Dada Mandir Vadodara

Lakshmi Kunj, the sixth house of Mama Pol, Ravpura, Vadodara, the house where Akram Vijnani Param Pu

01/04/2024

દાદાવાણી એપ્રિલ 2024

ટોપિક : ઉકેલીએ માન-અપમાનની માનેલી ગૂંચને -

This magazine is worth reading, you can download it from here:
https://download.dadabhagwan.org/Dadavani/Guj/2024/PDF/dv042024.pdf

Find more magazines here: https://www.dadabhagwan.org/books-media/magazines/
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)

31/03/2024

એપ્રિલ 2024

01/03/2024

દાદા વાણી માર્ચ 2024
ટોપિક - શુદ્ધાત્મા પદથી કેવળજ્ઞાન સ્વરૂપનો પુરુષાર્થ

This magazine is worth reading, you can download it from here:
https://download.dadabhagwan.org/Dadavani/Guj/2024/PDF/dv032024.pdf
Find more magazines here: https://www.dadabhagwan.org/books-media/magazines/

01/02/2024

🎉વડોદરા ત્રિમંદિર પર આપ્તપુત્ર સત્સંગ અને ભક્તિ રાખેલ છે. તો જરૂર થી પધારશો.વિગતો નીચે મુજબ છે.

⏲️તારીખ 04/02/2024 ને રવિવારે
🌹ભક્તિ : સાંજે 4:30 થી 5:30
🌹આપ્તપુત્ર સત્સંગ : સાંજે 5:30 થી 7:00
🫕 પ્રસાદી : સાંજે 7:00 થી 8:00

🎪સ્થળ : વડોદરા ત્રિમંદિર, બાબરીયા કોલેજ પાસે, ગામ: વરણામા, વડોદરા.

🌹ભોજન ના ટોકન દરેક સેંટર પર થી મળશે. તેની કિંમત Rs 40/- રાખેલ છે.

📌આ પ્રસંગ માટે ખાસ બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે. તો વહેલી તકે પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવી લેશો.

🚌બસ ભાડું Rs 60/- રાખેલ છે

✈️બસ ઉપાડવા નો સમય બપોરે 3:30 વાગે
🛫 ત્રિમંદિર થી બસ પરત ઉપાડવાનો સમય આશરે રાત્રે 8:00 વાગે

⭕બસ રજીસ્ટ્રેશન ની લિંક https://tinyurl.com/Bhakti-Satsang

⭕બસ માં નામ જોવા ની લિંક https://tinyurl.com/Bus-List-0402

✅ઓનલાઈન ફોર્મ માં ત્રણ ઓપ્શન છે

1️⃣ફક્ત બસ બુકિંગ
2️⃣બસ + ભોજન પાસ
3️⃣ફક્ત ભોજન પાસ

✅પેમેન્ટ માટે ના બે ઓપ્શન છે

1️⃣ઓનલાઈન પેમેન્ટ
2️⃣સેન્ટર પર પેમેન્ટ

નોંધ : પેમેન્ટ કર્યું હશે તો જ નામ confirm કરવા માં આવશે.

🙏જય સચ્ચિદાનંદ

31/01/2024

February 2023

31/12/2023

Happy New Year

May the New Year bring you immense happiness and illuminate your life path with positivity.

To download the desktop and mobile-size wallpaper, please visit: https://dbf.adalaj.org/RgxaxfXy

31/12/2023

જાન્યુઆરી 2024

31/12/2023

Happy New Year everyone,
Let us embrace each new day with the guiding light of positivity.

16/12/2023

#અમદાવાદ માં નિકોલ વિસ્તાર માં... સત્સંગ અને જ્ઞાનવિધિ 16 -17 ડિસેમ્બર 2023

02/12/2023

On the occasion of Pujya Niruma's Birthday, let's read more about Her life: https://dbf.adalaj.org/beo1rsuL

30/11/2023

December 2023

14/11/2023

નવા વર્ષના નવા નિશ્ચયે, કાઢી સાલનું સરવૈયું...
દુઃખોને વિદાય આપીને, કરીએ સુખનું સામૈયું!

આપ સહુને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા

આ બેસતા વર્ષના પર્વે, કાયમી સુખની પ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય, એ જાણવા અહી વાંચો: https://dbf.adalaj.org/cYiVR8Gw

01/11/2023

જોવા જેવી દુનિયા

જય સચ્ચિદાનંદ,

પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૬ મી જન્મજયંતીના ભાગ સ્વરૂપે યોજાનારી આ નવી દુનિયા એટલે જોવા જેવી દુનિયાનો અનુભવ લેવા જરૂર આવો. આ અનુભવ તમને આજીવન યાદગાર રહેશે. તો ચૂકશો નહિ જોવા જેવી દુનિયાને અનુભવવાનું.

