Nachiketa Schooling System
Nachiketa Schooling System..."Where Education is Celebration". Here Nachiketa school more focus on skilled based education and Value-based education.
Nachiketa Schooling System is the best education institute for your children’s overall growth in Rajkot. The idea behind this innovative and most in-demand learning method is to develop learners into independent thinkers and prepare them for future challenges. A skilled-based education system helps them to discover their maximum potential. Because School is the second home where the child spends m
नई शुरुआत, नई दोस्ती और अनंत संभावनाओ के साथ 2024 में नचिकेता स्कूलींग सिस्टम द्वारा सभी छात्रों का उत्साह एवं उमंग के साथ स्वागत किया गया। नचिकेता स्कूलींग सिस्टममें, हम जिज्ञासा, रचनात्मकता को बढ़ावा देने और प्रत्येक छात्र को अपनी पूरी क्षमता तक पहुंचने के लिए सशक्त बनाने में विश्वास करते हैं और इसीलिए रोमांचक नए पाठों से लेकर अविस्मरणीय अनुभवों तक, हम इस स्कूल वर्ष को अब तक का सबसे अच्छा वर्ष बनाने के लिए तैयार हैं !
नचिकेता स्कूलींग सिस्टम के बारे मे जानने के लिए क्लिक करे : https://www.nachiketaschoolingsystem.org/
WhatsApp : https://wa.me/7600626262
Facebook : https://www.facebook.com/NachiketaSchoolingSystem
Instagram : https://www.instagram.com/nachiketaschoolingsystem/
રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અત્યંત દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોની આત્માને શાંતિ અર્પે તથા પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
ૐ શાંતિ
We are delighted to share the joyous news that Nachiketa Schooling System has achieved a remarkable 100% RESULT in the 10th board examinations! 🎓🚀
This incredible accomplishment wouldn't have been possible without your unwavering support, encouragement, and trust in our educational journey. Your belief in the mission and vision of Nachiketa Schooling System has played a pivotal role in shaping the success of our students.
🎉🌟 Congratulations to all the incredible students of Nachiketa Schooling System who have achieved excellent marks in their 10th board examinations! 🌟🎉
Your hard work, dedication, and perseverance have truly paid off, and we are immensely proud of each and every one of you. Your outstanding performance is a testament to your commitment to excellence and a reflection of the quality education provided by Nachiketa Schooling System.
આ છે ગુજરાત...
ગુજરાત સ્થાપના દિવસ પર માણો નચિકેતાઓ દ્વારા ગુજરાત વિશે કહેવાયેલી આ સુંદર વાત ...
રાજકોટના મહિલા P I શ્રી સાવલીયા મેડમ એ જયારે નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ દ્વારા આયોજીત KIDS FIESTA 2024ની મુલાકાત લીધી ત્યારે તેમના અનુભવોને સાંભળીએ તેમના મુખે..
Press note
kids fiesta 2024નો આજે છેલ્લો દિવસ...
Kids Fiesta 2024 હવે કાલે માત્ર એક દિવસ બાકી...શું તમે મુલાકાત કરી ?
ગુજરાતના સૌથી મોટા બાળ સાહિત્ય મેળાને માણીને શું કહી રહ્યા છે રાજકોટના રીવ્યુ...
બાળકો સાથે ગેજેટ્સ ફ્રી અને ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે...એક મુલાકાત,
નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, રાજકોટ.
ગુજરાતનો સૌથી મોટો બાળ સાહિત્ય મેળો એટલે Kids Fiesta 2024.
જ્યાં છે મોજ સાથે પુસ્તકોની ખોજ..
તારીખ 24-25-26 એપ્રિલ 2024 સવારે 10:00 થી 01:00 અને સાંજે 04:00 થી 08:00
આજની દુનિયામાં જ્યાં ઓનલાઈન ગેમ્સ, રીલ્સ, વીડિયો અને ડિસ્ટન્સ એજ્યુકેશન પછી ટેક્નોલોજી જીવનનું કેન્દ્ર બની ગઈ છે ત્યારે બાળકોને પુસ્તકો વાંચવાની આદત પડે અને બાળકોના જીવનમાં પુસ્તક એમનું સાચું મિત્ર બને તે હેતુથી શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન અને નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ દ્વારા ગુજરાતના સૌથી મોટા બાળ સાહિત્ય મેળાના પ્રથમ દિવસનો શુભારંભ થયો.
ત્રિ-દિવસના આ બાળ સાહિત્ય મેળાનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં બાળકો સાથે પેરેન્ટ્સ પધાર્યા અને વિવિધ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કર્યું...
જીવનમાં આપના બાળકની સાથે ક્વોલિટી સમય વિતાવવા માટે આપ આવી રહ્યા છો ને...?
એક મુલાકાત જરૂરી છે...કારણ કે,
બાળકો માટે અહી છે...
