Vadodara Fire & Emergency Services.

Vadodara Fire & Emergency Services.

Privilege to provide details about achievement By Vadodara fire & emergency services(VFES) facilitat

22/01/2024

अयोध्या जिनका धाम है
राम जिनका नाम है
मर्यादा पुरषोत्तम वो राम है
उनके चरणों में हमारा प्रणाम है
राम मंदिर प्राण प्रतिष्ठा मोहत्सव की आप सभिको हमारे वडोदरा अग्निशमन एवं तात्कालिक सेवाएं की ओर से हार्दिक शुभकामनाएं🙏🏼❤️

16/01/2024

સમગ્ર દેશમાં સ્વચ્છતાને લઇ વડાપ્રધાન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ દ્વારા તારીખ ૧૧/૦૧/૨૦૨૪ ના રોજ તમામ ફાયર સ્ટેશન ના કર્મચારીઓ અધિકારીઓ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શ્રમદાન કરી સ્વચ્છતા ઝુંબેશ સલામ આપી હતી. જેમાં સઘન સફાઈ ઝુંબેશ કરી ફાયર સ્ટેશન ના તમામ ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

16/01/2024

અગ્નિવીર જવાન શહીદ અનિલભાઈ પરમાર
ફાયર મેન બોપલ ફાયર સ્ટેશન (અમદાવાદ)

આપની ફરજ પ્રત્યે ઉદારતા, કાર્યક્ષમતા, લાગણીશીલતા અને સત્કર્મ સેવાના આદર્શો ફાયર સર્વિસ ના હૃદયમાં સતત જ્વલંત રહેશે.

પાપણના પલકારે મોક્ષ પામી ગયા એવા દિવંગત આત્માને પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે.

ભાવભીની શ્રદ્ધાંજલિ

વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ

Photos from Vadodara Fire & Emergency Services.'s post 13/01/2024

वडोदरा अग्निशमन एवं तात्कालिक सेवाएं
वडोदरा महानगरपालिका

नेशनल फायर सर्विस कॉलेज नागपुर (गृह मंत्रालय) द्वारा 95वें सब ऑफिसर कोर्स (फायर) के 32 प्रशिक्षुओं ने 18 दिसंबर 2023 से 12 जनवरी 2024 तक कुल 26 दिनों के लिए एकमात्र गुजरात में वडोदरा फायर एंड इमरजेंसी सर्विसेज डिपार्टमेंट में व्यावहारिक प्रशिक्षण प्राप्त किया,
व्यावहारिक प्रशिक्षण कार्यक्रम का उद्घाटन समारोह 18 दिसंबर 2023 को तथा समापन समारोह 12 जनवरी 2024 को आयोजित किया गया था। कार्यक्रम के अंतर्गत मुख्य अग्निशमन अधिकारी श्री पार्थ ब्रह्मभट्ट साहब ने प्रशिक्षणार्थियों का स्वागत सम्मान किया।

12/01/2024

पतंगउत्सव उत्तरायण के अवसर पर घायल पशु पक्षी, और आग अकस्मात जैसी आपातकालीन परिस्थितियों में वडोदरा अग्निशमन एवं तात्कालिक सेवाएं विभाग की और से दिनांक १२ जनवरी से १६ जनवरी २०२४ तक २४/७ रेस्क्यू कंट्रोल रूम कार्यरत रहेगा ।
रेस्क्यू कंट्रोल रूम नंबर १०२

Photos from Vadodara Fire & Emergency Services.'s post 09/01/2024

વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ

Vadodara Fire and Emergency Service

દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 6 જાન્યુઆરી અને 7 જાન્યુઆરી 2024 ના રોજ આંતર વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું,,

આ ટુર્નામેન્ટમાં વડોદરા અગ્નિશમમન અને તાત્કાલિક સેવાઓ ના તમામ ફાયર સ્ટેશન ની ટીમ હર્ષોલ્લાસ થી જોડાય હતી,

કર્મચારીઓ વચ્ચે એકતા મિત્રતા ભાઈચારો વધે, રમત દ્વારા તંદુરસ્ત અને સ્વસ્થ રહે, દરેક કર્મચારીઓ અધિકારીઓ સ્વસ્થ રહેશે તંદુરસ્ત રહેશે આગ અકસ્માત અને બચાવ કામગીરી ની અંદર ત્વરિત નિર્ણયો લઈ શકે ત્વરિત પગલાઓ લઈ શકશે... ઝડપી પ્રતિભાવ આપી શકશે..

વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓના માનનીય ચીફ ફાયર ઓફિસર શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા વિજેતા ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો અને પુરસ્કાર મેડલ આપી સન્માનિત કર્યા હતા...

ટુર્નામેન્ટના ઉપલક્ષમાં માનનીય CFO શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબે દરેક કર્મચારીઓ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કે... જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા બનવા માટે એકતા અનુશાસન અને ભાઈચારાની જરૂર પડે છે. ક્રિકેટ રણનીતિ અપનાવી પડે છે, એજ પધ્ધતિ થી આગ અકસ્માત અને બચાવ કામગીરી માટે વ્યુહાત્મક tactical રીતે કામ કરી કાર્ય પુરૂ પાડવાનું છે

#

Photos from Vadodara Fire & Emergency Services.'s post 01/01/2024

વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ ના કર્મચારી શ્રી બિપીનચંદ્ર ઈશ્વરભાઈ રાઠવા (વાહન ચાલક) તારીખ 31/12/2023 અને રવીવાર ના રોજ સેવાનિવૃત થયા.
એ ઉપલક્ષમાં વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા વિદાય સમારોહ વડીવાડી ફાયર સ્ટેશન ખાતે સાંજે ૧૭:૦૦ વાગ્યે રાખવામાં આવ્યો હતો, આ વિદાય સમારોહમાં નિવૃત થતા કર્મચારીઓના પરિવાર, અગ્નિશમન વિભાગના કર્મચારીઓ, અને માજી વય નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વડોદરા અગ્નિશમન વિભાગના ચીફ ફાયર ઓફિસર શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ આમંત્રિત હતા.
વડોદરા અગ્નિશમન વિભાગ દ્વારા નિવૃત્ત કર્મચારીઓને ઉપહાર આપ્યા, સાલ ઓઢાડી સન્માન કર્યું.
ઉપસ્થિત કર્મચારીઓ, વય નિવૃત્તિ થનાર કર્મચારીઓ, પરિવાર અને ચીફ ફાયર ઓફિસર શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા કાર્યક્રમ લક્ષી સંબોધન કર્યુ હતું..
અને કાર્યક્રમ ની યાદગીરી માટે ફોટોગ્રાફી કરવામાં આવી હતી, સ્નેહ ભોજન દ્વારા કાર્યક્રમની સમાપ્તિ કરી હતી...

28/12/2023

"Vadodara Fire and Emergency Service delivered a spectacular performance during a recent training session, showcasing their exceptional skills and dedication."

21/12/2023

"VFES: A beacon of bravery, always at your service, fearlessly tackling challenges to ensure your safety. Daring deeds define our commitment to protecting the community."

Narendra Modi

11/12/2023

Fire Fighter

08/12/2023

Bronto Skylift 🚒

02/12/2023
20/11/2023

बैंक ऑफ बड़ौदा में वडोदरा अग्निशमन दल ने किया मॉक ड्रिल ।

11/11/2023

Vadodara Fire Brigade diwali 2K23

Happy diwali

11/11/2023

देव दिवाली पर क्या करे क्या ना करे ।
कैसे अपनी देव दिवाली आग से सुरक्षित बनाए ।
वडोदरा अग्निशमन दल ।

2K23

2K23

05/10/2023

મકરપુરા જીઆઈડીસી ઓડી શોરૂમ ની સામે વરસાદી કાસ માં એક મોર ફસાયો હતો તેનું રેસ્કુયું જી.આઈ.ડી.સી ફાયર સ્ટેશન દ્વારા કરવા માં આવેલ હતું.

25/09/2023

Dear Sir

I wanted to extend my heartfelt gratitude for taking the time to visit our department and sharing your valuable experience with us. Your visit has been an inspiration to all of us, and we are grateful for the opportunity to learn from your wealth of knowledge. Your presence has made a significant impact.

Thank you once again from team VFES Vadodara.

Best regards,

Parth Brahmbhatt
CFO VFES Vadodara.

