HardikPatadiya

OBC Minister, Bhartiya Janta Party, Isanpur Ward

Photos from HardikPatadiya's post 29/01/2024

થાક ઘણો હતો ચહેરા પર પણ,
અમારી ખુશી માટે અનહદ પરીશ્રમ કરતા જોયા છે,
આંખમાં ઉંઘ હતી ઘણી છતા પણ, ચીંતામાં જાગતા જોયા છે.
તકલીફો ચારે બાજુથી હતી પણ,
હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે...
મારી ઓળખ છે આપથી પપ્પા,
શું કહું કે તમે મારા માટે શું છો, જીવવા પગ નીચે આ જમીન છે,
પણ મારા માટે તો મારું આકાશ તમે જ છો.

ભગવાન આપની બધી મનોકામના પૂર્ણ કરે તથા આપના સુંદર જીવન અને સારા સ્વાસ્થ્ય તથા હંમેશા સુખની કામના કરું છું...
આપને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા..
Patadiya

26/01/2024

Saluting the colors of our flag and the spirit of our nation. Happy Republic Day! 🇮🇳✨ Narendra Modi HardikPatadiya

26/01/2024

Saluting the colors of our flag and the spirit of our nation. Happy Republic Day! 🇮🇳✨ HardikPatadiya

22/01/2024

पहचानो कौन क्षत्रिय कौन ब्राह्मण, कौन शूद्र, कौन वैश्य?
कौन जाट है कौन है पंडत, कौन बनिया, कौन गुर्जर
हम सब हैं बस राम के सेवक, राम ही नीचे राम ही ऊपर।।










#રામમંદિરઉદ્ઘાટન
#આયોધ્યારામમંદિર
#રામમંદિરભૂમિપૂજન
#ધર્મસ્થાપન
#રામમંદિરશાંતિયાત્રા

Hardik Patadiya Everyone

21/01/2024

ધર્મની સ્થાપના અને શાંતિનો આરંભ,
આજના આ ઐતિહાસિક દિવસ નિમિતે આપને તથા
આપના પરિવારને પ્રભુ તન મન તથા ધનથી સુખી કરે તેવી શુભ કામનાઓ.
જય શ્રી રામ










#રામમંદિરઉદ્ઘાટન
#આયોધ્યારામમંદિર
#રામમંદિરભૂમિપૂજન
#ધર્મસ્થાપન
#રામમંદિરશાંતિયાત્રા


Hardik Patadiya

19/01/2024

બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

ૐ શાંતિ

Hardik Patadiya Everyone

06/01/2024

HardikPatadiya

Ahmedabad Flower Show 2023 29/12/2023

https://www.youtube.com/watch?v=-uLGgM3sYes

Ahmedabad Flower Show 2023 Flower Show 2023 in Ahmedabad River Front. .. ...

26/12/2023

धर्म एवं संस्कृति की रक्षा हेतु अपना सर्वोच्च बलिदान देने वाले गुरु श्री गोबिन्द सिंहजी महाराज के चारों साहिबजादों को उनके बलिदान दिवस वीर बाल दिवस (साहिबजादा दिवस) के अवसर पर कोटि-कोटि नमन....

Hardik A Patadiya HardikPatadiya Bhatt Amit Shah Narendra Modi

20/06/2023

ભગવાન શ્રી જગન્નાથજીની 146મી રથયાત્રાની હાર્દિક શુભકામના

12/06/2023

I have reached 2.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

30/03/2023

श्री रामचन्द्र कृपालु भज मन हरण भवभय दारुणाम ।
नवकंज लोचन, कंज मुख कर कंज, पद कंजारुणम।।

Ram Navami is a Hindu spring festival that commemorates the birth of Lord Rama, the Hindu God. As the seventh incarnation of God Vishnu, he is especially significant in Hinduism’s Vaishnavism tradition...

Hardik A Patadiya

17/03/2023

for

09/12/2022

Many many to Shri Amul Bhatt for being a in Maninagar Vidhansabha, Amul Bhatt

10/11/2022

Amul Bhatt for being announced as a candidate of maninagar assembly.
Narendra Modi Amit Shah Amul Bhatt Amit Shah Bhupendra Patel Bhupendra Patel Hardik A Patadiya HardikPatadiya

09/11/2022

હાલ ની પરિસ્થિતિ ને ખૂબ સાચી કરતા.
Arvind Kejriwal Gopal Italia Isudan Gadhvi ABC News Zee News English TV9 Gujarati ABP Asmita GSTV Sandesh Divyabhaskar

02/11/2022

મોરબી ખાતે અચાનક આવી પડેલી અણધારી આફતથી ખુબજ ઘેરા શોકની લાગણી અનુભવું છું. પ્રભુ દિવંગત આત્મા ને શાંતિ આપજો તેમજ તેઓના ઘર પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપજો, તથા જે લોકો માનસિક તેમજ શારીરિક રીતે ઇજાગ્રસ્ત થયા છે તેઓને જલ્દી થી સ્વસ્થ કરે બસ એ જ પ્રાર્થના.
ઓમ શાંતિ 🙏
Narendra Modi Bhupendra Patel C R Paatil HardikPatadiya Amit Shah Hardik A Patadiya

31/10/2022

Two ways of building character-cultivating strength to challenge oppression, and tolerant the resultant hardships that give rise to courage and awareness - Sardar Vallabhbhai Patel.
Narendra Modi Amit Shah Amit Shah 4 Gandhinagar Loksabha Bhupendra Patel CM Bhupendra Patel HardikPatadiya Hardik A Patadiya C R Paatil

