Aam Aadmi Party Ward 2 Vadodara

Honest political party

22/04/2022

#ગુજરાત_ની_શિક્ષણ_વ્યવસ્થા_સુધારો

#ફી_માફિયા_રાજ_બંધ_કરો

#શિક્ષણ_થી_જ_દેશ_મહાન_બનશે

Photos from Aam Aadmi Party Ward 2 Vadodara's post 19/04/2022

જય હિન્દ સાથી મિત્રો

ગઈકાલ રાત્રે ૯:૦૦ કલાકે, સ્વાતિ માર્કેટ ખાતે *જનસંપર્ક* નું આયોજન રાખવામાં આવેલ હતું, જેમાં વડોદરા શહેર અધ્યક્ષશ્રી વીરેનભાઈ રામી, પૂર્વ પ્રમુખ શ્રીમતી પ્રતિમાબેન વ્યાસ પટેલ, શહેર ઉપાધ્યક્ષ શ્રી સચિન મેકવાન, શહેર ઉપાધ્યક્ષ તથા સયાજીગંજ વિધાનસભાના પ્રભારી શ્રી હેમલભાઈ પાઢ, રાવપુરા વિધાનસભાના પ્રભારી શ્રી વિમલભાઈ મણવર, વોર્ડ નં.1નાં પ્રમુખ શ્રી દર્શનભાઈ રાવલ, તથા અન્ય પદાધિકારીઓ તથા સાથી મિત્રો હાજર રહ્યાં અને સદસ્યતા અભિયાન ને વેગવાન બનાવ્યું. માર્કેટમાં પણ અંદર ફેરણી કરતા શાકભાજી ના વેપારી મિત્રો તરફથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો હતો અને બહાર માર્કેટના ઝાંપા પાસે પણ લોકો તરફ થી પાર્ટીને ખૂબ શુભકામનાઓ મળી હતી અને લોકો અરવિંદ જી પ્રત્યે ખૂબ આદર દાખવતા જોવા મળ્યા હતાં.

*વિશાલ પટેલ*
*પ્રમુખ, વોર્ડ નં.2*

*સચિન મેકવાન*
*ઉપાધ્યક્ષ,*
*વડોદરા શહેર*

*જય હિન્દ... જય ભારત*

Gopal Italia

17/04/2022

પંજાબમાં ની સરકારે એક મહત્વપુર્ણ વાયદો પુર્ણ કરવાની જાહેરાત કરી !

1 જુલાઈ,૨૦૨૨ થી પંજાબની જનતાને મળશે ૩૦૦ યુનીટ વીજળી મફત 🎉

04/04/2022

સ્માર્ટ સિટી રેન્ક માં વડોદરા 11 થી સીધું ૪૧મા ક્રમે ગયું.

સ્માર્ટ સિટીના નામ પર જનતાના પૈસા નું પાણી તળાવની ગંદગી સાફ થાય કે ના થાય પાલિકાની તિજોરી સમયસર સાફ થઇ જાય છે.
#સ્માર્ટ

Gopal Italia Manoj Sorathiya Ishudan Gadhavi fans Aam Aadmi Party Vadodara Aam Aadmi - આમ આદમી

Photos from Aam Aadmi Party Ward 2 Vadodara's post 03/04/2022

Today,
Gujarat, Print media. ..

25/03/2022

શિક્ષણમંત્રીને શિક્ષણ વિશે ચર્ચા કરવામાં લાગ્યો ડર

23/03/2022

પંજાબ સરકારનો ઐતિહાસિક નિર્ણય.

કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય.

35000 કર્મચારીઓને કાયમી થશે.

