સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat, Mental Health Service, radhe krishna", 1/4 poonam society, opp. patel bording, mavdi plot, Rajkot.

12/11/2023

યોગકક્ષા ફાઉન્ડેશન તરફથી દરેક યોગી આત્માને નવું વર્ષ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપે અને આર્થિક ઉન્નતિ કરાવે એવું ફળદાઈ નીવડે એવી નવ વર્ષની સર્વને શુભેચ્છા🌷🌷🌷🌷🌷🎉🎉🎉🎉🎉

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 02/11/2023

યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા નવ વર્ષ તેમજ શરદ પૂનમ અને ડિપ્લોમા ઇન યોગના સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં 150 જેવા સભ્યો તેમજ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા સંસ્થાને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થતા મહેમાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને દીપાવ્યો અને મહેમાનોનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું બધાએ સાથે મળી ભોજન નો આનંદ માણ્યો

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 20/09/2023

યોગી આત્મા આપણા નવા મેયર શ્રી નયનાબેન પેઢલિયા દ્વારા શ્રી યોગગુરૂ કિશોરભાઈ પઢીયાર ના યોગકલાસ ની મુલાકાત લીધી ત્યારે યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 21/06/2023

આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે યોગકક્ષા ફાઉન્ડેશન તેમજ ઉમીયા માતાજી મંદિર સીદસર પ્રેરીત ઉમિયા પરિવાર સંગઠન સમીતી રાજકોટ દ્વારા આયોજિત ઉમાભવન ખાતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ શહેરના ભાઇઓ, બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે સીદસર મંદિર ના ટ્રસ્ટીશ્રી જયેશભાઇ પટેલ ઉમીયા પરિવાર સંગઠન સમીતી રાજકોટ ના પ્રમુખશ્રી કાંતિભાઈ ઘેટીયા મહિલા સમિતિના પ્રમુખ જ્યોતિબેન ટીલવા યુવા પ્રમુખ સંદિપ કાલરીયા, યુવા ઉપપ્રમુખ ચેતન ભુત, રેખાબેન ત્રાબડીયા, મનીષા બેન પટેલ, ભાવનાબેન માકડીયા ,સુનિતા બેન પટેલ, સંસ્થાના આગેવાનો હાજર રહી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરી

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 19/06/2023

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 19/06/2023

યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પહેલા દિવસના સેમિનારમાં એક્યુપ્રેશર વિશે ભાવનાબેન સોજીત્રા દ્વારા માહિતી આપવામાં આવી બોહળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો

10/06/2023

ડિપ્લોમા ઇન યોગ 2023/24 ના પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાવા માગતા હોય તે વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ મેળવી લેશે

09/06/2023

આપ સર્વે યોગી બહેનો અને ભાઈઓ ના સહકારથી યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં MA IN YOGA શરૂ કરી રહ્યા છીએ એડમિશન મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ વહેલા તે પહેલાં ના ધોરણે એડમિશન મેળવી લેવું

23/05/2023

https://chat.whatsapp.com/GjeLm4WawrGCtiXHyVgFSH
આ સેમિનારમાં જોડાવા દરેક ઈચ્છુક વ્યક્તિ ઉપર મુજબની whatsapp લિંક દ્વારા ગ્રુપમાં જોડાઈ જવું

10/05/2023

A Step Ahed to Success

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 27/04/2023

યોગકક્ષા ફાઉન્ડેશનના માધ્યમથી એક્યુપ્રેશર થેરાપીની શિબિરનું આયોજન નયનાબેન પીપળીયા દ્વારા કરવામાં આવ્યું જેમાં ભાવનાબેન સોજીત્રા દ્વારા સ્ત્રીઓ પોતે અને તેના પરિવારને એક્યુપ્રેશર થેરાપી દ્વારા સ્વસ્થ કઈ રીતે રાખી શકે તે માટે ની માહિતી આપવામાં આવી અને એક્યુપ્રેશર પોઇન્ટ સમજાવવામાં આવ્યા

18/04/2023

આપ જેવા જાગૃત પેશન્ટો ના કારણે જ હું મારું કાર્ય સારી રીતે કરી શકું છું અને દરેક રોગનું નિવારણ કરવાની પ્રેરણા સતત મળતી રહે છે આપનો અભિપ્રાય આપવા બદલ 🙏આભાર🙏

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 16/04/2023

યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા "સ્વસ્થ ભારત સશક્ત ભારત" અભિયાન અંતર્ગત ભાવનાબેન સોજીત્રા દ્વારા વેરાવળમાં આંગણવાડીના બાળકોને યોગ વિશેની માહિતી આપી તેમજ પ્રાણાયામ અને આસાનો દ્વારા માનસિક અને શારીરિક ફાયદાઓ કઈ રીતે મેળવી શકે તે અંગેની માહિતી આપી બાળકોને ગમત સાથે યોગનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 13/03/2023

