Madhav Herbal Ayurvedic & Organic
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક
દરેક પ્રકારની જડીબુટ્ટી, પાવડર(ચૂર્ણ), વટીઓ, ઘાણીના શુધ્ધ તેલ, ખરતા વાળ અટકવાનું તેલ, હર્બલ શેમ્પુ, હર્બલ સાબુ, વાળનો સાબુ, ખીલનો સાબુ, બ્યુટીપાર્લર પ્રોડક્ટ લોશન, મલમ, દુઃખાવાનું તેલ, સ્વાસ્થય વર્ધક મુખવાસ, પાચક ગોળીઓ, પંચગવ્ય બાળકોની પ્રોડક્ટ, સ્વરસ(જ્યુસ), પંચામૃત, ગરમ મસાલા, જવનો અર્ક, હોમકેર પ્રોડક્ટ, દેશી મધ અને તમામ પ્રકારની આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુ મળશે
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨.

Happy mother day...
મધવ હર્બલ આયુર્વેદિક અને ઓર્ગેનિક. મોટા વરાછા સુરત.
નીચે આપેલ ઔષધિઓ માથી બનાવેલ ડાયાબિટીસ નુ ચૂર્ણ તૈયાર મળશે મેવળવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો
મો. 9825124982
કાળા વાળ માટેનું કુદરતી તેલ. સફેદ વાળ થતા અટકાવે, વાળ ખરતા અટકાવે, માથામાંથી ખોડો ખજવાળ દૂર કરે છે...
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- 98251 24982
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨.
#આંબાહળદર :
આંબાહળદરની સુગંધ આંબા જેવી હોય છે, તેથી એને એ નામ મળ્યું છે. એ કડવી, તીખી, ઠંડી, પચી ગયા પછી મધુર અને ત્રીદોષનાશક છે. વળી એ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળ રોકનાર, સોજો ઉતારનાર અને દુઃખાવો શાંત કરનાર છે. એના ગુણ હળદર અને આદુ જેવા જ છે પણ આદુ ગરમ છે, જ્યારે આ શીતળ અને પીત્તહર છે.
આંબાહળદર ચામડીના રોગો, વાતરક્ત, ત્રણે દોષ(વાયુ, પીત્ત, કફ), વીષ, હેડકી, દમ, સસણી, શરદી અને કફના રોગોનો નાશ કરે છે.
👉ખંજવાળ, માર-મચકોડ, સોજો, ચોટ વગેરેમાં આંબાહળદરનો લેપ કરવાથી ફાયદો થાય છે.
આંબાહળદર અને સીંધવનું સમાન ભાગે કરેલું અડધી ચમચી જેટલું ચુર્ણ રોજ રાત્રે ચાર-પાંચ દીવસ લેવાથી તમામ પ્રકારના કૃમી મટે છે.
👉આંબાહળદર અને કાળી જીરી સરખા ભાગે પાણીમાં લસોટી લેપ કરવાથી ખંજવાળ, બળતરા, સોજો અને ખસ મટે છે. આ તકલીફ વખતે ગળી અને ખાટી ચીજો, અથાણાં, પાપડ ખાવાં નહી. નમક સાવ ઓછું લેવું. સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ સવાર-સાંંજ લેવું.
👉વાગવા કે પડી જવાથી લોહી ગંઠાઈ ગયું હોય તો આંબાહળદર અને હીરાબોળનો લેપ કરવો, તથા આંબાહળદરનું ચુર્ણ ફાકવાથી લાભ થાય છે.
આજના પવિત્ર ધનતેરસના પવિત્ર દિવસે સમુદ્ગ મંથન દરમ્યાન લક્ષ્મી ભગવાન તથા ધનવંતરી ભગવાન સહિત ૧૪ રત્નો પ્રકટ થયા હતા માટે ધનતેરસ એ માત્ર લક્ષ્મી પુજનનો દિવસ નથી,પરંતુ આરોગ્યના ભગવાન ધનવંતરીએ આ જગતને આયુર્વેદની ભેટ આપી તેના થકી માનવી તન-મનથી તદુરસ્ત રહી આયુષ્ય ભોગવે, ધમૅ-અથૅ ,મોક્ષ પ્રાપ્ત કરે ,આમ આજના દિવસે આ બન્ને ભગવાનોનુ આજ રોજ પૂજન કરી પુન્ય પ્રાપ્ત કરી ધન્યતા મેળવશોજી.
