Sai Physiotherapy & Fitness Clinic
Nearby clinics
Manmandir Appt
361008
Cross Road Complex
Monalisa Complex Opp. Incometax Office
Pandit Nehru Marg
Aadeshwar Plaza
Joggers Park
Shreeji Plaza
C/O. Drive Kalpana Khandheria Hospital
Bhagwati Hospital
Opp. Kishan P Utca C
Summair Club Road
JAMKHAMBHALIYA
Jamnagar
Sai medical gym,physiotherapy,rehabilitations Clinic is largest and most advance physiotherapy clini
Happy patient from Leicester,UK.He was suffering from Low backpain from many years and developed radiating pain in Sciatic nerve from 2-3 months. One of our old patient brought him to for a trial of our advance and treatment.
You can listen his experience in a course of 6days treatment and don't follow same exercise protocol without physiotherapist consultation.
સાંધા અને સ્નાયુ ના દુઃખાવા થી પરેશાન છો તો અમે સર્જરી વગર ઘુંટણ (આથૅરાઇટીસ), કમર, ગરદન, ખંભા અને કોણી નો દુઃખાવો મટાડવા માટે સજ્જ છીએ અદ્યતન સાધનો સાથે...
સંપર્ક- 9913398048
,
I have completed 15 years of practice today in mission of serving as a center of modern Era healthcare to society and spreading happiness.
My sincere gratitude towards doctors, patients, family and friends who all have supported and trusted.
As a part of social responsibility we are organizing free camp on
8th SEPTEMBER, THURSDAY.
which is celebrated as
WORLD PHYSIOTHERAPY DAY.
All needy can take benefit of it and other can forward it to their known who will be benefited.
We are also available to organize awareness and information talk for Industries,Corporate houses, Government offices,Social work groups and schools about
HEALTH AND FITNESS, GAIT AND POSTURE,OCCUPATIONAL HAZARDS,DIET AND NUTRITION,COMMON PAINS AND THEIR SOLUTIONS,SPORTS FITNESS.
ચાલો આજે કમરના દદઁ સાથે જોડાયેલી કેટલીક ગેરમાન્યતાઓ અને વ્યાધિઓ ની વાત કરીએ કેમકે લાંબાગાળે કમરનાે દુખાવો ઘણી શારીરિક,માનસિક અને આથિઁક પીડાઓને જન્મ આપતો હોય છે.(મેં કમર દદઁમાં રહેણાક,જમીન વેચતા અને ડીપ્રેસનમાં જતા દદિઁ જોયા છે)
નીચે આપેલા ફોટોમાં કરોડસ્તંભના સ્નાયુ,તાણિયા,સાંધા,ગાદી,નસ,મણકા અને માળખું બધામાં ઈજા અને નુકશાન થયેલુ છે છતાં છેલ્લા ૧૫ વષઁથી દદિઁ થોડી તકલીફો સાથે હરે-ફરે અને કામકાજ કરે છે જ્યારે વધુ દુખે ત્યારે કસરતના ડોકટર પાસે ટુંકાગાળાની સારવાર લઈ લે.
હવે વાત રહી લાંબો સમય સારવાર ના કરાવાથી તકલીફ આગળ વધી જવાની કે સારવાર ન થઈ સકે તે હદે નુકશાન થઈ જવાની તો આ વાતથી બિલકુલ ગભરાવા જેવું નથી શરીરમાં દરેક બીમારી આગળ અને પાછળ બન્ને બાજુ વધી શકે તેનો આધાર તમે તેને કેવી પરીસ્થીતી આપો છો તેના પર છે વધારે શક્યતાઓ તકલીફ ઘટવાની છે પરંતુ કમરના દદઁ સાથે જો વજન વધ્યા કરે,વાંકા વળીને વજન વાળા કામ કરો,ખોટી સ્થીિતમાં લાંબો સમય બેસો,મુસાફરી કયાઁ કરો વગેરે તો તકલીફ વધે જ.
હવે તકલીફ વધુ થઈ જાયતો શસ્ત્રક્રિયા કરાવી કે નઈ તેનો નીણઁય કેમ લેવો તો તેના માટે શરીર જ લક્ષણો બતાવ સે જેવા કે
૧) અસહ્ય દદઁ
૨)પગના પંજા કે પુંઠનો ભાગ ખોટો પડી જવો
૩)પગનો ઘેરાવ ઘટવો-પગ સુકાવા
૪)પગનો પંજો કે આંગળીઓ ન હલવી
૫)મળ અને મુત્રની કિ્યામાં વિક્ષેપ થવો
૬)કરોળસ્તંભની ઈઝા કે ગાંઠ તેમાં પણ ઉપરોક્ત લક્ષણો દેખાસે
કમરના દદઁના બધા કીસ્સામાંથી આવા ફક્ત ૧-૨% હોય છે.
હવે ઉત્તમ સારવારની રીત તો તે પણ નક્કી છે(૨% જવલ્લે જોવા મડતી બીમારીઓમાં ફેરફાર થઈ શકે)
૧)શરૂઆતના ૧૫ દીવસ જરૂર મુજબ આરામ,બરફનો શેક અને દવા
૨)સારૂ ન થાય તો ૩ મહીના સુધી ફીિઝયોથેરાપી અને જરૂર પુરતી દવા
૩)સારૂ ન થાય કે ઉપર મુજબના લક્ષણો દેખાતા હોય તો ૩ મહીના બાદ એમ.આર.આઈ અને જરૂર લાગે તો સજઁનનો અભીપૃાય.
મારી જાણકારી અને સમજણ મુજબ શીક્ષકદીનનું જ્ઞાન સમાપ્ત
આભાર 🙏
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the practice
Telephone
Address
Opp. Amber Cinema
Jamnagar
361008
Opening Hours
Monday | 9am - 9pm |
Tuesday | 9am - 9pm |
Wednesday | 9am - 9pm |
Thursday | 9am - 9pm |
Friday | 9am - 9pm |
Saturday | 9am - 9pm |
Jamnagar
Jamnagar, 361001
Master's of Physiotherapist in Musculoskeletal and sports disorders. Certified Yoga trainer
80 Feet Mehulnagar Teliphone Exchange Road
Jamnagar, 361006
King Plaza, 4th Floor, Opp. Joggers’ Park, Jamnagar/
Jamnagar, 361008
Physiovilla - Physio & Sports Rehab Treatment for all kind of problems - Orthopaedic, Neurological, Sports Injury, Paediatric, Cardio etc. Sports specific Training, Fitness Exerc...
Near Dental College, In The Building Of Old TB Hospital
Jamnagar, 361008
5/6 Patel Colony . Sneh Pooja Appartment
Jamnagar, 361008
ayurvedic Pamchkarma Therapy center
Saiffe Maternity Hospital
Jamnagar, 361001
We believe in the power of physiotherapy to enhance the life and restore your body's natural presence
9 , Patel Colony Road No. 3/4 Opposite ' Vishal Tailor '
Jamnagar, 361001
Near - OLD T. B. Hospital Phase, Rameshvar Nagar, Jamnagar -
Jamnagar, 361008
Life is all about moving & We keep you moving.
301, AUM Complex, Oppo. Jolly Bungalow, Summair Club Road
Jamnagar, 361005
Gastro Liver care and Endoscopy center Physiotherapy Diet and Yoga center