Nikunj Gajera

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nikunj Gajera, Politician, Ahmedabad.

19/04/2023

મોટાભાઈ સમાન શ્રી જયેશ પટેલ ને શ્રી ખોડલધામ સમિતિ, અમદાવાદ શહેર-જીલ્લા ના સહકન્વિનર બનવા બદલ હાર્દિક અભિનંદન…
માતાજી આપને સમાજની સેવા કરવાની અપાર શકિત આપે તેવી પ્રાથના…
Jayesh Patel
Khodaldham 2022
Shree Khodaldham

02/02/2023

I have reached 2.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

26/03/2022

સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં તારીખ 28 માર્ચને સોમવારના રોજ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના 'યુવા સ્વાભિમાન સંમેલન' માં જોડાઓ અને સરકાર સામે યુવાઓનો અવાજ બુલંદ કરો...

જય હિન્દ
જય યુવા
જય જય ગરવી ગુજરાત...

I am With Hardik Patel
Indian Youth Congress
Hardikpatel club
ગુજરાત યુવક કોંગ્રેસ

Nikunj Gajera Patidar (FIGHT FOR RIGHT 🇮🇳) on Twitter 22/08/2020

भाउ - कोन हे?

गुजरात के युवाओके हमदर्द हे
देश के जरूरियात मंद लोगोको 10% EWS अनामत दिलाने वाला हे
1000 करोड के बिनअनामत वर्गके लिए आयोग दिलाने वाला हे
600 करोड की युवा स्वावलंबन योजना दिलाने वाला हे
आपकी तकदीरको बदलने वाला हे
https://twitter.com/NikunjPatelINC/status/1297044649412972550?s=19

Nikunj Gajera Patidar (FIGHT FOR RIGHT 🇮🇳) on Twitter “भाउ - कोन हे? गुजरात के युवाओके हमदर्द हे देश के जरूरियात मंद लोगोको 10% EWS अनामत दिलाने वाला हे 1000 करोड के ब....

18/08/2020

યુવા જ યુવાન ની વેદના સમજી શકે.

વગર હોદ્દાએ અને વગર સત્તાએ ગુજરાત સમેત સમગ્ર દેશના ગરીબ સવર્ણોને ૧૦% અનામત અપાવવાનું કામ હાર્દિક પટેલે કર્યું છે. હાર્દિક પટેલ પાસે સત્તા હશે તો તમને સસ્તું તથા સારું શિક્ષણ અને સરકારી નોકરી અપાવવાનું કામ હાર્દિક પટેલ કરી શકે તેવો મને ભરોસો છે. Hardik Patel Amit Chavda

14/08/2020

આપ સૌ દેશવાસીઓ ને #સ્વતંત્રતા_દિવસ હાર્દિક #શુભકામનાઓ

૧૯૪૭ માં અંગ્રેજો થી તો ક્રાંતિકારીઓ આઝાદ કરાવ્યા હતા પણ આ #અંગ્રેજો ના #બાપ જે #દિલ્લી ની #ગાદીએ એ બેઠા છે એના થી #દેશ આઝાદ થાય અને દેશ પ્રગતિ ના માર્ગ તરફ આગળ વધે, ક્રાંતિકારીઓ એ જે બલિદાન આપ્યુ અને જે #સપના જોયા હતા #દેશ માટે એ #સફળ થાય એવી #ભગવાન ને પ્રાથના.આ #આઝાદ_દેશ ના #ગુલામ_નાગરિકો ને #સ્વતંત્રતા પર્વ ની હાર્દિક શુભકામનાઓ...
🇮🇳 િંદ🇮🇳
🇮🇳 ાર🇮🇳
🇮🇳 #ભારત_માતા_કી_જય🇮🇳
🇮🇳 #વંદે_માતરમ🇮🇳
🇮🇳 #સત્યમેવ_જયતે🇮🇳
🇮🇳 #ઇંક્લાબ_જીંદાબાદ🇮🇳

Amit Chavda Hardik Patel
Paresh Dhanani Jayesh Patel

14/08/2020

गुजरात प्रदेश के विधानसभा के विरोध पक्ष के नेता Paresh Dhanani जी को जन्मदिवस की हादिक सुभकामना 🎉🎂

12/08/2020

बेहद दुःखद!
कांग्रेस प्रवक्ता राजीव त्यागी का ह्रदय गति रुकने से निधन! Rajiv Tyagi

12/08/2020

ગુજરાત યુવક કોંગ્રેસ સાથ જોડાવો અને રાજ્યના નિર્માણ માં જોડાઓ.
https://bit.ly/gujaratmembership
Hardik Patel Amit Chavda

12/08/2020

આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ...💐

09/08/2020

"नहीं आग है इन हाथों में
हम खुद ही एक चिंगारी हैं
अंधता और अत्याचारों से
युद्ध हमारा फिर जारी है

ये युवा ही राष्ट्र शक्ति हैं
देश कर्म फैला कर देखो
हम सब ही तो सिद्ध युक्ति हैं
दृढसंकल्प जगा कर देखो"

युवा कांग्रेस स्थापना दिवस की अनन्त शुभकामनाएं एवं सभी साथी कार्यकर्ताओं के हौसले, साहस और मेहनत को मेरा प्रणाम।



Srinivas BV Gulabsinh Rajput
Krishna Allavaru

Photos from Nikunj Gajera's post 07/08/2020

સોરઠ ધરા જગ જુની ને,ગઢ જુનો ગિરનાર...
સાવજડા સેંજળ પીએ,ન્યાના નમણાં નર ને નાર.....

