Krashnavadan Brahmbhatt

Krashnavadan Brahmbhatt

You may also like

Prem Dafda
Prem Dafda

Parbhari Of BJP #Maninagar, 42+ Years in Social Work, Ex Councilor, Ex chairman Amc.

Photos from Krashnavadan Brahmbhatt's post 21/11/2023

આજરોજ કાર્યકર્તા મિત્રો સાથે
રાજસ્થાન ચુંટણી-૨૦૨૩ #નાથદ્વારા વિધાનસભા ચુંટણી પ્રચારમા જતા કાઠિયાવાડી ભોજન નો સ્વાદ માણ્યો.

21/11/2023

गुजरात के पूर्व मुख्यमंत्री एवं उत्तर प्रदेश की महामहिम राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।

12/11/2023

ઉજાસ અને ઉલ્લાસના પુનિત પર્વ દિવાળીની સર્વેને અસીમ શુભકામનાઓ.!

દીપ પ્રાગટ્યનો આ પાવન પર્વ સમગ્ર સંસારમાંથી દુઃખ અને દરિદ્રતાના અંધકારને દૂર કરીને સુખ અને સમૃદ્ધિનો પ્રકાશ પાથરે, એજ અભ્યર્થના.
જય શ્રી કૃષ્ણ.🙏🏼

09/11/2023

शुभ वाक्द्वादशी।

सरस्वति नमस्तुभ्यं सर्वदेवि नमो नमः ।
शान्तरूपे शशिधरे सर्वयोगे नमो नमः ॥

હે સરસ્વતી, હે સર્વની દેવી, હું તમને મારા આદરપૂર્વક પ્રણામ કરું છું; જેનું સ્વરૂપ શાંતિમય છે, જેઓ ચંદ્રને ધારણ કરે છે અને જે સર્વવ્યાપી છે તમને મારા વારંવાર પ્રણામ. 🙏🏻

#વાક્બારસ #વાઘબારસ

08/11/2023

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીજી ને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

07/11/2023

आज गरीब से गरीब व्यक्ति से लेकर दुनिया के सबसे अमीर व्यक्ति तक, यह मानने लगे हैं कि यह भारत का वक्त है।

प्रधानमंत्री श्री Narendra Modi जी

01/11/2023

શાહીબાગ વોર્ડ ના પૂર્વ પ્રભારી અને કર્ણાવતી મહાનગરના સક્રિય કાર્યકર શ્રી ડીમ્પલભાઈ નાયકને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ.🌺🌺

Photos from Krashnavadan Brahmbhatt's post 07/10/2023

"મા ભારતીના વીરોને વંદન,
ધન્ય ધરાની માટીને નમન"

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રના વીર સપૂતોને વિશેષ રીતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવાના પાવન અભિગમ સાથે શરૂ થયેલ "મેરી માટી - મેરા દેશ" અભિયાનના અનુસંધાને મણિનગર વિધાનસભા હીરાભાઇ ટાવર ખાતેથી "અમૃત કળશ યાત્રા"નું ભવ્ય પ્રસ્થાન કરાવ્યું તેમજ રાષ્ટ્રભક્તિના અનોખા પ્રસંગમાં વીર-વીરાંગનાઓ તેમજ પવિત્ર ભૂમિને વંદન કર્યા.

27/09/2023

મહાન સમાજ સુધારક, બ્રહ્મોસમાજના સંસ્થાપક રાજા રામમોહનરાયની પુણ્યતિથિ પર સાદર વંદન

Photos from Krashnavadan Brahmbhatt's post 24/09/2023

"ગતિ ભારતની, શક્તિ ભારતની"

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને આજે લીલી ઝંડી દેખાડવામાં આવી. જેમાં જામનગર થી અમદાવાદ ટ્રેન નું સ્વાગત કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે કર્યું. જે વખતે સાંસદશ્રીઓ , ધારાસભ્ય શ્રી, મેયર શ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

19/05/2023

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનો ગુજરાત પ્રવાસ

તારીખ: 20 મે, 2023, શનિવાર

લાઈવ નિહાળો:
http://Facebook.com/BJP4Gujarat
https://Twitter.com/BJP4Gujarat
http://Youtube.com/BJP4Gujarat

Photos from Krashnavadan Brahmbhatt's post 16/05/2023

લવ જેહાદ, ધર્માંતરણ અને આંતકવાદ જેવા અત્યંત સંવેદનશીલ વિષયની સત્યતાને દર્શાવતી "ધ કેરલા સ્ટોરી" ફિલ્મને નિહાળવા માટે બહેનોનો ઉત્સાહ જોઈ 2 શોનું આયોજન કરવામાં આવ્યું.

