Jain Social Group Mulund

Jain Social Group Mulund

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jain Social Group Mulund, Nonprofit Organization, .

23/07/2024

જૈન સોશિયલ ગ્રુપના સભ્યોએ નાટક "માં" ની મજા માણી. ઇન્ટરવલ દરમિયાન, જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન બોમ્બે રીજીયન દ્વારા આયોજિત પ્રોજેક્ટ આહારના કન્વીનર ડિમ્પલ કોરડિઆ અને ગેસ્ટ સ્પીકર નેહલ રાકેશ કોરડિયા નું J.S.G મુલુંડ દ્વારા અભિવાદન અને સરાહના કરવામાં આવી. ઇન્ટરનેશનલ ન્યુટ્રીશનિસ્ટ Nehal koradia એ, જૈન સોશિયલ ગ્રુપના 450 સભ્યોને એમને ફાળવવામાં આવેલી બે મિનિટ દરમિયાન આહારની ટિપ્સ પ્રદાન કરી. આ અવસરે, સૌએ એમના જ્ઞાન અને માર્ગદર્શનથી પ્રેરણા મેળવી. આ કાર્યક્રમની સુંદરતા એમાં ઉમેરેલી ખૂબ જ સરસ ટીપ્સ અને જ્ઞાનવર્ધક માહિતી દ્વારા વધારાઈ.

22/07/2024

धर्मेशभाई पारेख को जन्मदिन की बहुत-बहुत बधाई,
जैन सोशल ग्रुप का सितारा, वेब एडमिन आप हैं प्यारे बीरबल भाई।

साल 2023-25 में छाए आप, सबके दिल में बनाई जगह खास,
आपका स्वभाव विनम्र और कर्मठ, हर कार्य में सफलता की आस।

खुशियों का खजाना लाए ये साल, अपार सफलता की हो बौछार,
आपके सहयोग से JSGIF को, मिला है योगदान बेमिसाल।

हर दिन हो आपके जीवन का उत्सव, नई सफलताओं की हो शुरुआत,
आनंदमय क्षणों से भरा रहे जीवन, खुशियों की हो कभी न कमी की बात।

इस शुभ दिन पर आपको, अनंत शुभकामनाएँ और प्यार,
धर्मेशभाई पारेख, आपका जीवन का हर एक, *पल* खुशियों से भरा हो।

JSGian
डिंपल राकेश कोरडिआ

JSGIF Aashray AAHAR16 7 24 17/07/2024

*JSGIF - Aashray "आHAAR* ज़ूम मीटिंग रेकोर्डिंग - यूट्यूब link....
D/o. JSGian Dimple Rakesh ji Koradia
*NEHAL KORADIA*
Advanced Dietetic Assistant (Obesity)
Guy's and St Thomas' NHS Trust, London

https://youtu.be/r_u7S8MC7yw

JSGian's
Like / Share & Subscribe our JSGIF *YouTue Channel*

Team JSGIF
🌈🌈🌈💓🌈🌈🌈

JSGIF Aashray AAHAR16 7 24 JSGIF Aashray AAHARby Dr. NEHAL KORADIAD/o. JSGian Dimple Rakesh KoradaJSGIF President JSGian Amish Kiran DoshiJSGIF Secretary General - JSGian Chirag Choksi

17/07/2024
17/07/2024

Gurjar maat news paper

11/07/2024

આગામી નાટક

Mangalyatra | JSGIF Udaan 30/06/2024

https://youtu.be/3G7F_iPpDVQ?si=t6qt41jWDqkaDEZ0

Do like Share And comment

Mangalyatra | JSGIF Udaan JSGIF Udaan Mangalyatra

23/06/2024

Voice OF JSG JSGIF Bombay Region
Semi Final Round

Photos from Jain Social Group Mulund 's post 23/06/2024

Voice of JSG Bombay Region

Finalist of JSG Mulund

19/06/2024

उड़ान In Mulund News paper
# JSGIF Bombay Region Rocks
# JSG Mulund Rocks

19/06/2024

बॉम्बे रीजन के प्रतिभाशाली तारों का सम्मान: JSGIF के प्रोजेक्ट उड़ान द्वारा अनोखी शान

