Knowledge Institute of Physiotherapy

Knowledge Institute of Physiotherapy

KNOWLEDGE INSTITUTE OF PHYSIOTHERAPY
Recognized by: Health and Family Welfare Department, Gandhinaga

22/12/2022

નોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ....Bsc અને gnm નર્સિંગ માં એડમિશન મેળવી દેશ અને વિદેશ માં કેરિયર બનાવવા ની સુવર્ણ તક.......

22/12/2022

નોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝ્યોથેરાપી જોઈન કરો. દેશ/વિદેશ માં ફિઝ્યોથેરાપી માટે રોજગારી ની સુવર્ણ તક આપની રાહ જોઈ રહી છે.

24/11/2022

Uk ,કેનેડા માં સેટલ થવા માટે આજે જ knowledge nursing સાથે જોઈન થાવ

17/10/2022
Photos from Rajesh chauhan's post 24/09/2022
Photos from Knowledge Khambhat's post 18/09/2022
24/08/2022

Congratulations

15/08/2022

ગુજરાત ના 15 ઓગસ્ટ ના 15 સિતારા...અને તેમાંના એક એટલે હું.... ... દિવ્યભાસ્કર ન્યૂઝપેપરે આજે અહેવાલ પ્રસ્તુત કર્યો....6 કરોડ ની જનતા માંથી ટોપ 15 માં મારી પસંદગી મારા માટે ગૌરવ સમાન છે...આખા ગુજરાત ની તમામ એડિસન માં હાફ પેજ ભરી ને મારી સિદ્ધિ પ્રસિદ્ધ કરવા બદલ હું રોમાંચિત છું........😆😆😆😆😆

12/08/2022
Photos from Knowledge Institute of Physiotherapy's post 12/08/2022

તા. ૭ ઑગસ્ટ ૨૦૨૨ રવિવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાકે તથા બપોરે ૩ થી ૬ કલાકે નોલેજ કેમ્પસ આણંદ ખાતે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ, નોલેજ ઈનસ્ટીટયુટ ઑફ ફિઝીયોથેરાપી દ્રારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં પોલિયો, સ્નાયુ નો દુખાવો, શ્રસન ને લગતા દરદીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં વાલી મિટીંગ મા આવનાર વાલી મિત્રો એ પણ લાભ લીધો હતો. તેમને ફ્રી કરીયર માગઁદશઁન ૧૨ મા ધોરણ બાદ આપવામાં આવ્યું હતું.અને અમને સારો પ્રતિસાદ મળ્યો હતો.

12/08/2022

Knowledge institute of physiotherapy participated in Rally to celebrate azadi ka amrit mahotsav 2022 organized by sardar patel University.
#75 years of independence

Photos from Knowledge Institute of Physiotherapy's post 12/08/2022

તા. ૬ ઑગસ્ટ ૨૦૨૨ શનિવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાકે એસ. એ. રાવ હાઈસ્કૂલ, ખંભાત ખાતે ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પ, નોલેજ ઈનસ્ટીટયુટ ઑફ ફિઝીયોથેરાપી દ્રારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સંધિવા, ઘુંટણ, એડી ના દુખાવા તથા કમર ના દુખાવા ના દરદીને સારવાર આપવામાં આવી હતી. જેમાં વાલી મિટીંગ મા આવનાર વાલી મિત્રો એ પણ લાભ લીધો હતો.તથા સ્કુલ માં ભણતા વિદ્યાર્થીઑ ને અભ્યાસ ને લગતી સમસ્યાઓ જેમકે સ્નાયુ નો દુખાવો, ઍકાગ્રતા અને પૌષ્ટિક સમતુલીત આહાર લગતી માહિતી આપવામાં આવી હતી.

05/08/2022
28/06/2022

Glimpse of 2nd Convocation ceremony of Knowledge institute Of physiotherapy
*“Caps off to you, Graduates! Well done!”*
Many congratulations to our Newly graduates...(Batch 2017-2022)

The occasion was enlightened by presence of our chief guest Dr. Harihara Prakash sir who has taken his time to attend this event and motivated our students with his inspirational speech.
Students was also motivated by Speech of Director of Knowledge campus Mr. Kamlesh Rohit sir.

Intern award achievers:
Best project presentation: Shradhdha patel and Smuti patel
Best Research: Ranna Dalwadi, Saloni patel and Salwa shaikh
Best Outgoing student: Deval jani

Congratulations to all of them

Photos from Knowledge Institute of Physiotherapy's post 22/06/2022

Knowledge institute of Physiotherapy had organised "Yoga Competition" to celebrate *International Yoga day* on 21st june 2022.

04/06/2022

તમામ વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન

16/04/2022

*LAST DATE OF ADMISSION 19 /4/2022*

COURSE: BACHELOR OF PHYSIOTHERAPY
AFFILIATED TO SARDAAR PATEL UNIVERSITY

Want your practice to be the top-listed Clinic in Vallabh Vidyanagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Yoga session day 1
Series 4:  prone position # benefit# methodBy Intern of knowledge Institute of physiotherapyDarshan Patel @mitali sharma...
Series 3Bharmari pranayam / "humming Bee breath"A safe easy to learn please do it slowly to  improve oxygen saturation.d...

Telephone

Website

Address


Knowledge Campus, Bakrol-Vadtal Road. Nr. SP University Ground
Vallabh Vidyanagar
388315

Opening Hours

Monday 8:30am - 4pm
Tuesday 9am - 5pm
Wednesday 8:30am - 4pm
Thursday 8:30am - 4pm
Friday 8:30am - 4pm
Saturday 8:30am - 4pm
Sunday 8:30am - 1:30pm