Dynamic Computer Educations
Nearby schools & colleges
Belgium Square Delhi Gate
Madhva Chambers
Mangal Deep. Palanpur Jakatnaka
Square Point. Singanpore Four Ways
Adajan
Basement/City Light/Shopping Center
Di-Surat
395006
395006
Mandvi
395003
Althan
Haridarshan Society B/H of Bank of Baroda Kamrej Char Rasta Kamrej. Ta-Kamrej Di-Surat
Ghod Dod Road
computer courses
Dynamic Computer Educations's cover photo
Dynamic Computer Educations
Microsoft Word :
• Document formeting options
• Tables,bullets and numbering
• Font,alignment,paragraph formatting
• Insert picture,clipart,shapes,wordart
• Header&footer,text box
• Page layout,mail merge
• Spelling&grammer
1) નવુ ડોક્યુમેન્ટ લેવા માટે.(cltr+n) Fileમેનુમાથી Newઓપ્સન પર ક્લીક કરો. જેથી નવુ ડોક્યુમેન્ટ આવી જશે. અને ટાસ્કબાર મા બીજા ડોક્યુમેન્ટ નુ નામ બતાવશે.
2) ફાઇલ ને પોતાના ફોલ્ડર માં સેવ કરવા(cltr+s) સૌ પ્રથમ કોઇ પણ ડોક્યુમેન્ટ ટાઇપ કરો. ત્યાર બાદ Fileમેનુમાથી Saveઓપ્સન પર ક્લીક કરો. જેથી Save As નુ બોક્ષ ઓપન થશે.
તેમા ડાબી બાજુએ Desktop ઓપ્સન પર ક્લીક કરો.
ત્યાર બાદ જમણી બાજુએ તમારા નામનાફોલ્ડર પર ક્લીક કરી Open બટન પર ક્લીક કરો. ત્યાર બાદ નીચેની બાજુએ File Name ના બોક્ષ મા ક્લીક કરી ફાઇલ નુ નામ આપીને Saveબટન પર ક્લીક કરો.
જેથી ફાઇલ તમારા ફોલ્ડર માં સેવ થઇ જશે.
3) ડોક્યુમેન્ટમાં ટોપ અને બોટમ માર્જિન 1.5”સેટ કરો અને ઓરીઅન્ટેસન લેન્ડસ્કેપ રાખો.
સૌ પ્રથમpage layout menu માથી margin... ઓપ્સન પર પર ક્લીક કરો.
Custome margin તેમાં top marginનામ બોક્ષમા અપ-ડાઉન એરો દ્વારા 1.5” સેટ કરો. તેવીજ રીતે bottom margin ના બોક્ષમા પણ 1.5” સેટ કરો. ત્યાર બાદ Orientation માં Landscape બોક્ષ ને સીલેક્ટ કરો. અને OK આપો.
જેથી પેજ નુ સેટ-અપ થઇ જશે.
4)ડોક્યુમેન્ટ મા હેડર મા “DTP” અને ફુટર મા “kvk” ટાઇપ કરો.
Insert મેનુમાથી Header-Footer ઓપ્સન પર ક્લીક કરો. જેથી પેજ ની ઉપર Header નુ ચોરસ બોક્ષ આવી જશે, તેમા DTP ટાઇપ કરો. ત્યાર બાદ Header-Footer ની Tool barમાથી થી Switch Between Header and footerબટન પર ક્લીક કરો. જેથી Footer નુ ચોરસ બોક્ષ આવી જશે તેમા kvk ટાઇપ કરો. ત્યાર બાદ Header-Footer ની Tool bar માથીclose બટન પર ક્લીક કરો
5)પીક્ચર લાવવા માટે
Insertમેનુ માથી picture / Clip Art પર ક્લીક કરો. જેથી જમણી બાજુએ clip Art નુ બોક્ષ ઓપન થશે.
જમણી બાજુના બોક્ષ માનીચે ની બાજુ એ Organize clip… ઓપ્સન પર ક્લીક કરો.
