Dhanvantari Aushadh Bhandar

Unique place to have pure Ayurvedic/herbal/plant raw materials collected from forest throughout Indi

29/05/2024

"Ayurveda teaches us to live in harmony with ourselves, others, and the environment to achieve true well-being."

28/05/2024

અરીઠાં આયુર્વેદના મત પ્રમાણે ત્રિદોષનાશક, ગરમ, ભારે, ગર્ભપાતક, વમનકારક, ગર્ભાશયને નિશ્ચેષ્ટ કરનારું તથા અનેક પ્રકારના વિષના પ્રભાવને નષ્ટ કરનારું છે. સંભવત: વમનકારક હોવાને કારણે જ આ ફળ વિષનાશક પણ છે. વમન કરાવવા માટે એની માત્રા બે થી ચાર માસા જેટલી દર્શાવવામાં આવેલી છે. ફળના ચૂર્ણનાક ઘાટ્ટા ઘોળનાં ટીપાંને નાકમાં નાખવાથી આધાશીશી, મિર્ગી અને વાતોન્માદમાં લાભ થતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બીજા પ્રકારનાં વૃક્ષમાંથી પ્રાપ્ત બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, જે ઔષધિ તરીકે કામ આવે છે. આ વૃક્ષમાંથી ગુંદર પણ મળે છે.

અરીઠાં એ અતિ ઉત્તમ ઔષધ છે.

04/01/2024

New startup in junagadh
100 %હર્બલ
0% કેમીકલ
આડઅસર રહિત
સંપૂર્ણપણે આયુર્વેદિક ઓસડિયાથી નિર્મીત
સ્પેશિયલ 6 સ્ટેપ ફેશિયલ
વધુ વિગત માટે મને આ નંબર ઉપર ફોન અથવા મેસેજ કરવો.

+91 88797 19495

04/05/2023

Dhanvantari Aushadh Bhandar
Mandavi Chawk, Dhal Road, Near Moti Shak Market, Junagadh - 362001
(0285) 2651136

29/04/2023

Liquid makes Heart and body Happy!

हृदय मजबूत बनाए,
कोलेस्ट्रॉल घटाए,
हार्ट ब्लॉकेज खोले,
दम/श्वास मिटाए,
शरीर और मन स्फूर्तिला बनाए!

WhatsApp for commercial inquiry:
088797 19495

28/04/2023

Take advantages of Pure Neem!

Saops, Shampoos, Hair oil, Handwash prepared form pure & virgin Neem seed oil. Powerfully effective for every skin problems!

GNFC NEO NEEM Items available @ wholesale rate.

27/04/2023

Himej / Bal Harad / Termanalia Chebula
Best quality Available

very useful in stomach and digestive problems

WhatsApp for commercial inquiry
08879719495

25/04/2023

Bhimseni Kapur (purest grade)
useful for pooja & herbal medicines
Available in bulk
WhatsApp: 08879719495

24/04/2023

Indian Kalmegh
Green Chiretta,
Andrographis Peniculata,
uses widely in Ayurveda as Anti-malarial, Anti-pyretic, Immunity booster, Protects Liver.
DM for any commercial inquiry!

21/04/2023

Sunflower Seeds (Striped Variety)
New lot available
WhatsApp for inquiry: 08879719495

20/04/2023
27/03/2023

SUVARNA MAKSHIK BEST QUALITY AVAILABLE
88797 19495

18/03/2023

🌝 *આયુર્વેદિક સ્ક્રબથી ચહેરો નિખારો અને આકર્ષક સુંદરતા પાછી લાવો!*

🔵 *ઔષધો:*
અખરોટની છાલ
સફેદ ચંદન
કસ્તુરી હળદર
મિંઢોળ
લોધર છાલ
મસુર દાળ
મજીઠ
ઘોડાવજ
ઉપલેટ
નારંગી છાલ
લીંમળા પાન
શેમળા કાંટા
ધાવણી ફુલ
સુગંધી વાળો
બાવચી બીજ
કપુર કાચલી

🔵 *રીત:*
અખરોટ છાલ સિવાય તમામ ઓસડિયાંનું કપડાંથી ચારેલુ એકદમ બારીક ચૂર્ણ તૈયાર કરવું. અખરોટ છાલનુ સહેજ કરકરુ ચૂર્ણ બનાવીને ભેળવી દેવુ. આ મિશ્રણને મધ, દહીં, ગુલાબજળ, વિટામીન-E કેપસ્યૂલ, કોફી અને એલોવેરા જેલ સાથે મેળવીને ચહેરા ઉપર આશરે 3 to 5 મીનીટ મસાજ કરવું. સુકી ત્વચા હોય તો અડધી ચમચી જેટલું ટોપરાનુ તેલ મિક્ષ કરવું.

