__nit__kumbhani__

(વેલનેસ કોચ, લાઈફ સ્ટાઈલ ડિસીઝ એક્સપર્ટ)
જો આપના પરિવાર માં કોઈ તકલીફ હોય
જો હું એમને કોઈ મદદ કરી શકુ

05/09/2024
30/08/2024

હવે કોઈ કહેતા નહી કે સિંહ ઘાસ નો ખાય..

Photos from __nit__kumbhani__'s post 06/11/2023

વજન વધવાની સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળી રહી છે. વજન ઘટાડવા માટે અનેક લોકો ડાયેટિંગ કરવી શરૂ કરી દે છે. કે પછી રોટલી ખાવી બંધ કરી દે છે. અવુ બધુ કરવુ જરૂરી નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે બતાવીશુ જેને ખાઈને તમે તમારુ વજન ઘટાડી શકો છો. આ માટે તમે ઘઉંને બદલે બાજરીની રોટલી ખાવાની ટેવ રાખો કારણ કે આ રોટલી જલ્દી વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે અને સાથે જ અનેક બીમારીઓમાંથી મુક્તી પણ અપાવે છે તો આવો જાણીએ બાજરીના રોટલાના ફાયદા વિશે.

∆ બાજરામાં રહેલાં જરૂરી એમીનો એસિડ લોહીમાં બિનજરૂરી કોલેસ્ટરોલને દૂર કરે છે બાજરીનો રોટલો ખાધા પછી મોડે સુધી ભૂખ નથી લાગતી જેથી વજન કંટ્રોલમાં રહે છે
∆ બાજરામાં રહેલાં જરૂરી એમીનો એસિડ લોહીમાં બિનજરૂરી કોલેસ્ટરોલને દૂર કરે છે બાજરીનો રોટલો ખાધા પછી મોડે સુધી ભૂખ નથી લાગતી જેથી વજન કંટ્રોલમાં રહે છે

બાજરાનો રોટલો વજન ઘટાડે છે. બાજરીનો રોટલો ખાધા પછી મોડા સુધી ભૂખ નથી લાગતી જેવી કે વજન કંટ્રોલમાં રહે છે.તેનાથી એનર્જી વધે છે. ઘઉં કરતા બાજરાની રોટલી શરીરને વધુ ઉર્જા પ્રદાન કરે છે. તેને ખાવાથી વજન તો ઘટે જ છે સાથે જ ભરપૂર એનર્જી પણ પ્રાપ્ત થાય છે. તે પાચન ઠીક રાખે છે. બાજરામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર્સ જોવા મળે છે. જે પાચન શકિતને ઠીક રાખે છે.ડાયાબિટીઝ અને કેન્સરમાં ઉપયોગી છે. બાજરાના રોટલીનુ નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓથી છુટકારો મળે છે.હૃદય માટે લાભકારી ગણાય છે અને કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવા માટે બાજરાની રોટલી ખૂબ મદદગાર સાબિત થાય છે અને આ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. અધધ આટલા બધા છે બાજરી ખાવાના ફાયદા, હદયરોગથી લઈને પાચનની દરેક બીમારીમાં ફાયદાકારક, જો તમે પણ નથી ખાતા તો આજથી જ શરૂ કરો.

દવા વગર નું જીવન એક તંદુરસ્ત જીવન
🙏 નમસ્કાર 🙏
હું વેલનેસ કોચ છું
°નિતીન કુંભાણી°
9067654727
નીચેની વિગતો મોકલો
1) નામ: -
2) ઉંમર: -
3) મો.નંબર : -
4) શહેર: -
5) હેલ્થ પ્રોબ્લેમ: -
જલ્દી જ આપનો સંપર્ક કરીશું.
આભાર 🙏🏻
*તમારા પરિવાર કે આજુબાજુ આવી તકલીફો વાળા ને મદદ મળશે.*
*ઘરે 🏠બેઠા તંદુરસ્તી મેળવો*
📲 *ઓનલાઇન ,દુનિયા🌏ના કોઈ પણ દેશમાં
*દવા વગરનુ જીવન*

05/11/2023

શિશા હો યા દીલ આખીર ટુટ જાતા હૈ’ ૫ંકિત મુજબ કાચ હોય કે હૃદય તેનીકાળજી લેવામાં ન આવે તો કાચ તુટી જાય છે અને હૃદય ધબકતુ બંધ થઇ જાય છે. જયારે કોઇ તબીબ કહે કે હૃદય ધબકતુ બંધ થયું છે તો સામાન્ય માનવી પણ સમજી જતું હોય છે કે મૃત્યુ થયું છે. હાલની લોકોની બદલાતી જીવન શૈલી હૃદય રોગનું મુખ્ય કારણ છે હાલના સમયમાં લોકો ત્યા પ્રકારનાો ખોરાક ખાવો તે અંગે પણ જાગૃત નહીં હોવાથી હૃદય રોગનું પ્રમાણ વઘ્યું છે.