JSGIF के प्रथम सेवक अमिश भाई दोशी जी के व्यापक दृष्टिकोण ने प्रोजेक्ट उड़ान के ग्रैंड फिनाले को महान सफलता दी। जैन सोशल ग्रुप मुलुंड और संगिनी फोरम JSGIF की संपूर्ण टीम का तहे दिल से आभार व्यक्त करते हैं।

उड़ान है आसमान छूने की,
मेहनत की पहचान छूने की।
जिन्होंने दिया इस सफर को अंजाम,
उनका शुक्रिया, उनकी शान छूने की।

प्रोजेक्ट उड़ान की सफलता और बॉम्बे रीजन के सभी प्रतिभाशाली तारों के सम्मान के लिए बधाई! JSGIF की टीम के प्रयासों को सलाम और कृतज्ञता।
🙏🙏🙏🙏🙏
Jayantibhai Maisheri
(President )

Dilip Bhai Seth
Dimple ben koradia
(Secretary)

05/06/2024

જૈન સોશિયલ ગ્રુપ મુલુન્ડ

માનવ સેવા એટલે પ્રભુ સેવા.

ચપ્પલ અને સ્લીપર, જે આ ભયંકર ઉનાળામાં પગને ઠંડક આપે છે, તે જૈન સોશિયલ ગ્રુપ મુલુન્ડ દ્વારા 100 જોડી સ્લીપર અને ચપ્પલનો વિતરણ 31 મે 2024ના રોજ કરવામાં આવ્યો. આ કાર્ય જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના આશ્રય સમય સેવા પ્રોજેક્ટના અંતર્ગત પ્રથમ સેવક JSGian અમિષભાઇ દોશી અને આશ્રય કમિટી ના ચેરમેન શ્રી ઉપેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું.

આ વિતરણ Harachand bhai savla, શ્રી જીવન જ્યોત વેલફેર ફાઉન્ડેશન સંચાલિત વૃદ્ધાશ્રમ અને મુલુન્ડની રસ્તાઓ પર કરવામાં આવ્યું. આ અવસરે બોમ્બે રીજનની તરફથી વીરેન્દ્રભાઇ શાહ અને ઝોન કોઓર્ડિનેટર ડિમ્પલબેન કોડિયા હાજર રહ્યા.

આ કાર્યમાં તમામ સાધાર્મિક ભાઈઓ અને બહેનોએ વધચઢ કરી ભાગ લીધો, જે બતાવે છે કે માનવ સેવા જ પરમ સેવા છે. જૈન સોશિયલ ગ્રુપ મુલુન્ડના તમામ સમિતિ સભ્યો આ પવિત્ર કાર્યમાં સહયોગી રહ્યા.

આવા સેવા કાર્યો આપણને એકતાનું અને સામાજિક સેવાની મહત્તાનું જ્ઞાન કરાવે છે.

🙏🙏🙏🙏🙏🙏🙏
*જયંતીલાલ મેશેરી*
અધ્યક્ષ
+91 98197 48250
*દિલીપભાઇ સેઠ*
+91 98206 96898
*ડિમ્પલબેન કોરડિઆ*
(માનદ મંત્રી)

03/06/2024

Jain Social Group Mulund
🥳🥳🥳🥳🥳🥳
Hearty congratulations
, finalist selected for voice of JSG

⭐Dipesh bhai,
⭐Meeraben
🌹🌹🌹🌹🌹🌹

01/06/2024

जैन सोशल ग्रुप इंटरनेशनल फेडरेशन (JSGIF) अपने अद्वितीय दृष्टिकोण के साथ, प्रथम सेवक अमिश भाई दोशी के नेतृत्व में उम्दा परियोजनाओं को आगे बढ़ा रहा है। दुनियाभर में 425 से अधिक ग्रुप्स के साथ, जैन सोशल ग्रुप मुलुंड भी इस वर्ष "पनाह" शीर्षक के तहत एक विशेष प्रोजेक्ट कर रहा है।

