Purohit - The Insurance Hub

NISHANT R PUROHIT
LIC - WEALTH MANAGER
9879529510
[email protected]

YOUR ALL KIND OF INSURANCE AND INVESTMENT WORK NEED DONE WITH US........

18/03/2022

આપ સહુ નો દીલ થી આભાર ....
જય શ્રી કૃષ્ણ......
🌹🙏🏽🌹😄💐

04/07/2021

GOOD BY TO FACE BOOK...... 🙏🏼

થોડા સમય માટે ફેસબૂક ને અલવિદા...... 🙏🏼

THANKS TO ALL...... 🌹

આભાર ...... 🌹

JAY SHRI KRUSHNA..... 🙏🏼🙏🏼🙏🏼

જય શ્રી કૃષ્ણ ..... 🙏🏼🙏🏼🙏🏼

03/07/2021

NISHANT R PUROHIT
LIC - WEALTH MANAGER
9879529510
[email protected]

YOUR ALL KIND OF INSURANCE AND INVESTMENT WORK NEED DONE WITH US........

PUROHIT - THE INSURANCE HUB would love your feedback 25/06/2021

PUROHIT - THE INSURANCE HUB would love your feedback. Post a review to our profile.
https://g.page/r/CQr6XI0f8nnXEAE/review

PUROHIT - THE INSURANCE HUB would love your feedback Post a review to our profile on Google

12/04/2021
8 New LIC premium payment methods online and offline | जानिए LIC की क़िस्त जमा करने के 8 नए तरीके 29/09/2020

8 New LIC premium payment methods online and offline | जानिए LIC की क़िस्त जमा करने के 8 नए तरीके This Video is about 8 LIC premium payment methods online and offline | जानिए LIC की क़िस्त जमा करने के 8 नए तरीके Detailed videos are below - How to Pay LIC ...

01/09/2020

NISHANT R PUROHIT

101 - ANANYA HEIGHTS
NR. SIDDHARTH NAGAR GATE
OPP. VUDA
KHODIYAR NAGAR
NEW KARELIBAUG
NEW VIP ROAD
VADODARA - 390022.

OFFICE TIME
09 : 00 AM TO 12 : 00 NOON
04 : 00 PM TO 07 : 00 PM

NISHANT R PUROHIT
LIC - WEALTH MANAGER
9879528510
[email protected]

ALL KIND OF INSURANCE AND INVESTMENT WORK DONE HERE

20/08/2020

મિત્રો... શા માટે એલ આઈ સી ની જીવન શાંતી ?? દેશ માં એકપણ રોકાણ નું સાધન બતાવો જેમાં નીચેના ફાયદા હોય
(૧) ₹ ૫ લાખ થી વધુ રકમ ની સુરક્ષા
(૨) જે પણ વ્યાજ નો દર નક્કી થાય તે આપણી ૧૦૦ વષઁ ની ઉંમર સુધી મળવા પાત્ર
(૩) એક વષઁ થી વધુ ના ડીફરમેન્ટ પીરીયડ માં મુડી ૧૧૦% થઈ જાય
(૪) આપના પત્ની કે બાળક ને પણ તે ૧૦૦ વષઁ ના થાય ત્યાં સુધી આપને મળતો વ્યાજ નો દર જ મળવા પાત્ર
(૫) એલ આઈ સી. ટી ડી એસ કાપશે નહી
(૬) વચ્ચે પૈસા ની જરુર પડે તો લોન ની વ્યવસ્થા
(૭) દર ત્રણ મહીને વ્યાજ નો દર બદલાવા ની ઝંઝટ નહી..
(૮) શેર માકેઁટ મા એક રુપીયા નું રોકાણ નહી
(૯) એમ્પલોયર એમ્પલોઇ સ્કીમ કોપોઁરેટ ટેક્ષ માં રાહત
(૧૦) આપણી ગેરહાજરી મા કોને નાણાં આપવા તેનું વીલ અત્યાર થી
(૧૧) આપણી ગેરહાજરી માં કોને કેટલાં (%) રુપીયા આપવા તે આજ થી નક્કી કરવા ની જોગવાઈ
(૧૨) રીયલ એસેટ કરતાં આ ઈ એસેટ લેવી વધુ લાભકારક
(૧૩) મહીને આપના પરીવાર ના ખચાઁ જેટલું વ્યાજ કમાવો... નિવૃતિ નું જીવન સ્વમાન ભેર જીવો..
(૧૪) મહીને, ત્રણ મહીને, છ મહીને, વષેઁ વ્યાજ લેવાની સુવિધા..
(૧૫) વ્યાજ નો હપ્તો કેલેન્ડર ની ૧ તારીખે જમા થઈએ જાય
(૧૬) બેંક પાસ બુક મા એન્ટી્ ની ઝંઝટ નહીં..
(૧૭) ૩૦ વષઁ થી ઉપર ની કોઈપણ ઉંમર ના વ્યક્તિ ઓછામાં ઓછા ₹ ૧,૫૦,૦૦૦ થી જોડાઈ શકે...
(૧૮) તા ૧૨/૦૫ થી બેંક ના વ્યાજ દર ધટી રહ્યાં છે
( ૧૯) નીવૃતી જીવન નું ઉત્તમ આયોજન માટે નો એક માત્ર વીકલ્પ ..(life maintainable provision)
(૨૦) આપની મહીના ની જરુરીયાત પ્રમાણે પણ રોકાણ કરી શકો..
(૨૧) ભારત સરકાર ધ્વારા આપણાં નાણાં વી સુરક્ષા..
આપ આપની FD રીન્યુઅલ કરતાં પહેલાં કે અન્ય જગ્યા એ રોકાણ કરતાં પહેલાં એક આપણી મીટીંગ અગત્ય ની
આટલાં જમાં પાસા ... છતાં હજી વિચારી રહ્યા છો ???
તા. *૨૪/૦૮/૨૦૨૦* ના બંધ થતી આ યોજના માં પણ વ્યાજ નો દર ઘટી રહ્યો છે.
આપના ફોન ની રાહ જોતો...