જાદુ, હાસ્ય અને મોટિવેશનનો ત્રિવેણી કાર્યક્રમ...મેજીક શો
તારીખ 24-25-26, એપ્રિલ, 2024ના રોજ સવારે 10:00 થી 01:00 અને સાંજે 04:00 થી 07:00..
સ્થળ : નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, રાજકોટ.
શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન અને નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ દ્વારા આયોજીત
ગુજરાતના સૌથી મોટા બાળ સાહિત્ય મેળાની એક મુલાકાત જરૂરી છે...કારણકે, અહી છે 2000થી વધારે પુસ્તકો પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ....
તારીખ 24-25-26, એપ્રિલ, 2024ના રોજ સવારે 10:00 થી 01:00 અને સાંજે 04:00 થી 07:00..
સ્થળ : નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ, રાજકોટ.
નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ દ્વારા રામલ્લાના જન્મની અનોખી ઉજવણી...
प्री-प्राइमरी से पहली कक्षा में कदम रखने वाला बच्चा बचपन से छात्रावस्था की ओर पहला कदम रखता है, तब नचिकेता स्कूलिंग सिस्टम ने उन बच्चो में विश्वास का बीज बोने के लिए "वैदिक कॉन्वोकेशन समारोह" का आयोजन किया, जिसमें बच्चों ने अपने माता-पिता के साथ वैदिक यज्ञ किया, विभिन्न गीतों पर नृत्य किया और नन्हे नचिकेताओ ने अपने प्री-प्राइमरी की यात्रा को याद करते हुए एक सुंदर गीत प्रस्तुत किया। इस अवसर पर नचिकेता के फाउंडर प्रेसिडेंट साईराम सरने बच्चो के सभी पर्फोर्मस को खूब सराहा और उन्हें जीवन के अगले पड़ाव की तैयारी करने के लिए सुझाव दिया।
એક સ્કૂલ કેળવણીની સાચી દિશા પકડનારી...
नचिकेता स्कूलींग सिस्टम के बारे मे जानने के लिए क्लिक करे : https://www.nachiketaschoolingsystem.org/
WhatsApp : https://wa.me/7600626262
Facebook : https://www.facebook.com/NachiketaSchoolingSystem
Instagram : https://www.instagram.com/nachiketaschoolingsystem/
आपने मांसाहारी जानवर और जीवों के बारे तो सुना होगा लेकिन क्या आप जानते हैं कि दुनिया में मांसाहारी पौधों की भी 300 से ज्यादा प्रजातियां मौजूद है और इसमें लगभग 30 प्रजातियां अकेले भारत में पाई जाती है। यह पौधे क्यों कीड़े-मकौड़ों को खाते है ? प्रकृति के इस गुढ़ रहस्य को बड़ी ही सरलता से समझते है इस वीडियो के माध्यम से...
नचिकेता स्कूलींग सिस्टम के बारे मे जानने के लिए क्लिक करे : https://www.nachiketaschoolingsystem.org/
WhatsApp : https://wa.me/7600626262
Facebook : https://www.facebook.com/NachiketaSchoolingSystem
Instagram : https://www.instagram.com/nachiketaschoolingsystem/
अक्सर हम घुमने के लिए पहाडी इलाके पसंद करते है। क्योकि वहा हमें प्रकृति का एक अलग स्वरुप दीखता है। नचिकेता स्कूलींग सिस्टम में बच्चे प्रकृति के इस महत्व को समजते है और उनके साइंटिफ़िक तथ्य को जानते भी है कैसे आइये जानते है इस वीडियो के माध्यम से।
नचिकेता स्कूलींग सिस्टम के बारे मे जानने के लिए क्लिक करे : https://www.nachiketaschoolingsystem.org/
WhatsApp : https://wa.me/7600626262
Facebook : https://www.facebook.com/NachiketaSchoolingSystem
Instagram : https://www.instagram.com/nachiketaschoolingsystem/
બાળક હંમેશા જે સાંભળે એ બોલે અને જે જોવે એ જ કરે અને એટલા માટે જ પેરેન્ટ્સની જવાબદારી વધી જાય છે...ત્યારે,
- 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 કેવી હોવી જોઈએ?
- 𝗔𝗰𝗮𝗱𝗲𝗺𝗶𝗰𝘀 સાથે એજ્યુકેશનનો 𝗔𝗽𝗽𝗿𝗼𝗮𝗰𝗵 કેવો હોવો જોઈએ ?
- બાળકને માત્ર 𝗘𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻 નહીં, પરંતુ 𝗦𝗸𝗶𝗹𝗹 𝗕𝗮𝘀𝗲𝗱 𝗘𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻 કેવી રીતે મળી શકે ?
આવા અનેક સવાલોનો જવાબ તમને મળશે માત્ર એક મુલાકાતથી કારણકે, આ નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ છે, જ્યાં ભણતર એક ઉત્સવ છે.
