Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya

Healing Hands, with Caring Heart

27/08/2023

અમારા નિષ્ણાત ડૉક્ટર સાથે તમારી ગર્ભાવસ્થાને વધુ સારી રીતે જાણો.

01/06/2023

Pregnancy 🤰🏻 નહી ધારણ કરી શકવાના ટેન્શન 😔& ચીંતા🙁 સાથે ઓપીડી માં શરૂ થયેલી આ દર્દી ની યાત્રા ૪-૫ મહિના થી સારવાર પછી ૨ પિંક લાઈન સાથે ચમકતા🤩 તેજ અને મધુર સ્મિત 🥰સાથે વંશ વુમન હોસ્પિટલ 🏥મા આવ્યા પણ ગર્ભાવસ્થા🤰🏻માં આવેલા ઉતાર ચડાવ, નાના મોટા પડકારો અને ૮ મહિને બાળક 👶ને લોહી ઓછું મળતું હોવાથી અને વજન ઓછું હોવા છતાં દર ૩ દિવસે તપાસ💊 અને સોનોગ્રાફી 👨‍⚕કરી કરી ને છેલ્લે ૧૮ કલાક ના યથાગ મહેનત 💉પછી ગળામાં ભરડૉ હોવા છતાં એક તંદુરસ્ત BABY BOY નો *નોર્મલ ડિલિવરી* થી જન્મ કરવ્યો. 🩺🩺🩺

રજા ના સમયે દર્દી ની આંખ માં રહેલા હર્ષ 🥳 અને આનંદ જ💖 આખા દિવસ નો થાક હલવો કરી નાખે અને એક ડોક્ટર તરીકે ની hectic લાઈફ ને પ્રફુલ્લીત 😇 કરી જઈ છે.

26/01/2023

Wishing you a glorious Republic Day. Let us remember the golden heritage of our country and feel proud to be a part of India

22/01/2023

Patients Testimonials
અમારા દર્દી નારાયણ ના વંશ વુમન હોસ્પિટલ અને ડોક્ટર ની કાર્યશીલતા વિશે ના મંતવ્ય

03/12/2022
31/10/2022

જે કામ કાલે કરવાનું છે, એની ચિંતામાં આજ નું કામ બગડી જશે અને
આજ ના કામ વિના કાલ નું કામ થશે નહીં, માટે આજ નું કામ કરો તો કાલ નું કામ આપો આપ થઇ જશે - સરદાર વલ્લભભાઈ પટેલ

રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલને અને તેમની વાતો ને આજે યાદ કરી એમના કાર્ય ને બિરદાવીએ

26/10/2022

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપનાપરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ.
HAPPY NEW YEAR

22/10/2022

તમને અને તમારા સપૂર્ણ પરિવારને
ધનતેરસ ની ખૂબ ખૂબ શુભેચ્છા
ભગવાન ધન્વંતરિ આપ સહુને
ઉત્તમ આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ નાં
આશીર્વાદ આપે એવી શુભેચ્છા

26/09/2022

દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપનાસૌ ના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી!

19/08/2022

We wish you a happy and prosperous Krishna Janmashtami!

15/08/2022

Indian Independence Day

10/08/2022

21/07/2022

~ ગર્ભાશયના મુખ નું કેન્સર ભારતીય મહિલાઓ માં સૌથી વધારે થતું કેન્સર છે.
~ વિશ્વમાં દર 8 મિનિટે એક મહિલા સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામે છે.
~ જો વહેલું નિદાન કરવામાં આવે તો તેને અટકાવી શકાય છે.
નિવારણ એ બીમારી ના ઉપચાર કરતા સારો વિકલ્પ છે
~ સારા સમાચાર એ છે કે સર્વાઇકલ કેન્સર માટેની રસી હવે ઉપલબ્ધ છે
~ રસી મુકાવી તમારી લાડકી દીકરી ને ગર્ભાશય ના મુખ ના કેન્સર થી બચાવો
~કોણે આ રસી મુકાવી જોઈએ - ૯ થી ૨૬ વર્ષ ની દીકરી

30/06/2022

ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને ખુશીના શ્રેષ્ઠ રંગો લાવે,
તમને અને તમારા પરિવારને હેપ્પી જગન્નાથ રથયાત્રા

