Sangita bharat korat
Nearby public figures
Amraiwadi Ahmedabad
Shiv Park Society
Cng Pump Circle
At Kunpur Ta Mandal Dist Ahmedabad
Ashram Road Navrangpura
380013
MUNICIPAL COUNCILLOR-VIRATNAGAR-AMC
" આયુષ્યમાન ભવ: "
સેવા પખવાડિયામાં આજરોજ વિરાટનગર મા શ્રીનાથ સોસાયટીમાં આયુષ્યમાન સભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં આજ સોસાયટી રહીશો તેમજ આસપાસ ની સોસાયટીના રહીશો એ મોટી સંખ્યામાં આ સેવા નો લાભ પ્રાપ્ત કર્યો .
।। जिवेत शरद: शतम ।।
ભારતને વિકાસ અને વૈશ્વિક સન્માનની નવી ઊંચાઈઓ આપનાર, દીધૅદ્વષ્ટા, વિશ્વનેતા - હિન્દુસ્થાનનાં સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન - ગરીબોના તારણહાર - નવા ભારતના સ્વપ્ન દ્રષ્ટા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
Narendra Modi
ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત 🙏
Bhupendra Patel
વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં વૈશ્વિકસ્તરે આપણું ભારત...
કોઈપણ દેશના વિકાસ માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના નાગરિકો જેટલા સાક્ષર હશે તેટલો દેશ પ્રગતિ કરી શકશે. લોકોને સાક્ષરતાના આ મહત્વ વિશે જાગૃત કરવા દર વર્ષે 8 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2023 આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની થીમ છે:-
'બદલાતી દુનિયા માટે સાક્ષરતાને પ્રોત્સાહન આપવું: ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે પાયાનું નિર્માણ કરવું'. આવો, આપણે સૌ સાક્ષર સમાજના નિર્માણમાં કટિબદ્ધ બનીએ.
શ્રી કૃષ્ણ જન્મોત્સવ "જન્માષ્ટમી" ના પર્વે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સાથી કાઉન્સીલરશ્રી અને સંગઠન ના હોદ્દેદારોશ્રીઓ સાથે ઇસ્કોન મંદિર કઠવાડા ભગવાન શ્રી કૃષ્ણ ના દર્શન કરી આરતી કરી.
અમૃતકાળની શરૂઆતમાં ઇતિહાસની રચના
ચંદ્રયાન 3 નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ
ઈસરોના સૌ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન
...💐👍🙏
આજે નિકોલ વિધાનસભા વિસ્તારની બે શાળાઓને આ વિસ્તારના શહીદોની યાદમાં નામકરણ કરવામાં આવ્યુ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા,લીલાનગર ગુજરાતી શાળા નંબર 2 ને શહીદ વીર મહિપાલસિંહ વાળા પ્રાથમિક શાળા તથા
લીલાનગર પબ્લિક સ્કૂલ (ઈંગ્લીશ મીડીયમ) ને શહીદ વીર શશીપ્રભાકર પબ્લિક સ્કૂલ નામકરણ કરેલ છે.
વીરો કો વંદન: શહીદ વીરોનાં પરિવારનું સમ્માન કરીને કાર્યક્રમની શરૂઆત
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત“ મેરી મિટ્ટી મેરા દેશ“ કાર્યક્રમ ના ભાગ રૂપે કળશયાત્રા નું AMC દ્વારા આયોજન કરવામાં આવ્યું.
૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામના.
ભારતમાતાની આઝાદી માટે જીવન ખપાવી દેનાર સૌ નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને આજના અવસરે કૃતજ્ઞતાસહ વંદન પાઠવું છું. સુખ, સુવિધા, સમૃદ્ધિથી યુક્ત નૂતન ભારતનું નિર્માણ કરીને આપણા દેશને વિકસિત રાષ્ટ્રોની હરોળમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરાવવાનું લક્ષ્ય આપણી સામે છે. આવો, આપણે સૌ સાથે મળી આ લક્ષ્યને સાકાર કરવા સંકલ્પબદ્ધ બનીએ.
અમદાવાદ શહેર ના પ્રથમ નાગરિક અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર ને તેમના જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ.