અચંભાની વાત તો એ છે કે, વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ હૃદય રોગમાં પ્રથમ ક્રમે આવે છે. દેશમાં નાની વયનાં લોકોથી વયોવૃઘ્ધ લોકોમાં હૃદયરોગનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. બીજી તરફ લોકો વ્યસન, જીવનશૈલીમાં બદલાવ હૃદય રોગ થવા માટે મુખ્ય કારણોમાંના એક છે. લોકોએ પોતાના હૃદયની કાળજી રાખવી પણ એટલી જ જ જરૂરી છે, પરંતુ દેશમાં લોકો તેમના શરીરનું નિયમીત ચેકઅપ પણ કરાવતા ન હોવાથી હૃદયરોગ જેવી બીમારી જોવા મળે છે.

03/11/2023

મારી ઝૂમ ફેમિલી

24/10/2023

ચેતી જજો ખાવા પીવાના શોખીનો

Photos from __nit__kumbhani__'s post 20/10/2023

કપાળ મા તિલક કે ગૌમુત્ર નો છંટકાવ કરીને રમજટ આયોજન મા જોવા શુ જવાનુ ?

અર્ધનગ્ન અવસ્થા મા એન્કરીંગ કરતી મોડેલ ને જ જોવા જવાની ?

ગરબે ઘુમતી અમુક મહિલાઓ ના ઉછળતા અંગો કે ખુલી પીઠ જોવા જ જવાનુ ?

હવે આ પોષ્ટ મા અમુક સતી સાવિત્રી બની અમુક મહિલાઓ કહેશે કે ગંદકી મહિલાઓ ના કપડામા નહિ પુરૂષો ના દ્રષ્ટિકોણ કે નજરમા હોય છે , તો આ સતી સાવિત્રી બનતી મહિલાઓ ને એટલુ જ કહીશ કે પુરુષો ની નજર કેવી છે તે પુરૂષો પર છોડી દો પણ તમે જે આ અર્ધનગ્ન જેવા કપડામા હિલોળા લ્યો છો તેમા માતાજીની આરાધના કે આધ્યાત્મીકતા કે માતાજી ના ગરબા ના દર્શન કયા થાય છે ?

દરેક રમજટ આયોજનો મા સ્ત્રીઓ ને વિનામૂલ્યે પ્રવેશ અને પુરૂષો માટે પ્રવેશ ફી લેવાનુ કારણ શુ હોય છે ? સ્ત્રીઓ આવશે તો જ પુરુષો આવશે એવુ માની શકાય ?

મંગળવાર ની રાત્રે લાઈટ લબ જબા જબ થાય મને અંધારામા બોલાવે.... એક આંખ મારૂ તો પરદા હટ જાયે ... જેવા ગીતો પર લેવાતા ડાંસ ને માતાજીના ગરબા કહેવાય ખરા ?

આમા કોઈ કેશરીયા હિંદુ બચાવ ગેંગ ને લાગણી નહિ દુભાતી હોય ? કોઈ મૂર્તિ નીચે ભગવાન ના ફોટા નો વિરોધ કરનાર કે કોઈ દ્વારા હિંદુ દેવી-દેવતાઓ વિશે ટીપ્પણી કરનાર સામે વિરોધ નો મોર્ચો ખોલનાર બધા સનાતન ધર્મ ના રક્ષકો ને આ નહિ દેખાતુ હોય ? કે પછી આ બધી અમુક ગેંગ ખુદ રમજટ ના આયોજન કરતી આવે છે વર્ષો થી એટલે તેને આમા વાંધો નહિ હોય ?

ધર્મ અને તહેવારો ને બચાવવા અને રક્ષણ કરવુ એ આપણી દરેક ની જવાબદારી છે નહિ કે કોઈ ચોક્કસ ગેંગ ની... ગરબા - દોઠીયા બધુ જ કરો આપણા તહેવારો ધાર્મિકતા સાથે આપણા આનંદ માટે જ બનેલા છે , પણ ધર્મ કે આધ્યાત્મીકતા સાથે ખીલવાડ ના થવી જોઈએ...

