Pankaj Baraiya Surat

17/10/2023

*ભગવા આર્મી સંગઠન ગૌ રક્ષક મહુવા શહેર ની ટીમ દ્વારા એક નાની વાછરડી ની સારવાર કરવા મા આવી હતી 🙏 ગૌ સેવા ના કાર્ય મા જોડાવા માટે કાર્યલય સંપર્ક.9879915135*

તળાજા:ગાય માટે સોમનાથ થી દિલ્હી પગપાળા જતા યુવાનનું સાંખડાસર પાસે સન્માન કરાયું 09/09/2023

https://youtu.be/hVaxArKxeGw?si=FWxpusO4w6qfrT8N
*તળાજા:ગાય માટે સોમનાથ થી દિલ્હી પગપાળા જતા યુવાનનું સાંખડાસર પાસે સન્માન કરાયું*

તળાજા:ગાય માટે સોમનાથ થી દિલ્હી પગપાળા જતા યુવાનનું સાંખડાસર પાસે સન્માન કરાયું એડિટર ધરમશી મકવાણા સમ્રાટ સમાચાર તળાજા

06/09/2023

Happy janmashtami

28/06/2023

ઘણી વખત જુઠું એટલા માટે જીતી જાય છે કારણ કે
સત્યનો સાથ આપવાની બધાની ઓકાત નથી હોતી
🙏🙏🙏

22/06/2023

.......🥰🥰🥰..Om....🥰🥰🥰........

21/05/2023

*जब से परीक्षा वाली जिंदगी*
*पूरी हुई है,*
*तब से जिंदगी की परीक्षा*
*शुरु हो गई है..*

20/05/2023

જય શ્રી રામ

10/04/2023

જય જય શ્રી રામ

18/02/2023

દરેક મીત્રો ને મહા શિવરાત્રી નિમિત્તે હાર્દિક શુભેચ્છા
હર હર મહાદેવ..

17/01/2023

જય શ્રી રામ જય ગૌ માતા 🙏

16/01/2023

ભગવા આર્મી સંગઠન ગુજરાત 🙏

23/12/2022

દુઃખદ ઘટના
ઉત્તર સિક્કિમ માં 3 ઓફિસર સહિત 16 જવાન શહીદ.😭
વીર જવાનો અમર રહો 🙏

18/12/2022

જિંદગીની એક-એક પળ મોજથી જીવજો સાહેબ કેમ કે આ તો જિંદગી છે, કોઈ Game 🎰 નથી તે ફરીથી Restart થશે.
Good morning 🌄..
જય શ્રી કૃષ્ણ.

21/11/2022

*જીંદગી મા મળે તો ઘણું છે પણ સાહેબ,*
*આપડે ગણતરી એનીજ કરીયે છીએ જે નથી મળતુ...*

24/09/2022

સોશ્યિલ મીડિયા ક્રાન્તિકારી યોધ્ધા પરમ મિત્ર Jayu Gareja જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.

09/09/2022

*પગલાં તો હર કોઈના*
*શુકનિયાળ છેં*
*પણ બસ અહીં મન માં રહેલ*
*ભેદ ભાવ જ અથડાય છેં*

07/09/2022

પોતાનો સમય ના હોય ત્યારે સાંભળી લેવામાં જ મજા છે.

કેમ કે સમય થી સારો જવાબ કોઈ નથી આપી શકતું.

18/08/2022
18/08/2022

સુરત માં Adv Mehul Boghara ઉપર હુમલો આ હિટલરશાહી સરકાર કયારે જાગશે ??. હુમલો પણ ગૃહમંત્રી ના વિસ્તારમાં

13/08/2022

જય હો ભગવા આર્મી સંગઠન મહુવા ટીમ ને 🙏🙏

29/07/2022

હર હર મહાદેવ......

26/07/2022

ગુજરાત માં ઝેરી દારૂ પીવા થી ૩૬ નાં મોત....
ગુજરાત છે મક્કમ....

