આહિર હિત રક્ષક સમિતિ - ગુજરાત

આહિર  હિત રક્ષક સમિતિ - ગુજરાત

સમજ ના હિતો નું રક્ષણ કરવું એજ અમારો ધ?

આહિર સમાજ ના સર્વાંગી વિકાસ માટે આ મુદ્દાઓ સંગઠન , શિક્ષણ , આરોગ્ય , બેરોજગારી , બાળ વિકાસ , દિકરીનું સન્માન, નારી જાગૃતિ , વ્યસન મુક્તિ ,
કુરિવાજ નાબુદી , કૃષિ વિકાસ , રાજકીય સતામાં સમાન હક , ઐતિહાસિક ધરોહર નું રક્ષણ , સમાજ સુરક્ષા કાયદો અને વ્યવસ્થા , અર્થ વ્યવસ્થા , આહીર રેજિમેન્ટ , યુવા જાગૃતિ , જીવનસાથી પસંદગી સંમેલન સમાજના કોઇપણ નાના કે મોટા વ્યક્તિ સાથે થયેલ અન્યાયની સમીક્ષા કરી તેને ન્યાય આપવાની કોશિશ
જેવા દરેક મુદ્દાઓ લઈને સમાજ સુધારાના કાર્યો કરશે.

11/09/2023

#સેવાનું_ઝરણું
.....હા....એક વહાલનું ઝરણું જ ગણી શકાય તેવા આ વ્યક્તિ કે તેનુ વ્યક્તિત્વ જાણવું હોય તો કોઈ ગરીબ દર્દીને જ પૂછવું પડે તેવુ અણમોલ વ્યક્તિત્વ ધરાવનાર

#ડો_પ્રવીણભાઈ_બલદાણીયા કે જેમનો જન્મ તળાજા ના શોભાવડ ગામે થયો છતાં અનહદ #માનવ_રૂપી સેવા કળસાર જેવા એક નાનકડા ગામમાં બજાવી રહ્યા છે...
આવા ઈશ્વર રૂપી માનવ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.👏🏻

#અતિશયોક્તિ લગાડવાની વાત નથી આ પરંતુ હા પ્રવીણભાઈ બલદાણીયા એક એવા વ્યક્તિ છે જેનું સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ માં મહિનાનો પગાર 60000 જાહેર થયો છતાં 45 થી 50 હજાર લઈને કુદરતના ફરિશ્તા બનીને સેવા પુરી પાડી રહ્યા છે અને ધારે તો કરોડો રૂપિયા કમાઈ શકે છે આ માણસ પણ સાહેબ નહીં એનો આ પગાર જ કાંઈ ન કહેવાય....

આજ ડોક્ટર પ્રવીણ ભાઈ સાહેબના પરિવારજનોને લાગણી હતી કે કળસારમાં બે વર્ષ કામ કરીને સુરત પ્રાઇવેટ હોસ્પિટલ ખોલશે અને લાખો રૂપિયા કમાશે એ માટે બહુ દબાણ પણ આપ્યું પરંતુ પ્રવીણભાઈ ને સમજાઈ ગયું કે કુટુંબીજનોને મોહ છે.. અને સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ ના દરેક સ્ટાફને પોતાનો પરિવાર સમજી બેઠા અને કહ્યું કે અહીંના પરિવારમાંથી કોઇ પણ વ્યક્તિ ભૂખ્યો રહેશે તો હું સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ છોડી દઈશ અલપણ નહિ સાહેબ એના #વ્યક્તિત્વ વિશે જણાવતા અતિ આનંદ થાય છે હાલની તારીખમાં રાત્રે ગમે ત્યારે મોડા ઓપરેશન પુરા થયા હોય છતાં સ્ફૂર્તિ સાથે સવારે વહેલા આવી ઓ.પી.ડી મા દર્દીની તપાસ કરવા લાગે છે ધન્ય છે આવા વ્યક્તિને જેને તળાજા ના શોભાવડ જેવા ગામ માં જન્મ લીધો.