Aam Aadmi Party Gujarat Aam Aadmi Party Ahmedabad Gopal Italia Isudan Gadhvi

16/03/2022

પંજાબ નાં મુખ્યમંત્રી બનવા બદલ સરદાર ભાગવત માન ને ખુબ શુભકામના અભિનંદન

09/02/2022

"આછે દિલ્હી મોડલ"

#દિલ્હી #આપ #આપગુજરત

24/01/2022
વડોદરા : ભાજપના કાર્યક્રમમાં AAP નો વિવાદ 21/01/2022

https://youtu.be/HGkBI10xsps

વડોદરા : ભાજપના કાર્યક્રમમાં AAP નો વિવાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોર્થ ઝોન સિનિયર સિટિઝન સંસ્થાને ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવવા 2004માં એક પ્લોટ ફાળવવામા.....

20/01/2022

આમ આદમી પાર્ટી વડોદરા શહેર વોર્ડ નંબર 2 માં માસ્ક વિતરણ નો કાર્યક્રમ

20/01/2022

આમ આદમી પાર્ટી વડોદરા વોર્ડ નંબર-બે દ્વારા માસ્ક વિતરણ

Photos from Aam Aadmi Party Ward 2 Vadodara's post 06/01/2022

તા. ૦૫/૦૧/૨૦૨૨નાં રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી Gopal Italia નાં આહવાન થી અને વડોદરા શહેર પ્રમુખ શ્રી Viren Rami રામી સાહેબના આદેશ થી અને વોર્ડ 1/2 નાં પ્રભારી શ્રી સચિન ભાઈ ની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ આજે વોર્ડ નં ૧ અને ૨ ની ટીમ દ્વારા જન સંપર્ક કાર્યક્રમ કરેલ અને તેમાં વોર્ડ ૧ પ્રમુખશ્રી વિમલભાઈ મણવર, વોર્ડ નં. ૨ નાં પ્રમુખશ્રી વિશાલભાઈ પટેલ અને વોર્ડ ૧ નાં યુવા પ્રમુખશ્રી દર્શન રાવલ તથા વોર્ડ નં. ૨ નાં યુવાપ્રમુખ રણવીર સોલંકી,યુવા ઉપપ્રમુખ વિવેક સોલંકી અને ધર્મેશ પટેલ તથા વડોદરા એસ સી સેલ મહામંત્રી પ્રતીક સોલંકી સહિત વોર્ડ નં.1 માં જનસંપર્ક કાર્યક્ર્મ કરવામાં આવ્યો. ત્યાં નાં રહિશો ને પડતી તકલીફ થી વાકેફ થાય અને તેઓને આવનારા સમય માં તેઓને મદદરૂપ થઇ તેઓની સાથે રહી અને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવીશું તેવી ખાતરી પણ આપી હતી અને ત્યાંના રહેવાસીઓ દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો.

Photos from Aam Aadmi Party Ward 2 Vadodara's post 24/12/2021

ગુજરાતના યુવાઓને ન્યાય અપાવી એમના ભવિષ્યને સુરક્ષિત કરવા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી મયંક સર્મા તેમજ વડોદરા શહેર પ્રમુખ શ્રી વિરેન રામી સર ,પૂર્વ પ્રમુખ શ્રી પ્રતિમા વ્યાસ , માઇનોરિટી પ્રમુખ તોહિદ ખાન , અને અન્ય કાર્ય કર્તા મિત્રો નાં આમરણાંત ઉપવાસ છેલ્લા ૨૪ કલાકથી ચાલુ છે.
લડેંગે જીતેંજે...
#
અસિત વોરા જી જો થોડી પણ ઈમાનદારી હોય તો સ્વયં રાજીનામું આપી દેવાય.

