Rander Ki Shaan
Welcome to Rander Ki Shaan
Darul Uloom Ashrafia | RANDER
Inna Lillahi wa Inna ilaihi Rajioon
Rander MMP School ke Great Person Chhote Mansoor Saaheb ka Inteqal Hogaya Hai.
Allah Unki karwat Karwat Maghfirat Farmae, Darajat Buland Kare, Jannatul Firdaus Me Aala Maqaam Naseeb Farmae Aameen....
Maah E Ramadan Ka Chaand Nazar aagaya Hai.
- Rander Chand Committee
( Darul Uloom Ashrafiyah Madrassa)
Dehla Masjid | Rander • Is Masjid me Wuzukhana Aur Baitulkhala ka Kaam Chalu Hai, Ji Ramzan se pehle Pura karna hai. Aap Sabhi se Aajizana Guzarish hai ki Masjid Me Lillah Raqam Se Taun kare Aur Sawabe Darain Hasil karein.
Zyada Maloomat ke Liye Mashid ke Mutavalli Janab
Shakil Bhai Tinwala Ka Contact Karein. +919723999315
Inna Lillahi Wa Inna Ilaihi Rajioon
Rander Munshi Street Me, Mohammed Memon (Mumdi Memon) ke Bhai, Abdul Kadir Memon Ke Walid Abdul Sattar Memon Sahab Ka Inteqal Hogaya Hai.
Janaza Shaam 4.30 Baje Awwal Manzil ke Liye lejaya Jaega In Sha Allah
Inna lillahi wa inna ilaihi Rajioon
Rander Bharot Tekra par Raashid Shamsher Khan Sahab Ka Inteqal Hogaya Hai Subah 10 Baje Janaza Awwal Manzil Lejaya Jaega.
help needy with medicines, food, school fees, for a needy who shy n can't ask help from anyone.
We get a call from a man lives in town for this lady who dnt have any children to support her, husband works in a small shop who have earning perday 300 Rs. We went to the doctor n talk abt this lady operation in very less amount.
Alham du lillah the work has completed n she is good now.
WE DO NOT SHOOT ANY VIDEO WHILE HELPING, WE HELP JUST FOR ALLAH NOT SHOW OFF
We request you to please help us with ur Zakat | Lillah | Sadqah to help needy so we can help needy. For any queries Call us on +919512695865
As Salamu Alaikum Warahma Tullahi Wa Barakatuh
Maah E Rajab Ka Chaand Nazar aagaya Hai.
- Rander Chand Committee
( Darul Uloom Ashrafiyah Madrassa)
Inna Lillahi Wa Inna Ilaihi Rajioon
Rander Top & Most Senior Advocate
Mr. Farid Mastan Sahab Has Passed today in the Morning, May Allah Pardon Him & Give a best place in Jannatul Firdaus. Aameen
Admin
Shanu Tahir
Help To Built Masjid in Rander (Masjid e Noorani)
Donate For Your Marhumeen Now, Please Contact the No. Given Below in Image
Jazakallah u Khair
Rander Ki Shaan
એજ મુસાફિર જગ માં સાચો
જેની પાછળ મંઝિલ ભટકે
(આસિમ રાંદેરી)
ગત 31 ઓક્ટોબર ૨૦૨૩ ના મંગળવાર ના રોજ નેશનલ એજ્યુકેશન સોસાયટી, ઓલપાડ સંચાલિત M A I હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ જનાબ મુશ્તાક કાઝી સાહેબ નો વિદાય સમારંભ ખૂબજ મોટી જન મેદની વચ્ચે શાળા ના પટાંગણ માં યોજાયેલ હતો
ભવ્ય વિદાય સમારંભ માં ચુસ્ત ગાંધીવાદી અને ઓલપાડ કિમ ના "હૃદય સમ્રાટ" અને જેમનો હું વરસો થી ફેન રહયો છું એવા, સ્પષ્ટ વક્તા મુરબ્બી શ્રીમાન ઉત્તમભાઈ પરમાર સાહેબ પ્રમુખ પદે બિરાજમાન હતા. વિદાય સમારંભ માં વિવિધ શૈક્ષણીક સંસ્થાઓ ના અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
જનાબ મુશ્તાક કાઝી સાહેબે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન અથાગ પરિશ્રમ થકી પોતાની શાળા ને સુરત જિલ્લાની શાળાઓ માં ssc અને HSC ના પરિણામ બાબતે અગ્રસ્થાન અપાવવામાં મહત્વ ની ભૂમિકા ભજવી છે.