20/06/2022

Happy International Yoga Day

યોગ સ્ત્રી ના બધા જ પ્રોબ્લેમ નું સમાધાન છે
જેમ કે યોગા
1: ગર્ભાવસ્થા અને ડિલિવરી દરમિયાન મદદ કરે છે
2: પીઠનો દુખાવો સુધારે છે
3: તમારી સેક્સ લાઈફને સુધારે છે
4: માસિક સમયના (પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ) ના લક્ષણોને ઘટાડે છે
5: મેનોપોઝના લક્ષણોમાં સુધારો કરે છે
6: સગર્ભાવસ્થા માં ડાયાબિટીસ ની સંભાવના ઘટાડે છે
7: ચિંતા અને તણાવ થી મુક્તિ આપે છે
8: હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે
9: સ્તન કેન્સરની સારવાર કરાવતી મહિલાઓ માટે લાભદાયી છે
10: તમારી ઊંઘ ની ગુણવત્તા સુધારે અને તમને રિલેક્સ રાખે છે

18/06/2022

Happy Fathers Day

મા એ આ૫ણને પ્રેમ આપે છે, ઉછેરે છે, સારસંભાળ રાખે છે, સારા સંસ્કાર આપે છે. ૫ણ પિતા તો ઘરનો આઘાર સ્તંભ છે. જો પિતાના હોય તો માનો પ્રેમ ૫ણ ફિકો ૫ડી જાય છે. ૫રિવારની ખુશીની ચાવી તો પિતા જ હોય છે. તે દરરોજ કામ કરી મૂડી ભેગી કરે છે. ૫ણ કોના માટે ? આ૫ણા જ માટેને, અમુક વખતે તો પિતાને ૫રિવાર, બાળકો સાથે ઘંઘા, નોકરીના કારણે સમય ૫સાર કરવાનો સમય ૫ણ નથી મળતો, શું એ પિતાની ઇચ્છા બાળકોને રમાડવાની નહીં હોય, તેને બાળકોને વ્હાલ કરવાની ઇચ્છા નહી થતી હોય, ૫ણ તેના ખભા ઉ૫ર જવાબદારીનો એક બોજ ૫ણ હોય છે, એ બોજ તળે તેના અરમાનો દબાઇ જાય છે. પિતા એક એવી મહાન વ્યક્તિત્વ છે જે આખી લાઈફ પરિવાર ના હાર એક સભ્ય ના સપના પુરા કરવા માં પોતાના સપના ભૂલી જય છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, પિતા આપણા પરિવારનો એક મહત્વપૂર્ણ આધાર છે, જે કોઈપણ પ્રકારની સમસ્યાઓ સામે લડવા તૈયાર છે. ચાલો આ ફાધર ડે ના દિવસે આ મહાન વ્યક્તિ ને એક પ્રેમાળ સ્મિત સાથે પગે લાગી ને thank you કહી ગળે લાગીયે

17/05/2022

વર્લ્ડ હાયપરટેન્શન ડે ના દિવસે આપણે સૌ નિયમ લઈએ કે આપણે બ્લડ પ્રેશર નું રેગ્યુલર તાપસ કરાવીએ, અને બ્લડ પ્રેશરના નિવારણ માટે અચૂક પગલાં લઈએ. જેમ કે

સ્વસ્થ આહાર લો

ખોરાક માં મીઠાનું સેવન મર્યાદિત કરો

નિયમિત કસરત કરો

મેદસ્વીતા ટાળો

દારૂ અને ધૂમ્રપાન ટાળો

તણાવ (સ્ટ્રેસ)મુક્ત રહો


, .

16/05/2022

વિશ્વને વધુ સારી અને શ્રેઠ જગ્યા બનાવવા માટે ભગવાન બુદ્ધના ઉપદેશો પ્રમાણે જીવીએ.
ભગવાન બુદ્ધના થોડા ઉદ્દેશો
તમારા ક્રોધ માટે તમને ક્યારેય સજા કરવામાં આવશે નહીં પરંતુ તમને તમારો ક્રોધ સજા કરશે.
આપણે આપણા વિચારો દ્વારા ઘડાયે છીએ, આપણે જે વિચારીએ છીએ તે બનીએ છીએ. તેથી સકારાત્મક અને મહાન વિચારો રાખો.

