Hitesh Solanki Page

એક માણસ કદાચ દુનિયા ના બદલી શકે પણ બધા

08/09/2021

🩸 આપણા રક્તની એક બોટલ કોઇનું જીવન બચાવી શકે છે🩸
સવિનય સાથ જણાવવાનું કે શ્રી ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે મિત્રો રક્તદાન કરવા ઈચ્છતા હોય તો મને 9377077677 મા પર્સનલમાં પોતાનું નામ અને મોબાઈલ નંબર લખી મોકલી આપવા વિનંતી અને આ મેસેજ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને વધારેમાં વધારે રક્તદાન થાય અને એનાથી કોઈની જિંદગી બચી જાય તો તેનાથી મોટું પુણ્ય નું કામ કોઈ નથી

નોંધ : ગણેશ ચતુર્થી પહેલા નામ મને નોંધાવી દેશો

આભાર 🙏
*જય હિન્દ વંદે માતરમ* 🇮🇳

11/08/2021

. 🙏 #મંગલ_પ્રારંભ 🙏
#આપના સાથ અને #સહકારથી નવું #સોપાન ચાલુ કરી રહ્યા છીએ તમામ #મિત્રોને ભાવભર્યું #આમંત્રણ પાઠવું છું કોઈને #ફોન ન થયા, કોઈને ન #મળાયુ માફી ચાહું છું #આમંત્રણને માન આપી #અમારા નવા #સોપાન માં પધારવા #હાર્દિક નિમંત્રણ #પાઠવું છું

24/06/2021

😥🌺🇮🇳😥🌺🇮🇳😥🌺🇮🇳😥🌺🇮🇳😥🌺🇮🇳

Photos from Hitesh Solanki Page's post 14/06/2021
05/06/2021

આજ રોજ #વિશ્વ_પર્યાવરણ દિવસ છે આપણે સૌ #કુદરતી સ્ત્રોતોના #જવાબદારી પૂર્વક ઉપયોગ કરવાની #શપથ લઇએ તથા એક #વૃક્ષ ઉછેરીએ
#આપણી આવનારી #પેઢી માટે એક નાનો એવો #પ્રયાસ ખૂબ જ મોટું #ઉદાહરણ પૂરું પાડશે
✒️ #હિતેશ_સોલંકી _ _ _

01/05/2021

#ગુજરાતની જનતાને રાજ્યના #સ્થાપના_દિવસની ખૂબ ખૂબ #શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા #પુરુષાર્થ માટે #જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં #ક્ષેત્રોમાં વિશેષ #યોગદાન આપ્યું છે. ગુજરાત #સદૈવ સિદ્ધિઓનાં નવાં #શિખરો સર કરતું રહે એવી #મનોકામના...
ી_ગુજરાત !

30/04/2021

મુસ્લિમ ભાઈએ હિન્દુ બહેનોને આપી અનાજ કરીયાણાની કિટ , કિટ મળતા હિન્દુ બહેનોની આંખમાંથી આંસુ સરી પડ્યા સર્જાયા ભાવુક દ્રશ્યો 🙏😥

25/04/2021

75 cr. - પંચોતેર કરોડનો પગાર છોડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના વાઇસ પ્રેસિડેન્ટ , બોરીવલી , મુંબઇ ના પ્રકાશભાઇ શાહ આજ તા.25/04/21 દીક્ષા લઇ બન્યા નૂતન મુનિરાજ.

મુકેશ અંબાણીના રાઇટ હેન્ડ મનાતા પ્રકાશભાઇએ આજે મુંબઇમાં દીક્ષા લીધી.

21/04/2021

. || ્રી_રામ ||

18/04/2021

કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયેલા વ્યક્તિઓ બીજાની જિંદગી બચાવી શકે છે..

કોરોનાથી સ્વસ્થ થયેલ વ્યક્તિ પ્લાઝમાં ડોનેટ કરવા આગળ આવે.