બાકી તિલક કે ગૌમુત્ર છાંટી ને પણ જો નગ્ન નાચ જ કરવો હોય તો એને માતાજી ની નવરાત્રી ની કયા જરૂર છે એના માટે ઘણા સ્થળો છે જ. ... !
સીતારામ🌹જય શ્રીકૃષ્ણ🌹

05/10/2023

તમાકુ તમે નથી ચાવતા, તમાકુ તમને ચાવે છે

01/10/2023

બટર લવર થઈ જાવ સાવધાન

25/09/2023

જય શ્રી ક્રિષ્ના
મારું નામ નીતિન કુંભાણી છે.
(વેલનેસ કોચ, લાઈફ સ્ટાઈલ ડિસીઝ એક્સપર્ટ)
જો આપના પરિવાર માં કોઈ તકલીફ હોય
જો હું એમને કોઈ મદદ કરી શકું તો હું મારી
જાતને ધન્ય ગણીશ
હું લોકોને ઓનલાઈન /ઓફલાઈન બંને રીતે
મદદ કરું છું
આપ કેવી રીતે મદદ લેવા માગશો ઓનલાઇન કે ઓફલાઈન....?wa.me
https://wa.me › 919067654727
https://wa.me/919067654727?text=HI

13/09/2023

જો આપના પરિવાર માં કોઈ તકલીફ હોય
જો હું એમને કોઈ મદદ કરી શકું તો હું મારી
જાતને ધન્ય ગણીશ
હું લોકોને ઓનલાઈન /ઓફલાઈન બંને રીતે
મદદ કરું છું
આપ કેવી રીતે મદદ લેવા માગશો ઓનલાઇન કે ઓફલાઈન....?wa.me
https://wa.me › 919067654727
https://wa.me/919067654727?text=HI

22/08/2023

દવા વગર નું જીવન એક તંદુરસ્ત જીવન
🙏 નમસ્કાર 🙏
હું વેલનેસ કોચ છું
°નિતીન કુંભાણી°
9067654727
નીચેની વિગતો મોકલો
1) નામ: -
2) ઉંમર: -
3) મો.નંબર : -
4) શહેર: -
5) હેલ્થ પ્રોબ્લેમ: -
જલ્દી જ આપનો સંપર્ક કરીશું.
આભાર 🙏🏻
*તમારા પરિવાર કે આજુબાજુ આવી તકલીફો વાળા ને મદદ મળશે.*
*ઘરે 🏠બેઠા તંદુરસ્તી મેળવો*
📲 *ઓનલાઇન ,દુનિયા🌏ના કોઈ પણ દેશમાં
*દવા વગરનુ જીવન*

18/08/2023

*દવા વગરનુ જીવન*
👉 *વજન વધારે*
👉 *સ્નાયુ ની નબળાઈ*
👉 *થાક/અશક્તિ*
👉 *એલર્જી*
👉 *ખંજવાળ*
👉 *વાળ ની તકલીફ*
👉 *થાઈરોઈડ*
👉 *ડાયાબિટીસ*
👉 *કોલેસ્ટ્રોલ*
👉 *અસ્થમા*
👉 *માઈગ્રેન*
👉 *ગેસ એસિડિટી*
👉 *PCOD*
👉 *સાંધાનો દુખાવો*
👉 *મગજ તથા હૃદય ની તકલીફ*
👉 *વિટામિન ની ખામી*
👉 *યુરિક એસિડ*
👉 *રોગ પ્રતિકારક શક્તિ વધારવી*
👉 *વજન ઓછું છે*
👉 *બાળક ને લગતી તકલીફ*
👉 *તંદુરસ્ત રહેવા*
👉 *અન્ય કોઈ તકલીફ*
👉 *બધું કરી લીધું પણ વજન ફરી વધી જાય છે*

દવા વગર નું જીવન એક તંદુરસ્ત જીવન
#*મની બેક ગેરંટી* #

🙏 નમસ્કાર 🙏
હું વેલનેસ કોચ છું
°નિતીન કુંભાણી°
9067654727

નીચેની વિગતો મોકલો
1) નામ: -
2) ઉંમર: -
3) મો.નંબર : -
4) શહેર: -
5) હેલ્થ પ્રોબ્લેમ: -
જલ્દી જ આપનો સંપર્ક કરીશું.
આભાર 🙏🏻
*તમારા પરિવાર કે આજુબાજુ આવી તકલીફો વાળા ને મદદ મળશે.*