NISHANT R PUROHIT
LIC - WEALTH MANAGER
9879528510
[email protected]

ALL KIND OF INSURANCE AND INVESTMENT WORK DONE HERE

19/06/2020

NISHANT PUROHIT
M - 9879528510
E - [email protected]

ALL KIND OF INSURANCE AND INVESTMENT WORK DONE HERE

05/06/2020

*વર્ષ👇 - વ્યાજ દર👇*
*1989 - 16%*
*1999 - 13%*
*2009 - 10%*
*2019 - 7%*
*2029 - ? %*

*દર 10 વર્ષે વ્યાજદર 3% ઘટે છે.*

*2029 માં 3 %*
*2039 માં 0 %*

*હા..... આ શકય છે.*

*ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, જાપાન જેવા દેશોમાં લગભગ 0% વ્યાજ છે. (SEARCH.... GOOGLE....)*

*આવા સંજોગોમાં..... "આજીવન ૮% વાર્ષિક ગેરેન્ટેડ" વળતર આપતી એક માત્ર યોજના એટલે કે..... એલ આઈ સી (LIC) નો "જીવન ઉમંગ" પ્લાન.*

*આ પ્લાન મુજબ : 👇👇👇👇👇👇*
*૧) આજીવન વીમા રકમ ના ૮ % ગેરેન્ટેડ & ટેક્સ ફ્રી દર વર્ષે મળે.*
*૨) દર વર્ષે વધતી મોંઘવારીની સાથે વીમાની રકમ પણ વધે.*
*૩) જીવન ઉમંગ પ્લાનમાં અત્યારે પણ ₹ ૧,૫૦,૦૦૦/- સુધી ઇનકમ ટેક્સ (૮૦સી) માં FULL PREMIUM TERM બાદ મળે છે.*
*૪) રોકાણના 2 વર્ષ બાદ ગમે ત્યારે લોન ની સુવિધા.*
*૫) આ પ્લાનમાં સરન્ડર વેલ્યુ દ્વારા પણ સારી રકમ લઈ શકાય છે.*
*૬) વીમાદારની ગેરહાજરી બાદ ખુબ જ મોટી રકમ પણ વારસદાર ને ટેક્સ ફ્રી મળશે.*

*CALL ME NOW......*

નિશાંત પુરોહિત
M - 9879528510

25/05/2020

NISHANT PUROHIT
M - 9879528510
E - [email protected]

PUROHIT - THE INSURANCE HUB

ALL KIND OF INSURANCE AND INVESTMENT WORK

13/05/2020

આદરણીય શ્રી,

અત્યાર ની પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે આપણે,

વર્ક ફ્રોમ હોમ, ઘરે રહી ને કામ કરવું.

