Imran Khedawala

Imran Khedawala

You may also like

soni.soni2901
soni.soni2901

MLA - 52 Jamalpur Khadia Assembly Ahmedabad & Spoke person Gujarat Pradesh Congress committee

Photos from Imran Khedawala's post 25/11/2023
Photos from Imran Khedawala's post 22/11/2023

આજ તારીખ : ૨૨-૧૧-૨૩
બુધવારના રોજ જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા ના વાર્ષિક બજેટમાંથી માણેકચોક ખાતે રાણી ના હજીરામાં પેવર બ્લોક લગાવવાનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ.

Photos from Imran Khedawala's post 22/11/2023

આજ તારીખ : ૨૨-૧૧-૨૩ બુધવારના રોજ જમાલપુર પતંગ બજાર કડિયા શેરી માં ડ્રેનેઝની ફરિયાદ મળતા જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા સાહેબ સ્થળ પર જઈને અધિકારીઓ ને તાત્કાલિક બોલાવી ફરિયાદ નુ સોલ્યૂશન કરવા સૂચના આપી.

" મેરા કામ હી મેરી પહેચાન "

Photos from Imran Khedawala's post 11/11/2023

मध्य प्रदेश के चंदन नगर विधानसभा के कांग्रेस के कैंडिडेट संजय शुक्ला के लिए विधायक इमरान खेड़ा वाला ने प्रचार किया

Photos from Imran Khedawala's post 11/11/2023

मध्य प्रदेश के आजाद नगर विधानसभा के कैंडिडेट सत्यनारायण पटेल के लिए विधायक इमरान खेड़ा वाला का प्रचार किया

Photos from Imran Khedawala's post 11/11/2023

मध्य प्रदेश के आजाद नगर विधानसभा के कैंडिडेट सत्यनारायण पटेल के लिए विधायक इमरान खेड़ा वाला का प्रचार किया |

Photos from Imran Khedawala's post 11/11/2023

मध्य प्रदेश के चंदन नगर विधानसभा के कांग्रेस के कैंडिडेट संजय शुक्ला के लिए विधायक इमरान खेड़ा वाला ने प्रचार किया।

Photos from Imran Khedawala's post 11/11/2023

मध्य प्रदेश के राऊ विधानसभा के कैंडिडेट जीतू भाई पटवारी के लिए विधायक इमरान खेड़ा वाला का प्रचार किया

Photos from Imran Khedawala's post 11/11/2023

मध्य प्रदेश चुनाव प्रचार के लिए इंदौर पहोचने पर विधायक श्री इमरान खेड़वालाजी का स्वागत किया…

Photos from Gyasuddin Shaikh's post 08/11/2023
Photos from Imran Khedawala's post 05/11/2023

આજ તારીખ : ૦૫-૧૧-૨૩ રવિવાર ના રોજ જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા અને અબાબીલ ફાઉન્ડેશન ના સહયોગ થી આયુષ્માન કાર્ડ અને આવક ના દાખલાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.

Photos from Imran Khedawala's post 05/11/2023

આજ રોજ વેસ્ટર્ન રેલવે કાલુપુર પાસે આવેલ હજરત કાલુ શહીદ (રે .અ)બાવા સાહેબ ની દરગાહ કે જે ઐતિહાસિક અને આશરે ૫૦૦ વર્ષ જૂની દરગાહ છે તે બાવા સાહેબ ની દરગાહ ને રેલવે ભૂમિ વિકાસ નિગમ દ્વારા તા.૨૬/૧૦/૨૦૨૩ ના રોજ નોટિસ આપી દરગાહ શરીફ ને હટાવવા જણાવેલ છે જેથી આજ રોજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને માં. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા દરગાહ ના મુજાવર સાહેબ અને કમિટી ના સભ્યો ને મળી સંપૂર્ણ રીતે રાજકીય અને કાનૂની રહે મદદ કરવાની ખાત્રી આપી.

05/11/2023

આજરોજ ઇલેક્શન કાર્ડ ની કામગીરી દરેક શાળાએ એટલે કે જ્યાં તમે વોટ આપવા જતા હોય તેવા દરેક સ્થાને ચાલુ છે જેથી જે કોઈ વ્યક્તિને ઇલેક્શન કાર્ડ માં સુધારા વધારા કરાવવા હોય નવા નામ ઉમેરવા હોય તેવા તમામ લોકોએ પોતાના કુટુંબના જે લોકોના ઇલેક્શન કાર્ડ બનેલા છે અને વોટ આવે છે તે લોકો જ્યાં વોટ કરવા માટે જાય છે ત્યાં નામો સુધારવા માટે કે ઉમેરવા માટે જઈ શકે છે

*ઇમરાન ખેડાવાલા*
*M.L.A*
*જમાલપુર- ખાડીયા વિધાનસભા*

Photos from Imran Khedawala's post 04/11/2023

જમાલપુર વોર્ડ ખાતે આવેલ મુન્શીના વંડામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વાર્ષિક બજેટમાંથી R.C.C રોડ નું કામ કરાવવામાં આવ્યું...

