K S Thakar Kanya Shala
Nearby schools & colleges
Varachha Road
Surat
You may also like
QUALITY EDUCATION IS OUR MOTTO
શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ દ્વારા સ્થાપિત શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા. સુરતના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત મોટીવેશન પ્રોગ્રામ નું આયોજન ... મોટીવેટર સ્પીકર : ડો. મેહુલ .જી. ઠક્કર
શાળાના વિશાળ મેદાનમાં પ્રાકૃતિક વાતાવરણમાં પ્રકૃતિ વિશે વિજ્ઞાન વિષયનું જ્ઞાન🌴🌲🌳🍀🪴🌿🌱
પ્રાર્થના સભામાં બોલાવતા દરરોજના પાંચ વાક્યો...
ધોરણ :૬ વિજ્ઞાન વિષયમાં ૨૦ માંથી ૨૦ ગુણ પ્રાપ્ત કરેલ અભિનંદન 🏆🏆🏆🎉🎊
પરીક્ષાલક્ષી પુરવણીમાં લખવાની પ્રેક્ટિસ 📝📝📝
નાના બાળકો રમત રમતા👯👭🎊🎉
તા :૧૨/૩/૨૦૨૪ મંગળવાર ના રોજ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન 🏆🎊🎉🎖️🥇🥈🥉🏅🎉🎊
ધોરણ_૩/૪ ઈતર પ્રવૃત્તિ મિસમેચ સ્પર્ધા💃💥🥻🙂
ધોરણ ૩/૪ ઈતર પ્રવૃત્તિ મિસમેચ સ્પર્ધા 🎉🎊💃😎
ધોરણ ૩ અને ૪ ની બાળ સભા નું આયોજન 🎊🎉🎊🎉
ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનો એક અદભુત પ્રયાસ માતૃ -પિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની એક સુંદર અદભુત ઝલક........
તા.૧૦/૨/૨૪ના રોજ ઉજવવામાં આવેલા આનંદમેળા ની એક ઝલક......
આજરોજ તા.૧૦/૨/૨૪ ના રોજ શાળામાં યોજવા માં આવેલ આનંદ મેળાની એક ઝલક.....
Fashion show 2024 (std-5)
ધોરણ : ૩-૪ ની બાળ સભા નું આયોજન 🎊🎉🎊🎉
એક દિવસીય પ્રવાસ નું આયોજન. ઓરસંગ કેમ્પ તેની એક ઝલક
ધોરણ:૩ અને ૪ માં વેશભૂષા પ્રવૃત્તિનું આયોજન (રામાયણના પાત્રો) 🌹🙏🙏🙏
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને વિકસાવવા માટે ધોરણ:૫ માં ઈતર પ્રવૃત્તિ માં એક પાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની એક ઝલક......
વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે પ્રવાસ કરવાથી તેમનામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે સૌંદર્યને જોવા માટેની તેમની દ્રષ્ટિ વિકસે છે તેમને નવું નવું જાણવા અને શીખવા મળે છે હાલ ડોક્ટર કે એસ ઠાકર કન્યાશાળા માંથી આવા જ એક રોમાંચક પ્રવાસનો આયોજન કરવામાં આવ્યું હતું પ્રવાસ છે કચ્છ અને ભુજ તેની એક ઝલક.......🚎🚎🚎🚌🚌🏃🏃🧍🧍🧍
તા: ૩/૧/૨૪ બુધવારના રોજ ધોરણ ૧ થી ૩ નો શૈક્ષણિક પ્રવાસ (તડકેશ્વર ,ફલધરા ,વિશ્વંભરી ,તિથલ) 🎉🎊💃💃💃
ધોરણ :-૩/૪ માં ચિત્ર સ્પર્ધાનું આયોજન 🎉🎊🎨🖌️💫💥🌋
ડો. કે .એસ ઠાકર કન્યાશાળામાં જન્માષ્ટમીની ઉજવણી.....
અમારી શાળા ડોક્ટર કે એસ ઠાકર કન્યાશાળા આજરોજ આજરોજ તારીખ ૫/૯/૨૩ મંગળવાર ના રોજ જિલ્લા કક્ષાએ અંદર 14 કબડ્ડીમાં વિજેતા બને છે દરેક વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન
ડો.કે.એસ. ઠાકર કન્યાશાળામાં શિક્ષક દિનની ઉજવણી....
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાતી અંદર 14 કબડ્ડીમાં ઝોન કક્ષાએ અમારી શાળા ડોક્ટર કે એસ ઠાકર કન્યા શાળા વિજેતા ટીમ બને છે જેમને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.
રક્ષાબંધન પર્વની ઉજવણી.....
ધોરણ : ૩ અને ૪ ની બાળ સભાનું આયોજન 🎉🎊
ધોરણ : ૩ અને ૪ માં બાળસભાનું આયોજન 🎉🎊
તા : ૨૨/૮/૨૦૨૩ મંગળવાર ના રોજ પરમ પૂજ્ય શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતીજીની જન્મ જયંતી હોવાથી શાળામાં ઉજવણી 🌹🙏🙏🙏
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the school
Telephone
Website
Address
Shree Swami Atmanand Saraswati Vidhya Sankul, Kapodra, Varachha Road, Bus Stop
Surat
395006
Opening Hours
Monday | 12pm - 5:30pm |
Tuesday | 12pm - 5:30pm |
Wednesday | 12pm - 5:30pm |
Thursday | 12pm - 5:30pm |
Friday | 12pm - 5:30pm |
Saturday | 11am - 3:30pm |
Block 148, Bhesan Barbodhan Road, Malgama
Surat, 395009
Aarth Universal School is a coeducational day school. Aarth is authorized PYP IB School in Surat.
UG-15, Atlanta Business Hub, Opp. Ofira Posh, Behind VIP Road, Vesu
Surat, 395007
47, Sneh Sagar Society, Tapi Arcade Ni Pachal, Abrama Road, Mota Varachha
Surat, 394101
Mumma's Lap is a pre school.
Bh. Rundhnath Mahadev Temple, Dumas Road, Rundh
Surat, 395007
School offers excellence in education and all round development
Navjeevan Circle, UM Rd, Beside Telesia German Windows, Janta Nagar, Swaminagar Society, Bhatar, Athwa
Surat, 395001
Surat, 395004
The Goal of Fugen world School is to create independent, competent, lifelong readers and writers, To provide each child exposure and opportunity to build confidence and self – reli...
Behind D-Mart, Opp Haridwar Row House Near Karan Park Soc, Adajan, Surat
Surat, 395009
ST. MARK'S HIGHER SECONDARY SCHOOL is a Co-Ed school.The school is located in surat city of gujarat.
Near Heena Bunglow, B/S. Ashirwad Villa, Opp. Pani Ni Tanki, New City Light, Bharthana, Vesu
Surat, 395007
NEAR NILAM PARK SOCIETY , KIM-KURSAD Road KIM SURAT MO. 8980180801
Surat, 394110
APPLE PUBLIC SCHOOL KIM