જનાબ મુશ્તાક કાઝી સાહેબ મૂળ રાંદેર ના વતની (Add મુન્શી સ્ટ્રીટ રાંદેર) એમનો શિજરો *કાઝી હસન અલી સાહેબ રહે. થી જઈને મળે છે.
રાંદેર હજીરા જુમ્મા મશજીદ ની બિલકુલ સામે કાઝી હસન અલી સાહેબ નો મઝાર આવેલ છે જેનો ખૂબજ સુંદર વહીવટ ગોરૂ ભાઈ બટલર તેમજ બાબુભાઇ બટલર બન્ને ભાઈ તેમજ તેમની ફેમિલી કરે છે.
આજ થી 100-150 વરસ પેહલા ના જમાના માં રાંદેર સુન્ની વોહરા મુસ્લિમ બિરાદરો કાઝી હસન અલી સાહેબ નો સંદલ,ઉર્ષ તબે તાબેઈન સાહેબ ના સંદલ, ઉર્ષ ની સાથે સાથે કરતા હતા.એવી માહિતી ખુદ મુશ્તાક ભાઈ કાઝી એ મને આપી છે.કાળક્રમે એ પ્રથા બંધ થઇ ગઇ.
સતત ૨૭ વરસ સુધી મુસ્તાક કાઝી સાહેબે ઓલપાડ ની નેશનલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત M. A l હાઈસ્કૂલ માં ખૂબજ લગન થી મેહનત કરી સ્કૂલ ને નામના અપાવી હતી. ફક્ત એકેડેમીક નહિ સહઅભ્યાસ પ્રવુતિઓ માં પણ શાળા ના વિદ્યાર્થીઓ એ વિવિધ સ્પર્ધા માં ભાગ લઈ ઇનામો જીત્યા છે.પોતે ક્રિકેટ ના ક્વોલીફાઈs અમ્પાયર હોય ગણિત વિજ્ઞાન શિખવતા શિખવતા સ્કૂલ ની ક્રિકેટ ટીમ પણ તૈયાર કરી.પરિણામે ઓલપાડ મુસ્લિમ સમાજ ને કેટલાક ઉમદા ક્રિકેટ ખેલાડી પ્રાપ્ત થયા. પ્રતિ વર્ષ વિજ્ઞાન મેળા માં સ્કૂલ અચૂક ભાગ લે છે ને q.d.c. કક્ષા એ અચૂક ઈનામ પણ મેળવે છે.મુશ્તાક ભાઈ એ પોતે રજુ કરેલી કૃતિ "રિસાયક્લીંગ ઓફ પેપર" રાજ્ય કક્ષા ના વિજ્ઞાન મેળા સુધી ગઈ હતી.ઈલેકશન ડ્યુટી માં "sector officer" ની પોતાની ફરજ ખુબજ ઈમાનદારી અને લગન થી બજાવવા બદલ તેઓ ને પ્રથમ વર્ષ એજ "બેસ્ટ સેક્ટર" ઓફિસર નો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.
કહેવાય છે કે હીરા ની પરખ કોઈ સુનાર જ કરી શકે. જે હિરાની પરખ રાંદેર ની શિક્ષણ઼ સંસ્થાઓ ના કરી શકી એની પરખ ઓલપાડ ની શિક્ષણ઼ સંસ્થા "નેશનલ એજ્યુકેશન સોસાયટી" એ કરી એ આનંદ ની વાત છે.જો કે અહીં એ પણ આપને જણાવી દઉં કે ઓલપાડ એમનો મોસાળ છે મુશ્તાક કાઝી સાહેબ ને કદાચ કુદરત એ એમની માતા ના વતન ની સેવા કરવાની તક આપી આથીજ ઓલપાડ ની શાળા એ એમની પસંદગી કરી હશે.
તદુપરાંત આપે સને 1986 થી સને 2016 સુધી સુરત ઇસ્લામ યતીમ ખાના ની સેવા કરી ધોરણ 10 ના વિદ્યાર્થી ઓને ગણીત વિજ્ઞાન તેમજ અંગ્રેજી જેવા અઘરા વિષય નું શિક્ષણ આપ્યું હતું.
મુશ્તાક કાઝી ના લગ્ન સને 1994 માં બારડોલી પાસે ના મહુવા ગામ ના યુસુફ ખાન (મેલેરિયા સર્વે ઇન્સ્પેક્ટર) ની દીકરી મુમતાઝબાનું સાથે થયા હતા. તેઓ ને સંતાન માં બે દીકરા અને એક દીકરી એમ કુલ ત્રણ બાળકો છે.