Photos from Aam Aadmi Party Ward 2 Vadodara's post 23/12/2021

આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા પેપર લીક નાં વિરોધ અને દોષીઓ ને સજા મળે અને આશિત વોહરા ને તાત્કાલિક પણે રાજીનામું લે .અને ૮૦ હાજર પરિક્ષર્થી ઓ ને ૫૦ હજાર રૂપિયા વળતર મળે અને નિર્દોષ લોકો ને જે વગર કામ નાં અને જુઠ્ઠા આરોપો લગાવી તેઓને જેલ માં પૂરી રાખ્યા છે તો તેઓને મુક્ત કરી તમામ કલમો હટાવી એ લોકોને નિર્દોષ જાહેર કરે તે માંગ સાથે અને તે હેતુ થી ગાંધીજી નાં માર્ગે આમરાંત ઉપવાસ કાર્યક્રમ કરતા પેહલાજ આમરા કર્યકરતા ઓની અટકાયત કરી ધરપકડ કરી હતી.
આ તાનાશાહી સરકાર લોકતંત્ર ને પણ ધોળીને પિગય છે અને મનમાની કરી લોકો ને પોતાના હક માટે આવાજ પણ ઉઠવાનો અધિકાર છીનવી રહ્યા છે
અને આ લોકોને એમની શાન ઠેકાણે લવવવા અમે હંમેશા આમ આદમી નો અવાજ બની હંમેશા લડતા રહીશું

Photos from Aam Aadmi Party Ward 2 Vadodara's post 22/12/2021

આપના ક્રાંતિકારી યોદ્ધાઓ

Photos from Aam Aadmi Party Ward 2 Vadodara's post 20/12/2021
20/12/2021

પેપર લીક કાંડ

પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના કર્યા કર્તા ભાજપ નાં કાર્યાલય કમલમ ખાતે વિરોધ દર્શાવવા અને વારમ વાર આ રીતે યુવાનો સાથે અન્યાય નાં થાય તે હેતુ વિરોધ કરવામાં આવ્યો હતો તે સમય દરમિયાન ભાજપ નાં ગુંડા તત્વો દ્વારા આમ આદમી પાર્ટી નાં કાર્યકર્તા ઉપર હથિયારો અને લાઠીઓ વડે હુમલો કર્યો હતો. અને પોલીસ ત્યાં માત્ર દર્શક બની ગઈ હતી
अन्याय का सीना चीर के अब, आवाज़ निकलनी चाहिए... जो सत्ता भ्रष्टाचार की है, वो सत्ता बदलनी चाहिए...

15/12/2021

શું તમને લાગે છે કે,

ખાનગી સ્કૂલોની ફી ઉપર લગામ લાગવી જોઈએ ?

(હા) (ના)

જો તમે સ્કૂલોની ફી ના વધેલા ભાવ ઘટાડવા માટે સમર્થન આપવા માંગતા હોવ તો નીચેની લિંક પર આપની વિગતો ભરી આપનું સમર્થન આપો.

- https://www.aapgujarat.org.in /joinaap/

Photos from Aam Aadmi Party Ward 2 Vadodara's post 12/12/2021

જય હિન્દ સાથી મિત્રો

જન મત , જન સંપર્ક

આજ રોજ તા. 12/12/21 નાંરોજ વોર્ડ નં.2માં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં જન સર્વે અંતર્ગત મુલાકાતે આમ આદમી પાર્ટી વોર્ડ નં.2ની ટીમ નીકળી હતી. જેમાં ત્યાંના રહેવાસીઓ દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો. અને તેઓને પડતી તકલીફ થી વાકેફ થયા. લોકો સ્વયંભૂ દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ જી અને એમની સરકારના વખાણ કરીને અહીં પણ એ જ રીતે લોકોના કામો થાય તેમ ઈચ્છતા હતા...
#હવે_બદલાશે_ગુજરાત

09/12/2021

ટેક્સના રૂપિયા જનતા માટે ખર્ચવામાં આવે તો તે મફતીય અને નેતાઓ ના આવા બિલ પાસ કરવામાં આવે તો તે કેવા..??

અને હા કોરોનાના હોસ્પિટલના બિલ પેટે તમને ( સામાન્ય જનતા) ને શું મળ્યું નીચે કોમેન્ટમાં જણાવજો આ ભાજપ ભગતોને..

