Vastu Charitable Trust

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vastu Charitable Trust, Charitable organisation, Surat.

Photos from Vastu Charitable Trust's post 21/01/2024

રામ મંદિર ના ઉદ ઘાટન ની ઉજવણી માટે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત ના અલગ અલગ વિસ્તાર માં જઈ ને 11,111 દિયા કીટ નું વિતરણ કરવામાં આવ્યું

અયોધ્યા ખાતે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ ના મંદિર ની ઉજવણી મા સૌ કોઈ લોકો જોડાઈ રહ્યા છે.
આવો સૌ કોઈ લોકો જોડાઈ અને 22 તારીખે દીવો પ્રગટાવી હર્ષ ભેર ઉજવણી કરીએ

22/11/2023

વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી
ભુપતભાઇ સુખડીયા દીકરા
અર્થ ને જન્મદિવસ ની ખુબ ખુબ શભકામનાઓ

Photos from Vastu Charitable Trust's post 16/11/2023

જય કષ્ટભંજન દેવ
175 શતામૃત મહોત્સવ
સાળંગપુર ધામ પધારો
સાળંગપુર ધામ
🤗👏દિવસ 1

દાદા ની સેવામાં વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ

15/11/2023

દાદા ના દરબાર મા વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ
કષ્ટભંજન દેવ

Photos from Vastu Charitable Trust's post 01/10/2023

આજ રોજ સરદાર ધામ સુરત
કાર્યાલય નો ઉદઘાટન સમારોહ યોજાયો
જેમાં વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભુપતભાઈ ને ખેશ પહેરાવી સરદાર સાહેબ ની પ્રતિમા આપી ગગજીભાઈ સુતરીયા ના હાથે સન્માનિત કરવા બદલ સરદાર ધામ ટીમ સુરત નો ખુબ ખુબ આભાર

16/08/2023

વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી
ભૌતિક ભાઈ વિરાણી ને ત્યાં
15 ઓગસ્ટ 2023 ને
દીકરા (હેત)નો જન્મ
ખુબ ખુબ અભિનંદન

Photos from Vastu Charitable Trust's post 10/08/2023

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 08/08/2023. ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે ફૂટપાથ પર અભ્યાસ કરતા બાળકો ને નોટબુક પેન તેમજ ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું સાથે અભ્યાસ મા મદદ કરતા શિક્ષકો ને પણ સન્માનિત કરવામાં આવ્યા

Photos from Vastu Charitable Trust's post 10/07/2023

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા
હરિકૃષ્ણ સેવા કેન્દ્ર - કોસીમપાડા સંચાલિત
દિવ્યબ્રહ્મલોક વનવાસી કન્યા છાત્રાલય,ગામ. કોસીમપાડા, તા.ધરમપુર, જિ.વલસાડ ની મુલાકાત કરવામાં આવી,તેમજ વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો જોડાણા હતા અને દિવ્યબ્રહ્મલોક વનવાસી કન્યા છાત્રાલયની કન્યાને શેક્ષણીક કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

Photos from Vastu Charitable Trust's post 25/06/2023

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભુપતભાઈ સુખડીયા ના જન્મદિવસ ની નિમિતે ટ્રસ્ટ ના સભ્યો સાથે ગૌ શાળા માં જઈ ને ગાયો ની નીરણ નાખવામાં આવી
ભુપત ભાઈ હંમેશા સેવાકીય કાર્ય મા અગ્રેસર રહે છે સાથે સાથે સમાજ વચ્ચે રહી ને સેવાકીય કાર્ય કરતા રહે છે

જન્મદિવસ ની ખુબ ખુબ શભેચ્છાઓ

Photos from Vastu Charitable Trust's post 21/06/2023

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

ડી આર જી ડી સાર્વજનિક વિદ્યાલય સાયણ

સરકારી સ્કૂલ ખાતે યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી આ તકે સ્કૂલના 1200 બાળકો તેમજ વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો જોડાણા હતા અને સ્કૂલ ના બાળકો ને શેક્ષણીક કીટ નું વિતરણ કરવામાં આવ્યું

Photos from Vastu Charitable Trust's post 15/06/2023

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ મા પધારેલ મહેમાન શ્રી નું સન્માન

Photos from Vastu Charitable Trust's post 15/06/2023

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ મા 87 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યો અને ઉત્સાહ ભેર લોકો એ રક્તદાન કર્યું તમામ રક્ત દાતા ઓ નો વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો || Vastudairy 15/06/2023

Blood donation camp organized by Vastu Charitable Trust on the occasion of
World Blood Donor Day...

Youtube: https://youtu.be/8Pa2MAtiF6E
Youtube: https://youtu.be/zyanqxzW03o

World Blood Donor Day Alert! 🌍🩸

💪🏼 Be a Hero, Donate Blood! 💪🏼
🚀 Surat's Digital Blood Drive Campaign 🚀

📢 Attention Surat! 📢 Let's come together to make a difference in our community.

