JANTA RAJ

તમારો અવાજ ... એજ અમારો અવાજ ...

05/12/2023
04/12/2023

નિરાધાર લોકો ની સેવા કરનાર Jsk help group ને સપોર્ટ કરવા ફોલો કરજો...

02/12/2023

Jsk help group

23/10/2023

Jsk help group ને સપોર્ટ કરવા માંગતા હોય તો ફોલો કરો....

20/10/2023

Jsk help group ને સપોર્ટ કરવા માંગતા હોય તો ફોલો કરો..

19/10/2023

નેશનલ પ્રેસ એસોસિએશન!!! 🙏

18/10/2023
21/09/2023

Jsk help group

02/09/2023

Follow:- Jsk help group

25/08/2023

હું તો કહું છું 5000 વસુલો પણ હિન્દૂ ને ખતરા માથી કાઢો. સાહેબ. જીવતા હશુ તો દર્શન તો ગમે ત્યારે થશે. અને જન્મમાં નહી થાય તો ઓલા જન્મ દર્શન કરી લેશુ પણ હિન્દૂ ખતરામાં થી બહાર કાઢો. બસ...

23/08/2023

ચંદ્રયાન -3 સફળતા પૂર્વક લેન્ડ કરવા બદલ ઈસરોની ટીમ અને વૈજ્ઞાનિકોને ખુબ ખુબ અભિનંદન 🙏💐
જય હિંદ🙏💐ભારત માતા કી જય

22/08/2023

Jak help

22/08/2023

સુરત ના મેયર ને વરાછા ની જનતા યે દોડાવી દોડાવી ને ભગાડ્યા..

29/07/2023

મિત્રો આ પેજ માં વિડિયો શેર કરવા નો હેતુ માત્ર એટલો જ છે . જેથી કરીને આપણે આવા બીજા લોકો સુધી પહોંચી શકીએ અને વધારે સેવા કરી શકીએ..

28/07/2023

હેલ્મેટ અને કાગળોપૂરા હોવા જોઈએ
બાકી રોડ ગમે તેવો હોય સરકારને
કોઈ લેવાદેવા નથી..
#ગુજરાત

27/07/2023

પોલીસ ટ્રાફિક ડ્રાઈવ રાતે 11 વાગ્યા પછી કરો... સુખી નબીરા ત્યારે નીકળે..

દિવસે તો ટિફિન લઈને જતાં મજૂરોને વાડીએ જતા ખેડૂત દંડાય છે...

08/07/2023

ગુજરાતમાં ભારે વરસાદને કારણે..
નબળા અને તકલાદી જાહેર કામોથી જો કોઈને તકલીફ પડી હોય તોતે માટે...મતદારો જ જવાબદાર છે મતદારો જાગૃત બને

06/07/2023

"અગ્નિવિર" ની જેમ સાસંદ ધારાસભ્યોને પણ પાંચ વર્ષ રાખવા જોઇએ...
કોઇ પેન્શન નહીં, કોઇ મકાન નહીં, કોઇ વધારાનું ભથ્થું નય..
પાંચ વર્ષ થાય એટલે ઘરભેગા...

17/06/2023

આ વાવાઝોડાની આફતમાં દિવસ-રાત જોયા વગર લોકોની સેવા કરવા બદલ NDRF,SDRF,PGVCL, COMMANDO,POLICE નો હર્દય પૂર્વક આભાર.

29/05/2023

ગઈકાલે મેચ ધોવાઈ ગઈ તો કરોડો લોકો દુઃખી થયા
દર વર્ષે ખેડૂતોએ પરસેવો પાડી પકવેલો પાક ધોવાઈ જાય ત્યારે કેમ કોઈ દુઃખી નથી થતું ???

16/05/2023

ગુજરાતમાં ૧૦૦%
દારૂબંધી લાગુ કરો અથવા પ્રજા સમક્ષ સત્ય બહાર લાવો કે દારૂનો મોટો ધંધો તમારો જ છે..