Vadodara Fire & Emergency Services 23/09/2023

Vadodara fire & emergency service

Vadodara Fire & Emergency Services વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓતારીખ ૧૭/૦૯/૨૦૨૩ થી ૧૮/૦૯/૨૦૨૩ઉપરવાસ વિસ્તારમાં થયેલા રહેલા ભારે વરસાદના કાર....

31/08/2023

વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ
વડોદરા મહાનગર પાલિકા

અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય દિવસના અંતર્ગત તારીખ ૩૧/૦૮/૨૦૨૩ અને ગુરૂવાર ના રોજ ખંડેરાવ માર્કેટ ખાતે સવારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ પ્રસંગે વડોદરા શહેર ના પ્રથમ નાગરિક માનનીય સાહેબશ્રી મેયર શ્રી , નિલેશભાઈ રાઠોડ સાહેબ
ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોશી સાહેબ,, તેમજ કાઉન્સિલરો, ઉચ્ચ પદાધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, વડોદરા અગ્નિશમન દળના ચીફ ફાયર ઓફિસર શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ, ના નેતૃત્વ હેઠળ અગ્નિશમન દળના કર્મચારીઓ દ્વારા કોર્પોરેશન ધ્વજ ને જનરલ સલામી આપી સન્માન આપવામાં આવ્યું હતું,
શહેરના અગ્રણી સન્માનનીય હોદ્દેદારો સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

31/08/2023

વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ

વડોદરા મહાનગર પાલિકા

૩૦/૦૮/૨૦૨૩ બુધવાર ના રોજ રક્ષાબંધન ના પાવન પવિત્ર ભાઈબહેન નો તહેવાર નિમિત્તે વડોદરા શહેર ની મહિલા ઓ અને સ્કૂલ ની બાળકીઓ દ્વારા અગ્નિશમન કર્મચારીઓ ના રક્ષા કાજે, જીવન સુરક્ષા અને સલામત અને સ્વસ્થ્ય રહે એ મનોકામના સાથે રાખડી બાંધી શુભાશિષ પાઠવ્યા હતા...

Vadodara fire brigade celebrating rakshabandhan

Happy Raksha Bandhan

29/08/2023

Powerful Set up of Rope Rescue techniques 🪢

28/08/2023

વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ

વડોદરા મહાનગર પાલિકા

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન માં તાલીમ મેળવી રહેલા ૫૦ જેટલા આપદા મિત્ર ના કર્મચારીઓ ને આજ રોજ તારીખ ૨૭/૦૮/૨૦૨૩ અને સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યે પાણીગેટ અગ્નિશમન અને તાત્કાલિક સેવા કેન્દ્રમાં કુદરતી આપત્તિ અને કુત્રિમ આપત્તિ સમયે વ્યવસ્થાપન , આગ અકસ્માત જેવી કુત્રિમ આપત્તિમાં જાહેર જનતાની બચાવ કામગીરી આગ બુઝાવવા ની કામગીરી ના વિષય પર તાલીમ આપવામાં આવી હતી,,

20/08/2023

વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન

૧૮મી ઓગસ્ટ 2023
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

કોઠી પોળ રાવપુરા, વડોદરા
સમય સવારે ૮-૩૦ કલાકે

૧૯૪૨ની ૧૮મી ઓગષ્ટના બનાવના દિવસે શહીદ થયેલા શ્રી.સોમાભાઈ પંચાલ અને શ્રી ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠી પોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા પ્રતિ વર્ષ મુજબ તારીખ ૧૮/૦૮/૨૦૨૩ અને શુક્રવાર ના રોજ કુલહાર અર્પણ કરી શ્રધ્ધાજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી કમિશનર શ્રી પ્રજાપતિ, વિસ્તારના કાઉન્સિલર શ્રીઓ, અને વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ ના ચીફ ફાયર ઓફિસર શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ, સાથે કર્મચારીઓ અધિકારીઓ એ શ્રઘ્ધાંજલિ આપી હતી.