यह परियोजना श्री आदि घण्टाकर्ण ट्रस्ट के साथ मिलकर चलती है, जहां कसाईखानों से जीवों को सुरक्षित बचाकर लाया जाता है और उन्हें जीने का एक और मौका दिया जाता है। आप सभी से अनुरोध है कि इन जीवों की सुरक्षा और पनाह देने के लिए आपका अनुदान, चाहे वह चेक हो या नकद, जैन सोशल ग्रुप मुलुंड को प्रदान करें। कृपया हमें नीचे दिए गए नंबर पर संपर्क करें।

आपकी उदारता और समर्थन इन जीवों के जीवन को बचाने में अहम भूमिका निभाएगी। आपका अनुदान हमारे प्रयासों को मजबूती देगा और जीवों को नया जीवन प्रदान करेगा।

🙏🙏🙏🙏🙏🙏🙏
जयंतिलाल मैशेरी
अध्यक्ष
+91 98197 48250
दिलीप भाई शेट्ठ
+91 98206 96898
डिम्पल बेन कोरडिआ
(मानद मंत्री)

24/05/2024

Visit our website
*www.jsgif.co.in*

*Please follow us on Facebook, Instagram and YouTube to receive JSGIF updates*

*JSGIF Facebook*
https://www.facebook.com/Jain-Social-Groups-Int-Federation-108145454776640/?mibextid=ZbWKwL

*JSGIF Instagram*
https://instagram.com/jsgintfederation?igshid=ZDdkNTZiNTM=

*JSGIF Youtube*
https://youtube.com/.federation7490

www.jsgif.co.in

20/05/2024

ચૂંટણી મહોત્સવ

ચાલો બનાવીએ, દેશનો મહોત્સવ,
ચૂંટણીનો ઉત્સવ.

આજે મુંબઈમાં છે,
મહત્વનો દિવસ,
લોકસભાની ચૂંટણીનો,
મહાન અવસર.

મુંબઈની પ્રજાજનોને,
નમ્ર વિનંતી છે મારી,
પોતાની ફરજ અને જવાબદારી,
નિભાવવી છે ભારી.

તમારો એક વોટ,
ખૂબ જ તાકાતવર,
ભારતને કરશે આબાદ,
નાખો મન મૂકીને વોટ.

ચાલો સાથે મળીને,
પાલન કરીએ દાયિત્વનું,
દેશનું ગૌરવ વધારીએ,
વિજય મેળવીએ સત્યનું.

તમારો એક વોટ,
લખશે વિજય યાત્રા,
MLA શ્રી મિહીરભાઈ કોટેચા ની,
સાથે રહીશું સૌ મુલુંડકર ખભે ખભા મિલાવીને

વોટ કરો, સત્ય સાથે રહો,
વિજય બનાવો મિહિરભાઈ ને,
મુંબઈના ગૌરવને વધારી,
સમગ્ર દેશને ઉજ્જવળ બનાવો.

આજે છે તમારો દિવસ,
ચૂંટણીનો મહાન અવસર,
વિજયની યાત્રા શરૂ કરી,
સ્વપ્નોને આપો પાંખો.

ડિમ્પલ કોરડિઆ
Secretary
JSG Jain Social Group Mulund

19/05/2024

ચૂંટણીની કાઉન્ટડાઉન શરૂ થઈ ગઈ છે અને આપણે સૌએ સતર્ક અને સક્રિય રહેવું છે.
સોમવાર 20-5-2024 એ મુંબઈમાં મતદાનનો દિવસ છે.

દરેક વ્યક્તિ અલગ અલગ સમાજમાં રહેતો હોય, તો આપણે જોઈ લેવું જોઈએ કે અમારા સમાજના તમામ યોગ્ય મતદારો મતદાન કરે.....આ રીતે જો આપણે અમારી જવાબદારી નિભાવીએ તો મતોની સંખ્યા વધારી શકીએ.

જો તમારો સમાજ ઊંચી ઇમારતો ધરાવતો હોય, તો એક સભ્યને તે માળ પરની જવાબદારી સોંપી શકાય કે તે દરેક યોગ્ય મતદારો મતદાન કરવા જાય તે જોઈ લે.

મહત્તમ મતદાન સવારે કરવાનું પ્રયત્ન કરવો. આપણે લક્ષ્ય નક્કી કરી શકીએ કે સવારે 10 વાગ્યા સુધીમાં અમારો સમાજના તમામ મતદારોના મતદાન થઈ જવું જોઈએ.