ભાઈ મુશ્તાક કાઝી ની એક આદત એ મને આ લેખ લખવા માટે પ્રેરિત કર્યો... અને તે આદત હંમેશા વડીલો નો એહતેરામ આદર કરવાની છે. એમની એ હુશને સુલૂક વાળી આદતે શરીફા થી હું હંમેશ ખૂબજ પ્રભાવિત થતો રહ્યો છું
વડીલો નો આદર કરનાર કોઈ પણ વ્યક્તિ ખૂબજ ઊંચું મકામ હાસિલ કરે છે.એમાં કોઈ બે મત હોઈ શકે નહિ.
કદાચ આજ કારણે એમના વિદાય સમારંભ માં સમાજ ના વિવિધ વર્ગ ના અનેક લોકો ખૂબજ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
ચુસ્ત ગાંધીવાદી શ્રીમાન ઉત્તમભાઈ પરમાર સાહેબ એ એમના વક્તવ્યમાં કહ્યું હતું કે હું આવા વિદાય સમારંભો માં કદી પણ જતો નથી પરંતુ આજે મારે ભાઈ મુશ્તાક કાઝી ના લીધે આ સમારંભ માં આવવું પડ્યું છે.જો મને આમંત્રણ ના મળ્યું હોત તોય હું આ કાર્યક્રમ માં આવ્યો હોત કેમ કે એમણે ખૂબજ લગન થી કામ કરેલ છે.
એમણે માત્ર M. A. I હાઈસ્કૂલ નું જ નહીં સમગ્ર સુરત જિલ્લા અને ઓલપાડ તાલુકા નું નામ શિક્ષણ ક્ષેત્રે રોશન કરેલ છે. જે કદી પણ ભુલાઈ શકે તેમ નથી.
તાલીબે દુઆ
ઈકબાલ મલિક.(વસીમ મલિક )
પૂર્વ કોર્પોરેટર, રાંદેર સુરત
S M C.
14. નવેમ્બર 2023
Rander is known for its enthusing, There are mosques located on almost every corner of the street, such as the Ek Tham Masjid, Nagina Masjid, Badi Masjid, Tab-e-Tabein Saheb Dargah and many more.
Rander Anjuman E Islam, located on Malawad Street, is an institute that has a long history of serving the people of Rander, particularly the poor and underprivileged members of the community. The institute was established by the ancestors of the community in ancient times with the noble intention of providing support and benefits to those in need.
Throughout the years, Rander Anjuman E Islam has continued to fulfill its mission of helping the less fortunate residents of Rander. It likely offers a variety of services and support to the local community, which could include educational programs, vocational training, financial assistance, healthcare services, and more.
It's heartwarming to hear that the institute has been able to carry on its legacy and provide assistance to the people of Rander for generations. Such community-based organizations play a vital role in uplifting and empowering disadvantaged communities, and they are a testament to the spirit of philanthropy and compassion.
It's fascinating to hear about the historical significance of the Taiwada Masjid in Rander Teen Batti and the fact that Emperor Jahangir offered Friday prayers there. Masjids like Taiwada often hold rich historical and cultural importance, and their stories provide valuable insights into the past.
Piperdiwala English Medium Primary High School (PEMHS) in Rander. English medium schools often provide quality education, and it's wonderful to know that PEMHS is known for offering affordable fees for its students. Offering classes from Junior KG to Higher Secondary Board (HSC) means that students can receive their primary and secondary education in English at this school.
Quality education at an affordable cost can make a significant difference in a community, providing access to education for a wider range of students.
It's great to hear about the Rander Sultaniya Gymkhana (RSG) and its historical significance. The fact that it was established through a waqaf (an Islamic endowment) by Khangah for the benefit of pupils in Rander to enjoy various sports like cricket, football, volleyball, and more is a testament to the importance of physical activities and community engagement.
The mention of the managing committee's dedication to maintaining the ground nicely is also commendable. Proper maintenance is crucial to ensure that sports facilities remain safe and accessible for everyone in the community.
Sports grounds like RSG play a vital role in promoting physical fitness, social interaction, and community development. They often serve as hubs for various recreational activities and can bring people together, fostering a sense of belonging and unity. It's heartening to know that RSG continues to serve its intended purpose and is well-maintained for the benefit of the community.