સમાજમાં આવા જઘન્ય કૃત્યો વિરુદ્ધ વધુમાં વધુ જાગરૂકતા લાવવા માટે બનાવવામાં આવેલ ફિલ્મ નિશ્ચિતપણે પ્રભાવિત સિદ્ધ થશે.

આપ સૌને પણ પોતાના પરિવાર સાથે આ મહત્વપૂર્ણ ફિલ્મને નિહાળવા આહ્વાન કરું છું.

Photos from Krashnavadan Brahmbhatt's post 10/05/2023

"ધ કેરાલા સ્ટોરી" ફિલ્મની વધતી લોકપ્રિયતા

દરિયાપુર વિધાનસભા ના પૂર્વ કાઉન્સિલર શ્રી કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ કોકા ભાઈ દ્વારા ફિલ્મ નો ખાસ શો ગોઠવાયો કૉલેજ માં ભણતી અને દરિયાપુર વિધાનસભા રેહતાં માતા બહેનો ને ફિલ્મ દર્શાવવા માં આવી. ફિલ્મ બતાવવા થકી ધર્માંતરણ વિરુદ્ધ જાગૃતિ લાવવા નો પ્રયાસ.

29/04/2023

માનનીય પ્રધાનમંત્રી શ્રી નું 100મી 'મન કી બાત' કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને સંબોધન

🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે

લાઈવ:
• Facebook.com/BJP4Gujarat
• Twitter.com/BJP4Gujarat
• Youtube.com/BJP4Gujarat

Photos from Krashnavadan Brahmbhatt's post 06/04/2023

જન-જનના સર્વાંગી વિકાસ માટે દેશસેવામાં નિ:સ્વાર્થ ભાવે કાર્યરત વિશ્વના સૌથી મોટા રાજનીતિક દળ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે મારા મતવિસ્તાર રતન પોળ નાકે પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો.

એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય હોવા પર મને ગર્વ છે.

Photos from Krashnavadan Brahmbhatt's post 19/03/2023

હાલ આયુષ્યમાન કાર્ડ ઘણી બધી બિમારીઓમાં હોસ્પિટલ ને લગતી જરૂરીયાત માટે ખૂબ અગત્યનું હોય તે માટે મારા લોકસપર્ક કાર્યાલય પર સોમ થી શનિ આવક ના દાખલા અને દર રવિવારે આયુષ્માન કાર્ડ જેવી ઘણી બધી સેવા પૂરી પાડવામાં આવે છે.

આ રવિવારે 25 થી વધુ કાર્ડ નાગરિકો ને વિતરણ કર્યા.

17/03/2023

સાદગીને વરેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પદ્મભૂષણથી સન્માનિત શ્રી મનોહર પર્રિકરજીની પુણ્યતિથિ પર સાદર નમન

17/03/2023

सामान्य लोग जब असामान्य काम करते हैं तो ऊंचाई पर चले जाते हैं और average के मानदंड को तोड़ देते है।

- प्रधानमंत्री श्री जी

16/03/2023

जीवेत शरद: शतम् शतम्,
सुदिनं सुदिनं जन्मदिनम्

કુશળ સંગઠનકર્તા, દૃઢ મનોબળના ધની અને લાખો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

13/03/2023

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા આપનાર યુવામિત્રો ને શુભકામનાઓ.

જીવન ના લક્ષ ને સિદ્ધ કરવા ના પ્રથમ પગથીયા સમાન આ પરીક્ષા માં આપ આત્મવિશ્વાસ અને ઇષ્ટદેવ પર શ્રદ્ધા રાખી નીડર બની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરો તેવી હ્રદયપૂર્વકની શુભેચ્છા!