Collectionlistમાથી Office collection પર ડબલ-ક્લીક કરો. તેમાંથી કોઇ પણ ફોલ્ડર પર ક્લીક કરવાથી બાજુ માં પીક્ચર ઓપન થયેલા દેખાશે. કોઇ પણ પિક્ચર પર માઉસ ની રાઇટ-ક્લીક કરી કોપી કરો. અને તે બોક્ષને ક્લોઝ કરી Yes આપો. ત્યાર બાદ Edit Menuમાથી Paste પર ક્લીક કરો.
6)પેરેગ્રાફ ને કોલમ આપવા માટે. સૌ પ્રથમ પેરેગ્રાફ ટાઇપ કરીને એક વખત Enterkeyપ્રેસ કરો. ત્યાર બાદ પેરેગ્રાફ ને નીચેથી સીલેક્ટ કરો અને page layout menu માથી Columns…ઓપ્સન પર ક્લીક કરો.
તેમાં No Of Columns ના બોક્ષમાં જેટલી કોલમ પાડવી હોય તેટલી સંખ્યા ટાઇપ કરો.
ત્યાર બાદ લાઇન લાવવા માટે line between ના બોક્ષ મા ક્લીક કરો. અને OK પર ક્લીક કરો.
7) નીચેપ્રમાણેDrop-cap Effectઆપવા માટે.
k
vk is best Computer’s training Center.
dtpTraining Course for
student.
સૌ પ્રથમ પેરેગ્રાફ ટાઇપ કરવો. ત્યાર બાદ જે અક્ષરને ને મોટો કરવો હોય તે અક્ષરને સીલેક્ટ કરવો.
ત્યાર બાદ insert Menu માંથી add a Drop Cap…ઓપ્સન પર ક્લીક કરો. જેથી Drop Capનુનુ બોક્ષ ઓપન થશે. તેમાં Dropped ના બોક્ષને સીલેક્ટ કરો. તેમાં નીચેની બાજુએ Lines To Drop ના બોક્ષમાં જેટલી લાઇન બરાબર અક્ષરને મોટો કરવો હોય તેટલી લાઇન ની સંખ્યા ટાઇપ કરવી.
ત્યાર બાદ OK આપો.
8) PageBorderઇન્સર્ટ કરો.
સૌ પ્રથમ design Menu માથી page border… પર ક્લીક કરો.
જેથી Border and Shading નુ બોક્ષ ઓપન થશે. તેમા ઉપરની બાજુએ Page Border ઓપ્સન પર ક્લીક કરો. ત્યાર બાદ તેમાં BOX ઓપ્સન સીલેક્ટ કરો.
ત્યાર બાદ Art…ના બોક્ષ પર ક્લીક કરી કોઇ પણ Borderસીલેક્ટ કરો. અને OK આપો. જેથી પેજ માં બોર્ડર આવી જશે.
9)મેક્રો દ્વારા સોર્ટ-કટ કી બનાવી પેજ-બોર્ડર લાવવા માટે
View menu માંથીmacro / record new macro… પર ક્લીક કરો.
Key-Board ઓપ્સન પર ક્લીક કરો.
Press New Shortcut keyના બોક્ષ મા કોઇ પણ સોર્ટકટ-કી પ્રેસ કરો(દા.ત. = ALT + B ) અને Assign બટન પર ક્લીક્ કરી Close આપો.
જેથી રેકોર્ડિંગચાલુ થઇ જશે.
ત્યાર બાદ insert menu માથી Border and Shading પર ક્લીક કરો.
તેમા ઉપર ની બાજુએ PageBorderઓપ્સન પર ક્લીક કરો.
તેમા Box ઑપ્સન પર ક્લીક કરી Art…ના બોક્ષમાંથી કોઇ પણ બોર્ડર સીલેસ્ક્ટ કરી OK આપોઅને Stop-Recording બટન પર ક્લીક કરો. હવે, નવુ ડોક્યુમેન્ટ લઇને તેમાં ALT + B સોર્ટકટ-કી આપવાથી પેજ માં બોર્ડર આવી જશે.