Rander is a historic area in Surat, Gujarat,India, known for its rich Islamic heritage, and it's not surprising to hear that there are many mosques to explore in the region. The Chunarwad Mosque is likely one of the significant religious and architectural landmarks in the area, showcasing the cultural diversity and historical significance of Rander. If you have any specific questions or need more information about this mosque or any other aspect of Rander, feel free to ask!
It's great to hear that Rander is a town where you can enjoy playing both cricket and football. Many places around the world have a strong passion for these sports, and Rander seems to be no exception. Playing cricket and football can be a wonderful way to stay active, bond with friends and neighbors, and enjoy the outdoors. If you have any specific questions about playing cricket or football in Rander or if you need information on local sports clubs, facilities, or events, feel free to ask us!
Congratulations on the 11th anniversary of "Rander Ki Shaan"! It sounds like a significant milestone. Whether it's a person, an organization, or an event, celebrating such achievements is a wonderful way to acknowledge the hard work, dedication, and impact that has been achieved over the years.
ᴅᴀʀᴜʟ ᴜʟᴏᴏᴍ ᴀꜱʜʀᴀꜰɪᴀ ᴍᴀᴅʀᴀꜱꜱᴀ ʀᴀɴᴅᴇʀ, ᴄᴇʟᴇʙʀᴀᴛᴇꜱ 15ᴛʜ ᴀᴜɢᴜꜱᴛ | 2023
ᴠᴏɪᴄᴇ ʙy: ᴜᴍᴀʀ ɪʙɴ ᴍᴜꜰᴛɪ ᴋᴀʟᴇᴇᴍ ꜱᴀʜᴀʙ ʀʜ.
ʟyʀɪᴄꜱ ʙy: ꜱʜᴀʙᴇᴇɴᴀ ᴀᴅɪʙ
ᴅɪʀᴇᴄᴛ ʙy: ʀᴀɴᴅᴇʀ ᴋɪ ꜱʜᴀᴀɴ
Qabr vahid jagah hai jaha se Maa jawab nahi deti, warna shadeed Bimaari aur taklif me bhi Baccho ki Awaaz sunkar "Ha Beta" kehti hai.😥😞
Bismillahir Rahmanir Raheem..
After Completing Target of Kids Fees, we are moving one step towards Free Medicines to Non Affording Patients.
In sha Allah We will Help Needy to them in
• Pharmacy Medicines
• Hospital Bills
• Surgery
• Health Reports
• Many more
Help Us | Donate Us | Support Us
For any query \ Donations Contact us on 095126 95865
Sirf do din baqi hein, Jaldi karein, wese bhi hum bahut pichhe hein, Jaldi se Uniform Civil Code ke bare me apni mukhalifat darj karwaaein......
Back to School = Back to friends! Support our Community Rander so that we can educate hundreds of our lovely children in a child centric, fun and developmentally appropriate way. When learning is fun the path to education is well begun.
Your donation can be the key to unlocking a bright future for our children
For Donations Call | Whatsapp On
+91 952126 95865
Help us, So we can Help Others
Always Happy to Help Needy of Rander
Click here to claim your Sponsored Listing.
Rander Ki Shaan
This page Rander ki shaan was created in June 2012. There was no any source or any page of rander people living abroad were not getting any updates from Rander.
Admin Shahnawaz Shaikh decided to make a good & professional page so people can get in touch & also can get news from Rander. Alham du lillah this page is doing very good from 2012
We have also created a YouTube Channel by same name Rander Ki Shaan & also have created account on Instagram by same name. We request you to please recommend this page to your friends & family also please Like, Share & subscribe to our YouTube Channel.
Jazakallah, Thanking You
Videos (show all)
Contact the organization
Telephone
Address
Rander
Surat
395005
Surat, 395017
Falcon is Surat's no. 1 Chapter with 100 Traffic Light Score. Falcon is majorly known for Bonding am
B-245, Road No. 6D, Udhna
Surat, 394210
It is an organization which is formed for promoting welfare of children.
Nanpura
Surat, 395009
IIW is one of the largest women's service voluntary organisations in the world and are active in more than 104 countries. IIW has more than 108,000 members in 3,895 Clubs. It has a...
Surat, 395009
We are a Helping Trust with the core belief that every life is priceless. Our Trust is Social, Healt
Municipal School No 7, Adarsh Nagar Society, Athwalines
Surat, 395001
Surat
The official page of Surat Literary Foundation that hosts the annual edition of #SrtLitFest
Surat
This is a social platform for Destitude,Orphan and friendless humen and Cow Community, so please gave a response to save and grow our life..