"બહુજન હિતાય , બહુજન સુખાય"

14/04/2021

. #ઓક્સિજન મળે છે
હોમ #ક્વોરોનટાઇન માટે જે લોકોને #ઓક્સિજનની જરૂર હોય તો અહીંયા #વેચાતો મળે છે

12/04/2021

આ છે સીટી સ્કેન માટેની લાઈન આટલામાં સમજી જજો
બહાર હરવા-ફરવાનું બંધ કરજો હોસ્પિટલમાં જગ્યા નથી મળતી અને ઇન્જેક્શન પણ નથી મળતા ખોટો ઈગો કરશો તો પાછળથી તમારા પરિવારને ભોગવવું પડશે માટે સિરિયસલી પૂરેપૂરું ધ્યાન રાખજો અને પરિવારને સલામત રાખો
આભાર જય હિન્દ 🙏

Photos from Hitesh Solanki Page's post 09/04/2021

દુનિયા એકલા મનુષ્ય ની નથી બીજા પણ જીવો વસે છે આ પૃથ્વી પર,આપણે 21 દિવસ નું લોકડાઉન જાળવી નથી શકતાં તો પછી આ પશુ, પક્ષીઓ ને આપણે પિંજરે પુરી રાખીએ છીએ તો તેમની હાલત શું થતી હશે?
કુદરત કોઈ ને મુકતી નથી.
હજુ સુધરો

Photos from Hitesh Solanki Page's post 31/03/2021

હું #કલર નો #બહિષ્કાર કરું છું #ધુળેટીના દિવસે મારી દિકરી #રૂહિની બંને #આંખમાં કલર જતાં છેલ્લા બે દિવસથી #આંખ ખોલી શકી નથી ઘણી #બળતરા થાય બાળક આટલી #પીડા સહન ના કરી શકે #મારી તમને બે હાથ #જોડીને વિનંતી છે કે બાળકોને #કલરથી ના રમવા દો એમને ફક્ત #પાણીથી રમવા દો તહેવાર તો એકબીજા સાથે #ખુશી મનાવવાનો હોય છે નહીં કે કોઈને #નુકસાન પહોંચે એવી રીતે હાલ થોડી #રાહત છે #ડોક્ટરના જણાવ્યા પ્રમાણે પાંચથી સાત દિવસ આંખ બંધ રહેશે પણ ફરી વાર તમને વિનંતી કે બાળકને કલર થી દૂર રાખજો કારણકે કલરમા કેમિકલ હોય છે શીરોડી હોય છે જ્વલનશીલ પદાર્થ હોય છે આંખમાં જવાથી આંખની કીકીને જ્વાળ લાગે છે એટલા માટે બાળકને બહુ ગંભીર પીડા થાય છે માટે મારી તમને બધાને આપીલ છે કલર થી દુર રહો🙏

30/03/2021

एक तस्वीर हज़ारों शब्दो के बराबर होती है,
होलिका दहन के बाद होलिका बनी एक
गरीब के घर का चूल्हा,ज्योति नगर थाने के
पास नकुल पथ पर दिखी मार्मिक तस्वीर,एक महिला होलिका पर सेकती दिखी रोटियां,एक तरफ चढ़ा रखी थी दाल,तो एक तरफ सेक रही थी रोटी

28/03/2021

આજે #હોળીમાં તમારા તમામ
#દુ:ખ અને #દર્દ હોમાય જાય
અને આવતીકાલની #ધુળેટીનાં તમામ રંગો
તમારૂ જીવન #ખુશીઓ અને #ઉમંગથી ભરી દે..
એવી મારા અને મારા
#પરિવાર તરફથી ખુબ ખુબ #શુભકામના...

🔥 હોળી ની હાર્દિક શુભકામનાઓ 🔥

23/03/2021

. 🇮🇳 23 - #માર્ચ_શહીદ_દિવસ 🇮🇳
ભારતની #આઝાદીના સ્વપ્નને #સાકાર કરવા માટે પોતાના #પ્રાણોની આહુતિ આપનાર #મહાન ક્રાંતિકારી, દેશભક્ત #વીર શહીદ #ભગતસિંહ, #સુખદેવ અને #રાજગુરુ ની 90મી #પુણ્યતિથિ પર શત શત #નમન🙏

22/03/2021

World Water day.. Save Water..