07/08/2020

વધુ મા વધુ જરુરીયાતમંદ લોકો સુધી યોગ્ય માહીતી પહોચાડો,
અને જરુરીયાતમંદ લોકો પોતાના બાળકો ને RIGHT TO EDUCATION અતર્ગત પ્રવેશ મેળવી ઉજજવળ કારકિર્દી ની તક આપો.

Jayesh patel

04/08/2020

દેશ વિદેશ મા વસતા દરેક હિંદુ ની આસ્થા ના પ્રતિક સમા રામ મંદિર નુ બીજી વાર શિલાન્યાસ થશે અને દરેક હિંદુ ને એના પર ગર્વ હોય જ.
અયોધ્યા ભગવાન રામ ની જન્મભુમિ છે અને અયોધ્યા મા ભવ્ય રામ મંદિર હોવુ જ જોઈએ એ આપણો વારસો પણ છે અને અધિકાર પણ.
આવતીકાલે શિલાન્યાસ ની પ્રથમ ઈંટ ની સાથે આખા દેશ મા રામ રાજ્ય સ્થપાય અને દેશ ના દરેક નાગરિક ના જીવન ની તમામ મુશ્કેલીઓ નુ સમાધાન થાય અને મારો દેશ અવિરત પ્રગતિ કરતો રહે અને દેશ મા દશાનન રાવણો નો વિનાશ થાય સહૃદય એજ પ્રાર્થના 🙏🙏
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામ જેવા મારા દરેક હિંદુ ભાઈઓ ને અંતઃકરણ પુર્વક રામ મંદિર ના પ્રથમ ચરણ ના વધામણા 🎉🎇🎆
#સીયાવર_રામચંદ્ર_કી_જય
્રી_રામ 🪔🚩❤️

03/08/2020

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધન ના પાવન પર્વ ની હાર્દિક શુભેચ્છાઓ. 🙏

20/07/2020

🎂🎉
ीग, युवा ह्रदय सम्राट, किसान नेता, युवाओ के लोकप्रिय बडे भाई श्री हार्दिक पटेल को जन्मदीन की हार्दिक शुभकामनाएं। Hardik Patel

Photos from Nikunj Gajera's post 07/07/2020

આજે અમદાવાદ ની શાહીબાગ વિસ્તાર ની રોઝરી અને worldkids શાળા ની રુબરુ મુલાકાત લઈ ફી માફી ને લઈ રજુઆત કરી.
રોઝરી સ્કુલ પર ઘણા વાલીઓ ની સમસ્યાઓ સાભંળી, રોઝરી સ્કુલ દ્વારા સરકાર ની જાહેરાત ની અવગણના કરી ફી ની ઉઘરાણી, ચાલુ વર્ષે ફી મા વધારો, અને ફી ના ભરી શકનાર વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ થી દુર રાખવા જેવી બાબત ને લઈ વાલીઓ સાથે કરવા મા આવતા અન્યાય નેલઈ રજુઆત કરી શાળા પાસેથી વાલીઓ તરફે લેખીત બાહયધરી લીધી.

Jayesh patel

Photos from Nikunj Gajera's post 01/07/2020

लोकडाउन के दौरान स्कूल के खर्च में हुए कटौती को नजर रखके छात्रों की एक सत्र की फीस माफी को लेके के प्रमुख जयेश पटेल ने आज "स्कुल बंध तो फीस बंध" सूत्र धारित मास्क पहनकर महेगाई की मार में सायकल पर सवार होकर स्कूलों में विज्ञापन देकर रजूआत की!

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં તારીખ 28 માર્ચને સોમવા...

Category

Telephone

Website

Address

Ahmedabad

Other Politicians in Ahmedabad (show all)
Kamleshkumar J Soni Kamleshkumar J Soni
Ahmedabad

Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).

Pratik Patel Pratik Patel
Ahmedabad

General secretary BJYM Ahmedabad District

Kamlesh Rana INC Kamlesh Rana INC
Ahmedabad, 380001

પ્રમુખ, સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટ, ?

Harin Pathak Harin Pathak
Ahmedabad

BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel

Shahezad Yusuf Saiyed INC Shahezad Yusuf Saiyed INC
Jamalpur
Ahmedabad, 380001

AHMEDABAD CITY CONGRESS SECRETORY

Apurv patel Apurv patel
Ahmedabad

Political

Kamla Chavda Kamla Chavda
Ahmedabad

Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.

Shail Choksi Shail Choksi
Ahmedabad, 380051

Anil Varma Anil Varma
Bapunagar
Ahmedabad, 380024

M.A & M.Phil in Political Science, Follower of Shri M.K Gandhi & a Congressman.

Apka rajesh dixit Apka rajesh dixit
Bapunagar
Ahmedabad, 380024

AAM AADMI PARTY CANDIDATE

Bharat Brahmbhatt Bharat Brahmbhatt
Ahmedabad

મહામંત્રી બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગર

Ushabh Mehta Ushabh Mehta
Ahmedabad, 380007

BHARTIYA NATIONAL JANTA DAL PRESIDENT - AHMEDABAD CITY #AHMEDABAD MO : 9727010205 URL : http://www.f