Auro Heights-2 Cultural Events

Auro Heights-2 festival Committee is one of the famous and active group of Bill Canal Road, Vadodara. It is celebrated with lot of joy & fun.

Auro Heights-2 Festival Committee was established in 2021 situated at Bill Vadodara Gujarat. Auro Heights-2 festival Committee has more than 600 active members
at present. Snehal Patel is the president of Auro Heights-2 festival committee and under his leadership, all the members provide support and active participation during the all Festivals. Auro Heights-2 festival committee is celebrating gr

Photos from Auro Heights-2 Cultural Events's post 17/10/2023

યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ||

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ |
વૃષારૂઢાં શૂલધરાં બ્રહ્મચારિણી રૂપેણ યશસ્વિનીમ્ ||

નવરાત્રિનાં બીજા દિવસે નવદુર્ગાનું ‘‘બ્રહ્મચારિણી’’ રૂપની પૂજા-આરાધના ઔરોં હાઈટ્સ-૨ ના તમામ રહેવાસી ભક્તો દ્વારા ભક્તિભાવ તેમજ હર્ષોઉલ્લાસ થી કરવા માં આવી. બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. જેના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

શાસ્ત્રોના જણાંવ્યા મુજબ મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનનાં કપરા સંઘર્ષકાળ દરમ્યાન પણ તેમનું મન કર્ત્યવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વ સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે.
આ દિવસે સાધકનું મન ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળો યોગી મા બ્રહ્મચારિણીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયો હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિત તેમનું પૂજન કરી તેમને ભોજન જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર વાસણ વગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે. જગદંબાની ઉપાસના કરનાર સાધકનું મનવાંચ્છુક ફળની પ્રાપ્તિ થાય છે અને માતાજીની કૃપા સાધક અને તેના પરીવાર પર અવિરત બની રહે છે.

Photos from Auro Heights-2 Cultural Events's post 16/10/2023

યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ||

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ |
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ||

નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના ઔરોં હાઈટ્સ-૨ ના તમામ રહેવાસી ભક્તો દ્વારા ભક્તિભાવ તેમજ હર્ષોઉલ્લાસ થી કરવા માં આવી. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.

માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે

12/10/2023
11/10/2023

Get ready to dance to the beats and sway to the rhythm! Join us for a spectacular Garba Night filled with music, laughter, and joy. Save the date and be part of an unforgettable celebration!

Want your organization to be the top-listed Non Profit Organization in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Website

Address


Auro Heights/2, Bill Canal Road, Opp Shagun Party Plot
Vadodara
391410

Other Vadodara non profit organizations (show all)
VCARE (Vadodara Center for Animal Rescue and Emergency) VCARE (Vadodara Center for Animal Rescue and Emergency)
VCARE Aashiyana, Lakdikui Village, Near Jaspur, Padra
Vadodara, 391440

WELCOME TO VCARE! We are a registered, not-for-profit organization with the single aim of providing e

Shravan Seva official Shravan Seva official
18, Kisan Complex, Opp. Yash Complex, Sundaram Nagar, Gotri
Vadodara, 390021

Shravan Seva is a Vadodara-based NGO that works for homeless people who live on footpaths and provide daily meals. Support Us by Making a Donation.

Hope Knowledge Foundation Hope Knowledge Foundation
Vadodara

Helping hands, we work on nuturing the basic life skills of children and developing their strong foundation!

Mukta Care Foundation Mukta Care Foundation
206/C, Times Square Nr . Fatehgunj Petrol Pump
Vadodara, 390002

Mukta Care Foundation | Non Governmental Organization (NGO) | Trustee & Founder: Alka Patel |

Maro Mitra Vadodara Maro Mitra Vadodara
Vadodara, 390007

Vaishnav Vanik Seva Sangathan Vaishnav Vanik Seva Sangathan
Atladra
Vadodara, 390012

OM Foundation Trust OM Foundation Trust
Vadodara
Vadodara, 390001

FOUNDAR & CEO JAY SHAH 8980452272

Kachare Se Azadi Foundation Kachare Se Azadi Foundation
202 , Lotus Aura 2 , Next To IOC Petrol Pump , Sama Savli Road
Vadodara, 390024

kachare Se Azadi Foundation is one of the pioneers in Decentralized waste management .our main focus area is creating awareness & recycling of all kinds of waste in cities & villa...

Help for cancer patients Help for cancer patients
Vadodara

help for cancer patients

Help Icon Foundation Help Icon Foundation
F/197, Ratna Heaven Society, Dabhoi Road
Vadodara, 390004

Sanatan Dharm - Core to Humanity Sanatan Dharm - Core to Humanity
Vadodara

सनातन धर्म - मनुष्य जीवन का आधार है। भक्ति, आध्यात्म एवम् विज्ञान पर आधारित एकमात्र धर्म है।

Our Manjalpur Baroda Our Manjalpur Baroda
Vadodara, 390011

It's all about Manjalpur, Tarsali, Makarpura, Baroda City 𝐅𝐞𝐬𝐭𝐢𝐯𝐚𝐥𝐬,