AAm aadmi party Ahmedabad

Photos from AAm aadmi party Ahmedabad's post 02/03/2024

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના INDIA ગઠબંધનના ઉમેદવાર શ્રી ચૈતર વસાવા દ્વારા શરુ કરવામાં આવેલ 'સ્વાભિમાન યાત્રા' જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ભરૂચની જનતાનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાઈ રહ્યા છે.

Mla Chaitar Vasava

Photos from AAm aadmi party Ahmedabad's post 27/02/2024

પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiya અને પ્રદેશ સંગઠન મંત્રી Ajit Lokhil ની ઉપસ્તિથીમાં જુનાગઢના ધારાસભ્યના વોર્ડમાંથી હસમુખભાઈ ત્રાંબડિયા મોટી સંખ્યામાં તેમના સાથીઓ સાથે આજે આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરાઈને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

28/06/2023

શરમ તો ભાજપિયાઓને આવશે નહિ!

ગુજરાતમાં કથળેલા સરકારી શિક્ષણને જોઈ IAS અધિકારીનું છલક્યું દર્દ
તો ભ્રષ્ટ ભાજપના નેતા લાજવાના બદલે ગાજતા કહ્યું કે, મુગલોનો ઈતિહાસ ભણેલા IAS અધિકારીને શિક્ષણમાં શું ખબર પડે?

27/06/2023

'જ્યાં જ્યાં ભાજપ, ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર'
ભાજપના કોર્પોરેટરના ભ્રષ્ટાચારનો ભાંડાફોડ.
સુરત મનપાના ભાજપના કોર્પોરેટર વૈશાલીબેન પાટીલે પોતાના વિસ્તારમાં બાંધકામ કરવા માટે તેમની પેનલના કોર્પોરેટર દીઠ 40-40 હજાર રૂપિયા લાંચ માંગી. અંતમાં 1.5 લાખ રૂપિયાની ઓફર પણ આપી.

23/06/2023

ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય બનાવવાની રાજનીતિ કરે છે,
માત્ર આમ આદમી પાર્ટી જ સામાન્ય જનતાના હિતો માટેની 'કામ' ની રાજનીતિ કરે છે.

06/06/2023

ભ્રષ્ટાચાર થતો હોવાની જાણ થતાં જ અધિકારી વિરુદ્ધ તપાસ થાય તે માટે 'આપ' ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા CMO અને વિજિલન્સ વિભાગને પત્ર લખી જાણ કરવામાં આવી.

03/06/2023

ઓડિસાના બાલાસોરમાં થયેલ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલ સદગતોના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એજ પ્રાર્થના..

29/05/2023

10 વર્ષ મેટ્રોની કામગીરીમાં કર્યો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર,
એટલે જ માત્ર એક વરસાદમાં મેટ્રો સ્ટેશનના થયા આવા હાલ.

29/05/2023

પોતાની વાહ વાહી કરવામાં વ્યસ્ત મોદીનું
દેશના ગૌરવ સાથે ભેદભાવ ભરેલું વર્તન. 🤬

#पहलवान_देश_की_शान ✌️

Photos from AAm aadmi party Ahmedabad's post 07/04/2023

આજરોજ 'આપ' ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી તેમજ પ્રવીણભાઈ રામની ઉપસ્થિતિમાં 'આપ' ગુજરાત ફ્રન્ટલ પ્રમુખોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને તમામ મોર્ચે સંગઠનને મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી.

19/03/2023
14/02/2023

ચૂંટણીની સીઝન પૂરી.
હવે ચાલુ ભાજપની કમાણીની સીઝન, જનતાની જરૂરિયાતો પર ઉધાડી લૂંટ એજ ભ્રષ્ટ ભાજપનુ મિશન.

14/02/2023

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ભારત માતાના તમામ વીર સૈનિકોની બહાદુરી અને બલિદાનને શત શત નમન અને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

13/02/2023

ભ્રષ્ટ ભાજપના નેતાઓ પોતે ઈમાનદારીથી કામ કરતા નથી,
અને જે કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે છે તેમની સામે ગુંડાગર્દી કરે છે.

13/02/2023

સ્વાતંત્ર્ય સેનાની,
સુપ્રસિદ્ધ કવયિત્રી,
"ભારત કોકિલા" સરોજિની નાયડુજી ની જન્મજયંતીએ સાદર નમન

05/02/2023

ભ્રષ્ટ ભાજપે 'નલ સે જલ' અને 'વાસ્મો' જેવી યોજનાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો,
નળ લગાવ્યા પણ નળમાંથી પાણી આજસુધી નથી આવતું.

20/01/2023

મહાભ્રષ્ટ ભાજપના રાજમાં, ઉદ્યોગપતિઓ મોજમાં.

દરેક ક્ષેત્રમાં રાહત માત્ર ઉદ્યોગપતિઓને, આમ આદમીને રાહતના નામે માત્ર મીંડુ.

20/01/2023

ભ્રષ્ટ અને તાનાશાહ સરકાર વિરુદ્ધ લડતા રહીશું
અને ગુજરાતની આમ જનતાનો અવાજ બની સૌને ન્યાય અપાવીશું
Isudan Gadhvi

20/01/2023

ગુજરાતના વિદ્યાર્થીઓની વેદના ભાજપના નેતાઓને સમજાતી નથી
કેમકે પોતે ભણ્યા નથી , માટે ભણવા દેશે નહીં

19/01/2023

'આપ' ગુજરાતના ક્રાંતિકારી કાર્યકર્તાઓને પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીજીનો સંદેશ
Isudan Gadhvi

15/12/2022

સુરતની જનતાએ AAP પર મુકેલા વિશ્વાસનું મળી રહ્યું છે પરિણામ..!!