25/10/2022

Happy New Year.
Hardik A Patadiya HardikPatadiya

Photos from HardikPatadiya's post 01/06/2022

ઈસનપુર વોર્ડના કર્મઠ નગર સેવક, ઈસનપુરના વિકાસને વેગવંતો બનાવનાર,
સદાય લોકો કાર્યકર્તા સાથે ખભે થી ખભો મેળવીને પ્રજાજનોની સાથે ચાલનાર એવા
શ્રી શંકરભાઈ ચૌધરી ને (કાઉન્સિલર શ્રી, ઈસનપુર વોર્ડ તથા ડે. ચેરમેન, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી)
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું..chaudhary.35

31/05/2022

આદરણીયશ્રી Amit Shah ને કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ તરીકે સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
મા અંબા આપની તમામ ઇચ્છા પુરી કરે એવી પ્રાર્થના.
જય હો ..........
Narendra Modi Amit Shah Amit Shah Hardik A Patadiya

Photos from HardikPatadiya's post 13/05/2022

જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્ર વર્તુળમાં વધુને વધુ શેર કરો. આવી જ અવનવી માહિતી માટે પેજને લાઈક કરો અને બીજા પાસે પણ કરવો. HardikPatadiya

16/04/2022

श्री हनुमान जयंती के पावन अवसर पर आपको और आप के परिवार को हार्दिक शुभकामनाएं । जय श्री राम ।
HardikPatadiya Narendra Modi Chandrakant Patil Bhupendra Patel

10/04/2022

राम रोम-रोम में हैं
राम हर घर-आंगन में हैं
मन से रावण जो निकाले
राम उसके मन में हैं
हैप्पी राम नवमी..

06/04/2022

ભારતીય જનતા પાર્ટી ૪૨ માં સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ Narendra Modi

Photos from HardikPatadiya's post 05/04/2022

"સક્રિય કાર્યકર્તા, સશક્ત ભાજપ"

Bharatiya Janata Party (BJP) નાં 42માં સ્થાપના દિવસ પૂર્વે આજરોજ કર્ણાવતી ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી ની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra patel જીની વિશેષ ઉપસ્થિતિ..
Suresh Patel Narendra Modi

02/04/2022

जिंदगी खेलती भी उसी के साथ है, जो खिलाड़ी बेहतरीन होता है,
दर्द सबके एक जैसे है, मगर होसले सबके अलग है,
कोई हताश हो के बिखर जाता है, तो कोई संघर्ष कर के निखर जाता हे।....... Narendra Modi

Photos from HardikPatadiya's post 31/03/2022

ધી ઇન્ડિયન એક્સપ્રેસે IE 100 2022 અંતર્ગત સમગ્ર દેશનાં 100 પાવરફૂલ વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે, જેમાં આપણાં સૌનાં લોકલાડીલા ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ અને 25 નવસારી લોકસભાનાં સાંસદ શ્રી સી આર પાટીલજીનો સમાવેશ પણ કરાયો છે.
આ આપણાં સૌ માટે ગૌરવની વાત છે.
માનનીય શ્રી સી આર પાટીલજીને અભિનંદન અને આપ આવી જ રીતે સદાય સમગ્ર ગુજરાતની પડખે રહો એવી ઇચ્છા ! Narendra Modi

14/03/2022

🚑 પશુઓની સારવાર માંથી રાજ્યભર ભરમાં ૪૬૦ મોબાઈલ પશુ દવાખાના કાર્યક્રમ

દર ૧૦ ગામે મોબાઈલ પશુ દવાખાનું કાર્યક્રમ કરવાનું લક્ષ્ય 🚑
Bhupendra Patel Narendra Modi

11/03/2022

Bhupendra Patel CMO Gujarat Narendra Modi

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Category

Website

Address

22, Shantesh Park Society, Behind Vrunda Flat, Isanpur
Ahmedabad

Other Politicians in Ahmedabad (show all)
Kamleshkumar J Soni Kamleshkumar J Soni
Ahmedabad

Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).

Pratik Patel Pratik Patel
Ahmedabad

General secretary BJYM Ahmedabad District

Kamlesh Rana INC Kamlesh Rana INC
Ahmedabad, 380001

પ્રમુખ, સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટ, ?

Harin Pathak Harin Pathak
Ahmedabad

BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel

Shahezad Yusuf Saiyed INC Shahezad Yusuf Saiyed INC
Jamalpur
Ahmedabad, 380001

AHMEDABAD CITY CONGRESS SECRETORY

Apurv patel Apurv patel
Ahmedabad

Political

Kamla Chavda Kamla Chavda
Ahmedabad

Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.

Shail Choksi Shail Choksi
Ahmedabad, 380051

Anil Varma Anil Varma
Bapunagar
Ahmedabad, 380024

M.A & M.Phil in Political Science, Follower of Shri M.K Gandhi & a Congressman.

Apka rajesh dixit Apka rajesh dixit
Bapunagar
Ahmedabad, 380024

AAM AADMI PARTY CANDIDATE

Bharat Brahmbhatt Bharat Brahmbhatt
Ahmedabad

મહામંત્રી બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગર

Ushabh Mehta Ushabh Mehta
Ahmedabad, 380007

BHARTIYA NATIONAL JANTA DAL PRESIDENT - AHMEDABAD CITY #AHMEDABAD MO : 9727010205 URL : http://www.f