ શ્રી કૃષ્ણ દવે નુ કાવ્ય પઠન
"કવિતમ્ મધુરમ્"

12/04/2022

શ્રી મહેશભાઈ ભરખડા,
માધવના મુદત વિતેલ ધિરાણ ના પૈસા ભરી આપવા માધવની આ નોટીસ મોકલું છું.માધવ મંડળી દ્વારા આપના અતિ વિકટ સમયે તમને આર્થિક મદદ કરી હતી તે ન ભૂલશો.
જ્યારે સગાંવહાલાં પણ દૂર ભાગતા ત્યારે માધવ તમારી પડખે ઉભા રહી સમરસર ધિરાણ આપેલ. તમારી પ્રતિષ્ઠા અને જીવન બચાવેલ.જો આ પૈસા પાછા ન ભરો તો અનીતિ કહેવાય. કૃતઘ્નતા કહેવાય.ભગવાન માફ ન કરે.
ઈશ્વર તમને સદ્બુદ્ધિ આપે.
ડો.એન.ડી.શીલુ તા. ૧૨-૪-૨૨
માધવ શરાફી સહકારી મંડળી લી.
રાજકોટ

12/04/2022

શ્રીમતી વાસવીબેન સોલંકી
કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ
રાજકોટ.
માધવના લૈણા વસૂલાત માટે માધવની નોટીસ.
માધવ મંડળી દ્વારા આપના અતિ વિકટ સમયે તમને આર્થિક મદદ કરી હતી તે ન ભૂલશો.
જ્યારે સગાંવહાલાં પણ દૂર ભાગતા ત્યારે માધવ તમારી પડખે ઉભા રહી સમરસર ધિરાણ આપેલ. તમારી પ્રતિષ્ઠા અને જીવન બચાવેલ.જો આ પૈસા પાછા ન ભરો તો અનીતિ કહેવાય. કૃતઘ્નતા કહેવાય.ભગવાન માફ ન કરે.
ઈશ્વર તમને સદ્બુદ્ધિ આપે.
ડો.એન.ડી.શીલુ
માધવ શરાફી સહકારી મંડળી લી.
રાજકોટ

12/04/2022

શ્રી અમીશ પીઠડીયા,
માધવના મુદત વિતેલ ધિરાણ ના પૈસા ભરી આપવા માધવની આ નોટીસ મોકલું છું.કોર્ટે તો સજા કરી પણ આ ભગવાન ની નોટિસ મનજો.માધવ મંડળી દ્વારા આપના અતિ વિકટ સમયે તમને આર્થિક મદદ કરી હતી તે ન ભૂલશો.
જ્યારે સગાંવહાલાં પણ દૂર ભાગતા ત્યારે માધવ તમારી પડખે ઉભા રહી સમરસર ધિરાણ આપેલ. તમારી પ્રતિષ્ઠા અને જીવન બચાવેલ.જો આ પૈસા પાછા ન ભરો તો અનીતિ કહેવાય. કૃતઘ્નતા કહેવાય.ભગવાન માફ ન કરે.
ઈશ્વર તમને સદ્બુદ્ધિ આપે.
ડો.એન.ડી.શીલુ તા. ૧૨-૪-૨૨
માધવ શરાફી સહકારી મંડળી લી.
રાજકોટ

10/09/2021

માધવના સર્વ સભ્ય પરિવારોને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ.

Photos from Madhav Sarafi Sahakari Mandli's post 14/08/2021

જય સોમનાથ. ભારત માતા સદા વત્સલા, સ્વતંત્ર અને સર્વશ્રેષ્ઠ છે જ. ૧૯૪૭ પછીનો કાળખંડ એટલે સ્વતંત્રતા નો અમૃત મહોત્સવ પ્રસંગે વંદન.

14/08/2021

ભારત અખંડ વૈભવશાળી હિન્દુસ્તાન બને એ જ સ્વતંત્રતા અમૃત મહોત્સવ પ્રસંગે ભારતીયોના હ્રદયસમ્રાટ મોદીજી પાસે માંગણી

31/07/2021

Its been 22 years since we started this Cooperative movement back in year 1999, since then we are glad and proud to say that we are achieving our targets and our dedication to serve our customers with utmost sincerity. Come join us in this Cooperative movement.