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો || Vastudairy Blood donation camp organized by Vastu Charitable Trust on the occasion of World Blood Donor Day...World Blood Donor Day Alert! 🌍🩸Join us in saving lives o...

15/06/2023

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ મા 87 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
તમામ રક્ત દાતા ઓ નો વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

13/06/2023

તમારા રક્તદાન થી કોઈ નું જીવન બચી શકે છે

તો મિત્રો કાલે આવવાનું ભુલાઈ નઇ

આપના મિત્ર મંડળ સાથે જરૂર પધાર જો

Photos from Vastu Charitable Trust's post 09/06/2023

તમામ લોકો ને મિત્ર મંડળ સાથે મેગા બ્લડ ડોનેશન મા પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે

16/01/2023

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ નિમિતે કોઈ પક્ષી ઘાયલ ના થાય એ માટે આપની આસપાસ દોરી ના ગુચ્છા અમારા સુધી પહોચાડો અને મેળવો વાસ્તુ ઘી ફ્રી માં
વધુ માહિતી માટે સંસ્થા નો સંપર્ક કરો

મો 9687401000

16/01/2023

Surat / સુરતની ધ્રુવી જસાણી અમેરિકાના નાસામાં સ્પેસ આર્કિટેક તરીકે પસંદગી પામી પોતાના પરિવાર અને સમગ્ર લેઉવા પટેલ સમાજ તથા દેશનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે. આજે કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ભારતીય યુવાધન પ્રતિનિધિત્વ કે પ્રભુત્વ ન ધરાવતું હોય. ત્યારે સુરતની ધ્રુવી જસાણીએ એ વાતની પુષ્ઠી કરી દીધી છે કે, આજના સમયમાં દીકરીઓ દીકરાથી કમ નથી.....
ખુબ ખુબ અભિનંદન

27/11/2022

સરદાર ધામ દક્ષિણ ગુજરાત ના પાલક પ્રભારી શ્રી વિપુલભાઈ સાચપરા ને જન્મદિવસ નિં ખુબ ખુબ શભેચ્છા

Photos from Vastu Charitable Trust's post 22/11/2022

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટના ના ટ્રસ્ટી ભુપતભાઇ સુખડીયા ના પુત્ર અર્થ સુખડીયા ના આજે 22/11/2022 ના જન્મદિવસ નિમિતે પોતાની સ્કૂલ ઉડાન મા નોટબુક અને પેન્સિલ નું વિતરણ કરવામાં આવ્યું
Bhupat Sukhadiya

26/10/2022

નવા વર્ષ ની આપ સૌ ને હાર્દિક શુભેચ્છા

Photos from Vastu Charitable Trust's post 16/10/2022

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ ફૂડ દિવસ નિમિતે સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરા અલગ અલગ સ્લમ વિસ્તાર ના બાળકો ને હોટેલ માં જમાડવામાં આવ્યા અને નોટબુક તેમજ પેન નું વિતરણ કરવામાં આવ્યું અને બાળકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી

ભુપતભાઇ સુખડીયા નું કહેવું છે કે બાળકો ભગવાન નું બીજું રૂપ છે

Photos from Vastu Charitable Trust's post 19/09/2022

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભુપતભાઇ સુખડિયા ના ગામ ઈશ્વરીયા રૂપાવટી ગામ ના સ્નેહ મિલન સમારોહ તારીખ 18/9/2022 ના રોજ સ્નેહમિલન સમારોહ માં વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકો ને પ્રોત્સાહન મળી રહે તે માટે એજયુકેશન કિટ નું વિતરણ કરવામાં આવ્યુ.

18/08/2022

રાષ્ટ્રધ્વજ એકત્રીકરણ કેમ્પેન
16 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ

રેડિયો પાર્ટનર
Flag collection drive(Surat)…
Radiocity
bigFM

Photos from Vastu Charitable Trust's post 17/08/2022

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજ એકત્રિત કરણ કરવાનું સુરત ખાતે તારીખ 16 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ સુધી કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું જેમા પેલા દિવસે ખુબ જ સારો પ્રતિસાદ રહ્યો
લોકો મા એક રાષ્ટ્ર ભાવના રાષ્ટ્ર પ્રેમ દેખાયો હતો. લોકો ને પ્રેરિત કરવામાં આવ્યા હતા
ખાસ કરી ને રાષ્ટ્ર ધ્વજ રસ્તા પર કે રોડ પર ના દેખાય એના માટે લોકો ને સમજાવવા મા આવ્યા
લોકો ઉત્સાહ ભેર રાષ્ટ્ર ધ્વજ આપવા આવ્યા

17/08/2022

જય હિન્દ
વંદે માતરમ્

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત
આપને રસ્તા પર પડેલા અથવા કોઈ જગ્યા એ ધ્વજ પડેલા દેખાય તો પોસ્ટ મા આપલે એડ્રેસ પર આવી જવા વિનંતી
ધ્વજ આપવા આવનાર ને ટ્રસ્ટ તરફ ઘી ના પાઉચ આપવામાં આવ છે

તારીખ 16 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ
સમય સવારે 9 થી 12 સુધી