From :- MADHAV HARBAL AYURVEDIC & ORGENIC 9825124982, DHIRUBHAI MANGROLIYA & FAMILY
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨.
Maha sudarshan Tablet is widely employed in Ayurvedic treatment for prevention of mild to moderate fever especially chronic type and associated with diarrhoea, indigestion, cough, cold and allergy. It balances all three dosha (vata, pitta & kapha), maintains healthy metabolism, and strengthens immune system that helps prevent body from allergens and infectious mirco-organisms.
મહાસુદર્શન ટેબ્લેટ વ્યાપકપણે હળવાથી મધ્યમ તાવની રોકથામ માટે આયુર્વેદિક સારવારમાં કાર્યરત છે, ખાસ કરીને ક્રોનિક પ્રકાર અને અતિસાર, અપચો, ઉધરસ, શરદી અને એલર્જી સાથે સંકળાયેલ છે. તે ત્રણેય દોશા (વટ, પટ્ટા અને કફા) ને સંતુલિત કરે છે, તંદુરસ્ત ચયાપચય જાળવે છે, અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે જે શરીરને એલર્જન અને ચેપી મીરિકો-સજીવોથી બચાવવામાં મદદ કરે છે.
गिलोय के गुणों पर लगी एलोपैथिक मुहर।।
માધવ હર્બલ આયુર્વેદિક & ઓર્ગેનિક
ભોજલરામ ચોક,વૃંદાવન સોસા.પાસે,સેટેલાઈટ રોડ,મોટા વરાછા, સુરત.
મો. ૯૮૨૫૧ ૨૪૯૮૨
દરેક પ્રકારની જડીબુટ્ટી, પાવડર (ચૂર્ણ), વટીઓ, ઘાણીના શુધ્ધ તેલ, ખરતા વાળ અટકવાનું તેલ, હર્બલ શેમ્પુ, હર્બલ સાબુ, વાળનો સાબુ, ખીલનો સાબુ, બ્યુટીપાર્લર પ્રોડક્ટ લોશન, મલમ, દુઃખાવાનું તેલ, સ્વાસ્થય વર્ધક મુખવાસ, પાચક ગોળીઓ, પંચગવ્ય બાળકોની પ્રોડક્ટ, સ્વરસ (જ્યુસ), પંચામૃત, ગરમ મસાલા, જવનો અર્ક, હોમકેર પ્રોડક્ટ, દેશી મધ અને તમામ પ્રકારની આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુ મળશે...
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨
Photo creater Mitesh_Dudani
જાસુદનો પાવડર એ વાળના વિકાસ માટે વપરાતી સૌથી પ્રખ્યાત વનસ્પતિઓમાંની એક છે. તે ઓઇલ, હેર માસ્ક, હેર પેક, શેમ્પૂ અને ઘણા બધાં સ્વરૂપો તરીકે વાપરી શકાય છે. તમે અન્ય હર્બલ તત્વો જેવા કે આમલા, લીમડો, નાળિયેર તેલ, અને લીંબુ સાથે જસુદ પાવડરનો ઉપયોગ કરી શકો છો ..
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨.
ખરતા વાળ માટેની આયુર્વેદિક ગેરેન્ટેડ ઔષધી, અને શેમ્પુ મળશે..
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨.
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨.
એલોવેરામાં 75 થી વધુ જાણીતા સક્રિય ઘટકો શામેલ છે. વિશાળ industrialદ્યોગિક અનુભવ સાથે, અમે ભારતમાં ઓર્ગેનિક એલોવેરા પાવડરની વિશાળ શ્રેણી ઓફર કરવામાં શામેલ છીએ. કાર્બનિક ઘટકો ભારત તમારી ત્વચા / આરોગ્ય / વાળ માટે શુદ્ધ એલોવેરા શક્તિ પ્રદાન કરે છે. ઓર્ગેનિક એલોવેરા પાવડર ઉત્પાદકો અમદાવાદ અને ભાવનગર, ગુજરાત, ભારત. કુંવાર વેરા શક્તિ "ગૃહતકુમારી" તરીકે પણ ઓળખાય છે.