9)મેઇલ મર્જ
સૌ પ્રથમ પેજ માં એડ્રેસ Typeકરવા માટે જગ્યા છોડી લેટર ટાઇપ કરવો. Mailing menu /start Mail merge/ letterપર ક્લીક કરો. સ્ટેપ-૧) જમણી બાજુના બોક્ષ મા નીચે ની બાજુએ Next: start Mail mergeપર ક્લીક કરો
સ્ટેપ-૨) જમણી બાજુના બોક્ષ મા નીચે ની બાજુએ Next: Select recipients પર ક્લીક કરો
સ્ટેપ-૩)જમણી બાજુના બોક્ષ મા ઉપર ની બાજુએ પર ક્લીક કરો Type a new list પર ક્લીક કરો. અને તેની નીચે Create…ઓપ્સન પર ક્લીક કરો.
જેથી new addresslistનુ બોક્ષ ઓપન થશે તેમાં Customize…બટન પર ક્લીક કરો.(બિન-જરૂરી ફિલ્ડ ડિલીટ કરવા માટે)
હવે, જે ફીલ્ડ ના જોઇતા હોય તેને સીલેક્ટ કરી Deleteબટન પર ક્લીક કરી Yes આપતા જાઓ. (જો કોઇ નવુ ફિલ્ડ ઉમેરવુ હોય તો Add… બટન પર ક્લીક કરી ફીલ્ડ નુ નામ આપી OK આપો)અને ત્યાર બાદ OK આપો. હવે, બનાવેલ ફિલ્ડ ના બોક્ષ મા અડ્રેસ ટાઇપ કરો.બીજુ અડ્રેસ ટાઇપ કરવા માટે. New Entryબટન પર ક્લીક કરી ફરીથી અડ્રેસ ટાઇપ કરો. અને Close બટન પર ક્લીક કરો. ત્યાર બાદ એડ્રેસ ની ફાઇલ પોતાના ફોલ્ડરમાં કોઇ પણ નામ આપી સેવ કરો
સ્ટેપ-૪)જમણી બાજુના બોક્ષ મા નીચે ની બાજુએ Next: write your letterપર ક્લીક કરો
હવે, લેટર માં જે જગ્યાએ એડ્રેસ ના ફીલ્ડ મુકવા હોય ત્યાં ક્લીક કરો. પછી જમણી બાજુના બોક્ષ મા વચ્ચે ની બાજુએ More items… પર ક્લીક કરો
જે ફિલ્ડ મુકવુ હોય તેને સીલેક્ટ કરી Insertપર ક્લીક કરી close પર ક્લીક કરો. તેવી જ રીતે બીજા ફિલ્ડ ઇન્સર્ટ કરો. હવે આ ફાઇલ ને merge file નામે પોતાના ફોલ્ડર માં સેવ કરો.
ત્યાર બાદ મેઇલ મર્જ ની ટુલબાર માંથી છેલ્લે થી ચોથા નંબરનુ બટન (merge to new document ) પર ક્લીક કરી OK આપો. જેથી લેટર માં અડ્રેસ ઇન્સર્ટ થઇ જશે.
ત્યાર બાદ EXAM-PAPER માં કહ્યા પ્રમાણેનાનામમુજબFileને પોતાના ફોલ્ડર માં ફારીથી સેવ કરો. 10) ટેબલ
Insert મેનુ માથી Insert / Table… પર ક્લીક કરો.
No of columns ના બોક્ષ કોલમ ની સંખ્યા ટાઇપ કરો
No of rows ના બોક્ષ રો ની સંખ્યા ટાઇપ કરો
અને Okઆપો. બે થી વધુ ખાના(cell)ને એક ખાનુ બનાવવા(Merge Cell)
જે ખાનાઓને ભેગા કરી એક ખાનુ બનાવવુ હોય તે ખાનાઓ સીલેક્ટ કરો.
ત્યાર બાદ table menu માથી merge cells પર ક્લીક કરો.
ટેબલ મા સરવાળો કરવા માટે
જે સેલ મા સરવાળો કરવો હોય ત્યા ક્લીક કરો table menu માથી formula.. પર ક્લીક કરો.
Formulaના બોક્ષ માં =SUM(LEFT) સુત્ર લખી OK આપો.
