Jain Social Group Mulund Videos

Videos by Jain Social Group Mulund.

Voice OF JSG JSGIF Bombay Region
Semi Final Round

Other Jain Social Group Mulund videos

Voice OF JSG JSGIF Bombay Region Semi Final Round

JSGIF ના કોહિનુર સમા લીડર શ્રી અમીશભાઈ દોશી 🌹🌹🌹🌹🌹🌹 જેમણે પોતાની આગવી કામ કરવાની સૂઝબુજ અને કાર્યદક્ષતા થી JSGIF ને હિમાલય સમી ઊંચાઈ પર લઈ જઈ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. હંમેશા મુલુંડ ગ્રુપ માટે પ્રેરણા સ્તોત્ર રહ્યા છે. મુલુંડ ગ્રુપે આ વર્ષે લગાતાર 3 ગોલ્ડ મેડલ મળ્યા બાદ તારીખ 7 એપ્રિલ 2024 ના તેઓ શ્રી મુલુંડ ગ્રુપ ની ઓફિસે પધાર્યા હતા . જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન ના ઇતિહાસમાં આવા સુંદર કામો અને ડાયમંડ પિન દ્વારા તેમના તરફથી આવી અતિ સુંદર સરાહના સૌ પ્રથમ વાર જ થઈ હતી તે બદલ અમે શ્રી અમીશભાઈ દોશી તેમજ JSGIf ટીમનો હૃદય પૂર્વક આભાર માનીએ છીએ. 🌸🌸🌸🌸🌸🌸 *જયંતીલાલ મૈશેરી* પ્રમુખ *દિલિપ ભાઈ શેઠ* *ડિમ્પલ બેન કોરડિઆ* (માનદ મંત્રી)

Jain Social Group Mulund President Shri Jayantilal Maisheri

JSGIF Bombay Region ની આન બાન અને શાન શ્રી પંકભાઈ સંઘવી

JSGIF Bombay Region Chairman Shri Kishor Doshi ji

JSGIF vice president Shri Manish Doshi ji

JSGIF chairman Shri Amish Doshi ji

બે સખીઓ ટીના અને મીના નો વિશેષ વાર્તાલાપ એક હસી મજાક વાળી સ્ટેન્ડ અપ કોમેડી દ્વારા...

દુબઈની સફર કરાવતી ફૂદડી બાઈ ની સુંદર કોમેડી