Kirit J Parmar
આજરોજ ગુજરાત સરકારના મંત્રી અને નિકોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના જન્મદિન નિમિત્તે અલગ અલગ પ્રકારના સેવાકીય કાર્યક્રમોનું આયોજન નિકોલ વિધાનસભા વિરાટનગર વોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી અને સંગઠનના હોદ્દેદાર શ્રીઓ અને દરેક કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું....💐🙏
Jagdish Panchal
અમારા માર્ગદર્શક અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી તથા નિકોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી Jagdish Panchal જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ઘ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
શહીદ વીર અમર રહો 🙏🙏🙏
બાબા અમરનાથ ઓઢવ ખાતે ચાલતી શિવ કથામાં હાજરી આપી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુર્વ ઝોન માં નરોડા થી નારોલ કેનાલ પ્રોજેકટ્સ ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ વીરાટનઞર વોર્ડ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, અધિકારીશ્રીઓ, સ્થાનિક કાઉન્સિલર શ્રી સાથે રહી નિરીક્ષણ કર્યું..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત વિવિધ સ્થળો એ "સ્વનિધિ સે સમૃદ્ધિ" કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં આજરોજ વસ્ત્રાલ ખાતે કેમ્પ માં હાજરી આપી લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદની નિકોલ વિધાનસભા ના વિરાટનગર વોર્ડ માં અનરાધાર વરસાદ ના કારણે બીજા જ દિવસે તુલસીશ્યામ સોસાયટી ની અંદર પાવડી મરવી, શ્રીનાથ સોસાયટીની સામે પાણીનો નિકાલ કરાવ્યો તથા એડિશનલ સાથે ચર્ચા કરી અધિકારીઓને સાથે કામની સમેક્ષા કરી.
આજ રોજ વિરાટ નગર વોર્ડ ના નવ નિયુક્ત પ્રભારી શ્રી રમેશભાઈ દેસાઈ (પૂર્વ. ડે.મેયર ). દ્વારા પરિચય બેઠક નું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રમુખ મહામંત્રી અને કાઉન્સિલરો શ્રી ઉપસ્થિત રહ્યા
આજરોજ 17/07/23 નિકોલ વિધાનસભાની ટિફિન બેઠક ના આયોજન દરમિયાન નિકોલ વિધાનસભાના મહિલા મોરચા દ્વારા મિલેટ ટિફિન બેઠકનું સુંદર આયોજન કરવામાં આવ્યું આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના આહવાહન થી જ્યારે 2023 ને આંતરરાષ્ટ્રીય મિનિટ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વિધાનસભામાં મહિલા હોદ્દેદાર અને કોર્પોરેટર બહેનોએ મિલેટ (જાડુ ધાન) માથી વિવિધ પ્રકારની વાનગી બનાવી મિલેટ ના ફાયદા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું.
જેમાં કર્ણાવતી મહાનગર મહિલા મોરચાના મહામંત્રી શ્રી ચંદાબેન પટેલ અને મિલેટ ફૂડ ના કાર્યક્રમના ઇન્ચાર્જ અને વટવા વિધાનસભાના પ્રભારી નમ્રતા બેન સાંગાણી નિકોલ વિધાનસભાના મહિલા મોરચાના પ્રભારી વર્ષાબેન માળી વિરાટ નગર વોર્ડના કાઉન્સિલર શ્રી બકુલા બેન અને સંગીતાબેન એવા નિકોલ વોર્ડના કાઉન્સિલર શ્રી વિલાસબેન દેસાઈ ઓઢવ વોર્ડના કાઉન્સિલર શ્રી નીતાબેન દેસાઈ મીનુબેન ઠાકોર તેમજ શહેર ના શહેરના ઉપાધ્યક્ષ એવા ચંદ્રાવતીબેન ચંદ્રિકાબેન, યોગીનીબેન ત્રણે વોર્ડના પ્રભારી શ્રી પ્રમુખ મહામંત્રી વોર્ડના સિનિયર કાર્યર્કર્તા બહેનો સાથે મળી ભોજન કર્યું
આપણા ગતિશીલ ગુજરાતના સર્વાંગી તથા સમાવેશક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાર સેવા અને સમર્પણના પર્યાય તેમજ સૌના આદર્શ નેતા યશસ્વી મુખ્યમંત્રી શ્રી Bhupendra patel જી ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.