સોશ્યિલ ડિસ્ટન્સ, સામાજિક અંતર રાખવું

ઓનલાઇન વર્ક, ડિજિટલ પેમેન્ટ ,

જેવી બીજી ઘણી બાબતો નું ધ્યાન રાખી ને ઘણા લાંબા સમય સુધી અમલ પણ કરવો જ પડશે.

આ બાબત ને ધ્યાન માં લઇ ને અમે, આપને વધુ સારી સર્વિસ અને જાણકારી આપી શકીયે તે માટે અમને આપ ના સાથ અને સહકાર ની જરૂર છે.

માટે આપ સહુ ને અમારી એક નમ્ર વિનંતિ છે.

આપના દરેક ફેમિલી મેમ્બર્સ ના,
નામ
જન્મ તારીખ
મોબાઇલ નંબર
વહાર્ટસપપ નંબર
ઇમેઇલ આઇડી
પરફેક્ટ પોસ્ટલ એડ્રેસ

અમારો રેકોર્ડ અપડેટ કરવા માટે ,
વહાર્ટસપપ, કે ઇમેઇલ ના માધ્યમ થી મોકલવા નમ્ર વિનંતિ છે.

નોંધ = શક્ય હોય તો એક પેપર પર લખી ને ફોટો પાડી ને મોકલવા વિનંતિ છે.

જેથી લોકડાવુંન પતે પછી અમે આપને સંતોષકારક સર્વિસ અને જાણકારી ડીજીટલ સ્વરૂપે પૂર્ણ પાડી શકીયે અને આપની સેવા કરવાનો એક નવો અભિગમ અપનાવી શકીયે...

આભાર .....

આપ ની સેવા માં .....

નિશાંત રમેશચંદ્ર પુરોહિત.
મોબાઈલ - વહાર્ટસપપ નંબર =
9879538510
સેજલ નિશાંત પુરોહિત.
મોબાઈલ - વહાર્ટસપપ નંબર =
9825328510
ઇમેઇલ આઈડી =
[email protected]
નોંધ = આપની વિગતો આ ઉપરોક્ત નંબર ઉપર જ મોકલવા વિનંતિ છે.

07/05/2020

🙏🏼 *માત્ર એકવાર વાંચો અને બે વાર વિચારજો :-*

(1 ) *ધ્યાનમાં લો કે આ સંકટ ઘણું મોટું છે અને આપણે હસવા માં ન લેવું.*

*(૨) કૃપયા, અન્ન, ધાન્ય અને પૈસા જોઈ વિચારી ને જરૂરી હોઈ ત્યાંજ ખર્ચ કરો.*

*(૩) આ સમય રોજ નવી ડિશ ( જીભના ચટકા માટે ) કરીને ખાવા માટેનો સમય નથી. આજ જીવનાશ્યક વસ્તુનો પુરવઠો છે તે કદાચ આવતી કાલે હશે જ તેની ખાત્રી નથી.*

*(૪) જેટલું જરુર હોય તેટલું જ રાંધો અને પીરસો અન્નનો બગાડ કરશો નહિ*

*(૫ ) એકદમ અનાજ કરીયાણું લઈને પતાવી ન નાખો. જે છે તેમાં થોડું વધુ ચલાવવાના પ્રયત્ન કરો.*

*(૬) સંકટ પુરું થયું તો પણ મોંઘવારી કાબૂમાં આવશે કે નહીં તે ભગવાન જાણે.*

*(૭ ) આજ લાઈનો લગાવીને મળે છે તે આવતી કાલે મળશે જ તે નક્કી નથી !*

*(૮ ) પાણી, વીજળી, પેટ્રોલ અનાજ વગેરે જોઈતું હોઈ તેટલુ જ વાપરો.*

*(૯ ) લૉકડાઉનના દૂરગામી પરિણામ થવાના છે માટે સાવધ અને સજાગ થાવ....*

✅ *આ ઘણાં લાંબા સમય સુધી ચાલનારી લડાઈ છે*.