Photos from Imran Khedawala's post 03/11/2023

આજ રોજ તા.03.10.2023.ના રોજ સારંગપુર કોર્ટની રાંગ ચપ્પલ બજારમાં ખાડીયા જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈમરાન ખેડાવાલાની ભલામણથી મિલિંગ પદ્ધતિથી નવો રોડ બનાવવામાં આવ્યો.

Photos from Imran Khedawala's post 01/11/2023

# મેરા કામ હી મેરી પહેચાન.
કોમ કો ખિદમત મેરા મકસદ #

બહેરામપુરા વોર્ડમાં રહેતા ઈરફાનભાઇ કુરેશી કે જેઓ 90% વિકલાંગ છે તેઓને લાભ અને રાહત માટે બીપીએલ (અંત્યોદય) કાર્ડ કઢાવી આપવા માટે ધારાસભ્ય શ્રી ઇમરાન ભાઈ ખેડાવાલા સાહેબે સરકારી કચેરીમાં ભલામણ કરી તેથી અને બહેરામપુરા વોર્ડ પ્રમુખ કમરૂદ્દીનભાઈ આર પઠાણ ના અથાગ પ્રયાસોથી રાશન કાર્ડ મંજૂર થયેલ તે બદલ આજરોજ અરજદાર ભાઈ એ રૂબરૂ મુલાકાત લઈ સાહેબો નો આભાર વ્યક્ત કર્યું

Photos from Imran Khedawala's post 31/10/2023

આજ તારીખ : ૩૧-૧૦-૨૩ મંગળવાર ના રોજ પાલડી પ્રદેશ સમિતિ ખાતે સરદાર પટેલ જ્યંતી ના પ્રોગામ માં જમાલપુર ખાડિયા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, મહિલા સંગઠન, વોર્ડ પ્રમુખ, મ્યુ.કાઉન્સિલર, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો, હાજરી આપી ઇન્દિરાજી ની ૩૯ મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા
જમાલપુર ખાડિયા વિધાનસભા

Photos from Imran Khedawala's post 30/10/2023

આજ રોજ મારા કાર્યાલય ખાંડ ની શેરી જમાલપુર ખાતે પ્રજા ના પ્રશ્નો સાંભળ્યા.

Photos from Imran Khedawala's post 29/10/2023

આજ તારીખ : ૨૯-૧૦-૨૩ રવિવાર ના રોજ " જામીઆ ઈબ્ને અબ્બાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગન " પ્રોગામ માં જમાલપુર ખાડિયા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા એ હાજરી આપી દુલ્હા-દુલ્હનને મુબારકબાદી આપી જિંદગીની નવી શરૂઆત માં આગળ વધે તેવી શુભકામના પાઠવી.

28/10/2023
Photos from Imran Khedawala's post 28/10/2023

આજરોજ ગોમતીપુર ખાતે ચારતોડા કબ્રસ્તાન બાબતે પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલીક સાહેબ સાથે મુકાકાત લેતા ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા.પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રી ઇકબાલ શેખ મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રી તસનીમ આલમ બાવાસાહબ તિરમિઝીવકફ કમિટીના ચેરમેન શ્રી ઝહીર બાપુ તેમજ શહેર ના અગ્રણીઓ હાજર રહી વિગતવાર રજુઆત કરી હતી.

Photos from Imran Khedawala's post 27/10/2023

આજ રોજ ખેડા ખાતે હબીબી રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા,પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,મુસ્લિમ અગ્રણી ખમીસા ભાઈ સિંધી,કાસમ ભાઈ કલાપી,મારુફ શાકીવાલા હાજર રહ્યા

Photos from Imran Khedawala's post 26/10/2023

જમાલપુર ખાડિયા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા દ્વારા મતવિસ્તારની જનતાની પાણી ની સમસ્યા દૂર કરવા માટે નો પ્રયાસ

Photos from Imran Khedawala's post 24/10/2023

Congratulations Jay patel ( my friend ADALAJ SARPACH GANDHINAGAR PRAGNESHBHAI PATEL SON RING CEREMONY)