Photos from Arvind Kejriwal's post 04/12/2021
04/12/2021

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ *શ્રી ગોપાલભાઈ ઈટાલિયા જી* ની મુખ્ય ઉપસ્થિતિ અને પ્રદેશ ઉપાધ્યક્ષ *પ્રો. શ્રી અર્જુન ભાઈ રાઠવા જી* અને *પ્રદેશ મંત્રી શ્રી મયંકભાઇ શર્મા* ની વિશેષ ઉપસ્તીથી માં અગામી દિવસો માં આયોજિત *મધ્ય ગુજરાત* માં કાર્યક્રમો.

#હવે_બદલાશે_ગુજરાત Arjun Rathva Kiran acharya Manoj Sorathiya

04/12/2021

ભારતીય નૌ સેના દિવસની શુભકામનાઓ..

26/11/2021

સંવિધાન દિવસ નિમિત્તે છાણી જકાતનાકા થી અભિલાષા સવિધાન સન્માન યાત્રા આમ આદમી પાર્ટી વડોદરા

Want your organization to be the top-listed Government Service in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

આમ આદમી પાર્ટી વડોદરા શહેર વોર્ડ નંબર 2 માં માસ્ક વિતરણ નો કાર્યક્રમ
આમ આદમી પાર્ટી વડોદરા વોર્ડ નંબર-બે દ્વારા માસ્ક વિતરણ
સંવિધાન દિવસ નિમિત્તે છાણી જકાતનાકા થી અભિલાષા સવિધાન સન્માન યાત્રા આમ આદમી પાર્ટી વડોદરા
સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાન સન્માનયાત્રા છાણી જગાતનાકા થી અભિલાષા સર્કલ સુધી
The only one man can do this... Delhi CM Arvind Kejriwal...#arvindkejriwalji#gopalitalia#ishudangadhvi#maheshsavani#delh...
AAP

Telephone

Address

Vadodara
390019
Other Political Parties in Vadodara (show all)
Vijay Parmar Vijay Parmar
Tarsali
Vadodara, 390009

people help

Ramilaben Ranjitsinh Jadav Ramilaben Ranjitsinh Jadav
Virasad Mata Faliya Moto Vago Koyali
Vadodara, 391330

જન સેવા એજ પ્રભુ સેવા

Praja Shakati Democratic Praty Vadodara Praja Shakati Democratic Praty Vadodara
Vadodara

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી

AIMIM Vadodara AIMIM Vadodara
8hatihkhana
Vadodara, 390006

AIMIM VADODARA DISTRICT PRESIDENT

Aam Aadmi Party Vadodara Ward 6 Aam Aadmi Party Vadodara Ward 6
Vadodara, 390015

Political party

BJP Kisan Morcha-Vadodara City BJP Kisan Morcha-Vadodara City
1st Floor, Manubhai Tower, Sayajigunj
Vadodara, 390020

Official Page of Bhartiya Janta Party - Kishan Morcha, Vadodara City Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party. It currently leads the National ...

Lakulish Trivedi Lakulish Trivedi
Ward 4
Vadodara, 390022

વડોદરા શહેર મંત્રી

AAM AADMI PARTY Ward no:-18 AAM AADMI PARTY Ward no:-18
Manjalpur
Vadodara

Vadodara,Corporation Election Ward no-18

Vinay Chavan Fan Club Vinay Chavan Fan Club
10 Number Shop 5th Avenue Complex Alwanaka Manjalpur
Vadodara, 390010

Vinay Chouhan Ex Army Man faught Gujarat Vidhansabha Election from Manjalpur 145 seat from AAP

BJP Ward-3, Vadodara Mahanagar BJP Ward-3, Vadodara Mahanagar
Vemali
Vadodara, 3900024

Bhartiya Janta Party, Ward-3 Vadodara City - Gujarat.

Team Modi Supporter Sangh Team Modi Supporter Sangh
Vadodara

Team Modi Supporter Sangh Vadodara, Gujarat