AAM AADMI PARTY-Padra

The page is about the activities of AAM AADMI PARTY- PADRA
like us to stay updated.

03/07/2023

આ વીડિયો વડોદરા જિલ્લા ના પાદરા તાલુકા ના સરકારી હોસ્પિટલ નો છે જ્યાં દર્દીઓ ની સાથે મજાક થઈ રહ્યો છે ત્યાં સિક્યુરિટી તો છે જ નાઈ સાથી સાથે મેનેજમેન્ટ જેવું પણ નથી હોસ્પિટલ માં રખડતા કૂતરાઓ આરામ કરે છે સરકારી હોસ્પિટલ માં લેલાલર ચાલે છે આ વીડિયો આમ આદમી પાર્ટીના પાદરા શહેર પ્રમુખ ગૌરવ ભાઈ પટેલ એ મોકલેલો છે
સરકારી હોસ્પિટલ માં જવાબદાર વ્યક્તિ હોઈ તો આ વીડિયો હોઈ થોડો સુધાર કરજો અને સરકાર સરકારી હોસ્પિટલ માં થોડું ધ્યાન આપે ગરીબ વર્ગ ને સુવિધાના નામે ઉલ્લુ બનાવવાનું બંધ કરે

Photos from AAM AADMI PARTY-Padra's post 03/07/2023

આ છે મારું પાદરા.... આ બે દ્ર્શ્યો... છે આજ ના ઍક છે ફૂલબાગ નો જંબુસર મેંન હાઈવે એને બજાર માં જવનો રસ્તો... બીજો છે ચકલા માં બેંક ઓફ બરોડા ની બાજુમાં હવે અહીંયા ઘણા બધા રહીશો રહે છે તે આ ગંદકી થી થતા રોગચાડા... ના ભોગ બને છે તો સુ આ નગરપાલિકા નું ધ્યાન માં આવુ જોઈએ કે નઈ એ જનાવસો... એ માટે મારી અપીલ છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવવા માં આવે....

02/07/2023

#પાદરાનગરપાલિકા નો ગંદકી નો વિકાસ

વડોદરા જિલ્લા ના પાદરા શહેર માં ગંદકી નું સામ્રાજ્ય છે અલગ અલગ વિસ્તાર માં ગંદકી થી નગરજનો પરેશાન છે આપની આસપાસ જો ગંદકી થતી હોઈ તો આપેલ નંબર પર વીડિયો મોકલી આપવા વિનંતી
9016153737
દિવ્યેશ કુમાર શ્રીમાળી (વિકી)

02/07/2023

Isudan Gadhvi

04/12/2022
04/12/2022

ે_તો_પરિવર્તન
વડોદરા માંગે ..પરિવર્તન Aam Aadmi Party Gujarat

03/12/2022
Photos from AAM AADMI PARTY-Padra's post 17/11/2022

આજરોજ વરાછા વિધાનસભા ઉમેદવારશ્રી Alpesh Kathiriya ની ઉપસ્થિતિમાં વરાછા, સુરત ખાતે જન સભા યોજાઈ.

ગુજરાતમાં પરિવર્તન નક્કી છે.
ોકો_કેજરીવાલને ોકો_કેજરીવાલને

16/11/2022

લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરતી મહાભ્રષ્ટ ભાજપ!

વિધાનસભા ચૂંટણી પહેલા જ હાર દેખાતા મહાભ્રષ્ટ ભાજપના ગુંડાઓએ AAP ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ કર્યું

16/11/2022

કોરોના કાળમાં અકાળે મોત ,પેપર લીક અને ભ્રષ્ટ શાસનથી મોરબીમાં મોત
મત સમયે યાદ રાખજો !
એક મોકો ઝાડુને ોકો_કેજરીવાલને

Photos from Aam Aadmi Party Vadodara's post 15/11/2022
09/11/2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૩મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!

બસ હવે તો પરિવર્તન જોઈએ જ!
ોકો_કેજરીવાલને

09/11/2022

સુરત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પી.વી.એસ શર્માને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ અભિનંદન

Photos from AAM AADMI PARTY-Padra's post 09/11/2022

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઇટાલિયાને કતારગામ વિધાનસભાના ઉમેદવાર તથા AAP ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી મનોજભાઈ સોરઠીયાને કરંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

વિજયી ભવઃ ોકો_કેજરીવાલને

Photos from AAM AADMI PARTY-Padra's post 09/11/2022

આજ રોજ પાદરા વિધાનસભા 146 માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર જયદીપસિંહ ચૌહાણ અને હોદ્દેદારો અને કાર્યકર્તા દ્વારા દરાપુરા ગામ માં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે લોકો આવકારી રહ્યા છે પરિવર્તન નક્કી છે
#એક મોકો કેજરીવાલ ને
ોકો_કેજરીવાલને

09/11/2022

Raghav Chadha જી નો આજ નો કાર્યક્રમ...

