Saraswati Education Zone
Shree Saraswati Vidyalay
Shree Saraswati Prathmik Shala
Shree Nachiketa Vidyalay
Swaminarayan Shishu
She team seminar
આજ રોજ હનુમાન જયંતી નિમિતે રંગીલા હનુમાનજી ધૂન મંડળ દ્વારા આયોજિત બટુક ભોજન નો પ્રસાદ લેતા શાળાના ભૂલકાઓ........
રાજકોટ ના સામાકાંઠા વિસ્તાર સ્થિત બ્રાહમણિયા પરા, ગોવિંદબાગ ખાતે શિક્ષણ ક્ષેત્રે શહેરમાં આગવું સ્થાન ધરાવતી શ્રી સરસ્વતી વિધાલયમાં અવેરનેસનો કાર્યક્રમ શહેર પોલિસની પૂર્વ વિભાગની ‘શી’ ટીમ દ્વારા યોજવામાં આવેલ હતો. જેમાં શાળાના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગૂડ ટચ , બેડ ટચ તથા જાતીય સતામણી પોકસોના ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતાં. અજાણી વ્યક્તિને પોતાના મોબાઈલ નંબર આપવા નહિ, ઈન્સ્ટાગ્રામ, ફેસબૂકમાં અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં તેમજ અજાણ્યા વ્યક્તિ સાથે મેસેજમાં વાત કર્યા પછી એકલુ અવાવરૂ જગ્યાએ મળવા જવું નહીં જેવી મહત્વની બાબતો વિશે વિસ્તૃત સમજ અપાઈ હતી. આ કાર્યક્રમમાં છાત્રા-છાત્રોના વાલીઓ હાજર હોઇ તેમને પણ સંતાનોનું ધ્યાન રાખવા બાળકોની માનસિકતા પર અસર કરે તેવુ કોઈ કૃત્ય તેમની હાજરીમાં નહી કરવા સમજ અપાઈ હતી. નદીકાંઠાના આ વિસ્તારમાં મોટાભાગે શ્રમિક અને સ્લમ વિસ્તાર વર્ગ તેમજ ગુજરાત બહારના લોકોનો વસવાટ વધુ હોઈ આખો દિવસ માતાપિતા બંને કામ કરવા જતા હોઈ બાળકો એકલા રહેતા હોવાથી ત્યાં સતામણી સહિતના ગુનાઓનો ભોગ બાળકો વધુ બને તેવી શક્યતા હોઈ જ્યાં પોસ્કો ના ગુનાની ભોગ બનવાની શક્યતા વધુ રહેતી હોઈ આવુ કંઈ જણાય તો તુરંત ‘શી’ ટીમનો સંપર્ક કરવા સુચના અપાઈ હતી. અવેરનેસ કામગીરી અંતર્ગત ‘શી’ ટીમના ઇન્ચાર્જ પલ્લવી બેન, ધારબેન અને મીનાક્ષીબેને આ કાર્યક્રમ ને સફળ બનાવેલ. શાળાના વિદ્યાર્થીનીઓને આ બાબતે જાણકારી આપવા બદલ શાળાના આચાર્યશ્રી જેન્તીભાઈ ભાખરે ‘શી’ ટીમ નો આભાર માનેલ.
શ્રી સરસ્વતી વિદ્યાલયના છાત્રોનું સન્માન કરાયું
રાજકોટના બ્રાહ્મણીયા પરા ગોવિંદબાગ ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓનો વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ સંપન્ન થયો હતો .આ પ્રસંગે પ્રમુખસ્થાને વિધાનસભા -૬૮ ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી વલ્લભભાઈ દુધાત્રા, વોર્ડ નં 5 મહામંત્રી દિનેશભાઈ ડાંગર , પૂર્વ મહામંત્રી બક્ષીપંચ મોરચો રત્નાભાઇ રબારી , શાળાના વાલી અગ્રણીશ્રી અરવિંદભાઈ નસીત વગેરે મહેમાનો સમારંભમાં ઉપસ્થિત રહી સ્કૂલમાં પોતાના હસ્તે મોમેન્ટો , મેડલ આપી બાળકોને સન્માનીત કરી પ્રોત્સાહિત કરેલ હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી જયંતીભાઈ ભાખરે શુભેચ્છા પાઠવેલ હતી.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the school
Telephone
Website
Address
Saraswati Vidyalaya, 15-brahmaniya Para Near Veg. Market
Rajkot
360003
Opening Hours
Monday | 7am - 5pm |
Tuesday | 7am - 5pm |
Wednesday | 7am - 5pm |
Thursday | 7am - 5pm |
Friday | 7am - 5pm |
Saturday | 7am - 5pm |
Tagore Road, Opp. Hemu Gadhavi Hall
Rajkot, 360005
This is the official FB page for the CE Department of AVPTI Rajkot. On this page, you will find information about our department and the events that we conduct.
Marwadi Education Foundation’s Group Of Institutions Rajkot-Morbi Road, At & PO : Gauridad Rajkot 360 003. Gujarat.
Rajkot, 360003
Marwadi doesn't mean "Knowledge is currency".......... It means " knowledge makes money"........
Near Saurahtra University Campus
Rajkot, 360005
Choosing the right place to study is one of the most important decisions u will make. It will affect
Ghanshyam Nagar , B/H. Crystall Mall , Kalawad Road
Rajkot, 360005
top school in science and commerce arts
Wadhar Chambers, 142, Vrindavan Society, Opp. Nyari Filter Plant, Kalawad Road
Rajkot, 360005
Hummingbirds Academy in association with IndiaCan is launching Vocational Training Courses in the ci
Rajkot Morbi Highway
Rajkot, 360005
Faculty of Management Studies, Marwadi University
Marwadi Education Foundation, Rajkot Morbi Higway, Gauridad
Rajkot, 360003
Official Page for GTU Tech Fest 2016 Rajkot Zone
SAT KABIR Road
Rajkot, 360003
This is an unofficial page of J. J. Kundaliya B. Ed. Collage. THIS IS THE NO. 1 BED COLLAGE OF SAUR
Shree Sharda Vidhya Bhavan, Near Mile Stone Hospital, Vidhya Nagar Main Raod
Rajkot, 360001
Engineering Academy for Degree and Diploma .Special batch for girls.