10/07/2021

MADHAV GOLD LOAN
માધવ સોના ધિરાણ

24/06/2021

We will be soon notify our Customers for their Annual Gift from Madhav Sarafi Sahakari Mandli. Be prepared for an awesome gift.

29/01/2020

We at Madhav invites you to be a part of framing new guidelines for the upcoming Public Events for Madhav's members. Share your views and ideas to us about what should be the theme of our upcoming celebrations...

13/01/2020

Madhav Credit Cooperative Society wishes you all a very Happy Uttarayan 2020.

Madhav's journey in 15 minutes 09/01/2020

https://www.youtube.com/watch?v=Q_bZpyBBUHA

Journey of Madhav Credit Cooperative Society in 15mins, since it's inception in the year 1999 at a cellar of Manglam Hospital and to it's own grand building. Lets be a part of the amazing journey of Madhav, and as our tag line says.. "we ripe the fruits for our members"

Madhav's journey in 15 minutes Journey of Madhav Credit Cooperative Society Rajkot, since it's inception in the celler of Mangalam Hospital to it's own swanky new building.

Want your business to be the top-listed Finance Company in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Financial Freedom

Since 1991, we are serving our members through our professional approach to their financial needs. We wish to stand by our members in their thick and thin times, we aspire to be the most friendly place for financial transactions and we believe that our members should not get harassed by unnecessary paper works and official agendas. Our members should get the solution to their financial queries in a stipulated time. We are here to change the way finance sector works.

Videos (show all)

માધવનો ૨૩મો સ્થાપના દિવસ ની વિશિષ્ટ ઉજવણીનીદિનાંક: ૩૦-૭-૨૨ શનિવારે ૮-૩૦ કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે ગુજરાત ના મુર્...

Telephone

Website

Address


Madhav Bhavan, Akshar Marg, Opp SBI, Kalavad Road, Opp. BAPS Mandir
Rajkot
360001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Other Rajkot finance companies (show all)
Mahadev Capital Mahadev Capital
210 2nd Floor Sarvotam Complex Opp Panchnath Mahadev Temple Panchnath Main Road
Rajkot, 360001

ALL TYPES OF LOAN SERVICE

Shubh Finsolutions Shubh Finsolutions
Rajkot, 360001

Janaki Trading Co. Janaki Trading Co.
Rajkot, 360001

We are Exchange Registered Authorized Partner of Samco Secutities.opening of Trading and DEMAT accou

Ashish Thakar MFD Ashish Thakar MFD
Rajkot, 360001

Investment idea's

Thakkar FinMentors LLP Thakkar FinMentors LLP
Office No. 412, 4th Floor, Runway Heights, Ayodhya Chowk, 150 Ft. Ring Road, Rajkot/
Rajkot, 360005

We are a 360º Financial Services Company with experienced management having rich industry experience.

Khyati - Stationery Manufacturers Khyati - Stationery Manufacturers
Rajkot, 360001

Establised in 1958 with a small retail outlet has grown in many folds. Quality & Quantity Assurance, committed supply, Excellent after sales, Commitment towards valued customers ar...

Astha Services Astha Services
SHIYANINAGAR MAIN Road, OPP. R K MANDAP, KOTHARIYA ROAD, RAJKOT
Rajkot, 360002

One Stop Solution for all Problems

R B Finserv & R B Enterprise R B Finserv & R B Enterprise
3rd Floor Aakanksha Building Gondal Road Opposite Hero
Rajkot, 360002

*We Are Dealing With The Coustomers To Fullfil Their Creditcards Requirements For Different Purposes*

Forme services Forme services
307/Mehta Building, Sanganwa Chowk
Rajkot

Accounting Management| Banking & Financial Services | ROC & Trademark Services

IndusInd Bank IndusInd Bank
Ground Floor, Shop No. 04, 05 And 06 , Jaynath Building, C. S. No. 3360 Of C. S. W. No. 7/2
Rajkot, 360002

Shreeji Loan House Shreeji Loan House
Rajkot, 360001

Goti Growth Pvt Ltd Goti Growth Pvt Ltd
703 Rivera Wave Kalawad Road Mota Mova
Rajkot, 360005