15/07/2022

*ખુશી એક જ એવી વસ્તુ છે...*

*જે તમારી પાસે નહીં હોવા છતા,*
*તમે ધારો તો બીજાને આપી શકો છો...!!!❣️*

08/07/2022

યુવા કોળી એકતા ગુજરાત નો ખૂબ ખૂબ આભાર મને ગુજરાત પ્રદેશ કારોબારી મા જોડવા બદલ..🙏🙏

12/06/2022

*સાચું છે કે સમય સાથે લોકો બદલાઈ જાય છે*
*ભૂલ એમની નથી કે લોકો બદલાઈ ગયા*
*ભૂલ આપણી છે કે આપણે ત્યાં જ રહી ગયા...❣️*

08/06/2022

નમી ગયા એ ગમી ગયા બાકી બધા જુકી ગયા

ક્રાંતિકારી યોદ્ધા ગુજરાત ટીમ

03/06/2022

*સંબંધ તો સુદામા-કૃષ્ણ જેવો*
*હોવો જોઈએ સાહેબ,*
*"એક કશું માંગતો નથી",*
*"એક બધું જ આપીને જણાવતો નથી"....*

01/06/2022

**શબ્દોની તાકાતને ઓછી ના..સમજતા સાહેબ કારણ કે....**એક નાનકડી "હા"અને"ના"...
*મા પુરી ઝીંદગી બદલીનાખે છે....*

10/05/2022

*ઘણીવાર કંઈ ખોટું કર્યા વગર પણ બીજાની નજરમાં તમે ખરાબ બની જાઓ છો,,,*

*કારણ કે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી...*
🕸️શ્રીરાધે.....રાધે...

14/02/2022

સુરત હવે મીરજાપુર
બની રહ્યું છે
મિની બજાર
#મર્ડર

11/02/2022

જય શ્રી રામ જય ગૌ માતા
ભગવા આર્મી સંગઠન ગુજરાત

Want your public figure to be the top-listed Public Figure in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

*ભગવા આર્મી સંગઠન ગૌ રક્ષક મહુવા શહેર ની ટીમ દ્વારા એક નાની વાછરડી ની સારવાર કરવા મા આવી હતી 🙏 ગૌ સેવા ના કાર્ય મા જોડાવ...
ભગવા આર્મી ભાભર તાલુકા ની ટીમ દ્વારા એક ગૌ માતા ની સારવાર કરવા મા આવી
ભગવા આર્મી મહુવા તાલુકા ની ટીમ દ્વારા એક નંદી મહારાજ ની સમાધી આપવા મા આવી હતી
ભગવા આર્મી સંગઠન દ્વારા તળાજા તાલુકા ની ટીમ દ્વારા એક ગૌ માતા ની સારવાર કરવા મા આવી હતી
ભગવા આર્મી સંગઠન દ્વારા તળાજા તાલુકા ની ટીમ દ્વારા 3 ગૌ માતા અને 2 નંદી મહારાજ ને સમાધી આપવા મા આવી
ભગવા આર્મી સુરત ટીમ દ્વારા એક ગૌ માતા ને સમાધી આપવા મા આવી
ભગવા આર્મી સંગઠન ગુજરાત
ભગવા આર્મી સંગઠન દ્વારા કરવામાં આવતી સેવા.. જોડાવા માટે સંપર્ક કરો..9879915135
જય શ્રી રામ જય ગૌ માતા
જય ગૌ માતા
જય ગૌ માતા
ભગવા આર્મી સંગઠન

Category

Website

Address


Surat
Surat
395002
Other Public Figures in Surat (show all)
Devil Devil
Aangan, Plot No. 40, Jaldarshan Society, B/h Gokul Row House, Umra
Surat, 395007

Rohan named me "DEVIL", meaning - "a mischievously clever or self-willed person". Isn't that name perfect for me?

dipak_nimavat143 dipak_nimavat143
Surat, 394180

Dipak Nimavat ✌️

Mr Marketing Expert - Ravi Rangholiya Mr Marketing Expert - Ravi Rangholiya
SURAT
Surat

Digital Creator

Jay_JodhalPir_Alamdham Jay_JodhalPir_Alamdham
કસાદ, કોબા‌, ઓલપાડ
Surat

જય_જોધલપીર_આલમધામ ( કસાદ)

durga singh rajput durga singh rajput
Surat, Gujrat
Surat, 394221

hey gus ye mera vlog ka page isme me apne travel or personal life se related video dalta hu

Top 1 creation Top 1 creation
81, Ganesh Nagar Udhana Limabayat
Surat, 394210

🙏🏻 Welcome my paga Enjoying videos motivational comedy’s sad moments status best movies clips

Harsh Pandey Harsh Pandey
Surat

Kyara Designer Studios Kyara Designer Studios
Surat, 395010

We are Manufacturer of Silk Sarees, Kurtis, gown and Lehengas.

Madhu Madhu
Delhi
Surat, 210424

क्या खूब मजबूरियां थी मेरी भी अपनी ख़ुशी को छोड़ दिया ” उसे ” खुश देखने के लिए��

durgabhai842 durgabhai842
Surat
Surat, 400008

Mohit Mohit
Surat, SALOLI

Life is hard but not impossible