તો આજે સાંજ સુધીમાં માળ પ્રમાણે અને ફ્લેટ પ્રમાણે અમારા સમાજના તમામ યોગ્ય મતદારોની યાદી તૈયાર થવી જોઈએ.

આ રીતે અમે સારા મતદારોની ટર્નઆઉટ હાંસલ કરી શકીએ અને મહત્તમ મતદાન પૂર્ણ કરી શકીએ.

18/05/2024

ઈશાન્ય મુંબઈ મતદાર સંધ
મિહિર કોટેચા
મતદારોની કુલ સંખ્યા
મરાઠી- 8.5 લાખ
ગુજરાતી - 6.5 લાખ
મુસ્લિમ - 4.25 લાખ
અન્ય - 7.5 લાખ
મતદાન ટકાવારી - 50 to 55 %
જીતવા માટે ઓછામાં ઓછા 5 લાખ મત ની જરૂર પડશે
ગુજરાતી ભાઈઓ અને બહેનો તમારે શું કરવાનું છે તે તમે સમજી ગયા હશો. પોતાનો મત તો *કમળને* આપવાનો જ છે, પરંતુ સાથે સાથે જે લોકો મતદાન નથી કરવા નથી જતા એમને પણ મતદાન કરાવવા આગ્રહપૂર્વક લઈ જાઓ. આપણા માનનીય વડાપ્રધાન મોદીજી માટે આપણે આટલું તો યોગદાન ચોક્કસ આપી જ શકીએ. આપણો ઉમેદવાર જીતે એ જોવાની આપણી જવાબદારી છે. માન્યું કે બહુમતી માટે જરૂરી 272 સંસદસભ્યો જીતાડવા આપણા હાથમાં નથી. પરંતુ આપણા સંસદીય ક્ષેત્રની એક સીટની ભેટ તો આપણે શ્રી મોદીજીને ચોક્કસ આપી જ શકીએ.
બોલો, આપશું ને....?
🙏🏻🪷🪷🪷🪷🪷🙏🏻
ઈસ બાર, 407 પાર
ફરી એકવાર, મોદી સરકાર
મોદી સરકાર, વારંવાર

Photos from Jain Social Group Mulund 's post 06/12/2023

बड़ी खुशी की बात है कि मुलुंड साइक्लोथोंन में हमारे जैन सोस्यल ग्रुप मुलुंड ने के मेंबर श्री भरत भाई खोना जिन्होंने बड़े उत्साह से पार्टिसिपेट किया था।

Heyy all, Let's Pedal Together* 🚴‍♀️

Let's gear up for our very 1st thrilling 10K cycling ride organised by *Global Youth Festival and Cycle Chala City Bacha (C3B)* this Sunday morning! 🎉😍

📅 *Date:* 3rd December, 2023
📍 *Starting Point:* Devidayal Road (Fire Brigade)
🚦*Ending Point*: Sambhaji Garden (Mulund East)
🕖 *Time:* 7 - 9.30 am

🎉 *Event Highlights:* - Scenic route through Mulund, halting at Bhandup Pumping Stn - bird watching area 🦆 + fun activities
- refreshments and certificates for ride completion 🥳🏅 🚲

*Cycle Rental Fee:* Don't have your own cycle? No problem! We are offering cycle rentals for just Rs. 200!! 📝

*How to Register:* https://bit.ly/CycleWithMuYG

*Let's also invite our friends and family and make this a Sunday to remember 😍*

Videos (show all)

Voice OF JSG JSGIF Bombay Region Semi Final Round
JSGIF ના કોહિનુર સમા લીડરશ્રી અમીશભાઈ દોશી🌹🌹🌹🌹🌹🌹જેમણે પોતાની આગવી કામ કરવાની સૂઝબુજ અને કાર્યદક્ષતા થી JSGIF ને હિમાલય સ...
Jain Social Group Mulund President Shri Jayantilal Maisheri
JSGIF Bombay Region નીઆનબાન અને શાન શ્રી પંકભાઈ સંઘવી
JSGIF Bombay Region Chairman Shri Kishor Doshi ji
JSGIF vice president Shri Manish Doshi ji

Website