Catalyzer Modern School

Catalyzer Modern School

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Catalyzer Modern School, School, Near Ramvatika Society, Canal Road, Velanja, Surat.

12/12/2023

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ
Mobile No. :- 8347135309
Adress : રામવાટીકા સોસાયટી વિ-3 ના ગેટની બાજુમાં, કેનાલ રોડ, ધારા ચોક, વેલંજા

Photos from Catalyzer Modern School's post 28/02/2023
Photos from Catalyzer Modern School's post 28/02/2023

27/02/2023

"Hastkala Saptah" celebrated by young children of catalyzer-JKG-A (Best out of waste)

27/02/2023
Photos from Catalyzer Modern School's post 06/09/2022

કેટાલાઇઝર મોડર્ન સ્કૂલ, વેલંજા માં કોમર્સના વિદ્યાર્થીઓ માટે તેઓ આગળ જતાં કયા કયા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે અને કોઈ ક્ષેત્રની પસંદગી સારી રીતે કરી શકે એ હેતુંથી શાળામાં કોમર્સ પલ્સ કેરિયર કન્સેપ્ટ ચાલે છે. તેમાં કોમર્સ ક્ષેત્રના સફળ વ્યક્તિઓને બોલાવીને સેમિનારનું આયોજન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ કારકિર્દી અંગેના પોતાના પ્રશ્નોનો જવાબ મેળવી શકે છે. જે અંતર્ગત અઘરી ગણાતી CA ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 24 મો રેન્ક પ્રાપ્ત કરનાર CA Yash Chodvadiya હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ CA Yash Chodvadiya નો ખુબ ખુબ આભાર..

Photos from Catalyzer Modern School's post 18/08/2022

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ
આયોજીત બપોરપાળીના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી............

Photos from Catalyzer Modern School's post 18/08/2022

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ
આયોજીત સવારપાળીના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી..............

Photos from Catalyzer Modern School's post 15/08/2022

🇮🇳હેપ્પી સ્વતંત્રતા દિન🇮🇳
સ્વતંત્રતા દિવસ ની આપ સૌ દેશ ભક્ત વાસી ઓ ને હાર્દિક શુભેચ્છા ઓ... 💐
માઁ ભારતી ને પ્રાર્થના કરીએ કે બોડર ઉપર રાત દિવસ આપડી રક્ષા કાજે ઉભા પગે તૈનાત ભારત દેશ ના રિયલ હીરો ને સુરક્ષિત રાખજે માઁ... 🙏
🇮🇳જય હિંદ વંદે માતરમ 🇮🇳

Photos from Catalyzer Modern School's post 13/08/2022

" હર ઘર તિરંગા "
તિરંગા યાત્રા
રાષ્ટ્રીયધ્વજ દેશનું ગૌરવ છે,
દરેક ભારતીયના હૃદયનું સ્વાભિમાન છે,
અને ત્રણ રંગોમાં રંગાયેલું આ મારું હિન્દુસ્તાન છે.
" જય હિન્દ "

Photos from Catalyzer Modern School's post 08/08/2022

શાળાના વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચનાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે"આઝાદી કા અમૃત મહોત્સવ”કાર્યક્રમ અંતર્ગત “હર ઘર તિરંગા" કાર્યક્રમના ભાગરૂપે કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

આ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોસાહિત કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યું..

04/08/2022

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ દ્રારા આયોજીત વેશભૂષા સ્પર્ધામાં ધોરણ 1 થી 5 ના બાલપુષ્પો એ ઉત્સાહભેર ભાગ લીધો. તેમજ ખુબજ સુંદર વક્તવ્ય આપ્યું. તે બદલ તેઓને તેમજ તેમના માતા-પિતાઓને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન.

Photos from Catalyzer Modern School's post 04/08/2022

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ દ્રારા આયોજીત વેશભૂષા સ્પર્ધામાં ધોરણ 1 થી 5 ના બાલપુષ્પો એ ઉત્સાહભેર ભાગ લીધો. તેઓને તેમજ તેમના માતા-પિતાઓને શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન.

