International Human rights protection commission

International Human rights protection commission Gujarat

Photos from International Human rights protection commission 's post 27/06/2024

*પ્રેસનોટ* મહીસાગર લુણાવાડા

આજ રોજ તા. ૨૬/૦૬/૨૦૨૪ નાં રોજ *મહિલા અને બાળવિકાસ ભારત સરકાર સંચાલિત* ( સખી વન સ્ટોપ સેંટર) અને *આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા* *કમિશન* (IHRPC) દ્વારા પ્રેમાંધ થઈ પોતાનાં પરીવાર નો તિરસ્કાર કરી નીકળી ગયેલ કપલ ને પરત લાવી પોતાના પરીવાર સાથે મિલન કરાવી સામાજિક રીતે સમાધાન કરી બંને પક્ષો ની મંજુરી થી અને આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન નાં કાયદાકીય સહયોગ થી મહીસાગર જિલ્લા ના લુણાવાડા ખાતે ખોડીયાર માતાજી નાં મંદિરે લઈ જઇ હિંદુ ધર્મ નાં રીતરિવાજ પ્રમાણે પ્રેમ લગ્ન કરી નવ દંપત્તિ ને આશીર્વાદ આપેલ
આ પ્રસંગે માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઝાકીર હુસેન પીરઝાદા ગુજરાત રાજ્ય મહિલા વિંગ નાં પ્રમૂખ શ્રીમતી સંગીતાબેન માલીવાડ અને ગુજરાત રાજ્ય મહા સચિવ શ્રી રાજેશભાઈ ચામઠા અને વધુ માં ગુજરાત પ્રદેશ મીડીયા ઇન્ચાર્જ શ્રી વીરસિંહ માલીવાડ ઉપસ્થિત રહ્યાં.

14/06/2024

*પ્રેસનોટ* ૧૪/૦૬/૨૦૨૪
*આજ રોજ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન* ગુજરાત પ્રદેશ કક્ષા ની ટીમ આજે મહીસાગર જીલ્લા નાં સંતરામપુર બી ડિવિઝન નાં પોલીસ *મદદનીશ અધિક્ષક શ્રી વિવેક ભેડા સાહેબ* ની શુભેચ્છા મુલાકાત લીધી અને તેમના સેજાં માં આવતા આમ લોકો ના વિવિધ પ્રશ્નોવિશે વિચાર વિમર્શ કરી અને સાથે સાથે રજુઆત પણ કરવામાં આવી માન. શ્રી *વિવેક ભેડા સાહેબ શ્રી* નાં સકારાત્મક આવકાર બદલ સમગ્ર ગુજરાત પ્રદેશ માનવ અધિકાર સુરક્ષા કમિશન ની ટીમે આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ શ્રી પીરઝાદા ઝાકીર હુસૈન અને ગુજરાત પ્રદેશ મહિલા વિંગ પ્રમુખ શ્રીમતી સંગીતાબેન માલીવાડ ગુજરાત પ્રદેશ મહા સચિવ *શ્રી રાજેશભાઈ ચામઠા, સચિવ શ્રી રાજેશભાઈ ભાટીયા ગુજરાત પ્રદેશ ઉત્તર ઝોન નાં શ્રી કિશોરભાઈ પાંડોર અને મધ્ય ઝોન ઉ પ પ્રમુખ શ્રી આઝાદ મન્સૂરી અને ગુજરાત પ્રદેશ મિડિયા ઇન્ચાર્જ શ્રી વીરસિંહ માલીવાડ મહીસાગર જિલ્લા ઉ પ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ અને મહીસાગર જિલ્લા જો. સેક્રેટરી શ્રી બળવંતભાઈ વાગડીયા ઉપસ્થિત રહ્યાં.

Photos from International Human rights protection commission 's post 10/06/2024

*પ્રેસ નોટ*
આજ રોજ તા.10/06/2024 ના રોજ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી *ઝાકીર હુસેન પીરઝાદા* ગુજરાત પ્રદેશ મહિલા વિંગ પ્રમુખ શ્રી *સંગીતાબેન માલીવાડ* અને ગુજરાત પ્રદેશ મહા સચિવ શ્રી *રાજેશભાઈ ચામઠા* અને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી *ગણપતસિંહ બારીઆ* એ મહીસાગર જિલ્લા *DYSP શ્રી કમલેશ વસાવા* ની શુભેચ્છા મુલાકાત લીધી અને મહીસાગર જિલ્લા ના તેઓ ના કાર્ય વિસ્તારના આમ લોકો ના વિવિધ મુદ્દા અંગે ચર્ચા વિચારણા સાથે રજૂઆત કરવામાં આવી આ સાથે ગુજરાત મિડિયા ઇન્ચાર્જ શ્રી વીરસિંહ માલીવાડ અને મહીસાગર જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી બળવંભાઈ વાગડીયા પણ ઉપસ્થિત રહ્યાં અને માનનીય મહીસાગર જિલ્લા DYSP કમલેશ વસાવા શ્રીનો સારો રિસ્પોન્સ મળ્યો એ બદલ ગુજરાત પ્રદેશ ટીમે આભાર વ્યક્ત કર્યો.