आज कल हर घर में IPL का क्रेज चल रहा है...पर क्या आप जानते है की क्रिकेट में कभी कभी बेट्समेन के द्वारा सिर्फ थोड़ी सी पावर के साथ मारा हुआ बल्ला स्टेडियम पार कैसे चला जाता है ? क्यों जब हम किसी बाइक या साइकल को चला रहे होते है तब हमारा बेलेंस बरकरार रहेता है और जब हम साइकल/बाइक को रोकते है तो हमारा बेलेंस नहीं रहता ?
इन सारे प्रश्नो का उत्तर है इस वीडियो में...तो आइये जानते है की क्या है "Conservation of Momentum" की थियरी ।
नचिकेता स्कूलींग सिस्टम के बारे मे जानने के लिए क्लिक करे : https://www.nachiketaschoolingsystem.org/
WhatsApp : https://wa.me/7600626262
Facebook : https://www.facebook.com/NachiketaSchoolingSystem
Instagram : https://www.instagram.com/nachiketaschoolingsystem/
A heartfelt event MOM AND ME was celebrated in Nachiketa schooling system.
The day was filled with love, laughter and memorable experience which will stay with them forever.
Just a few days before Dhuleti, kids made "Pichkari" as a part of the craft activity, here are some glimpses of activity which helped them to develop fine motor skills. Little Nachiketas also did Tilak Holi - A festival of colours.
Energy saved is Energy generated.
Nachiketas saw the demonstration of Energy conservation awareness sponsored by GEDA. Nachiketas were guided by Resp. G.N.Kakadia, Director, District Community Science Centre- Surat on energy conservation.
Wireless Charger દ્વારા કેવી રીતે મોબાઈલ ચાર્જ થાય છે, જાણવું છે ? નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમની વિધાર્થીની પાસેથી આવો જાણીએ પ્રોજેક્ટ બેઇઝડ લર્નિંગ દ્વારા વાયરલેસ ચાર્જરની ટેક્નોલોજીને સમજાવતો આ અદ્ભૂત વિડીયો.
नचिकेता स्कूलींग सिस्टम के बारे मे जानने के लिए क्लिक करे : https://www.nachiketaschoolingsystem.org/
WhatsApp : https://wa.me/7600626262
Facebook : https://www.facebook.com/NachiketaSchoolingSystem
Instagram : https://www.instagram.com/nachiketaschoolingsystem/
એક સ્કૂલ શિક્ષણની પ્રયોગશાળા જેવી...
नचिकेता स्कूलींग सिस्टम के बारे मे जानने के लिए क्लिक करे : https://www.nachiketaschoolingsystem.org/
WhatsApp : https://wa.me/7600626262
Facebook : https://www.facebook.com/NachiketaSchoolingSystem
Instagram : https://www.instagram.com/nachiketaschoolingsystem/
ભણતર સાથે ગણતર પણ જરૂરી છે જે આજની પેઢીને શીખવું પડશે...
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the school
Telephone
Address
Nachiketa Schooling System, Jivraj Park, Ambika Township, Nana Mava Road
Rajkot
360005
Opening Hours
Monday | 9am - 6pm |
Tuesday | 9am - 6pm |
Wednesday | 9am - 6pm |
Thursday | 9am - 6pm |
Friday | 9am - 6pm |
Saturday | 9am - 6pm |
Sunday | 9am - 5pm |
Christ College " Vidya Niketan". No: 5 Saurashtra University/PO Rajkot/
Rajkot, 360005
Sadhuwaswani Kunj Road, Beside Maharshi Dayanand Saraswati Township, Nr. Chhatrapti Shivaji Township, 150 Ft. Morbi Bypass, 40ft. Road
Rajkot, 360003
Following the modern and innovative teaching methods.
Vekariya Road
Rajkot, 360003
This page is for teachers, studentsof our school and for all those who r interested in activities done in our school
TO-PARAPIPALIYA, TA-RAJKOT, DIS-RAJKOT
Rajkot, 360006
EDUCATION CENTER (5 TO 12) ARTS & COMMRACE DR.SUBHASH KANYA VIDHYALAY, AHIR KANYA CHHATRALAY,RAJKOT
9, Hathikhana Main Road, Opp. Jayraj Plot
Rajkot, 360001
K.G. to 12 ( Commerce )
Kuvadva Rakjot Gujrat
Rajkot, 360023
shree sardar school providing education from nursery to 12th commerce
Vidyasagar Building Vimal Nagar Main Chowk Pushkar Dhaam Road Rajkot
Rajkot
�यातायात,होस्टेल,शैक्षिक क्रियाकलापहरु तथा खेलकुद,कम्प्युटर ल्यावको ,गायन र डान्स क्लास
VELNATHPARA MORBI Road
Rajkot, 360003
શ્રી વેલનાથ પે.સેન્ટર શાળા નંબર 71 વેલનાથ પરા મોરબી રોડ રાજકોટ