🔵 *સ્ક્રબના ફાયદાઓ*

🔸️ડેડ સ્કીન, ખીલના મીંજ, શુષ્ક થઇ ગયેલી ત્વચા દુર થશે
🔸️ચહેરાના ખીલ અને ફોડલીઓ દુર થશે
🔸️ચહેરો નીખરીને સુંદર બનશે
🔸️કેમીકલ્સ સાઇડ ઇફેક્ટ્સથી બચાવશે
🔸️વધારે સારું પરિણામ મેળવવા આયુર્વેદિક લેપનો પણ ઉપયોગ કરવો

તૈયાર સ્ક્રબ અને લેપ મેળવવા તથા વધુ જાણકારી માટે:
*ધન્વંતરી ઔષધ ભંડાર જુનાગઢ*
📱99748 83223

20/02/2023

गन्ने के ताजा रस से निर्मित ओर्गानिक चीनी
NO केमिकल - रसोईघर एवं दवाई में अति गुणकारी!

Buy GAS-PACHAN-KABZ CHURNA 100GM online from DHANVANTARI AUSHADH BHANDAR 18/12/2022

GAS-PACHAN-KABZ CHURNA 100GM
PERFECT SOLUTION FOR ALL DIGESTIVE PROBLEMS!

Buy GAS-PACHAN-KABZ CHURNA 100GM online from DHANVANTARI AUSHADH BHANDAR Order GAS-PACHAN-KABZ CHURNA 100GM online from DHANVANTARI AUSHADH BHANDAR. View full catalogue for the home delivery.

18/05/2022

KALA GOND (GOND SIYAH) AVAILABLE
WHATSAPP: 088797 19495

https://youtu.be/pgA-RbH6LZo

18/05/2022

MADANFAL (MINDHOL) AVAILABLE
WHATSAPP: 08879719495

01/11/2021

FREE AYURVEDA CAMP @ JUNAGADH 2.11.21

Want your practice to be the top-listed Clinic in Junagadh?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Himej / Bal Harad / Termanalia Chebula Best quality Availablevery useful in stomach and digestive problems WhatsApp for ...
Bhimseni Kapur (purest grade) useful for pooja & herbal medicinesAvailable in bulk WhatsApp: 08879719495
Bhimseni Kapur (purest grade) useful for pooja & herbal medicinesAvailable in bulk WhatsApp: 08879719495
Bhimseni Kapur (purest grade) useful for pooja & herbal medicinesAvailable in bulk WhatsApp: 08879719495
Indian Kalmegh Green Chiretta,Andrographis Peniculata, uses widely in Ayurveda as Anti-malarial, Anti-pyretic, Immunity ...
Sunflower Seeds (Striped Variety) New lot availableWhatsApp for inquiry: 08879719495
SUVARNA MAKSHIK BEST QUALITY AVAILABLE88797 19495
MADANFAL (MINDHOL) AVAILABLEWHATSAPP: 08879719495
Himachal harada (jumbo)
Seed ball sowing at Pipaliya village of Dhoraji taluka
Believe AyurvedaJay Hind!🇮🇳

Category

Telephone

Website

Address


Mandavi Chawk, Near Moti Shak Market
Junagadh
362001

Other Medical Supplies in Junagadh (show all)
HARI OM Medical HARI OM Medical
Riddhi Palace, Ektanagar Corner
Junagadh, 362002

હરિ ૐ મેડિકલ Available all kinds of drugs,cosmetic and surgical items

LLS- India LLS- India
BLOCK NO C-7/8 NAHERUPARK SOCIETY B/H. TRIMURTI HOSPITAL JUNAGADH
Junagadh, 362001

BEST QUALITY PRODUCT AND AFTER SALES SERVICES IS OUR MOTTO

Vraj Medical Store Vraj Medical Store
Shop No:4 Pramukh Complex Zanzarda Chowkdi
Junagadh, 362001

pharmacy /

Shri Ram Medical & General Store Shri Ram Medical & General Store
G4 Cosmic Complex Zanzarda Chokdi Zanzarda
Junagadh, 362001

Ayurvedic, Allopathy, Patanjali, Cosmetic, Veterinary(Pashu) medicines is available

Fairdeal Agency Fairdeal Agency
DHRUV CHAMBER , S. T. Road
Junagadh, 362001

We deals with generic medicines and surgical products since 1983.