18/03/2021

ાંતિ 🙏
ુઃખદ_ઘટના_રૈયાણી‌_પરિવાર_કે_જેતલસર_ગામ_ની_નથી_આ_દુઃખદ_ઘટના_સમસ્ત_સમાજની છે
#છરી_નાં_અનેક_ઘા_ઝીંકી_ને16_વર્ષ_ની_બાળા_ને_
#પીંખી_નાખી🙏
ભગવાન તમારા દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એજ પ્રભુ ના ચરણોમાં પ્રાર્થના 🙏🙏
સીતારામ🙏
જય શ્રી કૃષ્ણ 🙏

11/03/2021

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥

તમને અને તમારા પરિવારને મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના
ભગવાન મહાદેવ સદાય તમારા પરિવારને નિરોગી રાખે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના*

🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱🌿🔱

08/03/2021

" ૮ માર્ચ મહિલા વિશ્વ દિવસ.."
દોસ્તો ‌મહીલા વિશ્વ દિવસ એટલે શું ?
એક પોતાના ગર્ભમાં રહેલા બાળકને ઘોડી ઉપર બેસીને ૨૦ કે ૨૫ ગાવ સવારી કરી શિવાયલ માં જન્મ આપે એ જીજાબાઇ નો મહિલા દિવસ ? કે જેતપુર માં પોતાના પતિ સાથે એકાંતમાં પ્રેમાલાપ કરતા ઘોડીયામાં સુતા બાળક જાગેલ હોય એ ચાંપરાજ વાળા નાં બા જીભ‌ કચડી મૃત્યુ સ્વિકારે એનો આ મહિલા દિવસ ?કે‌ પછી
મોણપરી ના ભલાકાઠી ના અર્ધાંગિની આંગણે આવેલા મહેમાનોને પહેલા કરતા આર્થિક સ્થિતિ નબળી હોય છાણાં ના મોઢવે જાતે સર્પદંશ કરાવે એ નો આ મહિલા દિવસ ? કે પછી પુરુષ નું પણ યોગદાન મહિલા પ્રત્યે આદર દાખવતા જેમ કે ઘરે થી ઉંદરી ના રોગથી પીડાતી ગરમલી ગામ ની પટેલ ની દીકરી તરછોડી વાડીએ રાખેલ ને ચલાળા ના દાનબાપુ‌ કહે હે કાળિયા ઠાકર મને ઘડીક કાળીયુ કુતરૂ બનાવી દે એનો મહીલા દિવસ ? કે ભડલી ના દરબાર ભાણખાચર વંશ માટે મોટી ઉંમરે લગ્ન કરે અને પતિ ની વેદના ને વાંચા આપવા માટે આઇ કમરીબાઇ પોતાના દાંત કાઢી નાખે આ મહિલા દિવસ ? કે ચોટીલા ના શેલા ખાચર ચારણ ની દીકરી માટે કચ્છ માં ધીંગાણું કરે એ મહિલા દિવસ ?
કે એક મુસ્લિમ સમાજ ની દીકરી સાબરમતી માં આત્મહત્યા‌ કરતા
વીડિયો બનાવે કે પ્રેમ એક તરફી નો હોવો જોઇએ હું મારા પતિ ને ખુબ પ્રેમ કરું છું પણ ? આ મહિલા દિવસ? આવો જ એક બનાવ કે લુવારા ગામે હેમુબેન કે ભાઈ ને ‌પકડી લીધા પછી બહેન વિડિયો બનાવે અને કલમ ૩૦૭ લગાડે ૧૪ દીવસ‌ જેલ‌ માં વિતાવે પછી સમરી ભરી છોડી મુકે આ મહિલા દિવસ ? એમાંય પાછી મહિલાઓ આગળ આવી મીટીંગ નું આયોજન કરે તો પુરુષ ને તકલીફ પડે આ મહિલા દિવસ ? અને એક મહિલા અધિકારી ચાલુ‌ગાડી માં અધવચ્ચે બેસી ને એક મહિલા નું અપમાન કરે એ મહિલા દિવસ ? પણ મહિલા ઓ પાવરફુલ થય છે પોતાના બળે કઇક કરવા માંગે છે એટલે મહિલા દિવસ ? પણ મહિલા ના કુખે થી જન્મ લીધો એક મહિલા થી ખોરડું ઊજળું થાય એક મહિલા કે જેનું નામ " ભારતમાંતા "એનો ગર્વ એટલે મહિલા દિવસ ની શુભેચ્છાઓ
બાકી મહિલા દિવસ શું આપડે ઉજવી શકીએ ?
બાકી લખતો નથી આજે શરૂઆત કરી..!!

🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

Photos from Hitesh Solanki Page's post 09/02/2021

in Ko 100 Seluet 🇮🇳

Photos from Hitesh Solanki Page's post 04/02/2021

વિદ્યાર્થીઓ માટે ખાસ ગાડી ચલાવતા હોય તો ધીમે ચલાવજો આજે એક વિદ્યાર્થીની ગાડી સ્લીપ થઈ જતા તેમના બન્ને હાથમાં ફેક્ચર થઈ ગયું એમને #શ્રી_મારુતિ_સેવા_પરમો_ધર્મ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો અને એમના પરિવાર નો કોન્ટેક કરી પોતાનું કાર્ય નિભાવ્યું
તો પ્લીઝ મિત્રો થોડા મોડા પહોંચશો તો કંઈ ફેર ન પડે પણ જીવન ખુબજ અમૂલ્ય છે આપણા અને આપણા પરિવાર માટે તો પ્લીઝ ગાડી ધીમે ચલાવજો જય હિન્દ વંદે માતરમ

03/02/2021

Plz Support 🙏

30/01/2021

. 🙏 🙏

28/01/2021

. 👇 જાહેર ચેતવણી👇
તમારા નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો બાળકને શું સમજણ હોય અમુક એવી વસ્તુઓ હોય એમનું આપણે જ ધ્યાન રાખવાનું હોય ઘરમાં ચપ્પુ, બોલપેન, દોરી, એસિડની બોટલ શેમ્પુની બોટલ ફીનાઇલ ની ગોળી વગેરે વસ્તુઓ નીચે ના મૂકવી બાળકથી ન અંબાય એટલી ઉંચી મૂકવી*

*અવાર નવાર ઘણી જગ્યાએ આવી ઘટનાઓ થતી હોય છે તેનો થાય એના માટે ખાસ કાળજી રાખો🙏*

✒️ *હિતેશ સોલંકી - પ્રેસિડેન્ટ પુણાગામ*
*મીડિયા એવમ પોલીસ પબ્લિક સહયોગી સંગઠન*

26/01/2021

. 🇮🇳 િન્દ 🇮🇳 #વંદે_માતરમ 🇮🇳

12/01/2021

#ઉત્તરાયણ પછી પણ ઘણા #પક્ષીઓ_મરશે તે ન #મરે એના માટે કેવી રીતે #ધ્યાન રાખી અને આપણા #પરિવાર માટે પણ🙏

25/12/2020

. 🙏 || ોગેશ્વર || 🙏
🙏 શ્રી મારુતિ સેવા પરમો ધર્મ 🙏

17/12/2020

પત્રકારીત્વના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતમાં રહેતા શ્રી સંજીવભાઈ ઓઝાનો અઢી વર્ષની ઉંમરનો દીકરો જશ થોડા દિવસ પહેલા રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાયો હતો. મગજમાં ગંભીર ઇજાના કારણે જશનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું.

અત્યંત દેખાવડા અને સૌને ગમી જાય એવા જશનું બ્રેઇનડેડ થતા ઓઝા દંપતીએ બીજા બાળકોને નવજીવન આપવાના આશયથી પોતાના જિગરના ટુકડા જેવા જશના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. સુરતની સેવાભાવી સંસ્થા 'ડોનેટ લાઈફ'ના સહયોગથી જશના હૃદય, ફેફસા, કિડની, લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું.

હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે જશના બ્લડગ્રુપ મુજબના ભારતના કોઈ બાળદર્દી ઉપલબ્ધ ન હોવાથી ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિદેશી બાળકોને આ અંગોનું દાન કરવામાં આવ્યું. જશનું હૃદય રશિયાના 4 વર્ષના બાળકને અને ફેફસા યુક્રેનના 4 વર્ષના બાળકને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

જશના અંગદાનથી સાત બાળકોને જુદા જુદા અંગો દ્વારા નવજીવન મળશે. ઓઝા દંપતી વંદન સહ જશના આત્માને શાંતિ માટે પ્રભુ પ્રાર્થના.