યોગકક્ષા ફાઉન્ડેશન તેમજ ઈનરવ્હીલ ક્લબ ઓફ રાજકોટ દ્વારા "સ્વસ્થ ભારત સશક્ત ભારત" અભિયાન હેઠળ નારી સુરક્ષા ગૃહ રાજકોટ માં પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઉન્ડેશન ના સભ્ય નયનાબેન પીપળીયા દ્વારા શિબિરમાં સેવા આપવામાં આવી ત્યારબાદ ઈનરવ્હીલ ક્લબ ઓફ રાજકોટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું સેવાકીય કામગીરીમાં ફાઉન્ડેશનને સહકાર આપવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 26/01/2023

યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા 26 જાન્યુઆરી નિમિત્તે નમ્રતાબેનના ક્લાસમાં યોગ તેમજ એક્યુપ્રેશર થેરાપી ની શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં "સ્વસ્થ ભારત સશક્ત ભારત" અભિયાન હેઠળ દવા વગરની સારવાર કઈ રીતે મેળવી અને નીરોગી જીવન જીવી શકીએ તેની માહિતી વિશાલભાઈ સોજીત્રા તેમજ ભાવનાબેન સોજીત્રા દ્વારા આપવામાં આવી જેથી લોકો રોગમુક્ત જીવન જીવી શકે

ડિપ્લોમા ઇન યોગ સર્ટિફિકેટ વિતરણ 01/01/2023 @yogkaksha5 | #VishallSojitra | #Bhavnasojitra 06/01/2023

Open link👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/ZOvwJLind6o
યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા ડીપ્લોમા ઇન યોગ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી યોગ ક્ષેત્રમાં તેની અલગ ઓળખાણ ઉભી કરવા હર્ષભેર સર્ટિફિકેટ સ્વીકાર્યા
Please Like share & subscribe
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ડિપ્લોમા ઇન યોગ સર્ટિફિકેટ વિતરણ 01/01/2023 @yogkaksha5 | #VishallSojitra | #Bhavnasojitra we will cure all the diseases and problems with yoga and acupressure.contact here: 98245 68291Vishal Sojitralinks, please follow :https://www.facebook.com/vi...

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 02/01/2023

યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા ડીપ્લોમા ઇન યોગ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી યોગ ક્ષેત્રમાં તેની અલગ ઓળખાણ ઉભી કરવા હર્ષભેર સર્ટિફિકેટ સ્વીકાર્યા

માનવ શરીર રચના નું સામાન્ય જ્ઞાન પાર્ટ-2 @yogkaksha5 | #Bhavnasojitra | #vishallsojitra 29/12/2022

માનવ શરીર રચના નું સામાન્ય જ્ઞાન પાર્ટ-2 @yogkaksha5 | #Bhavnasojitra | #vishallsojitra we will cure all the diseases and problems with yoga and acupressure.contact here: 98245 68291Vishal Sojitralinks, please follow :https://www.facebook.com/vi...

માનવ શરીર રચના નું સામાન્ય જ્ઞાન પાર્ટ-2 @yogkaksha5 | #Bhavnasojitra | #vishallsojitra 29/12/2022

Open link👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/FmWsd9AyQvQ
ડિપ્લોમા ઇન યોગ, એમ.એ ઈન યોગ YCB, UGC NET માં આવતા માનવ શરીર રચનાનું સામાન્ય જ્ઞાન
Please Like share & subscribe
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

માનવ શરીર રચના નું સામાન્ય જ્ઞાન પાર્ટ-2 @yogkaksha5 | #Bhavnasojitra | #vishallsojitra we will cure all the diseases and problems with yoga and acupressure.contact here: 98245 68291Vishal Sojitralinks, please follow :https://www.facebook.com/vi...

