Virendrasinh Bharatsinh Solanki
Nearby public figures
390007
390007
390007
390007
Vadodara
390007
390001
390007
390007
391102
390007
390007
Ahmedabad 380001
Vadodara
ભવાની જીમ (હરીનગર) વડોદરા
મહાકાલ સેના સેવા ટ્રસ્ટ વડોદરા
મહાકાલ યુવક મંડળ ઓધવપુરા (સ્થાપક)
ગોંડલના #પૃથ્વીરાજસિંહ_ઝાલાની બહાદુરી.
#ક્ષત્રિય_ધર્મ_યુગે_યુગે. દરબારને હલકા કહેનારા જાણી લે કે આ દીકરાઓ પોતાની પરવા કર્યા વિના લોકોને બચાવવામાં રહ્યા અને પોતાનો ક્ષાત્ર ધર્મ નિભાવ્યો.
🙏🏻💐 Om Shanti 💐🙏🏻
#ક્ષત્રિય_અસ્મિતા_સંમેલન #આણંદ
#જયમાતાજી #જયભવાની
જેમ ૧૪-૦૪ના રોજ રોજકોટ ખાતે ક્ષત્રિયોની એકતાના મહાદર્શન થયા હતા તેવા જ #એકતાના દર્શન #આણંદ જિલ્લામાં જોવા મળ્યા…
બસ આવી જ એકતા હંમેશા બની રહે એવી માં ભવાનીને પ્રાર્થના….
#ક્ષત્રિય_એકતા_જિંદાબાદ
*આણંદ ના આંગણે ઐતિહાસિક મહાસંમેલન યોજવા જઈ રાખ્યું છે ત્યારે* આ પ્રસંગે *આણંદ ક્ષત્રિય મહાસંમેલન* માં આણંદ જીલ્લા ના દરેક ગામોમાંથી *ભાઈઓ,માતાઓ,બહેનો,યુવાનો,* મોટી સંખ્યા માં પધારો સમાજ ના કોઈ પણ વ્યક્તિ આ સંમેલન મા બાકી ના રહેવા જોઈએ...
*👉તારીખ:-* *૦૧-૦૫-૨૦૨૪ ને બુધવાર*
*👉સમય* *સાંજે ૫:૦૦ કલાકે*
*👉સ્થળ:-* *ચિખોદરા ચોકડી*
ક્ષત્રિય સમાજ સર્વોપરી
*કન્યાદાન_મહાદાન*
*માં બાપ વિહોણી દીકરીઓનો વિનામૂલ્યે સમુહલગ્ન મહોત્સવ - ૨૦૨૪*
*કન્યાદાન_સ્વીકારવામાં_આવશે*
SHRI MAHAKAL SENA SEVA TRUST
BANK : IDFC FIRST BANK
ACCOUNT NO. 10089481119
IFSC CODE: IDFB0042382
MOBIL NO.:07202043999
Gpay No.: 07202043999
shrimahakalsenasevatrust@idfcbank
જય ભેંસાસુર મહારાજ જય માતાજી જય શ્રી મહાકાલ
#કન્યાદાન_મહાદાન
માં બાપ વિહોણી દીકરીઓનો વિનામૂલ્યે સમુહલગ્ન મહોત્સવ - ૨૦૨૪
#કન્યાદાન_સ્વીકારવામાં_આવશે
SHRI MAHAKAL SENA SEVA TRUST
BANK : IDFC FIRST BANK
ACCOUNT NO. 10089481119
IFSC CODE: IDFB0042382
MOBIL NO. 07202043999
shrimahakalsenasevatrust@idfcbank
જય ભેંસાસુર મહારાજ જય માતાજી જય શ્રી મહાકાલ
નમઃ પાર્વતીપતેય હર હર મહાદેવ કી જય
રામલલાના ગર્ભગૃહ પ્રવેશના પ્રથમ દર્શન. 🙏
Shree Ram
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ
ખુબ ખુબ આભાર દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપર
दुःखद घटना
दादा सुखदेव सिंह जी गोगामेड़ी अब हमारे बीच नही रहे ।
भगवान उनकी आत्मा को शांति प्रदान करे ।
ॐ शान्ति💐
A big congratulations🎉🎉🎉 to team India for wonderful victory 🏆🏆🏆 and entering into the final.
નવું વર્ષ આપ સૌ મિત્રો તેમજ વડીલશ્રીઓનું સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદ્ભાવનાની જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી આનંદમાં રહે એવી શુભેચ્છા.
શુભ દિપાવલી.
નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ
જય માતાજી જય સીયારામ જય શ્રી મહાકાલ
આ ફોટો એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે, જેને અનેક લોકોએ જોયો હશે.
આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"
આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે.
આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નાલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેંચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુર્રલિત્ઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડો દિવસ ઉઠાવી શક્યો.... કારણ કે થોડા મહિના પછી 33 વર્ષની ઉંમરે તેણે વિષાદથી/ઉદાસીનતાને કારણે આત્મહત્યા કરી હતી.