08/11/2022

'આપ' પ્રદેશ અધ્યક્ષશ્રી Gopal Italia ના કાર્યક્રમોની રૂપરેખા.

07/11/2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૧મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!

બસ હવે તો પરિવર્તન જોઈએ જ!
ોકો_કેજરીવાલને

06/11/2022

અંતર સ્પષ્ટ છે!

AAP CM = ખેડૂતોનું દેવું માફ કરતા CM

BJP CM = ખેડૂતોનું દેવું વધારી ખેડૂતોને લાચાર બનાવતા CM

Photos from AAM AADMI PARTY-Padra's post 06/11/2022

પાદરા ના ઉમેદવાર તરીકે જયદીપસિંહ ચૌહાણ ની પસંદગી ખૂબ ખૂબ અભિનંદન.

04/11/2022

ખેડૂત નેતા અને 'આપ' નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી Isudan Gadhvi ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

વિજય ભવ:

04/11/2022

ઐતિહાસિક દિવસ

ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ચુંટણી અગાઉ જનતા નક્કી કરશે પોતાનો મુખ્યમંત્રી.

ટુંક સમયમાં જ જનતાનો નિર્ણય જાહેર કરવામાં આવશે!

04/11/2022

1-ડિસેમ્બર : પરિવર્તન દિવસ
5-ડિસેમ્બર : ભ્રષ્ટાચારમુક્તિ દિવસ
8-ડિસેમ્બર : AAP ક્રાંતિ દિવસ

30/10/2022

શ્રી રાજુભાઇ સોલંકી અને શ્રી બ્રીજરાજ સોલંકી નું Aam Aadmi Party Gujarat માં સ્વાગત છે.

Jay Veer Mandhata Koli Samaj Sangathan Bhavnagar BrijRaj Solanki

27/10/2022

બ્રેકીંગ ન્યુઝ

ગોપાલ ઈટાલીયા ઉપર વધુ એક વખત અત્યાચાર કરવામાં આવ્યો...

ધોળા જંકશનના ભાજપના ગુંડા પેથા હુંબલના દબાણથી ભાવનગર પોલીસે ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરી..

પેથો હુંબલ અને તેનો દિકરો પ્રતાપ હુંબલ ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારના પાલતુ ગુંડાઓ છે અને ઉમરાળા તાલુકામાં એમનો ખુબ જ ત્રાસ છે.

આજે પેથા હુંબલના કહેવાથી ગોપાલ ઈટાલીયાની ખોટી રીતના ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે ભાજપનો અંત નક્કી જ છે.

ગોપાલ ઈટાલીયાને જેટલો હેરાન કરશો એટલો જ એ મજબુતીથી ભાજપ સામે લડશે..


BJP Gujarat Aam Aadmi Party Gujarat Gopal Italia

Photos from AAM AADMI PARTY-Padra's post 26/10/2022

નૂતન વર્ષે ગુજરાતમાં આવશે પરિવર્તન.

એક મોકો 'આપ'ને!
ોકો_કેજરીવાલને

Photos from AAM AADMI PARTY-Padra's post 22/10/2022

પોતાના તાયફાઓમાં સરકારી બસોનો બેફામ ઊપયોગ કરનાર સાહેબ પાસે લોકો માટે ST બસ નથી..
આજે સવારથી જ, સુરતથી પોતાના વતન જવા માટે લોકો લાંબી કતારોમાં બસોની રાહ જોઈને ઊભા છે પરંતુ બસો નથી.
લોકોની મુશ્કેલીઓનો પાર નથી પણ કોઈ સાંભળવા વાળુ નથી. Aam Aadmi Party Surat
GSRTC no. 1 BJP Gujarat ોકો_કેજરીવાલને

22/10/2022

આજ દિવાળી, કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી!!

આ વખતે ઈમાનદાર સરકાર બનાવવા સૌ ગુજરાતીઓ મક્કમ છે!! ોકો_કેજરીવાલને

Photos from AAM AADMI PARTY-Padra's post 21/10/2022

સરકારી કર્મચારીઓ માટે આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત!!

પંજાબમાં જુની પેન્શન યોજના (OPS) લાગું કરવામાં આવી.

સમગ્ર દેશમાં જુની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ: Arvind Kejriwal

ગુજરાતમાં પણ 'આપ'ની સરકાર બનતાની સાથે OPS લાગું કરવામાં આવશે. ોકો_કેજરીવાલને

Photos from AAM AADMI PARTY-Padra's post 20/10/2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી છઠ્ઠી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!

બસ હવે તો પરિવર્તન જોઈએ જ!
ોકો_કેજરીવાલને ોકો_કેજરીવાલને

16/10/2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી પાંચમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!

બસ હવે તો પરિવર્તન જોઈએ જ!
ોકો_કેજરીવાલને ોકો_કેજરીવાલને

15/10/2022

ભાજપની કૌરવ યાત્રા!

ગૌરવ શાનું? ૨૭ વર્ષમાં એક પણ સારી સરકારી શાળા કે હોસ્પિટલ ન આપવાનું?