*ઘરે 🏠બેઠા તંદુરસ્તી મેળવો*
📲 *ઓનલાઇન ,દુનિયા🌏ના કોઈ પણ દેશમાં

*દવા વગરનુ જીવન*
🙏 *Happy to Help* 🙏

17/08/2023

અમુક રોગો તો તાંબાના વાસણમાં ભોજન કરવા માત્રથી મટી જાય છે@

15/08/2023

12/08/2023

બાળકના આપો હેલ્થી અને પોષક તત્વો વાળા આહાર, પ્રોટીન અને મિનરલ થી ભરપૂર
13 વિટામીન અને 5 મિનરલ
વિટામીન A,C, અને E
ગુડ મોર્નિંગ
મારું નામ નીતિન કુંભાણી છે.
(વેલનેસ કોચ, લાઈફ સ્ટાઈલ ડિસીઝ એક્સપર્ટ)
જો આપના પરિવાર માં કોઈ તકલીફ હોય
જો હું એમને કોઈ મદદ કરી શકું તો હું મારી
જાતને ધન્ય ગણીશ
હું લોકોને ઓનલાઈન /ઓફલાઈન બંને રીતે
મદદ કરું છું
આપ કેવી રીતે મદદ લેવા માગશો ઓનલાઇન કે ઓફલાઈન....?wa.me
https://wa.me › 919067654727
https://wa.me/919067654727?text=HI

18/10/2021

દર વર્ષે દશેરાના માત્ર 21 દિવસ પછી જ દિવાળી કેમ આવે છે?

શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?

જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો, કેલેન્ડર જુઓ.

વાલ્મીકિ રૂષિએ રામાયણમાં લખ્યું છે કે ભગવાન શ્રી રામને શ્રીલંકાથી અયોધ્યા સુધી પગપાળા ચાલવા માટે 504 કલાક લાગ્યા.

હવે જો આપણે 504 કલાકને 24 કલાકથી વિભાજીત કરીએ તો જવાબ 21 એટલે કે એકવીસ દિવસ !!!

મને પણ નવાઈ લાગી. શું કહેવામાં આવ્યું છે તે વિચારીને, મેં કુતુહલતાથી ગૂગલ મેપ પર સર્ચ કર્યું.

તે દર્શાવે છે કે શ્રીલંકાથી અયોધ્યા સુધી ચાલવાનું અંતર 3145 કિલોમીટર છે અને લેવાયેલો સમય 504 કલાક છે.

તે આશ્ચર્યજનક નથી?

હાલમાં, ગૂગલ મેપ્સ સંપૂર્ણપણે વિશ્વસનીય માનવામાં આવે છે.

પરંતુ આપણે ભારતીયો ત્રેતાયુગથી દશેરા અને દીપાવલીની ઉજવણી કરતા આવ્યા છીએ, અને પરંપરા મુજબ ઉજવી રહ્યા છીએ.

જો તમને સમયના આ ગણિતમાં વિશ્વાસ ન હોય તો તમે ગૂગલ સર્ચ કરીને જોઈ શકો છો.

આ રસપ્રદ માહિતી અન્ય લોકોને પણ આપો.

વાલ્મીકિ રૂષિએ શ્રી રામના જન્મ પહેલા જ રામાયણની રચના કરી હતી. તેમની આગાહી અને આગળ શું થશે તેનું વર્ણન કેટલું સચોટ હતું.

આવી મહાન હિન્દુ સંસ્કૃતિમાં જન્મ્યાનો અમને ગર્વ છે.

જય શ્રી રામ🚩

11/10/2021

તલવાર વિશે વિગતવાર માહિતી :

તલવારને મા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા અર્થમાં કહીએ તો તલવાર એ શક્તિનું પ્રતીક છે.

એટલેજ કવિઓએ દુહો કીધો છે.

મંડણ ધ્રુમ સત ન્યાયરી ખંડણ અનય અનિત,
ખલ નાશક શાસક પ્રજા હે અસી તુ જગજીત.

આપ જ્યારે ઇતિહાસમાં ડોકિયું કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે આ દુનિયામાં દુરાચાર,પાપ, અન્યાય કે અત્યાચાર,અરાજકતા ફેલાય છે ત્યારે ત્યારે આ વિશ્વમાં અરાજકતા,અત્યાચાર,દુરાચાર, અન્યાય અને પાપનો નાશ કરવા માટે અને સુશાશનની સ્થાપના માટે કોઈ વિરવર પુરુષ અથવા સ્ત્રી મા ભવનીના શરણે ગયા છે.