,

08/05/2022

લેપ્રોસ્કોપિક તકનીકો દ્વારા ઓપરેશનના અવિશ્વસનીય ફાયદાઓ છે. ટાંકાવાળા ઓપેરશન કરતા લેપ્રોસ્કોપિ ઓપરેશન નો આગ્રહ તમારા માટે ખુભ જ લાભકારક છે. લેપ્રોસ્કોપિ માટે શ્રેષ્ઠ વિકલ્પ એટલે વંશ વુમન હોસ્પિટલ

24/04/2022

Welcoming You All

Photos from Vansh Women's Hospital - Dr. Sanjay Vaghasiya's post 22/04/2022

Welcoming you on our Grand Opening Ceremony of VANSH WOMEN'S HOSPITAL
on 24/04/22 , Sunday

11/04/2022

10/04/2022

Want your practice to be the top-listed Clinic in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

દરેક સ્ત્રીઓ માસિક સંબંધિત પીડા અને અસહ્ય ફરિયાદોથી પીડાય છે. ચાલો અમે  તમારા દુઃખના સમયમાં તમારી મદદ કરીયે #pain #cramp...
તમારી ગર્ભાવસ્થાને વધુ સારી રીતે જાણોબીજુ ત્રિમસિક ની એક ઝલક#healthypregnancy #pregnancy #surat #katargam #vanshwomensho...
તમારી સગર્ભાવસ્થા પ્રવાસની ઝલક
દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કેઆપનાસૌ ના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.નવરાત્રી પ...
Indian Independence Day #INDIA #Independence #indianarmy #Besthospital #pregnancy #surat #pianless #infertility #yoga #b...

Category

Telephone

Address


201 , Avalon The Commercial Hub, Opp. Patidar Samaj Wadi, Nr. Ankur School, Aamba Talavadi, Katargam
Surat
395004
Other Hospitals in Surat (show all)
Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre Prakruti Ayurved Panchakarma Hospital & Physiotherapy fitness centre
B-34, RAMKRUSHNA SOCIETY, BEHIND RAMKRUSHNA SCHOOL, L. H. Road, SURAT
Surat, 395010

Prakruti hospital is a unique combination of two trending health branches Ayurveda panchakarma and physiotherapy. We provide quality treatment under the observation of well qualifi...

Akash Multispeciality Hospital Akash Multispeciality Hospital
3rd Floor, Square One Commercial, Near Dhiraj Sons, Bhimrand Canal Road, Althan Bhimrad
Surat, 395007

You Trust We care !! 30 Bed multispeciality Hospital | ICCU & Ventilator| 2 Operation Theatre | 3rd floor Square one complex, Althan, Surat

Kusum Women's Hospital & IVF Center Kusum Women's Hospital & IVF Center
4th Floor, Param Doctor House, Lal Darwaja, Statioin Road, Surat
Surat, 395003

Kusum Women's Hospital & Test Tube Baby Center - Best Gynecologist, IVF And Maternity Hospital

Balar Medicine And Orthopedic Hospital Balar Medicine And Orthopedic Hospital
Balar Medicine And Orthopedic Hospital, 201-202 Utsav Building, Above Tulsi Hotel, Opp. Chopati, Nana Varachha
Surat, 395006

Advance Joint Replacement And Trauma Centre And All Medical Related Health Problem

Garbh dharan Garbh dharan
All
Surat, 395001

do you need pragnancy ?

Impulse Hospital & ICU Impulse Hospital & ICU
401-404, Sahaj Icon, Nr Prime Arcade, Anand Mahal Road, Adajan
Surat, 395009

Vedam Healthcare Vedam Healthcare
101, Dipanjali Shopping Complex Opp. L P Savani School Adajan
Surat, 395009

S G Women's Hospital & IVF Center S G Women's Hospital & IVF Center
305-06, Shubham Arcade, Opp. Taxshila , Sarthana
Surat, 395006

Women's Health Care including Infertility treatment like IVF, IUI And Normal Delivery & lap surgery .

Dodiaurocare Dodiaurocare
Dodie Uro Care: 1st Floor, Shreedhar Complex, Anand Mahal Road, Ramdevnagar Society, Jyoti Nagar Society, Palanpur Patia
Surat, 395009

Dodia Uro care was established as a branch of Dodia nursing home, extending services to people from