24/12/2022

યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા
ડિપ્લોમા ઇન યોગ માર્કશીટ વિતરણ તેમજ પિકનિકના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે
પિકનિક નું સ્થળ
રાજકોટ થી સોમનાથ થી સાસણ
તારીખ 08/01/2023 અને રવિવાર ના રોજ
બસ ઉપડવાનો સમય સવારે 1:00am વાગ્યે
પરત આવવાનો સમય રાત્રે
9:00 થી 10:00 વાગ્યા સુધીમાં
ડિપ્લોમાના વિદ્યાર્થીઓને મુસાફરી ખર્ચ રૂપિયા 500
સંસ્થામાં સભ્ય છે તેમજ આ જ સુધી સંસ્થામાં કોઈપણ કોર્સ ન કર્યો હોય કે અન્ય લાભ મળેલ ન હોય તેવા સભ્યોને મુસાફરી ખર્ચ રૂપિયા 300
આ પિકનિકમાં કોઈ પણ યોગ સાધક અને ફેમિલી મેમ્બર આવી શકે છે તેમને મુસાફરી ખર્ચ રૂપિયા 700 ચૂકવવાનો રહેશે
5 વર્ષથી ઉપરના દરેક બાળકની ફી લેવામાં આવશે
ઉપરની ફી મા સવારનો નાસ્તો અને બપોરના જમવાનો ખર્ચ સમાવેશ કરેલ છે
રજીસ્ટ્રેશન સોમવાર તારીખ 02/01/2023 સુધીમાં કરાવી દેવું અનિવાર્ય છે મુસાફરી ખર્ચ રજીસ્ટ્રેશન સમયે આપવાનો રહેશે
રજીસ્ટ્રેશન માટે નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો
વિશાલભાઈ સોજીત્રા
98245 68291
યોગગુરૂ કિશોરભાઈ પઢીયાર
9227441309
નિશાબેન ઠુંમર
9426408914

માનવ શરીર વિજ્ઞાન નું સામાન્ય જ્ઞાન પાર્ટ-1 @ yog kaksha | #bhavnaSojitra 28/11/2022

Open link 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/EOm9OZ_Mql0
ડિપ્લોમાં ઇન યોગ, એમ.એ. ઇન યોગ, YCB, UGC NET મા માનવ શરીર વિજ્ઞાનના શિક્ષણ માટે
Please Like share & subscribe
🙏🙏🙏🙏🙏

માનવ શરીર વિજ્ઞાન નું સામાન્ય જ્ઞાન પાર્ટ-1 @ yog kaksha | #bhavnaSojitra we will cure all the diseases and problems with yoga and acupressure.contact here: 98245 68291Vishal Sojitralinks, please follow :https://www.facebook.com/vi...

માનવ શરીર વિજ્ઞાન નું સામાન્ય જ્ઞાન પાર્ટ-1 @ yog kaksha | #bhavnaSojitra 28/11/2022

Open link 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/EOm9OZ_Mql0
ડિપ્લોમાં ઇન યોગ, એમ.એ. ઇન યોગ, YCB, UGC NET મા માનવ શરીર વિજ્ઞાનના શિક્ષણ માટે
Please Like share & subscribe
🙏🏼🙏🏼

માનવ શરીર વિજ્ઞાન નું સામાન્ય જ્ઞાન પાર્ટ-1 @ yog kaksha | #bhavnaSojitra we will cure all the diseases and problems with yoga and acupressure.contact here: 98245 68291Vishal Sojitralinks, please follow :https://www.facebook.com/vi...

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 17/11/2022

પ્રસુતિ બાદ માતા બે મહિનાના બાળક સાથે યોગ કરી રહી છે અને બાળક પણ યોગનો આનંદ લઇ રહ્યું છે
યોગી બનો નિરોગી બનો અને રાષ્ટ્રને ઉપયોગી બનો
"સ્વસ્થ ભારત સશક્ત ભારત"

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 14/11/2022

ઇનર વ્હીલ ક્લબ ઓફ રાજકોટ ના પ્રમુખ શ્રીમતિ મીનાબેન ગોસલીયા અને તેમની ટીમ દ્વારા "સ્વસ્થ ભારત સશક્ત ભારત" અભિયાન ને આગળ વધારવા અને ભારતને સ્વસ્થ અને સમાજને સશક્ત બનાવવા માટે યોગકક્ષા ફાઉન્ડેશનને રૂપિયા 11,100 નું અનુદાન આપવામાં આવ્યું છે

swasth bharat sashakt bharat | educational information 26/10/2022

આ અભિયાનમાં જોડાઈ આપણા રાષ્ટ્રને સ્વસ્થ અને સશક્ત બનાવવા માટે સહભાગી બનીએ
Open link 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/_YnRUCcRUEs
Please Like, share and subscribe
આ ચેનલ સાથે જોડાઈને "સ્વસ્થ ભારત સશક્ત ભારત" અભિયાનને આગળ વધારી

swasth bharat sashakt bharat | educational information we will cure all the diseases and problems with yoga and acupressure.contact here: 98245 68291Vishal Sojitralinks, please follow :https://www.facebook.com/vi...

"swasth bharat sashakt bharat abhiyan"| @Yog Kaksha | Vishal Sojitra 19/10/2022

"swasth bharat sashakt bharat abhiyan"| @Yog Kaksha | Vishal Sojitra we will cure all the diseases and problems with yoga and acupressure.contact here : 98245 68291 Vishal Sojitra links, please follow...