ગૌરવ શાનું? બેફામ મોંઘવારી અને ભ્રષ્ટાચાર આચરવાનું?

ભાજપ સરકારના ૨૭ વર્ષના કુ:શાસનનું પરિણામ ગુજરાતની જનતાએ વેઠ્યું છે. માટે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

15/10/2022

આજે ગોપાલભાઈ ઇટાલિયા ફેસબુક લાઈવ ...

Photos from AAM AADMI PARTY-Padra's post 15/10/2022

👶🏻 ગઈકાલે મા ખોડિયાર માતાજી અને મા ઉમિયા માતાજીના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યા બાદ કાલે રાત્રે જ ગોપાલભાઈ ઇટાલિયાના ઘરે લક્ષ્મી સ્વરૂપ દીકરીનો જન્મ થયેલ છે..!!👑

Congratulations સહ ખુબ ખુબ અભિનંદન..💐🎉🎆🎊🎇
Gopal Italia ભાઈ & ભાભી..!!

Want your organization to be the top-listed Government Service in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

AAP ની લાગણી છેગુજરાતની દીકરી આપણી છે1000 રૂપિયાની માંગ છે ભાજપ તું કંગાળ છે.#ભાજપ_તું_કંગાળ_છે Adv. Shital Upadhyay
આ વીડિયો વડોદરા જિલ્લા ના પાદરા તાલુકા ના સરકારી હોસ્પિટલ નો છે જ્યાં દર્દીઓ ની સાથે મજાક થઈ રહ્યો છે ત્યાં સિક્યુરિટી ત...
#પાદરાનગરપાલિકા નો ગંદકી નો વિકાસ વડોદરા જિલ્લા ના પાદરા શહેર માં ગંદકી નું સામ્રાજ્ય છે અલગ અલગ વિસ્તાર માં ગંદકી થી નગ...
Isudan Gadhvi
ભાજપની કૌરવ યાત્રા!ગૌરવ શાનું? ૨૭ વર્ષમાં એક પણ સારી સરકારી શાળા કે હોસ્પિટલ ન આપવાનું?ગૌરવ શાનું? બેફામ મોંઘવારી અને ભ્...
ગુજરાત ની જનતા હવે ભાજપ થી કંટાળી ધર્મ જાતિ ના નામ પર મૂર્ખ બનાવતી ભાજપ ની ગૌરવ યાત્રા દરમિયાન મોરબી જીલ્લામાં લાગ્યા હા...
આજ રોજ ગવાસદ ગામે વિદ્યાર્થીઓ દ્રારા બસો રોકવામાં આવી અને ચકાજામ કર્યો ત્યા આમ આદમી પાર્ટી ના વિધાનસભા સંઘઠન મંત્રી આનંદ...
1657716415485
twitter20220713000419
VID20220712WA0148

Telephone

Website

Address


Vadodara
Other Political Parties in Vadodara (show all)
Vijay Parmar Vijay Parmar
Tarsali
Vadodara, 390009

people help

Ramilaben Ranjitsinh Jadav Ramilaben Ranjitsinh Jadav
Virasad Mata Faliya Moto Vago Koyali
Vadodara, 391330

જન સેવા એજ પ્રભુ સેવા

Praja Shakati Democratic Praty Vadodara Praja Shakati Democratic Praty Vadodara
Vadodara

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી

AIMIM Vadodara AIMIM Vadodara
8hatihkhana
Vadodara, 390006

AIMIM VADODARA DISTRICT PRESIDENT

Aam Aadmi Party Ward 2 Vadodara Aam Aadmi Party Ward 2 Vadodara
Vadodara, 390019

Honest political party

Aam Aadmi Party Vadodara Ward 6 Aam Aadmi Party Vadodara Ward 6
Vadodara, 390015

Political party

BJP Kisan Morcha-Vadodara City BJP Kisan Morcha-Vadodara City
1st Floor, Manubhai Tower, Sayajigunj
Vadodara, 390020

Official Page of Bhartiya Janta Party - Kishan Morcha, Vadodara City Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party. It currently leads the National ...

Lakulish Trivedi Lakulish Trivedi
Ward 4
Vadodara, 390022

વડોદરા શહેર મંત્રી

AAM AADMI PARTY Ward no:-18 AAM AADMI PARTY Ward no:-18
Manjalpur
Vadodara

Vadodara,Corporation Election Ward no-18

Vinay Chavan Fan Club Vinay Chavan Fan Club
10 Number Shop 5th Avenue Complex Alwanaka Manjalpur
Vadodara, 390010

Vinay Chouhan Ex Army Man faught Gujarat Vidhansabha Election from Manjalpur 145 seat from AAP

BJP Ward-3, Vadodara Mahanagar BJP Ward-3, Vadodara Mahanagar
Vemali
Vadodara, 3900024

Bhartiya Janta Party, Ward-3 Vadodara City - Gujarat.