Shared from Akonnect
https://akonnect.org/app
https://www.dadabhagwan.org

01/11/2023

November 2023

14/10/2023

બોલ મારી અંબે
જય જય અંબે..

અંબામાતા અને દુર્ગા દેવી કોણ છે? એ વિષે વધુ જાણવા માટે અહી વાંચો: https://dbf.adalaj.org/sfCnTjWN

07/10/2023

શંકાનું સમાધાન ના હોય, સાચી વાતનું સમાધાન હોય. શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં.

Read More:

https://dbf.adalaj.org/xNqPmiUs

02/10/2023

Gujarati Dadavani For The Month of October

Topic: મોક્ષમાર્ગે પ્રજ્ઞાની માત્ર જ્ઞાનક્રિયા

Please download the Dadavani softcopy, and click on the below link: https://dbf.adalaj.org/1mWlgQ4h

30/09/2023

October 2023

27/09/2023

🛕જય સચ્ચિદાનંદ.... વડોદરાના મહાત્માઓ માટે આનંદ ના સમાચાર..🌹🙏🎊

આગામી તારીખ : 01/10/23 ને રવિવારે, દાદાભગવાન ફાઉન્ડેશન • અડાલજના આપણા વડોદરા સેન્ટરના નવા ભાયલી સેન્ટર "દાદાદર્શન" નું ઉદ્દઘાટન ..🥁🥁

🙏આપ સૌ મહાત્માઓને આ પ્રસંગે પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.

🎯તારીખ : 01/10/2023 | રવિવાર
🎯સમય : સવારે 9 થી બપોરે 1

🎉પ્રોગ્રામ ના મુખ્ય આકર્ષણો

🥁શોભાયાત્રા | ⛳ગરબા | 🎤આપ્તપુત્ર ભાઈઓ દ્વારા પૂજન, આરતી,સત્સંગ | 🎀સેન્ટર ઓપનિંગ | 🍱પ્રસાદી

🚩સ્થળ :- દાદા દર્શન ભાયલી, કાશીમઠ ની બાજુમાં, વાસણા - ભાયલી મેઈન રોડ, વડોદરા

Map: https://maps.app.goo.gl/nRMx2fmveTzTzZRm6

🍁ખાસ નોંધ:- 🍱ભોજનપાસ ના 🎟️ટોકન (20 મુલ્યે) દરેક સબસેન્ટર પરથી મહાત્માઓએ મેળવી લેવાના રહેશે.

05/09/2023

કૃષ્ણ તો ગજબના પુરુષ થઇ ગયા, વાસુદેવ હતા અને આવતી ચોવીશીમાં તીર્થંકર થશે.

વાસુદેવ શ્રી કૃષ્ણ વિષે અધિક વાંચો અહીં: https://dbf.adalaj.org/rQzqJ3ru

Photos from Dada Mandir Vadodara's post 03/09/2023

જન્માષ્ટમી મહોત્સવ, વડોદરા ત્રિમંદિર વરણામા
07/09/2023

01/09/2023

Gujarati Dadavani For The Month of September 2023

Topic: ‘ડિપ્રેશન’ - આત્મા પ્રગટ થવાનું મોબારું

Please download the Dadavani softcopy, and click on the below link: https://dbf.adalaj.org/EixqMzgN

31/08/2023

September 2023

29/08/2023

Ambematana Lalane Bandhu Rakhdi | અંબેમાતાના લાલાને બાંધું રાખડી | New Rakshabandhan Song 2023

આ રક્ષાબંધને આપણે પરમ પૂજ્ય દાદા ભગવાનને રાખડી બાંધીને કષાય, વિષય અને સંસારી વિઘ્નો સામે પૂરું રક્ષણ મળે અને નિર્વિઘ્ને એકાવતારી થઈ મોક્ષ પામીએ એવા ભાવો પ્રસ્તુત પદ "અંબે માતાના લાલાને બાંધું રાખડી" દ્વારા વ્યક્ત કરીએ.

This Rakshabandhan, by tying a rakhi to the most revered Param Pujya Dada Bhagwan, let’s pray to get protection against all kinds of kashay, sensual pleasures and worldly obstacles and to attain Moksha in a single life time. Let’s express our heartfelt intent through this devotional song "Ambe Matana Lalane Bandhu Rakhdi".