તિરંગો આપણી શાન છે
તિરંગો આપણી જાન છે

તો આવો સૌ સાથે મળી ને જ્યાં પણ આપણ ને ધ્વજ રસ્તા પર પડેલા દેખાય તો આપડે પોસ્ટ મા આપેલ સેન્ટર પર પહોંચાડી એ

વંદે માતરમ્
ભારત માતા કી જય

Photos from Vastu Charitable Trust's post 16/08/2022

વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 75 માં સ્વાંતત્ર દિવસ ની સરથાણા સ્થિત સ્કાય વ્યુ શોપિંગ ખાતે ઉજવણી કરવામાં આવી
આ તકે ટ્રસ્ટ ની પૂરી ટીમ તેમજ શોપિંગ મા સ્થિત તમામ લોકો હાજર રહ્યા હતા
જેમાં
શ્રી જીતેન્દ્ર સિંહ ગુર્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા
જેમના દ્વારા કારગીલ યુદ્ધ થયું ત્ત્યાર થી શહીદ થયેલા જવાન ને શ્રંધાજલી આપે છે અતિયાર સુધી મા 4 હજાર થી વધુ સૈનિકો ના પરિવાર ને પત્ર એમના દ્વારા લખવામાં આવ્યો છે

15/08/2022

અનેકતામાં એકતા આપણી શાન છે,
એટલે જ આપણો ભારત દેશ મહાન છે !!
આઝાદી અપાવનાર તમામ વીરયોદ્ધા ઓ ના ચરણો મા નત મસ્તક વંદન
🌹 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ🌹

11/07/2022

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન કિંગ મેકર લેઉવા પટેલ સમાજ ને એક તાંતણે બાંધનાર અઢારે વરણ ને સાથે રાખી ચાલનાર મેનેજમેન્ટ ગુરુ નરેશભાઈ પટેલ ને જન્મદિવસ ની ખુબ ખુબ શભેચ્છા

01/07/2022

અષાઢી બીજ ની સર્વ ભક્ત જનોને હાર્દિક શુભકામના

કર્ણાવતી વતી માં વાગી જાલરું
અષાઢી બીજ ઉજવાય જય જગન્નાથ જી
રૂપકડે રથડે જગન્નાથ જોવા મળે

Want your organization to be the top-listed Non Profit Organization in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

જુનાગઢ જિલ્લા ના વિસાવદર તાલુકાના સુખપુર ગામ ના ગૌલોક વાસી જમનાબા ના સ્મરણાર્થે વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભુપતભા...

Telephone

Website

Address


Surat
Other Charity Organizations in Surat (show all)
SPG Patidar Power Surat Bamaroli SPG Patidar Power Surat Bamaroli
Bamroli
Surat, 394210

Jagdish patel

EZAZ Foundation EZAZ Foundation
Surat, 395003

HELP 4 NEEDY PEOPLE LIKE EDUCATION, FOOD KIT AND MEDICAL

LB Suraksha LB Suraksha
301, Raj Victoria, Pal Lake Road, Pal, Adajan
Surat, 395009

LB Suraksha Is An NGO Located In Surat, Encourages Regular Food & Health Drives, Provides Old Age Care Facilities, Encourages Education Among Children, Promotes Women Safety, An...

Surat Manav Seva Sangh Surat Manav Seva Sangh
Surat Manav Seva Sangh, New Civil Hospital Campus, Majura Gate
Surat, 395009

શ્રી મહાદેવ સેવા સત્સંગ મંડળ સુરત ભરતભાઈ મોટેરિયા 9824785717 શ્રી મહાદેવ સેવા સત્સંગ મંડળ સુરત ભરતભાઈ મોટેરિયા 9824785717
Surat
Surat

🙏🌹શ્રી મહાદેવ ધૂન સેવા સત્સંગ મંડળ સુરત🌹🙏

Sai Roti Charitable Trust Sai Roti Charitable Trust
5/240, Haripura, Dukal Pole, Bhagal
Surat

The trust was established by Gaurang Sukhadia and his group of friends wherein every day they deliver food to these older adults who don't have anyone to look after them.

Parul Gau Seva JivDaya Trust Parul Gau Seva JivDaya Trust
Surat, 395010

OUR ORGANISATION IS DESIGNED FOR COW SERVICE AND COW PROTECTION RELATED WORK....

Jiyani Monib Ngo Jiyani Monib Ngo
Palanpur Jakatnaka
Surat, 395005

This Account Was Created For The NGO. So That We Can Help The Children Who Are Not Able To Study

Prime Care Hospital - Maitri Charitable Trust Prime Care Hospital - Maitri Charitable Trust
Prime Care Hospital, Nr SBI Bank, Mora , Hazira
Surat, 394510

मा विंध्यवाशिनी आपदा सेवा दल मा विंध्यवाशिनी आपदा सेवा दल
Bamroli
Surat

आपदा के समय सेवा कार्य

Premvad foundation Premvad foundation
Surat, 395013

Premvad foundation is a non-religious organization dedicated to helping needy and neglected man women& children and also premvad foundation approach focuses on basic education,heal...