શું થયું?
વાસ્તવમાં જ્યારે ફોટો જર્નાલિસ્ટ કેવિન કાર્ટર એમને મળેલ પુલિતઝર પુરસ્કારની ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં મુખ્ય ચેનલ અને નેટવર્ક પર ચર્ચા કરવામાં આવી હતી. તેમનો વિષાદ ત્યારે શરૂ થયો જ્યારે એક 'ફોન ઇન્ટરવ્યુ' દરમિયાન કોઈએ પૂછ્યું કે તે છોકરીનું શું થયું?
કાર્ટરે જણાવ્યું હતું કે :
"તે જોવા માટે તે રોકાઇ શક્યો નહોતો, કેમ કે તેમને ફ્લાઇટ પકડની હતી."
આ જવાબ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું
"હું આપને જણાવી દઉં કે, એ દિવસે ત્યાં બે ગીધ હતાં, જેમાંથી એકનાં હાથમાં કેમેરો હતો."
આ સાંભળીને કેવિન કાર્ટર એ હદે વિચલિત થયો અને એ પછી તે ડીપ્રેશનમાં ચાલ્યો ગયો. અને અંતમાં તેણે આત્મહત્યા કરી.
કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે.
કેવિન કાર્ટરે જો એ સમયે તે બાળકીને ઉઠાવીને યુનાઈટેડ નેશન્સના ફીડિંગ સેન્ટર સુધી પહોંચાડી હોત તો એ બાળકીની સાથે આજે એ પણ જીવીત રહ્યો હોત.
બીજી વખત આ વાક્ય રીપીટ કરૂં છું....
*કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે.*
હું કોઈ સંપ્રદાય નો વિરોધી નથી ધાર્મિક કાર્યો કરતા તમામ મારા માટે વંદનીય છે
પણ આ એક ફોટો મે હમણાં જોયો જેમાં નીલકંઠ વર્ણી જે નરસિંહ મહેતા ના ઘરે જમે છે એવું લખ્યું છે..
નરસિંહ મહેતા થઈ ગયા ઇસ 1414 માં જ્યારે નીલકંઠ વર્ણી જન્મ ઇસ 1781 માં થયો .ક્યાંક ને ક્યાંક પોતાના સંપ્રદાય ને શ્રેષ્ઠ બતાવવાના ની હોડ માં આપણે આવનારી પેઢી ને ક્યાંક ગેર માર્ગે તો નથી દોરી રહ્યા ને???
ભૂતકાળ માં નેહરુ એ પાઠ્ય પુસ્તકો માંથી ભારતનો સાચો ઇતિહાસ નહોતો બતાવ્યો પરિણામે બાબર/અકબર જેવાને મહાન જોવા લાગ્યા હતા... આપણે પણ..
જે કંઈ હોય સત્ય હોય એ સ્વીકારીને વાતને સુખદ વિરામ આપવો જોઈએ ને સનાતન ધર્મ ને સૌ સાથે મળીને આગળ વધારવો જોઈએ..
આવા સમયે ચૂપ રહીશું
તો દર શનિવારે તેલ ચઢાવવાનો કોઈ મતલબ નથી.... 🫵🏼
"અસુર નિકંદન રામ દુલારે"
#સાળંગપુર
ીયારામ
્રી_રામ
શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ વડોદરાના સેવાભાવી ભાઈઓ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં અગિયારશ ના દિવસે જાંબુઘોડા અભિયારણ માં આવેલ ઝંડ હનુમાનજી દાદા ના પવિત્ર સાનિધ્યમાં દર્શને આવતા ભાવિભક્તો ને પ્રસાદી સ્વરૂપે ફરાળી વાનગી ની સેવા આપવામાં આવી.
જય માતાજી જય સીયારામ જય શ્રી મહાકાલ
અમૃતકાળની શરૂઆતમાં ઇતિહાસની રચના
ચંદ્રયાન 3 નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ
ઈસરોના સૌ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન
Chandrayaan3
You are the special person in my life,
You fill my and my family members life with happiness and love.
Mataji and Mahakal Dada always blessed you.
અત્યંત દુઃખદ
લેહ લદ્દાખમાં માર્ગ અકસ્માતમાં આપણા નવ વીર જવાનો નાં આકસ્મિક મૃત્યુની ઘટનાનાં સમાચાર જાણી અત્યંત દુ:ખદ ની લાગણી અનુભવું છું
શ્રદ્ધાંજલિ 💐🙏
🇮🇳આપણે અને આપના પરિવાર ને #સ્વતંત્રતા_દિવસની_શુભકામનાઓ…
દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર આપના દેશના શહીદોને દિલથી ભાવભીની શ્રધાંજલિ આપીએ…!
🇮🇳 #વંદેમાતરમ… િન્દ…! 🇮🇳
🇮🇳 ાન_જય_કિસાન…! 🇮🇳
🇮🇳 #ભારત_માતા_કી_જય…! 🇮🇳
બગોદરા-બાવળા હાઈવે પર માર્ગ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુના સમાચાર દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.