Want your place of worship to be the top-listed Place Of Worship in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Akram Tour 2024 Coming Soon....On the occasion of Pujya Dadashri's punyatithi, let's embark on yet another jatra with  H...
Happy New Year everyone,Let us embrace each new day with the guiding light of positivity.#happynewyear2024 #HappyNewYear...
જયારે જમુનાનાં જળ ઝૂમે છે, મનોહર મધુર મોરલી વાગે છે, ત્યારે લાગે છે કે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા છે. આ કળીકાળે પણ શ્રી કૃષ્...
જન્માષ્ટમી કાર્યક્રમ - વડોદરા ત્રિમંદિર 7 September 2023નંદનો આનંદ ના સમાય રે, શ્યામ ઘેરે પધાર્યા !!!પપેટ શો - મંદિર નીચ...
Ambematana Lalane Bandhu Rakhdi | અંબેમાતાના લાલાને બાંધું રાખડી | New Rakshabandhan Song 2023આ રક્ષાબંધને આપણે પરમ પૂજ્...
इस रक्षाबंधन पर, मोक्षमार्ग में आनेवाली बाधा ओ के सामने सुरक्षा के लिए भगवान को राखी बांधे.
આ રક્ષાબંધને આપણે પરમ પૂજ્ય દાદા ભગવાનને રાખડી બાંધીને કષાય, વિષય અને સંસારી વિઘ્નો સામે પૂરું રક્ષણ મળે અને નિર્વિઘ્ને ...
આગામી પારાયણમાં અચૂક પ્રત્યક્ષ હાજર રહીએ અને આ અધ્યાત્મ રસનું પાન કરીએ.Attend the upcoming Parayan event from 12th to 19...
Event Highlights of Param Pujya Dada Bhagwan's Punyatithi 2023 | Dada Bhagwan's Punyatithi Special
પરમ પૂજ્ય દાદા ભગવાન ની પુણ્યતિથિ નિમિત્તે સ્પેશિયલ Energizerતારીખ 02 જાન્યુઆરી 2023લિંક:https://youtu.be/IBQPXj9CNEg
Diwali Special Energizer
દાદાઈ ગરબા અને ફૂડમેલા ની એક ઝલક#વડોદરા સેન્ટર 15/10/2022

Telephone

Address


Vadodara
390001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 6pm

Other Religious Centers in Vadodara (show all)
Punya Pavitra Jain Sangh Punya Pavitra Jain Sangh
KaliKund Dham" Subhash Park Society, Harni Rd, Near Sungum Cross Road
Vadodara, 390006

Punya Pavitra Shwetamber Murtipujak Jain Sangh.

Shreenathji Daily darshan Shreenathji Daily darshan
Vadodara, 390002

Muslim Ummah Muslim Ummah
Vadodara

ٱلسلام عليكم ورحمة ٱلله وبركاته Welcome ��

कैवल्य Hinduism कैवल्य Hinduism
Manjalpur
Vadodara

A gateway to unfold the eternal knowledge of Hinduism.

maa Shakti Murti Bhandar maa Shakti Murti Bhandar
Vadodara, 390001

eco friendly

Shree Motibaugh Swetamber Murti Pujak Jain Sangh Shree Motibaugh Swetamber Murti Pujak Jain Sangh
10, RAJBHAVAN COLONY, NEAR POLO GROUND
Vadodara, 390001

sgadivadodara sgadivadodara
Vadodara, 390018

Shree Swaminarayan Mandir Vadodara

Pir Bade Hazrat Shah Dada R.A - Vadodara Gujarat India Pir Bade Hazrat Shah Dada R.A - Vadodara Gujarat India
Peer Bade Hazrat Shah Dada (R. A. ), Karelibaug
Vadodara, 390018

Dargah Sharif is a Shrine Of The Revered Sufi Saint Pir Bade Hazrat Shah Dada (R.A). Located At Kare

Prompt love solution Prompt love solution
110, Subhlaxmi Complex, Ajwa Road
Vadodara, 390019

Message me directly for witches magic love spell and bring ex back, court case winning, curse or bard energy removal, protection, separation, love case specialist. WhatsApp now : +...

ANAND PARV Hindu Rastra ka ANAND PARV Hindu Rastra ka
Vadodara

stay sanatan dharm

Radhe Krishna Radhe Krishna
Vadodara
Vadodara, 390007

Radhe Krishna best Quotes