08/05/2023

લાગે છે 15 લાખ ની જગ્યા એ હવે 25 લાખ આવશે,
સ્વિસ બેંકમાં ભારતીયો ના છેલ્લા 14 વર્ષ માં સૌથી વધુ 30,500 કરોડ જમા એ પણ 1 વર્ષ માં જ |
#બ્લેક_મની

25/04/2023

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ હવે તેનાં બાળકોને ભણવાનું બંધ કરાવી રૂપિયા ભેગા કરતાં શિખવવુ જોઈએ. "પૈસા ફેક તમાશા દેખ"
#ડમીકાંડ #તોડકાંડ

Photos from JANTA RAJ's post 21/04/2023

જય હિન્દ વંદે માતરમ્
વધુ એક
જાફરાબાદ તાલુકા ના બાબરકોટ ગામ..પીવાના પાણી ની ગ્રાન્ટ એટલે વાસ્મો યોજના .. અંદાજિત કામ ની રકમ રૂપિયા 2 કરોડ ઉપર..કામ બોગસ અને હલકી કક્ષા નું.
ગામ ના એક જાગૃત નાગરિક "ભગવાનભાઇ કુંવરજીભાઇ પરમાર" દ્વારા મારા પાસે માહિતી આવી જેના તપાસ કરતા મોટું કૌભાડ જ દેખાયું.
Sankhat Himmat

#સત્ય_મેવ_જયતે

15/04/2023
13/04/2023

જમાનો તો જો આવ્યો, સફરજન , ટમેટા, તરબુચ, કેળાં ખાવા કરતાં ડામર કપચી સીમેન્ટ ખાવું ફાયદા કારક સાબિત થાય છે...

12/04/2023

જે લોકોને
તમે જ હીરો બનાવ્યા...
તમે જ કરોડોમાં જીવતા કર્યા..
લાખો-કરોડોની ગાડી ઓમાં ફરતા કર્યા..
દેશનું ગૌરવ બનાવ્યા..

એ જ લોકો
તમારા સંતાનોને..દેશના યુવાધનને
ગુટકા ખાવા..સટ્ટા ના રવાડે..જુગાર રમવા..
ઉશ્કેરીને બરબાદ કરી રહ્યા છે...

12/04/2023

અરબો રૂપિયાનાં ખર્ચે I.P.L માં એ દેશમાં રમાય છે જ્યાં કરોડો B.P.L છે..

🫡🤐🤫🫣🫣🫣

06/04/2023

ધોરણ-3ના પર્યાવરણના પેપરમાં

મોટો ધડાકો:- સવાલ હતો- સચિન તેંડુલકર કઈ રમતનો ખેલાડી છે?, વિદ્યાર્થીઓને મળ્યા 4 ઓપ્શન- હોકી, કબડ્ડી, ફૂટબોલ કે ચેસ

05/04/2023

રાજ્યને ખરેખર નુકશાન કોણ કરે છે ????
રખડતી ગાયો કે ગૌચરની જમીન હજમ કરી ડકાર લેતા આખલાઓ....?????

30/03/2023

आप सभी को #रामनवमी की हार्दिक शुभकामनाएं,,।।

𝐉𝐚𝐢 𝐒𝐡𝐫𝐞𝐞 𝐑𝐚𝐦 🙏❤️🚩
#भगवा #प्रेमी

29/03/2023

આજે મારા ઘરે જે કામ કરવા આવે છે એ બહેન કહે મને 5000 રૂપિયા ની લોન જોઈયે છે અમારા ઘર નાં 5 લોકો નાં આધાર કાર્ડ પાન કાર્ડ લીંક કરવા છે મેં પૂછ્યું ખાતા માં કેટલા મૂકેલા છે તો કહે છે બેન જન ધન વાળા ખાતા છે..

28/03/2023

ગુજરાત મોડેલ દારૂ વેચાય...??
પણ ચા ન વેચી શકાય...??
#ગુજરાત

Want your organization to be the top-listed Government Service in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