ઈશ્વર દિવગંત આત્માઓને શાંતિ આપે અને શોકાકુલ પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
તેમજ ઘાયલો ઝડપથી સ્વસ્થ્ય થાય તેવી પ્રાર્થના.
#कडवा_है_पर_सत्य_है.
ચંદ્રયાન 3... લોન્ચિંગ ૦૨:૩૦ કલાકે.... ભારતના મહાન વૈજ્ઞાનિકોને વંદન... તેમની અથાક મહેનતની સિદ્ધિ મળે તેવી ભગવાનને પ્રાર્થના સાથે... તમામ વૈજ્ઞાનિકોને ખુબ ખુબ અભિનંદન... ભારત વિશ્વમાં આગવું સ્થાન બનાવે તેવી આશા સાથે આજનું મિશન સફળ રહે..જય શ્રી રામ..🚩🚩🚩🚩
વડગામ તાલુકા નાવીસણા ગામે બનેલ
ઘટના એક્ સાથે એકજ ઘરના ત્રણ સભ્યનું વીજ કરંટથી મૃત્યુ...
૩ વર્ષ ની બાળકીનુ જીવન માઁ-બાપ વગર અટવાયું...
સમગ્ર બનાસકાંઠા પંથક માં શોક ની લાગણી પ્રસરાઈ....
પરમાત્મા તેમની આત્મા ને શાંતિ આપે💐🙏🙏
શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ ના સેવાભાવી સભ્યો દ્વારા કરોડીયા ગામે આવેલ સોમનાથ મહાદેવ ના પવિત્ર સાનિધ્યમાં ગૌરીવર્ત કરતી કુવારિકાઓ ને ડ્રાયફ્રુટ, વેફર, અને ફૂટની પ્રસાદી આપવામાં આવી.
આ સેવારૂપી ભગીરથ કાર્ય માં સાથ સહકાર આપવા બદલ દરેક ભાઈઓ નો હદયપૂર્વક ખુબ ખુબ આભાર
જય માતાજી જય સીયારામ જય શ્રી મહાકાલ
आज की सबसे खूबसूरत तस्वीर
जीत के बाद धोनी ने मैच विनर जडेजा ❤️🤗 को उठा लिया..!!
..✌️
❤️
❤️
*साधारण कपड़े पहने, नंगे पैर दीवार पर बैठा एक व्यक्ति 3 रुपये का बोलपेन हाथ में लिए कागज के टुकड़े पर कुछ लिखता है।*
यह व्यक्ति हैं
*डॉक्टर शंकर गौडार*
*गोल्ड मेडलिस्ट एमबीबीएस,*
*कर्नाटक के मंडुआ से,* और
*कोलकाता मेडिकल यूनिवर्सिटी से एमडी।*
उनका अपना क्लीनिक नहीं है।
एक केबिन बनाने में लाखों रुपए लगते हैं। कहां से लाएंगे इतना पैसा ..??
*वह शहर से दूर दो कमरों के मकान में रहता है। मरीज इलाज के लिए इतनी दूर कैसे आ सकते हैं, इसलिए वह रोजाना साइकिल से सुबह 7 बजे से शाम 7 बजे तक शहर के एक फास्ट फूड रेस्टोरेंट के बाहर बैठकर सैकड़ों गरीब मरीजों की जांच करते हैं. उनका अच्छी तरह से निदान करता है और सस्ती, जेनेरिक दवाएं लिखता है।*
*क्या आपको पता है कि वह कितना चार्ज करता है?*
*इसमें केवल 5 रुपये लगते हैं। जी हां, सिर्फ 5 रु. गोल्डमेडलिस्ट एमडी डिग्री वाले डॉक्टर गरीब मरीजों से सिर्फ 5 रुपए चार्ज करते हैं।*
*आज की दुनिया में जहां डॉक्टर सचमुच गरीब, आम लोगों को लूट रहे हैं।*
किन्तु *डॉ. शंकर गौडार* बहुतों के लिए एक ईश्वरीय पुरुष है।
*ऐसे समाजसेवी मनुष्य को वंदन प्रणाम🙏🏻*
#શ્રી_મહાકાલ_સેના_સેવા_ટ્રસ્ટ_વડોદરા
સેવા પરમો ધર્મ
🙏🏻જય માતાજી 🙏🏻
🙏🏻જય શ્રી મહાકાલ 🙏🏻
🙏🏻જય ભેસાંસુર મહારાજ 🙏🏻
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Telephone
Website
Address
Vadodara
390007
Sama Gam Vadodara
Vadodara, 390024
Nemste Dosto � Meri YouTube channel New He Muje traveling Ker na Acha leg ta he � New video dekh
4th Floor , Narayan Solaris , Next To Akota Athithi Gruh , Akota
Vadodara, 390020
Morning No. 1 7:00 AM - 11:00 AM MONDAY TO FRIDAY "Morning no-1 is a kickass starter of the day,High on energy with all local observations & the previous day happenings of the city...