Want your organization to be the top-listed Government Service in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

સમગ્ર દેશમાં સ્વચ્છતાને લઇ વડાપ્રધાન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ દ્વ...
વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓઉત્તરાયણ એ ગુજરાતીઓનો ખૂબ જ પ્રિય તહેવાર છે. ત્યારે વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવ...
"Vadodara Fire and Emergency Service delivered a spectacular performance during a recent training session, showcasing th...
"VFES: A beacon of bravery, always at your service, fearlessly tackling challenges to ensure your safety. Daring deeds d...
Bronto Skylift 🚒#vadodarafireservices #indianfireservice #gujaratfireservice #ahmedabadfiredepartment #suratfirebriged #...
Robotic logo 🤖#firefighter #firefighters #fire #feuerwehr #firedepartment #fireman #firefighting #firetruck #bomberos #r...
बैंक ऑफ बड़ौदा में  वडोदरा अग्निशमन दल ने किया मॉक ड्रिल ।#vmc #vfb #mockdrill #fire #firecall #afes #sfes #rfes #nagarp...
देव दिवाली पर क्या करे क्या ना करे । कैसे अपनी देव दिवाली आग से सुरक्षित बनाए ।वडोदरा अग्निशमन दल ।2K23   #diwali #dipaw...
#vadodarafireservices #indianfireservice #gujaratfireservice #ahmedabadfiredepartment #suratfirebriged #rajkotfirebriged...
Do hard work with smart mind🧠Vadodara Fire & Emergency ServicesBest carrier  option and best option for youngest#bestcar...
મકરપુરા જીઆઈડીસી ઓડી શોરૂમ ની સામે વરસાદી કાસ માં એક મોર ફસાયો હતો તેનું રેસ્કુયું જી.આઈ.ડી.સી ફાયર સ્ટેશન દ્વારા કરવા મ...
Vadodara Fire & Emergency Service #vadodarafireservices #indianfireservice #gujaratfireservice #ahmedabadfiredepartment ...

Telephone

Website

Address

Vadodara
390001
Other Government Organizations in Vadodara (show all)
Marine Corps Recruiting Command's Educators' Workshop Marine Corps Recruiting Command's Educators' Workshop
3280 Russell Road
Vadodara, 22134

EPFO Vadodara EPFO Vadodara
Vadodara, 390020

Official FB Page of EPFO, Regional Office Vadodara for dissemination of information to the stakehold

NACIN, Vadodara NACIN, Vadodara
Nacen ZTI, Subhanpura
Vadodara, 390023

National Academy for Customs, Indirect Taxes and Narcotics, Zonal Training Institute, Vadodara

142-Sayajigunj Assembly Constituency 142-Sayajigunj Assembly Constituency
ROOM NO. 616, 6th FLOOR, KUBER BHAVAN, KOTHI COMPOUND, RAOPURA
Vadodara, 390001

.We hereby help all the eligible voters in the 142 - SAYAJIGUNJ Assembly constituency to register th

RBSK Vadodara RBSK Vadodara
Vadodara

From survival to healthy survival!

Gujarat State Forest Development Corporation Ltd-GSFDCL Gujarat State Forest Development Corporation Ltd-GSFDCL
Vadodara, 380007

DHANVANTARI Products.

Nagar Prathmik Shikshan Samiti, Vadodara Nagar Prathmik Shikshan Samiti, Vadodara
Nagar Prathmik Sikshan Samiti, Madhyavarty School, Nr. Market Cross Road
Vadodara, 390001

This organization provides free education to the students studying from junior KG to 8th class.

Atal Bihari Vajpayee Institute of Policy Research and International Studies Atal Bihari Vajpayee Institute of Policy Research and International Studies
Maharaja Pratapsinhrao Gaekwad Parisar, Beside Faculty Of Law, Opp. The M. S. University Of Baroda Head Office, Fatehgunj
Vadodara, 390002

Atal Bihari Vajpayee Institute of Policy Research and International Studies(AIPRIS), MSUB

Madhya Gujarat Vij Company Limited Madhya Gujarat Vij Company Limited
Madhya Gujarat Vij Company Limited
Vadodara, 390007

National Career Service Centre for Differently Abled Una H.P. National Career Service Centre for Differently Abled Una H.P.
Samaj Suraksha Sankul
Vadodara, 390024

"दिव्यांगजनों के आर्थिक पुनर्वास के ल?

South Gujarat Postal Region South Gujarat Postal Region
Postamaster General Office, Pratapganj
Vadodara, 390002

South Gujarat Postal Region Page

dscc_vadodara dscc_vadodara
Vadodara, 390025

Official Page Of DSCC, Vadodara (SAG) Sports Activities Department