#આજે સાહેબને #જન્મદિવસની_ખૂબ_ખૂબ_શુભેચ્છા અને જે હોંશ થી એ સેવા પૂરી પાડી રહ્યા છે એવીને એવી તાકાત કુદરત એમને આપતો રહે

#સત્કર્મ_ની_જય_હો 👏🏻

Photos from આહિર  હિત રક્ષક સમિતિ - ગુજરાત's post 13/12/2022

આજરોજ સુરત આહીર સમાજ ના અગ્રણીઓ , યુવાનો અને સમાજ ના હિતેચ્છુઓ એ સુરત કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીશ્રી , ગૃહમંત્રીશ્રી તથા DGP ને રજૂઆત કરી હતી કે, રાજુલાના માંડળ ગામ મુકામે ૧૭ વર્ષની આહીર સમાજની બાળકી ઉપર ૫ નરાધમોએ ગેંગરેપ કર્યો છે એ નરાધમો ઉપર ૮ દિવસમાં ચાર્જચીટ દાખલ કરી આ કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવામાં આવે..અન્યથા અમારી આ માંગણી વહેલી તકે નહી સ્વીકારાય તો આહીર સમાજ તથા ગુજરાત નાં તમામ સમાજ ને સાથે રાખી સરકાર સામે આંદોલન કરશે..

13/12/2022

આજરોજ સુરત આહીર સમાજ ના અગ્રણીઓ , યુવાનો અને સમાજ ના હિતેચ્છુઓ એ સુરત કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીશ્રી , ગૃહમંત્રીશ્રી તથા DGP ને રજૂઆત કરી હતી કે, રાજુલાના માંડળ ગામ મુકામે ૧૭ વર્ષની આહીર સમાજની બાળકી ઉપર ૫ નરાધમોએ ગેંગરેપ કર્યો છે એ નરાધમો ઉપર ૮ દિવસમાં ચાર્જચીટ દાખલ કરી આ કેસ ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવામાં આવે..અન્યથા અમારી આ માંગણી વહેલી તકે નહી સ્વીકારાય તો આહીર સમાજ તથા ગુજરાત નાં તમામ સમાજ ને સાથે રાખી સરકાર સામે આંદોલન કરશે..

18/11/2022

आज रेजांगला शौर्य दिवस पर रेजांगला के वीरो को शत शत नमन .
आहिर रेजिमेंट हक हे हमारा..

12/11/2022

*મારો સમાજ મારુ સ્વાભિમાન*

હું કોઈ રાજકીય પાર્ટીનો સપોર્ટકરતા નથી.
ફક્ત મારા આહિર સમાજ માટેની વાત છે.

આહીર સમાજનાં આગામી ગુજરાત વિધાનસભા ૨૦૨૨માં ઉમેદવાર બંધુઓ...

શ્રી જવાહર ભાઈ ચાવડા BJP
શ્રી ભગાભાઇ બારડ BJP
શ્રી ઉદયભાઈ કાનગડ BJP
શ્રી ત્રિકમભાઈ આહીર BJP
શ્રી મુળુભાઇ બેરા BJP
શ્રી અંબરિશભાઈ ડેર CONG
શ્રી કનુભાઈ કલસરિયા CONG
શ્રી વિક્રમભાઈ માડમ CONGS
શ્રી રમેશ ડાંગર CONGS
શ્રી હીરાભાઈ જોટવા CONGS
શ્રી મુળુભાઇ કંડોરિયા CONGS
શ્રી ભરતભાઇ બલદાણીયા AAP
શ્રી કરશનબાપુ ભાદરકા AAP
શ્રી જગમાલ વાળા AAP
શ્રી કરશનભાઈ કરમુર AAP
શ્રી હેમંત ખવા AAP

આપણા આહીર સમાજ ના દરેક ઉમેદવારને જીત મળે.
મારા સમાજના દરેક ઉમેદવારો બહુમતી થી જીતે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ.

શ્રી કૃષ્ણ ભગવાન ને પ્રાર્થના...
તમામ આહીર બંધુ ને ખૂબ ખૂબ અભિનંદન 🙏

જય માતાજી
જય દ્વારિકાધીશ
જય શ્રીકૃષ્ણ

cr patil Apologies to Ahir samaj ||સી આર પાટીલ એ આહીર સમાજની માંગી માફી || Ahir samaj || krushna 16/04/2022

સ્વઘોષિત બની બેઠેલા આગેવાનો અને પૈસા અને ઓળખાણો ના જોરે બની બેઠેલા પાર્ટી પક્ષના રાજ્ય મંત્રી માટે ખાસ સંદેશ..

સમાજનું કે ઇષ્ટદેવ નું અપમાન તમે તમારા સ્વાર્થ ખાતર સહન કરી લેશો પણ આજનો જાગૃત યુવાન એ જરા પણ સહન કરી શકે...