Photos from સ્વસ્થ ભારત સશક્ત ભારત swath bharat sashakt bharat's post 17/09/2022

પ્રસુતિને માત્ર 15 દિવસ થયા છે અને માતા અને પુત્ર બંને શારીરિક અને માનસિક સ્વસ્થ જોવા મળી રહ્યા છે

સગર્ભાવસ્થા દરમિયાન યોગ અભ્યાસથી શારીરિક અને માનસિક થાક, પગમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓને ઘટાડવાની સાથે, યોગ અભ્યાસ બાળકના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સાથે મહદંશે સ્ત્રીઓને નોર્મલ ડિલિવરી થઈ શકે છે અને માતા અને સંતાનની સ્વસ્થતા જળવાઈ રહે છે રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધી જાય છે જેથી માતા અને સંતાનને વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે

"swasth bharat sashakt bharat abhiyan"| @Yog Kaksha | Vishal Sojitra 18/08/2022

આ અભિયાનમાં જોડાઈ આપણા રાષ્ટ્રને સ્વસ્થ અને સશક્ત બનાવવા માટે સહભાગી બનીએ
[15/08, 10:02 am] VishallSojitra: Open link 👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://youtu.be/iyd34sADl0o
Please Like, share and subscribe
આ ચેનલ સાથે જોડાઈને "સ્વસ્થ ભારત સશક્ત ભારત" અભિયાનને આગળ વધારી
[17/08, 6:04 am] VishallSojitra: 👍🏻

"swasth bharat sashakt bharat abhiyan"| @Yog Kaksha | Vishal Sojitra we will cure all the diseases and problems with yoga and acupressure.contact here : 98245 68291 Vishal Sojitra links, please follow...

16/08/2022

Want your practice to be the top-listed Clinic in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

યોગકક્ષા ફાઉન્ડેશન તરફથી દરેક યોગી આત્માને નવું વર્ષ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપે અને આર્થિક ઉન્નતિ કરાવે એવું ફળદાઈ...

Telephone

Website

Address


Radhe Krishna", 1/4 Poonam Society, Opp. Patel Bording, Mavdi Plot
Rajkot
360004
Other Rajkot clinics (show all)
Yogrupam - Yog & Sound Therapy Center Yogrupam - Yog & Sound Therapy Center
Everest Park
Rajkot, 360005

SSY Gujarat SSY Gujarat
Rajkot, 360001

Siddha Samadhi Yoga (SSY) helps people to live Healt hy and Happy life

Swasthya Yog Kendra Swasthya Yog Kendra
Race Course Park, Near Airport Railway Crossing
Rajkot, 360001

With the vision of making India healthy, we have started Swasthya Yog Kendra. Our goal is to provid

Naad Brahma Healing Center Naad Brahma Healing Center
Everest Park-2, " Yogeshwar ' B/h Hotel RPJ , Kalawad Road
Rajkot, 360005

Traditional Tibetan Sound Healing Methods | Yoga and Meditation | Grabha Sanskar Kendra.

Ketki's Yoga Ketki's Yoga
Rajkot

We are providing services like Yoga practice and training classes, Healing therapies and meditation

Yogasuktam- The Centre for Authentic & Therapeutic Yoga Yogasuktam- The Centre for Authentic & Therapeutic Yoga
Vishwesh Institute Of Naturopathy & Yoga, Devansh Complex, Tirupati Nagar Main Road, Nirmala Convent Road, Nr. New Cancer Hospital
Rajkot, 360007

Dedicated to serve people through authentic, scientific and therapeutic practices of Yoga.

Kanksh*t Yoga Kanksh*t Yoga
Wing A/Floor 6, Patria Suits Hotel, Airport Road
Rajkot, 360007

Yoga Trainer ◆ Aerial Yoga ◆ Ashtanga Vinyasa ◆ Iyenger Yoga ◆ Hatha Yoga ◆ Power Yoga ◆ Kids Yoga

The Meadow Wellness The Meadow Wellness
The Meadow Nature Cure, Inside Valley View Resorts, Beti, Rampar Road, Rampar
Rajkot, 363330

The Meadow Wellness Is The Best Wellness, Ayurveda & Naturopathy Centre In Rajkot, Gujarat, India.

Stri Wellness Stri Wellness
Rajkot

Prenatal and Postnatal Yoga Teacher Training Course Functional Yogic Anatomy Course Hormone Yoga Therapy Course Pregnancy Yoga Postpartum Yoga Yoga Therapy for Health conditions Y...

YOG kaksha YOG kaksha
Rajkot, 360004

yoga foundation

The Divine yoga and fitness studio The Divine yoga and fitness studio
Building Country Head Preschool Rajkot
Rajkot, 360005

The Divine Yoga & fitness studio provides Yoga-Gymnastics-Dance-Karate and Zumba for above-3 years ki

Samattva.yogshala Samattva.yogshala
Rajkot, 360005