09/06/2024

આજ રોજ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત પ્રદેશ નાં પ્રદેશ પ્રમુખ શ્રી ઝાકીર હુસેન પીરઝાદા ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ શ્રી મતી સંગીતાબેન માલીવાડ અને ગુજરાત રાજ્ય મહા સચિવ શ્રી રાજેશભાઈ ચામઠા સહીત મિડિયા ઇન્ચાર્જ શ્રી વીરસિંહ માલીવાડ ના ઓ આજરોજ આદીવાસી વિસ્તાર માં ઝીરો ગ્રાઉન્ડ પર મુલાકાત ની સાથે માનગઢ હીલ ની મોજ માણી અને મુલાકાત લીધી.

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત પ્રદેશની લુણાવાડા ખાતે બેઠક યોજાઈ 08/06/2024

https://youtu.be/NvTxowKxTJw?si=APP2w9XD8dd69VXi

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત પ્રદેશની લુણાવાડા ખાતે બેઠક યોજાઈ આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત પ્રદેશની લુણાવાડા ખાતે બેઠક યોજાઈ તારીખ 07/06/2024ના રોજ આંતરાષ્ટ્રીય .....

08/06/2024
Photos from International Human rights protection commission 's post 07/06/2024

*પ્રેસનોટ* 07/06/204
આજરોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ગુજરાત પ્રદેશ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વિશ્રામ ગૃહમાં પ્રદેશ પ્રમુખ શ્રી નાં અધ્યક્ષ સ્થાને પ્રદેશ લેવલના અને જિલ્લા કક્ષાના તમામ હોદ્દેદારો ની કાર્ય સમિક્ષા ની મીટીંગ નું આયોજન કરવામાં ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી પીરજાદા ઝાકીર હુસેન અને ગુજરાત પ્રદેશ મહા સચિવ શ્રી રાજેશ ભાઈ ચામઠા, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ શ્રી મતી સંગીતાબેન માલીવાડ અને પ્રદેશ મહિલા સચિવ શ્રી મતી મનિષાબેન શ્રીમાળી સહિત મહીસાગર, અરવલ્લી ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લાના સહીત નાં તમામ હોદેદારો હાજર રહ્યા હતાં, જેમને ગુજરાત પ્રદેશ *મહા સચિવ* શ્રી રાજેશ ભાઈ ચામઠા, અને *મહિલા પ્રદેશ* *પ્રમૂખ* શ્રીમતી સંગીતાબેન માલીવાડ દ્વારા અગાઉ નાં સમય માં ઝીરો ગ્રાઉન્ડ પર કેવી રીતે કામગીરી કરી શકાય તે બાબતે વિસ્તાર થી માહિતગાર કરવા માં આવ્યા આ સાથે પ્રદેશ પ્રવક્તા શ્રી ગણપતસિંહ બારીઆ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું.

Photos from International Human rights protection commission 's post 06/06/2024

મારી સાથે મારી નવી ટીમ માં નવનિયુક્ત થયેલ તમામ હોદેદારો નુ શુભેચ્છા સાથે અભિનંદન અને સ્વાગત છે.

Photos from International Human rights protection commission 's post 01/06/2024

આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા કમિશન ની ગુજરાત ટીમ માં નવનિયુક્ત થયેલ તમામ હોદેદારો ને સુભેચ્છા સાથે અભિનંદન

International Human rights protection commission-Gujarat

29/05/2024

Good morning to all

@@@

27/05/2024

Good morning to all

Photos from International Human rights protection commission 's post 21/05/2024
Want your organization to be the top-listed Non Profit Organization in Rajshahi Division?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Telephone

Address


Santrampur Road , Qotej Hospital Opp. Lunavada
Rajshahi Division
389265
Other Non-Governmental Organizations (NGOs) in Rajshahi Division (show all)
Community Empowerment Forum Community Empowerment Forum
Rajshahi Division

Eleme Graduates Forum EGF Eleme Graduates Forum EGF
Rajshahi Division

Eleme Graduates Forum EGF is a Graduate Platform of the Eleme People and a Pressure Group Created with the Sole Aim of Attracting Development to the People of Eleme

Humanity's Team en Español Humanity's Team en Español
Rajshahi Division

Movimiento Mundial "TODOS SOMOS UNO" . Buscamos lograr que esta verdad se haga evidente en la forma d

جمعية المستقبل لرعاية ذوى الإعاقة بالوادى الجديد جمعية المستقبل لرعاية ذوى الإعاقة بالوادى الجديد
ش كلية التربية/خلف نادى الطيران
Rajshahi Division

أنشطة الجمعية الى جانب الآراء والمشاركات من الأعضاء فى جميع الأنشطة المختلفة

Mdf NCR Regional Commander Page Mdf NCR Regional Commander Page
Taguig City
Rajshahi Division, 4200

MIKE DELTA FORCE MONITORING DEVICE FORCE.

Byahe Basa:  Hatid Dunong on Wheels Byahe Basa: Hatid Dunong on Wheels
Sta. Cruz, Nabua, Camarines Sur
Rajshahi Division, 4434

Advocacy in Reading

Grant program Government property Grant program Government property
Rajshahi Division

El departamento de Salud y Servicios Humanos es una agencia gubernamental responsable de proporcionar

ATED  Organization Nepal ATED Organization Nepal
Rajshahi Division

Online Claiming Agent Wilson Linda Online Claiming Agent Wilson Linda
Manchester
Rajshahi Division

Ashutosh pally unit Ashutosh pally unit
Rajshahi Division, 736207