અને માં ને માથું નમાવી નમન કરી શક્તિ સ્વરૂપા મા ભવાનીને પોતાના કર કહેતા હાથમાં ધારણ કરી છે અને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની તું તો દુષ્ટોનો નાશ કરવાવાળી રોદ્ર શક્તિવાળી દુઃખી પ્રજાની રક્ષા કરવાવાળી અને સુશાસન સ્થાપનારી હે મા ભવાની તને મારા કોટી કોટી પ્રણામ.

માં મારી ભેરે રહો અને મને શક્તિ પ્રદાન કરો.

આજે આપડે તલવાર વિશે થોડી જાણકારી મેળવવીએ આમ જોઈએ તો તલવારના મુખ્ય બે ભાગ છે
૧-પાનું
૨-મુઠ

હાથમાં પકડાય તે ભાગને મુઠ અને
જે ભાગ થકી વાર કરાય તે ભાગને પાનું કહેવાય છે

શસ્ત્રના જાણીતા ગ્રંથ પ્રતાપ શસ્ત્રાગર અનુસાર તલવારના આઠ અંગ છે

૧-રંગ આસમાની, કાળો, ધુમાડીયો, પિંગટ એમ ચાર રંગ હોય છે.
૨-રૂપ
૩-જાતી
૪-નેત્ર
૫-અરીષ્ટ
૬-ભૂમિ
૭-ધ્વનિ
૮-પરિણામ

આ મુજબ આઠ અંગ છે.

કાઠિ સંસ્કૃતિ મુજબ તલવારના બાર અંગ ગણવામાં આવે છે અને તેનો બાપલભાઈ ચારણે દુહો પણ કીધો છે.

કલા નથ વાટકી કોટિયા પીંછી પૂતળિયા પાનું,
મોર ખોળી મોવટો બાપલ મયાન ધાર બખાનું.

તલવારના બાર અંગ :

૧-નથ
૨-કલા
૩-વાટકી
૪-પૂતળિયા
૫-કોટિયા
૬-સાપટિયા
૭-મોવટો
૮-મયાન
૯-ખોળી
૧૦-ધાર
૧૧-મોર
૧૨-પાનું

આ મુજબના બાર અંગ ગણાવ્યા છે.

નેત્ર : તલવારના ઉપરના ભાગે નથ આવે છે અને તેમાં નેત્ર હોય છે અને તે ત્રીસ જેટલા છે અને શસ્ત્રના માહિતગાર હોય તેજ નેત્રને ઓળખી શકે છે.

૧-ચક્ર
૨-ખડગ
૩-ગધ
૪-પદમ
૫-ડમરુ
૬-ધનુષ્ય
૭-અંકુશ
૮-છત્ર
૯-પતાકા
૧૦-વીણા
૧૧-વત્સ
૧૨-લિંગ
૧૩-ધ્વજ
૧૪-ઈંદુ
૧૫-કુંભ
૧૬-શાર્દુલ
૧૭-સિંહ
૧૮- સિંહાસન
૧૯-ગજ
૨૦-હંસ
૨૧-મયુર
૨૨-જીવ્હા
૨૩-દશન
૨૪-પુત્રિકા
૨૫-ચામર
૨૬-શૈલ્ય
૨૭-પુષ્પમળા
૨૮-ભુજાંગ
૨૯-શૂળ
૩૦-જ્યોત

આ નામથી નેત્ર હોય છે.

તલવારને મ્યાન માંથી બહાર કાઢો તેને મ્યાન ચંડવાડ્યું કહેવાય.

અને તલવારને મ્યાન માંથી બહાર ત્યારેજ કઢાય છે કાંતો પૂજા માટે અને દુષમન ઉપર વાર કરવા આ બન્ને કાર્યમાં તલવાર ને લોહી ચખાડાય છે.

એટલેજ જાણકાર લોકોએ કીધું છે તલવારને મ્યાન બાર કાઢો તો તમારી ટચલી આંગળીનું લોહી ચખાડો અથવા લોખંડ સાથે ખખડાવો પછીજ પાછી મ્યાન કરો.