Photos from Catalyzer Modern School's post 03/08/2022

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ દ્રારા આયોજીત મેહંદી તેમજ ચિત્ર સ્પર્ધા

02/08/2022

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ દ્રારા આયોજીત કેશ ગૂફન તેમજ પાઘડી સ્પર્ધા

Photos from Catalyzer Modern School's post 02/08/2022

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ દ્રારા આયોજીત કેશ ગૂફન તેમજ પાઘડી સ્પર્ધા

Want your school to be the top-listed School/college in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

"Hastkala Saptah" celebrated by young children of catalyzer-JKG-A (Best out of waste)#preschoolactivities#creativity#adm...
કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ દ્રારા આયોજીત વેશભૂષા સ્પર્ધામાં ધોરણ 1 થી 5 ના બાલપુષ્પો એ ઉત્સાહભેર ભાગ લીધો. તેમજ ખુબજ સુંદર વ...
કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ દ્રારા આયોજીત કેશ ગૂફન તેમજ પાઘડી સ્પર્ધા

Category

Telephone

Website

https://www.youtube.com/@catalyzermodernschool-std1838, https://

Address


Near Ramvatika Society, Canal Road, Velanja
Surat
394150
Other Schools in Surat (show all)
Garbh Sanskar book & workshop- for pregnant mothers Garbh Sanskar book & workshop- for pregnant mothers
AMAR HOSPITAL, Shreeji Complex, First Floor, Hirabaug Circle
Surat, 395006

wwwTheGarbhSanskar.com www.youtube.com/nilesh459602 Book, Medicine, Workshop, Consultancy for Plann

SVNIT SVNIT
Surat, 395007

SVNIT is an autonomous engineering and technology oriented institute of higher education established by the Government of India in 1961.

SCJ Tapovan Jain School SCJ Tapovan Jain School
Surat, 395009

Bunglow No. 2,3,4, Krushna Nagar Soc. Sec. 2, Opp. Muktanand Nagar, New Rander Road Adajan, Surat - 395009.

Model School,Amlidabhada, Umarpada,Surat Model School,Amlidabhada, Umarpada,Surat
At&Po. Amlidabhada, Ta. Umarpada
Surat, 394440

Visit My School

LPS Group of Education Katargam LPS Group of Education Katargam
Uday Nagar-1, Paras Society, Katargam Road
Surat, 395004

MISSION: The School That Teaches You To Live and Win

Bhagwan Mahavir Concept School Bhagwan Mahavir Concept School
Bhagwan Mahavir Concept School, BMU Campus, VIP Road, Vesu
Surat, 395007

🌟Cultivating Global Shapers 📍Vesu's First Cambridge Board 🧒Play Group to Grade 8 📚Admissions Open

Butterfly Preschool Butterfly Preschool
B-120, Govind Park Soc, Vraj Chowk Road, Sarthana
Surat, 395006

Best preschool in Surat.

Gyansagar Vidhyalaya Gyansagar Vidhyalaya
Surat, 395010

"Education is the passport to the future, for tomorrow belongs to those who prepare for it today"

I J Davle school I J Davle school
Piyush Point, Pandesara
Surat, 395002

Our Highly Experienced, Skilled Team Work Hard at Nurturing the Best Qualities in Children. Cable is the Leading School in terms Integrated Education and Curriculum in Surat.

Eklavya Public School Eklavya Public School
Ambika Complex, Hiranagar, Nr. Choryasi Dairy, Parvatgam Road, Parvat Patia
Surat, 395010

English Medium Primary School at Parvat Patiya, Surat. Audio-Visual way of Learning with the limited students Admission. Experienced and Qualified Staff. Serving from last 12 Years...

Hathuran Primary School Hathuran Primary School
Hathuran
Surat, 394125

અંધકારથી ઉજાસ તરફ શિક્ષણ.....

Surat Diamond Class Surat Diamond Class
Kapodra Surat
Surat, 395006

Sarin Machine 4P Machine Pen Shain , Ball Inc Plan Galaxy Plan , QC coulor Peroty Recut Mekebal Computer Plan Project Thiyari AC Class Silent Class Good Class Best Teacher �