અમે ભારતમાં ઓર્ગેનિક એલોવેરા પાવડરના સપ્લાયર અને નિકાસકાર છીએ. અમારી 100% આરોગ્યપ્રદ એલોવેરા પાવરમાં ઉત્તમ સુગંધ અને કોઈ આડઅસર નથી. અમે બિન-રાસાયણિક અને બિન-થર્મલ પદ્ધતિઓ દ્વારા ઓર્ગેનિક એલોવેરા પાવડર પ્રોસેસ્ડ કરીએ છીએ. એલોવેરા અર્ધ-ઉષ્ણકટિબંધીય છોડ છે. તેમાં વીટા જેવા વિટામિન હોય છે. એ, બી 1, બી 2, બી 3, બી 5, બી 6, બી 12, સી, ડી એન્ડ ઇ અને ફોલિક એસિડ, સેલિસિલીક એસિડ, સેપોનિન, સ્ટીરોલ્સ, એમિનો એસિડ્સ, ઉત્સેચકો, ખનિજો - સેલેનિયમ, સલ્ફર, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન , મેંગેનીઝ અને ઘણા વધુ.
Aloe vera contains over 75 known active ingredients. With vast industrial experience, we are involved in offering a wide range of Organic Aloe Vera Powder in India. Organic Ingredients India are providing Pure Aloe Vera power for your skin/Health/Hair. Organic Aloe Vera Powder Manufacturers in Ahmedabad & Bhavnager , Gujarat, India. Aloe Vera power also known as “Ghritkumari“.
We are supplier and exporter of Organic Aloe Vera Powder in India. our 100% hygienic Aloe Vera power has Excellent aroma and No side effect.We Processed Organic Aloe Vera Powder by non-chemical & non-thermal methods. Aloe Vera is a semi-tropical plant. It contains Vitamins like Vita. A, B1, B2, B3, B5, B6, B12, C, D & E and folic acid, Salicylic acid, Saponin, Sterols, Amino acids, Enzymes, Minerals – selenium, sulphur, phosphorus, potassium, Calcium, magnesium, iron, manganese and many more.
अर्जुन छालका पावडर यदि 3 महीना लिया जाये तो हृदय रोग, कोलेस्ट्रॉल, हाई ब्लड प्रेशर की संभावना 70% कम हो जाती है
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨.
Madhav herble Ayurvedic & Organic - Bhojalram Chowk, Near Vrundavan Soc., Setelight Road, Mota varchha, surat Mo. 98251 24982
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨
દરેક પ્રકારની જડીબુટ્ટી, પાવડર(ચૂર્ણ), વટીઓ, ઘાણીના શુધ્ધ તેલ, ખરતા વાળ અટકવાનું તેલ, હર્બલ શેમ્પુ, હર્બલ સાબુ, વાળનો સાબુ, ખીલનો સાબુ, બ્યુટીપાર્લર પ્રોડક્ટ લોશન, મલમ, દુઃખાવાનું તેલ, સ્વાસ્થય વર્ધક મુખવાસ, પાચક ગોળીઓ, પંચગવ્ય બાળકોની પ્રોડક્ટ, સ્વરસ(જ્યુસ), પંચામૃત, ગરમ મસાલા, જવનો અર્ક, હોમકેર પ્રોડક્ટ, દેશી મધ અને તમામ પ્રકારની આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુ મળશે
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
Shop No./2, Bhojalram Chowk, Near Vrundavan Soc. , Setelight Road, Mota Varachha, Surta
Surat
394101
Opening Hours
Monday | 9am - 9pm |
Tuesday | 9am - 9pm |
Wednesday | 9am - 9pm |
Thursday | 9am - 9pm |
Friday | 9am - 5pm |
Saturday | 9am - 9pm |
Sunday | 9am - 9pm |