અત્યારે તો તલવાર થી કેક કાપવની ફેશન કરી છે ઘણા લોકો એ, આ લોકો ને હકીકત મા તલવાર નું મહત્વ જ ખબર નથી હોતી. તલવાર એ પવિત્ર છે. માં ભવાની છે સાક્ષાત્. એટલે આવા નાદાન ને અણ સમજુ લોકો ને સતબુદ્ધી આપે માતાજી.

⚔️ તલવાર નાં નિયમો:

✓ તલવાર મ્યાન માંથી ઉપયોગ વગર કાઢવી નહીં.

✓ તલવાર માં કોઇ દિવસ તમારૂ મોઢુ જોવું નહીં.

✓ જો યુદ્ધ ના સમયે એ તલવાર પોતાની હાથે બહાર આવે તો તે યોદ્ધો અવશ્ય જીતે છે.

✓ તલવાર ને બહાર કાઢી ઘી થી અભીષેક કરી પૂજન કરવું જોઇએ.

✓ સમૃધ્ધિ ની આશા હોય તેને તલવાર પર રૂધીર નો અભીષેક કરવો..!

✓ પુત્ર ની આશા હોય તેમને તલવાર પર ઘી નો અભીષેક કરવો..!

✓ ધન ની આશા હોય તેમને પાણી નો અભીષેક કરવો..!!

માહિતી તે આપ સર્વે ભાઈઓની જાણ સારું અહીં આપ સમક્ષ રજુ કરેલ છે જય મા ભવાની.

ખાસ ક્ષત્રિયોને તલવાર વિશે માહિતી હોવી જરૂરી છે.

આભાર || જય માતાજી

Want your public figure to be the top-listed Public Figure in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

#likeforlikes #fashion #k #memes #insta #music #socialmediamarketing #love #instagood #india
#likeforlikes #fashion #k #memes #insta #music #socialmediamarketing #love #instagood #india
#likeforlikes #fashion #k #memes #insta #music #socialmediamarketing #love #instagood #india
#facebook #instagram #youtube #twitter #tiktok #love #instagood #follow #like #socialmedia #whatsapp #music #google #pho...
#viralreelsシ #viralvideoシ #viralreelschallenge #viralvideochallenge #likeforlikes #Fashion #memes #k #insta #music
હવે કોઈ કહેતા નહી કે સિંહ ઘાસ નો ખાય..
#facebook #instagram #youtube #twitter #tiktok #love #instagood #follow #like #socialmedia #whatsapp #music #google #pho...
#viralreelsシ #viralvideoシ #followersreels #viralreelschallenge #viralshorts #viralvideochallenge #facebookviral #viewers...
#viralvideochallenge #viralreelschallenge #vlog #viralvideoシ #viralreelsシ #followersreels #viralshorts #facebookviral #v...
#viralshorts #viralreelschallenge #viralreelsシ #Vlog #viewers #viralvideoシ #viralvideochallenge #followersreels #faceboo...
#krishna #krishnajanmashtami #krishnalove #krishnabhakti #krishnaradha #radheradhe
#happiness

Category

Telephone

Website

Address


Surat
Other Bloggers in Surat (show all)
Ajay blogger Ajay blogger
Ajay Kumar, 114, Khatrinagar, Near Gola Ni Ghanti, Road No. 0 Udhna, Surat City, Surat/394210
Surat, 3942210

Sourav sky Viral video Sourav sky Viral video
Surat
Surat, 395006

....... HIIIIIII WELCOME TOO MY FACEBOOK Account Follow me.....

Journey with Hv Journey with Hv
Surat, 394210

#travelblogger #foodblogger

Kuldip patel Kuldip patel
Surat, 395006

Now you guys can see Vlogs, Fashion videos, Travel Videos and much more on this channel. Like, share and subscribe to the channel for more amazing videos.

rizwanmansuri7865 rizwanmansuri7865
Surat

https://instagram.com/rizwanmansuri7865

Deb Rima Deb Rima
Samta
Surat

food

bhowali intertainment bhowali intertainment
Surat, 394210

mera naam Vikas Mein entertainment Ke Liye Khali yah video banata hun

I am voter I am voter
Surat, 395006

our platform for voter ,politician ,political parties, government and political system.we post the o

kavya Sagarvanshi kavya Sagarvanshi
Bhavna Park Godadra
Surat, 395010

blogging and fun videos

Foodie Rupal Foodie Rupal
Surat

Surat | સુરત Good food Good LIFE 🧿 Trying new food is my hobby Everyday in search 🔍 of new food