કારણ માત્ર એટલુંજ કે જાગૃત યુવાનો ને નથી લાલચ સતાની કે પૈસા કમાવાની માત્ર પોતાના સમાજ માટે કર્મ કરતા યુવાન આ ક્યારેય સહન નહિ કરે..

જ્યારે જ્યારે સમાજ કે આપણા ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન વિશે કોઈએ પણ ટિપ્પણી કરી હશે હમેશા યુવાન સમાજ રક્ષણ કે ધર્મ રક્ષણ માટે અડીખમ ઉભો રહયો હશે..

હજુ પણ આ બની બેઠેલા સ્વઘોષિત આગેવાનો કે પાર્ટી પક્ષના પદધારકો ને આ જ્ઞાન ના થયું હોય તો ચેતી જજો..

આહીર સમાજમાં શુ તાકાત છે એનો નમૂનો યુવાનો ભૂતકાળ માં પણ બતાવતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ બતાવતા રહેશે.. એટલા સક્ષમ છે..

સમાજની ઈજ્જત આબરૂ. પ્રતિષ્ઠા માત્ર સમાજના યુવાનો સાચવી શકશે..

બાકી નાખેલા બટાકાની લાલચે કૂતરા પણ થોડી વાર પૂંછડી પટપટાવે છે.. એમજ પૂંછડી પટપતાવ્યાં કરશો તો સમાજનું રક્ષણ શુ માત્ર યુવાનોના હથેજ છે..??

આ સવાલ છે સમાજના દરેક આગેવાનો અને પાર્ટી પક્ષના પદધારકો ને..

જય દ્વારકાધીશ..

યુવા શક્તિ. સમાજ શક્તિ...
સક્ષમ યુવાન.. સક્ષમ સમાજ..

આહિર હિત રક્ષક સમિતિ - ગુજરાત

https://youtu.be/DXyS4ff5e-4

cr patil Apologies to Ahir samaj ||સી આર પાટીલ એ આહીર સમાજની માંગી માફી || Ahir samaj || krushna

Mitesh Hadiya on Twitter 10/01/2022

Mitesh Hadiya on Twitter “વધતાં જતાં કોરોના કેસોને લઈને VNSGU યુનિવર્સિટી સ:લગ્ન કોલેજો બંધ કરાવો અને આગામી પરીક્ષાઓ પણ મોકૂફ રખાવો... ...

Want your organization to be the top-listed Non Profit Organization in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

આજરોજ સુરત આહીર સમાજ ના અગ્રણીઓ , યુવાનો અને સમાજ ના હિતેચ્છુઓ એ સુરત કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીશ્રી , ગૃહમ...
covid 19
PRAVIN BALDANIYA
Dr. Mayur Kalsariya

Address

Surat
395006
Other Community Organizations in Surat (show all)
GAFDA GAFDA
Olpad
Surat

GUJRAT AQUACULTURE FEED DEALERS ASSOCIATION

RCP SURAT RCP SURAT
Surat

રાષ્ટ્રીય છાત્ર પરિષદ સુરત

Gokulendu Pushti Sangh Gokulendu Pushti Sangh
ShriGokulchandramaji Haveli, 408/1 Hazira Road, Near Bhulka Vihar School, Pal
Surat

K.k Italian marble pest & dhaba water proofing K.k Italian marble pest & dhaba water proofing
Main Market
Surat

માર્બલ પેસ્ટ વોશેબલ હોવાથી આપના ઘરની ?

SAHAS SAHAS
Surat, 395003

Maktaba Ashraf Maktaba Ashraf
Ranilaxmibai Marg
Surat, 395009

Welcome to MAKTAB ASHRAF the most Authentic Islamic Blog Ahle Sunnat Val Jammat (Hanafi)

Tales of Surat Tales of Surat
Surat, 3905017

This page is about suraties. Every human has their own story, unique in their own way. Let get started with Unheard, Untold, Medicore, Great, ordinary, extra-ordinary, tales of su...

Leena shah Leena shah
U-12, Central Plaza Complex, Near Om Terrace, New City Light Road
Surat, 395007

Working towards Social Cause & Child-Care Activities Women Welfare Campaigns Social Awareness Campaigns

Zilai Jamiat Ahle Hadees Surat Zilai Jamiat Ahle Hadees Surat
Surat, 395002

ضلعی جمعیت اہل حدیث سورت ZILAI JAMIAT AHLE HADEES SURAT જિલઈ જમ્ઈય્યત અહલે હદીષ સુરત जिलई जम्इय्यत अहले हदीष सूरत