Thank You Surat, કામ કરીશું અવિરત

10/12/2022

ગુજરાતની જનતાનો ખુબ ખુબ આભાર..!

09/12/2022

પંજાબના ઉદ્યોગપતિઓ માટે મોટી ખુશખબર!!

NOC, CLU અને પ્રદૂષણ સર્ટિફિકેટ માટે ધક્કા બંધ, જમીન મળ્યાના બીજા જ દિવસથી વેપારની કરો શરૂઆત - Bhagwant Mann

આમ આદમી પાર્ટીની સરકાર, કામ કરે દમદાર!!

09/12/2022

ગુજરાતની જનતાનો ખુબ ખુબ આભાર.! Gopal Italia

08/12/2022

08/12/2022

AAP વિસાવદર વિધાનસભા ઉમેદવાર શ્રી ભુપતભાઈ ભાયાણીજીની ઐતિહાસિક જીત બદલ ખુબ ખુબ અભિનંદન..!

08/12/2022

AAP જામ-જોધપુર વિધાનસભા ઉમેદવાર શ્રી હેમંતભાઈ ખવાજીની ઐતિહાસિક જીત બદલ ખુબ ખુબ અભિનંદન..!

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Ak moko kejriwal ne pachi jovo Gujarat ne ... Isudan Gadhvi Arvind Kejriwal Manish Sisodia  #ArvindKejriwal
શરમ તો ભાજપિયાઓને આવશે નહિ!ગુજરાતમાં કથળેલા સરકારી શિક્ષણને જોઈ IAS અધિકારીનું છલક્યું દર્દતો ભ્રષ્ટ ભાજપના નેતા લાજવાના...
'જ્યાં જ્યાં ભાજપ, ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર'ભાજપના કોર્પોરેટરના ભ્રષ્ટાચારનો ભાંડાફોડ.સુરત મનપાના ભાજપના કોર્પોરેટર વૈશાલી...
ચૂંટણીની સીઝન પૂરી.હવે ચાલુ ભાજપની કમાણીની સીઝન, જનતાની જરૂરિયાતો પર ઉધાડી લૂંટ એજ ભ્રષ્ટ ભાજપનુ મિશન.#Isudan_gadhvi #go...
#Isudan_gadhvi #AapGujarat #ArvindKejriwal #Gujarat #gopalitalia
#Isudan_gadhvi #gopalitalia #AapGujarat #ArvindKejriwal #Gujarat #ahmedabad
ભ્રષ્ટ ભાજપે 'નલ સે જલ' અને 'વાસ્મો' જેવી યોજનાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો,નળ લગાવ્યા પણ નળમાંથી પાણી આજસુધી...
ભ્રષ્ટ અને તાનાશાહ સરકાર વિરુદ્ધ લડતા રહીશુંઅને ગુજરાતની આમ જનતાનો અવાજ બની સૌને ન્યાય અપાવીશુંIsudan Gadhvi#IsudanGadvi...
#instagram #Gujarat #instadaily #FB粉專
#ArvindKejriwal #gopalitalia #AapGujarat #isudangadhvi #bhagwatmann #GujaratElections2022
પંજાબના ઉદ્યોગપતિઓ માટે મોટી ખુશખબર!!NOC, CLU અને પ્રદૂષણ સર્ટિફિકેટ માટે ધક્કા બંધ, જમીન મળ્યાના બીજા જ દિવસથી વેપારની ...
ગુજરાતની જનતાનો ખુબ ખુબ આભાર.! Gopal Italia#isudangadhvi #gopalitalia #bhagwatmann #ArvindKejriwal #AapGujarat

Category

Website

Address

Ahmedabad
INCOMETAX
Other Politicians in Ahmedabad (show all)
Kamleshkumar J Soni Kamleshkumar J Soni
Ahmedabad

Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).

Pratik Patel Pratik Patel
Ahmedabad

General secretary BJYM Ahmedabad District

Kamlesh Rana INC Kamlesh Rana INC
Ahmedabad, 380001

પ્રમુખ, સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટ, ?

Harin Pathak Harin Pathak
Ahmedabad

BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel

Shahezad Yusuf Saiyed INC Shahezad Yusuf Saiyed INC
Jamalpur
Ahmedabad, 380001

AHMEDABAD CITY CONGRESS SECRETORY

Apurv patel Apurv patel
Ahmedabad

Political

Kamla Chavda Kamla Chavda
Ahmedabad

Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.

Shail Choksi Shail Choksi
Ahmedabad, 380051

Anil Varma Anil Varma
Bapunagar
Ahmedabad, 380024

M.A & M.Phil in Political Science, Follower of Shri M.K Gandhi & a Congressman.

Apka rajesh dixit Apka rajesh dixit
Bapunagar
Ahmedabad, 380024

AAM AADMI PARTY CANDIDATE

Bharat Brahmbhatt Bharat Brahmbhatt
Ahmedabad

મહામંત્રી બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગર

Ushabh Mehta Ushabh Mehta
Ahmedabad, 380007

BHARTIYA NATIONAL JANTA DAL PRESIDENT - AHMEDABAD CITY #AHMEDABAD MO : 9727010205 URL : http://www.f