*(૧૦ )ખર્ચા પર નિયંત્રણ રાખો.*

🙏🏼 *કોની -કોની નોકરી અને કામધંધા જશે કે રહેશે તે નક્કી નથી. આ વિષય પર શાન્તિથી વિચાર જો અને અમલ કરવાની કોસીસ કરજો.*

🙏🏼

NISHANT PUROHIT
M - 9879528510
E - [email protected]

PUROHIT - THE INSURANCE HUB

ALL KIND OF INSURANCE AND INVESTMENT WORK

20/04/2020

लड़ाई लंबी है ..मतलब लॉक डाउन भी लंबा हो सकता है?? तो ध्यान देने वाली बाते.....
1_ MOST IMPORTANT ..फ़िज़ूल खर्ची बिलकुल,बिल्कूल ना करे ,चाहे आपके अकाउंट में लाखों रूपये क्यों ना हो,कैश की प्रॉब्लम हुई तो वो लाखो रूपये कोई काम के नही ..
2_आशावादी दृष्टिकोण व सकारत्मक सोच रखने वाले लोगों से प्रेरणा लेते रहेँ ।
3_ मिल्क पाउडर का स्टॉक रखे
4_ दवाइयों का स्टॉक रखे जो रेगुलर लेते हो,बीपी, सुगर,थायरॉइड etc
5_ खाना बिलकुल वेस्ट ना करें ,बिलकुल भी नही ..
लंच का बचा है तो डिनर (शाम) में यूज़ कर ले .. रोटियां बची है तो तल कर रख ले उन्हें चाय के साथ खा ले
चावल ज्यादा बचे हे तो शाम को पुलाव बना ले, भूख से थोडा कम खाना खाने की आदत डाले।अभी नये ..... आइटम बनाकर खाने का समय नही है, सयंम रखे
6- थोड़ा दही प्रतिदिन जमाते रहे।
7_ बच्चों की जिद्द पर लगाम लगाये,उनको बुरे वक़्त के बारे में बताये .. लड़ने की हिम्मत दे उन्हें ,"तुम स्ट्रांग हो..,समझदार हो .." ऐसे लफ़्ज़ों से उन्हें स्ट्रांग बनाये ..
8_ जहा ज़रूरत है वही खर्च करें (नाश्ता ,फ्रूट्स,स्नैक्स,कोल्ड ड्रिंक,मिठाईयाँ,नमकीन,बिस्किट पर रोक लगाए)
9_ सिंपल खाना खाएं (वक़्त बदलेगा तो अच्छा भी खाएंगे)
10_ अपने गरीब रिश्तेदार और पड़ोसियों का खास ख्याल रखे ..
11_ घर में 1st aid किट की दवाइयां ज़रूर रखे ,जैसे बुखार,जुखाम,पेट दर्द,उल्टियां,pain किलर ,iodex ,sofromycin ,
12 _ सुखी सब्जियों का स्टॉक करे---राजमा,मूँग, चवले, चने, छोले,केर-सांगरी, पापड़, मैथी दाना,
छोटी सी कोशिश ..
13_ मंदिर जाने के लिए जिद्द ना करें।सार्वजनिक रूप से भीड़ मे ना मिले।लोगो से सोशीयल डिस्टेंस रखें ।
14_आपस में प्रेम से रहे भुतकाल के झगड़े भूलने का समय है जिद्द छोड दें
15_ स्वयं कुछ नया सीखे एवं बच्चो को भी योजनाबद्ध तरीके से कुछ नया सिखाएं ,
आपके माइंड में कुछ suggestion और अच्छे ideas हो तो family group me और मीलने वालो को msg करें
StayHome Stay Safe🙏🏻🙏🏻

20/04/2020

*કોરોના વાયરસના સંક્રમણથી બચવા જરૂરી સૂચનો*

(૧) આગામી બે વર્ષ સુધીના વિદેશ પ્રવાસ રદ રાખવા.
(૨) આગામી એક વર્ષ સુધી બહારની વસ્તુઓ ખાવાનું ટાળો.
(૩) બિનજરૂરી રીતે લગ્ન સમારોહ તથા અન્ય મેળાવડાઓમાં જવાનું ટાળો.
(૪) બિનજરૂરી પ્રવાસ ટાળવો.
(૫) આગામી એક વર્ષ દરમ્યાન ભીડભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળો.
(૬) સામાજિક અંતર જાળવો.
(૭) કફ ધરાવતા વ્યક્તિથી દૂર રહો
(૮) સતત માસ્ક પહેરી રાખો
(૯) આગામી એક અઠવાડિયા સુધી સાવધાની વર્તો
(૧૦) આપની આજુબાજુ ભીડભાડ ન થાય તેની તકેદારી રાખો
(૧૧) વેજિટેરિયન ફૂડ લેવાનો આગ્રહ રાખો
(૧૨) આગામી છ માસ સુધી સિનેમા, મોલ, ભીડભાડવાળી માર્કેટમાં જવાનું ટાળો. શક્ય હોય ત્યાં સુધી બાગ-બગીચા, પાર્ટી વિગેરેમાં જવાનું ટાળો.
(૧૩) રોગ પ્રતિકારક શક્તિ વધારો.
(૧૪) વાનંદ અથવા તો બ્યુટી પાર્લરની મુલાકત લ્યો ત્યારે ખાસ સાવધાન રહો.
(૧૫) બિનજરૂરી મુલાકાતો ટાળો તથા સામાજિક અંતર જાળવી રાખવાની બાબત હંમેશા મનમાં રાખો.
(૧૬) કોરોના વાયરસનો સંક્રમણ તાત્કાલિક દૂર થશે એવી શક્યતાઓ નથી ત્યારે આપણી અને સમાજની સલામતી માટે ઉપરોક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો.