30/11/2020

👉 ખાસ #અગત્યની નોંધ પોતાના #બાળકો માટે
#લિફ્ટ વાળા #બિલ્ડિંગમાં રહેતા લોકો માટે #પોતાના નાના #બાળકોનું ખાસ #ધ્યાન રાખજો એમને #રમત થતી હોય છે પણ એનું #પરિણામ શું છે 😢 એમને ખ્યાલ નથી હોતો તો #પ્લીઝ પોતાના #બાળકોનું ધ્યાન રાખો #બિલ્ડર ને ખાસ વિનંતી #બાળકોથી લીફ્ટનો દરવાજો ન ખુલે એવી #વ્યવસ્થા કરે
✒️ *હિતેશ સોલંકી પ્રેસિડેન્ટ
મીડિયા એવોર્ડ પોલીસ પબ્લિક સહયોગી સંગઠન પુણાગામ

29/11/2020

સામાન્ય નાગરિકની વિચાર ધારણા 🙏

26/11/2020

😢 Om Shanti 🙏

18/11/2020
16/11/2020

🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏❤🌹🙏

Photos from Hitesh Solanki Page's post 05/11/2020

#બિહાર જવાનો થી ભરેલી બસ પલટી,9 #જવાન_શહીદ, ચુનાવ કરાવવા જય રહ્યા હતા , કેટલાય જવાનો ઘાયલ થાય
કટરા થાણા એરિયાની ઘટના🙏🙏😢😢
િંદ 🇮🇳

17/10/2020

આજથી શરૂ થતા મા આધ્યાશક્તિ ના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી*
મા આધ્યાશક્તિ આપને સુખ સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ*

🦚આ જ તો🌜જિંદગી🌛છે 🤝🏼
🌻 *જાગ્યા ત્યારથી સવાર* 🌻
. *સદૈવ મળતા રહો, બોલતાં રહો,* 😊 *હસતાં રહો* 😊
💞☘💞🍁🎭🍁💞☘💞
*༺꧁ i Love My India꧂༻*
✒️ *હિતેશ સોલંકી*
🇮🇳 *જય હિન્દ* 🇮🇳
🇮🇳 *વંદે માતરમ* 🇮🇳

02/10/2020

My Rudra Gandhi _ _ _ _ _

Want your organization to be the top-listed Government Service in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

#ઉત્તરાયણ પછી પણ ઘણા #પક્ષીઓ_મરશે તે ન #મરે એના માટે કેવી રીતે #ધ્યાન રાખી અને આપણા #પરિવાર માટે પણ🙏

Telephone

Website

Address


Surat
Surat
395002
Other Public & Government Services in Surat (show all)
Shyam group of company Shyam group of company
Surat, 395003

GST Suvidha Center Surat GST Suvidha Center Surat
103, Maria Manzil, Shree Sai Jalaram Nagar Udhna
Surat, 394210

GST Services, Accounting Services, E Way bill, Company Registration, ITR, Loan, Education, Passport, ISO & OS HAS, CA services, Mudra Loan, Medical Card.

Aadhar card Aadhar card
105, Anupam The Business Hub, Near Yogi Chowk
Surat, 395010

aadhar voting ration passport pan card aayushman card All Government Document Work

Lohana Business Summit Lohana Business Summit
Surat, 395002

Lohana samaj page

Nilesh Ghevariya Nilesh Ghevariya
Surat
Surat, 395010

Information of various schemes of the Indian Government. My silence doesn’t mean that I quit… It simply means that I don’t want to argue with people who just don’t want to underst...

Sanjay Dalal Sanjay Dalal
Surat

politician

Pubg Mobil lite Pubg Mobil lite
Surat, 395002

Zahir Hakimji Zahir Hakimji
Surat, 395003

Secretary of Gujarat State, Human Rights Council of India Trainer of Haj Gujarat State Govt of Gujar

R. jive R. jive
All
Surat, 380008

https://api.whatsapp.com/send?phone=917749060868

Harsh motor driving training school Harsh motor driving training school
108 Mahalaxmi Square, Nr. L. P. Savani School, Honey Park Road, Adajan
Surat, 395009

Learn driving, RTO consultant & Insurance consultant.

Jan Sevak Group Jan Sevak Group
Surat, 394130

ધાર્મિક અને સામાજિક કાર્ય માં નિઃસ્વ?

shivam._09._ shivam._09._
Surat