સાહેબ નાં સ્ટેડિયમ માં સાહેબ નું અપમાન ગુજરાત ની જનતા સહન નઈ કરે....🙄
સરકારી કચેરીઓમાં રાજ્ય સેવકો કે નેતાઓનું વિડિયો રેકોર્ડિંગ કરી શકાય કે કેમ?Adv Mehul Boghara
મયુરજોશી ની એક મહત્વ ની વાત, વિરોધ કરો તો પૂરો કરો નહી તો નાં કરોકૌશિક પાઠકજનતા રાજ સંગઠન
પ્રાઇવેટી કરણ વિરોધ કેમ????Episode:-1#mayurjoshi #mjtvlive #jantaraj #viralvideo
"જહાં મિલેંગે બીટ્ટુ સોના ફાડ દેંગે કોના કોના "આ વિડીયો વિશે તમારું શુ મંતવ્ય છે? કોમેન્ટ કરી જણાવોકૌશિક પાઠકજનતા રાજ સં...
બોલો 21 કલાકમાં નવા 3 કરોડ લાભાર્થી ને નલ સે જલ યોજના નો લાભ મળી ગયો, 8 તારીખે 8 કરોડ હતાં અને 9 તારીખે 11 કરોડ થઈ ગયા, ...
ગાંધી નાં ગુજરાતમાં દારૂ લૂંટાયો..પાટણમાં દારૂ ભરેલી કાર નો અકસ્માત થતા લોકોએ દારૂ લૂંટ્યો...જુઓ વીડિયોકૌશિક પાઠકજનતા રા...
દારૂબંધી ની ખાલી વાતો કરતી સરકાર અને ગુજરાત પોલીસ, પૈસા લઇ દારૂ નો ધમધોકાર વેપાર ચાલી રહ્યો છે, શુ આ છે ગાંધી નું ગુજરાત...
48 કલાક માં એવુ તો શુ થયું કે બધી બાજુ કોરોના કોરોના થઇ ગયું?કૌશિક પાઠકજનતા રાજ સંગઠનગુજરાત સંગઠન મંત્રી
પેહલા સાહેબ જશે પછી એમ્બ્યુલન્સ 👍🏻કૌશિક પાઠકજનતા રાજ સંગઠન
અમુક 'ચોર ' ધારાસભ્ય અને અમુક 'ચોર ' કોર્પોરેટર નાં કારણે એક દિગ્ગજ કેન્દ્રીય મંત્રી ઓ અપમાન થઇ રહ્યા છેકૌશિક પાઠકગુજરાત...
પૂછ્યું ખેસ કયો પહેર્યો છે.... તો કહેવામાં આવ્યું BJP નો..... નજર પડતા જ ખેસ બદલ્યો જામનગર બેડ ગામમાં સતવારા સમાજના સંમે...

Telephone

Address


Manjalpur
Vadodara
390011
Other Political Organizations in Vadodara (show all)
Vadodara Congress Ward -1 Vadodara Congress Ward -1
Vadodara

The main Objective of this page is to spread Ideology of Congress to every people of Vadodara City

BJP Kisan Morcha-Vadodara City BJP Kisan Morcha-Vadodara City
1st Floor, Manubhai Tower, Sayajigunj
Vadodara, 390020

Official Page of Bhartiya Janta Party - Kishan Morcha, Vadodara City Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party. It currently leads the National ...

RCPL GROUP Election Campaigns RCPL GROUP Election Campaigns
AJWA Road
Vadodara, 390009

Lakulish Trivedi Lakulish Trivedi
Ward 4
Vadodara, 390022

વડોદરા શહેર મંત્રી

Vinay Chavhan - Fauji Vinay Chavhan - Fauji
Vadodara
Vadodara, 390004

Karni Sena Gujarat State Ex Army Man Wing

NITIN Panchal BJP NITIN Panchal BJP
Vadodara
Vadodara

Niprav barot fans Niprav barot fans
Vadodara, 390007

Vairal Reel Vairal Reel
Vadodara
Vadodara

समझता ही नहीं वो मेरे अलफ़ाज़ की गहराई मैंने हर लफ्ज़ कह दिया जिसे मोहब्बत कहते है।

Vikcy Vasava Vikcy Vasava
Vadodara, VAGHODIA

political

Vadodara Congress Ward 17 Vadodara Congress Ward 17
Manjalpur, Danteshwar, Tarsali
Vadodara, 390011,390004,390009

This is an official page of Vadodara City Congress Election Ward-17.

Ganpatsinh Solanki - G B Bapu Ganpatsinh Solanki - G B Bapu
390001
Vadodara, 390001

Axitaba Solanki Axitaba Solanki
J/102, Kishan Classic, Vasna Bhayli Road
Vadodara

politician