Shree Jiyana Primary School, Ta. Rajkot

અમારો ઉદ્દેશ્ય શાળાની વિવિધ પ્રવૃતિઓ લોકો સુધી પહોંચાડવાનો છે.

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 17/05/2024

વેકેશન પછી આજે શાળામા વૃક્ષોને પાણી આપવા માટે સમય ફાળવ્યો.

08/05/2024
01/05/2024

1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિતે સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ.

28/04/2024

PSE EXAM - 2024

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 16/04/2024

તિથિ ભોજન
દિવ્યેશભાઈ રાજેશભાઈ રાચ્છ તરફથી આજે શાળાનાં તમામ વિદ્યાર્થીઓને ખમણ, ગુંદી. ગાંઠિયા અને ચણાના શાકનું ભોજન આપવામાં આવ્યું.
શાળા પરીવાર તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.....

14/04/2024

🪴 જન્મ જયંતીએ નમન🪴
રાષ્ટ્ર પ્રથમના જકકી વિચાર સાથે ભારતમાં મહિલાઓ, શોષિત, પીડિત, વંચિત, આર્થિક-સામાજિક રીતે નબળા વર્ગોને સમાન દરજ્જો અપાવ્યો; વિશ્વમાં સૌથી મોટુ લિખિત ભારતીય સંવિધાન નિર્માણમાં જેમની અગ્રીમ ભૂમિકા રહી, ઉચ્ચ અભ્યાસુ અને ભારત સરકારે જેઓને *ભારત રત્ન* જેવા સર્વોચ્ચ સન્માંનથી નવાજ્યા છે, તેવા *બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકર* ને આજે 133મી જન્મ જયંતીએ શત શત નમન 🙏

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 07/04/2024

NMMS Exam 2024, STD 8

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 04/04/2024

EDGE - 2022/23

31/03/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Vijay K. Domadiya, Ramesh Zapda, કે બી રાઠોડ રાઠોડ, Râhūl Māñdānï

24/03/2024

તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ.

લી.
જીયાણા શાળા પરીવાર

23/03/2024

બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ શરૂ છે.

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 20/03/2024

પ્રિ. વોકેશનલ પ્રવૃતિઓ.
તા.13/3/24 થી 15/3/24

20/03/2024

બેગલેશ દિવસ અંતર્ગત બનાવેલ મોડેલ નું Testing કરતા વિદ્યાર્થીઓ.

19/03/2024

Fire safety demo, 19/3/2024

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 19/03/2024

Nexus Maise
ઔદ્યોગિક એકમની મુલાકાત
બેગલેસ ડે અંતર્ગત ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા મુલાકાત લેવામાં આવી.

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 17/03/2024

Veriety spintax limited મુલાકાત
ઔદ્યોગિક એકમ ની મુલાકાત લેવામાં આવી. ધોરણ 6 to 8 નાં વિદ્યાર્થીઓ દ્વારા

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 15/03/2024

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પોલીટેકનિક કોલેજ, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર તરઘડિયા ની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી. ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મુલાકાત લેવામાં આવી.

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 15/03/2024

ધોરણ 8, વિદાય કાર્યક્રમ, 14/3/2024
આજે ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્ક્રુતિક પ્રોગ્રામ,પોતાના પ્રતિભાવ તેમજ શાળાના સ્ટાફ દ્વારા નાસ્તાનું આયોજન કરવામા આવ્યું.

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 28/02/2024

National science day
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી આજે શાળામાં કરવામા આવી.
જેમાં પ્રદર્શન, પ્રશ્નોતરી, વિવિધ વિજ્ઞાન અને ગણિતની કૃતિઓ, વિજ્ઞાનને લગતા પુસ્તકો નું પ્રદર્શન તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું.

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 28/02/2024

કલ્પેશભાઈ મકવાણા તરફથી આજનું બાલ ભોજન.
પાઉં ભાજી, ભૂંગળાં,જાંબુ

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 16/02/2024

Twining Programme નું આયોજન નોટિસ બોર્ડ પર વિદ્યાર્થીઓ દ્વારા મુકવામાં આવ્યું.

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 15/02/2024

Twining Programme
વાંકવડ, તા. 15/02/2024,
ટ્વિનીંગ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી. તેમજ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા.

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 02/02/2024

આપણી શાળાના શિક્ષક શ્રી રાકેશભાઈ અને ભાવેશભાઈ દ્વારા આજે શાળામાં ચકલીના માળા અને પાણીના કુંડા લગાવવામાં આવ્યા. તા. 2/2/2024

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 01/02/2024

1/2/2024,
શાળા સ્થાપના દિન ઉજવણી.
આજે શાળા સ્થાપના દિન ઉજવણી પ્રસંગે શાળામાં વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વેશભુષા, ચકલીના માળા વિતરણ, પક્ષીઓ માટે પાણીના કુંડા, પ્રથમ સત્રમાં નંબર આવેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, શાળાના તમામ બાળકોને નોટબુક,પેન, પેન્સિલ અને શાળા પરીવાર તરફથી પાઉં ભાજી નું ભોજન રાખવામાં આવ્યું હતું.