*આભાર*

** સહુના ભલા માટે

Share on WhatsApp 21/02/2020

NISHANT PUROHIT
M - 9879528510
E - [email protected]

PUROHIT - THE INSURANCE HUB

ALL KIND OF INSURANCE AND INVESTMENT WORK

https://wa.me/919879528510?text=ALL%20KIND%20OF%20INSURANCE%20AND%20INVESTMENT%20WORK%20DONE%20HERE%20WITH%20100%20%25%20SATISFACTION

Share on WhatsApp WhatsApp Messenger: More than 1 billion people in over 180 countries use WhatsApp to stay in touch with friends and family, anytime and anywhere. WhatsApp is free and offers simple, secure, reliable messaging and calling, available on phones all over the world.

19/02/2020

19 - 02 - 2020
NISHANT PUROHIT
WITH
BK. HARISH VAIDHYA
OM SHANTI.......
HAPPY MOMENT......

19/02/2020

19 - 02 - 2020
NISHANT PUROHIT
WITH
BK. SHIVANI DIDI
OM SHANTI.......
HAPPY MOMENT......

Want your business to be the top-listed Finance Company in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

NISHANT PUROHITM - 9879528510E - purohittheinsurancehub@gmail.comPUROHIT - THE INSURANCE HUBALL KIND OF INSURANCE AND IN...

Telephone

Address


Vadodara
390022

Other Insurance Companies in Vadodara (show all)
Investrives Investrives
Vadodara
Vadodara, 390001

New India Assurance, Vadodara New India Assurance, Vadodara
The New India Assurance Co. Ltd, 7th Floor, Suraj Plaza-3, Sayajigunj
Vadodara, 390020

Everyone likes to have safe and financially secure future, but certain uncertain events may jeopardize this dream. We here at The New India Assurance Co. Ltd provide finacial secu...

Mahhi Financial Services Mahhi Financial Services
Vadodara, 390007

LIC vadodara LIC vadodara
Vadodara

insurance advisor and retirement planning expert.

Professional Indemnity Insurance for Doctors in India Professional Indemnity Insurance for Doctors in India
Vidya Kunj Society
Vadodara, 450002

Professional indemnity insurance for Doctors in India. This Insurance will cover the Doctor against

Kinjal Patel Bharti AXA Life Insurance BALI Kinjal Patel Bharti AXA Life Insurance BALI
B/wing , 204, 205, 2nd Floor, Sun Enclave, Opp. Jalaram Temple, Karelibug
Vadodara, 390018

IRDA reg.company-Add. B- wing ,204,205,2nd floor,sun enclave,opp. jalaram temple,karelibug, vadodara

Dipak tadvi LIC AGENT Harni Road Vadodara Dipak tadvi LIC AGENT Harni Road Vadodara
Vadodara, 390022

LIC Insurance

Postal Life Insurance PLI Postal Life Insurance PLI
Panigate
Vadodara, 390019

Postal Life Insurance Mukesh Patel 9428067279

Aarohi investment and services Aarohi investment and services
Atladra
Vadodara, 390012

Welcome you all the world of Insurance and other document services, we are here to provide the best

SUNNY JOSHI SUNNY JOSHI
Vadodara, 390018

LIC of India - Dharmesh Rabari LIC of India - Dharmesh Rabari
Vadodara, 391745

Financial Advisor

BigBull Investment Advisory BigBull Investment Advisory
Vadodara

https://cutt.ly/wCT8aWF