- જો સેલ ની ડાબી બાજુ નો સરવાળો કરવો હોય તો સુત્ર માં LEFTલખવુ
- સેલ ની જમણી બાજુ નો સરવાળો કરવો હોય તો સુત્ર માં RIGHTલખવુ
- જો સેલ ની ઉપરની બાજુ નો સરવાળો કરવો હોય તો સુત્ર માં ABOVEલખવુ
- જો સેલ ની નીચેની બાજુ નો સરવાળો કરવો હોય તો સુત્ર માં BELOWલખવુ
-જો સેલ મા સરવાળા ની જાગ્યાએ ગુણાકાર લાવવો હોય તો સુત્રમાં SUM ની જગ્યાએ PRODUCT લખવુ.
ટેબલ ને ઑટૉ-ફોર્મેટ આપવા માટે.
ટેબલ ની અંદર કર્સર મુકીને Table menu માંથી Table Autoformate… ક્લીક કરો. તેમાં કોઇ પણ ટેબલ સ્ટાઇલ સીલેસ્ટ કરી Apply પર ક્લીક કરો.
Wikimapia - Let's describe the whole world!
શૈક્ષણિક વેબસાઇટ
વિકીમેપિયા
http://wikimapia.org/
ebookpp.com
આ સાઇટમાં તમને pdf ,doc ,ppt નો ખજાનો મળશે.
સર્ચ બોક્ષમા જે શબ્દ લખો તેની, પી.ડી. એફ. ડોક્યુમેન્ટ્, પાવર પોઇન્ટો, અને ફાઇલો મળશે.
http://ebookpp.com/an/animal-photos-ppt.html
બાળ સાહિત્યk
http://aksharnaad.com/category/gujarati-child-literature/
વેબ દુનિયા
કાવ્ય | વાર્તા | નોલેજ | અમરચિત્રકથા | બાળકોના જોક્સ
http://gujarati.webdunia.com/miscellaneous/kidzzone/
મેઘધનુષ
1કોની આંખમાં શું ? 2વાતોડિયો કાચબો 3તરસ્યાં પંખી 4જાણવા જેવું5આપણા ગાંધીબાપુ…. 6કોની પાસેથી શું શીખીશું? 7જાણવા જેવું 8આનંદી કાગડો9નામ મારું છે ખુશી 10મારી મનમોજી મમ્મી
http://shivshiva.wordpress.com
6.બાળ-ફૂલવાડી
ટૂંકી વાર્તા
બાળને ગમતા
બાળગીત
સ્વરચિત રચના
જાણવા જેવી બાબત
કાવ્ય
http://vishvadeep.gujaratisahityasarita.org/
બાળગીતો વિકિપીડિયા પર.
http://wikisource.org/wiki/Category:%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AB%8B
બાળગીતો
http://krishnashray.net/index.php/badsahitya/baalgito
ગુજરાતી સાહિત્ય પરિષદ
http://www.gujaratisahityaparishad.com/index.html
વિકિપીડિયા ગુજરાતીમાં
વિકિપીડિયા
wikimapia.org Wikimapia is an online editable map - you can describe any place on Earth. Or just surf the map discovering tonns of already marked places.
course chart
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Surat
395002
Surat, 395009
BRCM COLLEGE OF BUSINESS ADMINISTRATION, V.T.CHOKSI CAMPUS, ATHWALINES, SURAT, GUJARA, INDIA....
133, Pavalion Plaza, Dindoli, Karadva Road
Surat, 394210
surat's one of the best coaching center for IIT-JEE, NEET, KVPY, 11th-12th board & olympiad preparat
I-402, Nandini/3
Surat
Online Test platform for JEE, NEET, and other Competitive Exams.
Vesu
Surat, 395007
Online classes available for STD 6-12 with JEE NEET KVPY NTSE OLYMPIADS and school Syllabus.... and
48, 55 Jalaram Nagar, Harinagar 2, Udhna
Surat, 394210
Anupam Design Academy Jacquard Design Digital Print Design Sketch Design Graphics Design
Katargam
Surat, 395004
All About Gynaecology Instagram profile https://www.instagram.com/shebiologicals?igsh=NDI5NTN2aXU0NGV1
Foodzone, Vip Circle, Kapodra Utran Road
Surat, 395006
we are specially work on 4th dimension division of education which are missing in our education system...we are providing Memorization technology