01/02/2024

1/2/2024
સ્થાપના દિન

આજે આપણી શ્રી જીયાણા પ્રાથમિક શાળા નો સ્થાપના દિવસ છે.
તો આપણી શાળાએ અભ્યાસ કરી ચુકેલા અને અત્યારે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ અગાઉ અભ્યાસ કરાવી ચુકેલા તેમજ અત્યારે અભ્યાસ કરાવતા ગુરુજનો ને હાર્દિક શુભકામનાઓ..........

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 26/01/2024
Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 26/01/2024

75 મા પ્રજાસત્તાક દિનની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી.

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 17/01/2024

તા. 11/1/24 થી તા. 12/1/24, પ્રવાસ
દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર મહાદેવ, રુકમણી મંદિર, ભડકેશ્વર મહાદેવ, હર્ષદ, પોરબંદર ચોપાટી, રોકડિયા હનુમાન, ભારત માતા મંદિર, તારા મંદિર, મ્યુઝિયમ, જંબુવતી ગુફા, ખોડધામ, વિરપુર...........

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 14/01/2024

ઇકો ક્લબ પ્રવૃત્તિ

Photos from Shree Jiyana Primary School, Ta. Rajkot's post 14/01/2024

રાજકોટ તથા અમદાવાદમાં ચાલી રહેલ પતંગ ઉત્સવ સ્માર્ટ ટીવી દ્વારાનિહાળી રહ્યા બાળકો

Want your school to be the top-listed School/college in Rajkot?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

બેગલેશ દિવસ અંતર્ગત બનાવેલ મોડેલ નું Testing કરતા વિદ્યાર્થીઓ.
Fire safety demo, 19/3/2024
National science day exibition 2024
#પતંગોત્સવ
યોગ, યોગાસન

Category

Address


At. Jiyana, Ta. Rajkot
Rajkot
360023

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 8am - 11pm
Other Schools in Rajkot (show all)
CHRIST COLLEGE RAJKOT® CHRIST COLLEGE RAJKOT®
Christ College " Vidya Niketan". No: 5 Saurashtra University/PO Rajkot/
Rajkot, 360005

H.L.Gandhi Vidya Vihar H.L.Gandhi Vidya Vihar
Atmiya University, Kalawad Road
Rajkot, 360004

Karnavati International School Karnavati International School
Sadhuwaswani Kunj Road, Beside Maharshi Dayanand Saraswati Township, Nr. Chhatrapti Shivaji Township, 150 Ft. Morbi Bypass, 40ft. Road
Rajkot, 360003

Following the modern and innovative teaching methods.

પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ પ્રાથમિક શાળા નં.૧૫, રાજકોટ
Vekariya Road
Rajkot, 360003

This page is for teachers, studentsof our school and for all those who r interested in activities done in our school

Dr. Subhash Academy-Para-pipaliya,Rajkot Dr. Subhash Academy-Para-pipaliya,Rajkot
TO-PARAPIPALIYA, TA-RAJKOT, DIS-RAJKOT
Rajkot, 360006

EDUCATION CENTER (5 TO 12) ARTS & COMMRACE DR.SUBHASH KANYA VIDHYALAY, AHIR KANYA CHHATRALAY,RAJKOT

Shree Navyug Schools - Rajkot Shree Navyug Schools - Rajkot
9, Hathikhana Main Road, Opp. Jayraj Plot
Rajkot, 360001

K.G. to 12 ( Commerce )

Saraswati Shishu Mandir Rajkot Saraswati Shishu Mandir Rajkot
Rajkot, 360001

We learn together , We grow together .

Rudra raj motor draiving school Rudra raj motor draiving school
Rajkot
Rajkot, 360001

Shree sardar School Kuvadva Shree sardar School Kuvadva
Kuvadva Rakjot Gujrat
Rajkot, 360023

shree sardar school providing education from nursery to 12th commerce

Rajkot Vidyalaya Rajkot Vidyalaya
Vidyasagar Building Vimal Nagar Main Chowk Pushkar Dhaam Road Rajkot
Rajkot

�यातायात,होस्टेल,शैक्षिक क्रियाकलापहरु तथा खेलकुद,कम्प्युटर ल्यावको ,गायन र डान्स क्लास

Velnath  pay  centre  school  no. 71 Velnath pay centre school no. 71
VELNATHPARA MORBI Road
Rajkot, 360003

શ્રી વેલનાથ પે.સેન્ટર શાળા નંબર 71 વેલનાથ પરા મોરબી રોડ રાજકોટ

The DreamLand school The DreamLand school
Mahika Road, Aji Dem Chokdi
Rajkot, 360002

Your Dream Is Our Destination...