ઠાકોરજી આપને નિરોગી સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે એજ મંગલ પ્રાર્થના.
વોટર ઓપરેશન ખાતાના જણાવ્યા મુજબ રસ્કામાં લાઈટ નો પ્રોબ્લેમ થવાથી આજે અમદાવાદ પૂર્વની બધી ટાંકી ઓછી ભરાવાના લીધે આવતીકાલે સવારે સપ્લાય ઓછું થશે જે જાણમાં લેવા વિનંતી
આજ રોજ વિરાટનગર વાર્ડ ના આશીર્વાદ નગર આંગણવાડી કેન્દ્રમાં 'મિલેટ યર' અંગે પ્રોગ્રામ માં હાજરી આપી ...🙏🏻
કાગવડ ખોડલધામ ના પ્રણેતા એવા શ્રી નરેશભાઈ પટેલ ના જન્મદિવસે આજ રોજ બ્લડ ડોનેશન નો કાર્યક્રમ માં બ્લડ ડોનેટ કર્યું.
આજ રોજ આપના નિકોલ વિસ્તાર ના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ના માર્ગદર્શન હેઠળ અક્ષર સ્કૂલ અને જેમ્સ સ્કૂલ માં ચોપડા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
🙏
આ યુગ છે નવા ભારત નું અને સમગ્ર વિશ્વ એ તેને સ્વીકાર્યુ છે.
આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી નું ન્યુયોર્ક એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત.
सुभद्रा मध्यस्थः सकलसुर सेवावसरदो,
जगन्नाथः स्वामी नयन-पथ-गामी भवतु मे ॥
ભગવાન શ્રી જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની રથયાત્રાના પવિત્ર ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભગવાન જગન્નાથજી આપ સૌને સ્વસ્થ, તંદુરસ્ત તથા સુખમય જીવન પ્રદાન કરે તેવી તેમના ચરણોમાં પ્રાર્થના.
🙏🙏🙏
સૌ ભણે આગળ વધે, ભવિષ્ય પોતાનું ઉજ્જવળ બનાવે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા કોઈ બાળક સ્કૂલે જતું રહી ન જાય તે અભિયાન ને આગળ ધપાવતા ગુજરાત સરકાર દ્વારા 20માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
તેના ભાગરૂપે અમદાવાદ મ્યુ. કોર્પો. સંચાલિત પુરષોત્તમ નગર શાળા ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો. શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. બાળકો માટે રાખવામાં આવેલ મેડિકલ કેમ્પ માં હાજરી આપી.
આ પ્રસંગે વિરાટનગર વોર્ડના મારા સાથી કાઉન્સીલર, સ્કૂલ બોર્ડ સભ્ય, શિક્ષકો, અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીગણ ઉપસ્થિત રહ્યા.
તારીખ 09-06-23
સારંગ ફ્લેટ અને પ્રમુખપાર્ક ખાતે સ્વચ્છ ભારત અંતગર્ત ડોલ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સરલ એપ ડાઉનલોડ કરાવી
DATE:- 05-06-2023
વિશ્વ પર્યાવરણ દિવસ
આવો, પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ કરવા આપણે સૌ સંકલ્પ લઈએ
ઓડિશાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારજનોની સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. 🙏🙏🙏
ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે.
ૐ શાંતિ.🙏💐🙏
આજરોજ નિકોલ વિધાનસભામાં સમાવિષ્ટ વિરાટનગર વોર્ડ ફુવારા સર્કલ પાસે ડ્રેનેજ લાઈનનો મોટો થાંભલો પડવાની પરિસ્થિતિ ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ તથા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને સાથે લઈ હોનારત થતી અટકાયત કરાવાઈ
भारत का अनमोल समय...
આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવા સંસદભવનમાં ઐતિહાસિક 'સેંગોલ'ની સ્થાપના કરી.
9 સાલ
9 કમાલ 🌹
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Ahmedabad
382350
Ahmedabad
Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).
Ahmedabad
BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel
Ahmedabad
Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.
Bapunagar
Ahmedabad, 380024
M.A & M.Phil in Political Science, Follower of Shri M.K Gandhi & a Congressman.
Ahmedabad, 380007
BHARTIYA NATIONAL JANTA DAL PRESIDENT - AHMEDABAD CITY #AHMEDABAD MO : 9727010205 URL : http://www.f