11/03/2023

महिलाओं का सम्मान बढ़ाकर, समानता का भाव बढ़ाकर ही भारत तेजी से आगे बढ़ सकता है।

- प्रधानमंत्री श्री जी

08/03/2023

“રંગોનો તહેવાર એટલે ધુળેટી"

રંગ અને હર્ષોલ્લાસના પવિત્ર પર્વ ધુળેટી ની આપ સૌને રંગભરી હાર્દિક શુભકામનાઓ.

સતરંગી રંગોના તહેવાર ધુળેટીના શુભ દિવસે આપ સૌનું જીવન ગુલાલના રંગોની જેમ હંમેશા રંગીન બની રહે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના...!!!

Photos from Krashnavadan Brahmbhatt's post 05/03/2023

"જન જન નાં કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે ભાજપ સરકાર"

મારા જનસેવા કાર્યાલય સ્વામીનારાયણ મંદિર રોડ, કાલુપુર ખાતે અઠવાડિયા ના દર રવિવારે જનતા માટે ચાલતી આયુષ્માન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડ નો કેમ્પ નો લાભ લેતા લાભાર્થી.

23/02/2023

👉 આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

👉 આવતીકાલે ગુજરાત બજેટ 2023-24 રજૂ થશે

Photos from Krashnavadan Brahmbhatt's post 22/02/2023

મારા જૂના મિત્ર અને પાલડી વોર્ડ ના પૂર્વ કોર્પોરેટર શ્રી દિપક ભાઈ ભટ્ટ ને ત્યાં શિવ મહા પુરાણ કથા માં જવાનો અવસર પ્રાપ્ત થયો. જે પ્રસંગે મારું સન્માન પણ કરવામાં આવ્યું તે માટે ખુબ ખુબ આભાર.

22/02/2023

ગુજરાતની અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા, સ્વાતંત્ર્ય સેનાની,સમાજ સેવક અને ગુજરાતી સાહિત્યકાર ઇન્દુલાલ યાજ્ઞિક જી ની જન્મજયંતી પર તેમને શત્ શત્ નમન..🙏

ગુર્જરધરાના મહાનાયકોની ચર્ચામાં લોકહ્રદયના રાજાધિરાજ #ઈન્દુલાલ_યાજ્ઞિક નું નામ હંમેશા મોખરાની યાદીમાં રહેશે.

21/02/2023

"સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી"

ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન પ્રદાન કરી આપણી મા સમાન માતૃભાષાને જાળવી રાખવાના ઉત્કૃષ્ટ ઉદ્દેશ્ય સાથે વિશ્વભરમાં મનાવવામાં આવતા "વિશ્વ માતૃભાષા દિવસ"ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

"મને ગર્વ છે કે હું ગુજરાતી છું"

Photos from Krashnavadan Brahmbhatt's post 19/02/2023

મારા લોકસપર્ક કાર્યાલય પર સોમ થી શનિ આવક ના દાખલા અને દર રવિવારે આયુષ્માન કાર્ડ જેવી ઘણી બધી સેવા પૂરી પાડવામાં આવે છે.

આ રવિવારે ૩૦ થી વધુ કાર્ડ નાગરિકો ને વિતરણ કર્યા.

Photos from Krashnavadan Brahmbhatt's post 18/02/2023

ધજા ફરકતી ને નમતા હજારો શિશ...
છપ્પન પગથિયે સ્વર્ગ મળે ને મળે ભોલેનાથ

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રાજા મેહતા ની પોળ સ્થિત શ્રી મમલેસ્વર મહાદેવ મંદિરેએ ધજા ચડાવી આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

15/02/2023

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જી ને મળેલી ભેટની હરાજી કરી નાણાં કન્યા કેળવણીમાં ખર્ચાશે.

11/02/2023

ત્યાગ અને તપસ્યા ની પ્રતિમૂર્તિ, પ્રખર રાષ્ટ્રવાદી અને આપણા સૌના માર્ગદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી ની પુણ્યતિથિ નિમિત્તે સાદર નમન.