Photos from Imran Khedawala's post 24/10/2023

તા.18-10-2023 બુધવારના રોજ જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી ઈમરાનભાઈ ખેડાવાલાના બજેટમાંથી બહેરામપુરા વોર્ડમાં આવેલ જગદીશ પાર્ક વિભાગ-2માં અને અલ્લાહ નગરમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ઈમરાનભાઈ ખેડાવાલાના અને વોર્ડ પ્રમૂખ કમરૂદ્દીન આર પઠાણ ના હસ્તે કરી કામ શરૂ કરવામાં આવેલ જેમાં બહેરામપુરા વોર્ડના આગેવાનો તથા કાર્યકર મિત્રો અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપેલ, તમામનો ખૂબ ખૂબ આભાર 🙏

કમરૂદ્દીન આર પઠાણ.
પ્રમુખ
બહેરામપુરા વોર્ડ કોંગ્રેસ સમિતિ

Photos from Imran Khedawala's post 23/10/2023

પંચમહાલ જિલ્લાના હાલોલ શહેર ખાતે સર્વોદય હોસ્પીટાલીટી ચેરીટેબલ ટ્રસ્ટ’ હાલોલ દ્વારા આયોજીત અને Awarness Initiative Group તથા ‘મહિલા વિકાસ મંડળ’ ના સહયોગથી વર્ષ ૨૦૨૩ માં ધોરણ ૧૦ અને ૧૨ માં પાસ થયેલા વિદ્યાર્થીઓ નો પ્રોત્સાહન માટે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય ઇમરાન ભાઈ ખેડાવાળા સાહેબ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદદીન ભાઈ શેખ સાહેબ મરહુમ અહેમદ પટેલ સાહેબ ની સુપુત્રી મુમતાજ બેન પટેલ સલીમભાઈ સરજોન અનસ ભાઈ અંધિ સાજીદ વલી વસીમ સરજોન સલીમભાઈ મીર સમીરભાઈ સોડાવાળા યાસ્મીન બેન શેખ સલીમભાઈ મીર ફારૂક ભાઈ અજીજુર ભાઈ સમીરભાઈ ફટાકડા વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા Mukul Wasnik Shaktisinh Gohil Amit Chavda Ahmed Patel Mumtaz Patel

19/10/2023

મને ગુજરાતી હોવાનું ગર્વ છે વડોદરા શહેરના ગરબા ના આયોજકો અને વડોદરા શહેરના તમામ હિન્દૂ ભાઈ બહેનોને ખરા હૃદય થી સલામ કરું છું આજ ગુજરાતની અસલ ઓળખ છે જય જય ગરવી ગુજરાત 🇮🇳

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

મને ગુજરાતી હોવાનું ગર્વ છે વડોદરા શહેરના ગરબા ના આયોજકો અને વડોદરા શહેરના તમામ હિન્દૂ ભાઈ બહેનોને ખરા હૃદય થી સલામ કરું...
*में इंसानियत में बसता हू और,**लोग मुझे मजहबो में ढूंढते है।**विधायक जमालपुर खड़िया**इमरान खेड़ावाला*
૨૦,૦૦૦ કરોડનાં મહાકૌભાંડની ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે વિધાનસભા પરીસર માં કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્ય શ્રીઓ સાથે વિર...

Category

Telephone

Address

3036/1 Khandni Sheri Jamalpur
Ahmedabad
380001
Other Politicians in Ahmedabad (show all)
Kamleshkumar J Soni Kamleshkumar J Soni
Ahmedabad

Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).

Pratik Patel Pratik Patel
Ahmedabad

General secretary BJYM Ahmedabad District

Kamlesh Rana INC Kamlesh Rana INC
Ahmedabad, 380001

પ્રમુખ, સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટ, ?

Harin Pathak Harin Pathak
Ahmedabad

BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel

Shahezad Yusuf Saiyed INC Shahezad Yusuf Saiyed INC
Jamalpur
Ahmedabad, 380001

AHMEDABAD CITY CONGRESS SECRETORY

Apurv patel Apurv patel
Ahmedabad

Political

Kamla Chavda Kamla Chavda
Ahmedabad

Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.

Shail Choksi Shail Choksi
Ahmedabad, 380051

Anil Varma Anil Varma
Bapunagar
Ahmedabad, 380024

M.A & M.Phil in Political Science, Follower of Shri M.K Gandhi & a Congressman.

Apka rajesh dixit Apka rajesh dixit
Bapunagar
Ahmedabad, 380024

AAM AADMI PARTY CANDIDATE

Bharat Brahmbhatt Bharat Brahmbhatt
Ahmedabad

મહામંત્રી બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગર

Ushabh Mehta Ushabh Mehta
Ahmedabad, 380007

BHARTIYA NATIONAL JANTA DAL PRESIDENT - AHMEDABAD CITY #AHMEDABAD MO : 9727010205 URL : http://www.f