08/02/2023

ગતરોજ યોજાયેલ ભાજપની સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય બજેટની સરાહના કરાઈ

04/02/2023

જીગ્નેશ કડિયાજી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા.

આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના કરું છુ.

03/02/2023

ભારતીય જનતા પાર્ટીમાં ખાડિયા વોર્ડ આઈ.ટી સેલ નાં ઇન્ચાર્જ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

01/02/2023

બજેટ 2023-24

અમૃતકાલનું બજેટ

મહામારીથી પ્રભાવિત MSME ને અપાશે રાહત

અસરગ્રસ્ત આદિવાસી વિસ્તારોમાં 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયાને નાબૂદ કરવાનું એક મિશન શરૂ કરવામાં આવશે

- કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી

01/02/2023

भारतीय जनता पार्टी के माननीय राष्ट्रीय संगठन महामंत्री श्री जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। 💐

ईश्वर आपको दीर्घायु व स्वस्थ जीवन प्रदान करें ऐसी प्रार्थना। 🙏

01/02/2023

भारतीय जनता पार्टी के माननीय राष्ट्रीय संगठन महामंत्री श्री बी एल संतोष जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। 💐

ईश्वर आपको दीर्घायु व स्वस्थ जीवन प्रदान करें ऐसी प्रार्थना। 🙏

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

નિહાળો માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનો ABP અસ્મિતા પર ઇન્ટરવ્યૂ 🕗 આજે રાત્રે 7:55 કલાકે લાઈવ નિ...
ચૂંટણી દેડકો... AAPની વિચારધારા પહેલેથી જ હિંદુ વિરોધી છે, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે જ કેજરીવાલને ભગવાન કેમ યાદ આવે છે...
વન ડે - વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @crpaatil ની કાર્યકર્તાઓ સાથે યોજ...
આપણી આ સૌરાષ્ટ્રની ધરતી સંતની ધરતી, સુરાની ધરતી, દાતાની ધરતી. સંત, સુરા અને દાતાની આ ભૂમિ એ આપણા કાઠિયાવાડની, આપણા ગુજરા...
मुझे बताया गया है कि हनुमान जी की इस तहर की 108 फीट ऊंची प्रतिमा देश के अलग-अलग कोने में स्थापित की जा रही है। हम पिछले ...
નાની બાળકીના મુખે મહિષાસુર મર્દિની સ્ત્રોત સાંભળીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અભિભૂત થયા.
ગુજરાતની નવી સ્પોર્ટ્સ પોલિસી 2022-27થી રાજ્યના રમતવીરોને મળશે વધુ તક અને પ્રોત્સાહન

Category

Website

Address

Ahmedabad
Other Politicians in Ahmedabad (show all)
Kamleshkumar J Soni Kamleshkumar J Soni
Ahmedabad

Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).

Pratik Patel Pratik Patel
Ahmedabad

General secretary BJYM Ahmedabad District

Kamlesh Rana INC Kamlesh Rana INC
Ahmedabad, 380001

પ્રમુખ, સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટ, ?

Harin Pathak Harin Pathak
Ahmedabad

BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel

Shahezad Yusuf Saiyed INC Shahezad Yusuf Saiyed INC
Jamalpur
Ahmedabad, 380001

AHMEDABAD CITY CONGRESS SECRETORY

Apurv patel Apurv patel
Ahmedabad

Political

Kamla Chavda Kamla Chavda
Ahmedabad

Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.

Shail Choksi Shail Choksi
Ahmedabad, 380051

Anil Varma Anil Varma
Bapunagar
Ahmedabad, 380024

M.A & M.Phil in Political Science, Follower of Shri M.K Gandhi & a Congressman.

Apka rajesh dixit Apka rajesh dixit
Bapunagar
Ahmedabad, 380024

AAM AADMI PARTY CANDIDATE

Bharat Brahmbhatt Bharat Brahmbhatt
Ahmedabad

મહામંત્રી બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગર

Ushabh Mehta Ushabh Mehta
Ahmedabad, 380007

BHARTIYA NATIONAL JANTA DAL PRESIDENT - AHMEDABAD CITY #AHMEDABAD MO : 9727010205 URL : http://www.f