Gov seva

for social welfare

17/08/2024
17/08/2024

ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીનાં પિતાશ્રી રમેશભાઇ સંઘવીનાં નિધનનાં સમાચાર અત્યંત દુખદ છે ! ઇશ્વર એમનાં પિતાનાં દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું 🙏

ઓમ શાંતિ 🙏

14/08/2024

મેં તો તિરંગા સાથે સેલ્ફી 🤳 લીધી... 🇮🇳

શું તમે પણ લીધી?

તમે પણ ઘર પર તિરંગો લહેરાવો અને તિરંગા સાથે સેલ્ફી લઈ harghartiranga.com પર અપલોડ કરો.

Photos from Gov seva's post 13/08/2024

રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈએ
ઘરે ઘરે તિરંગો લહેરાવીએ

યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબ પ્રેરિત 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત તથા ૭૮માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અન્વયે ગૌરવભેર તિરંગો લહેરાવ્યો.

Photos from Gov seva's post 07/08/2024

ગુજરાત ના પનોતા પુત્ર ગાંધીનગરના લોકસભાના લોકપ્રિય સાંસદ યશસ્વી ઉર્જાવાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ની શુભેચ્છા મુલાકાત દિલ્લી ખાતે

Amit Shah sir

Photos from Gov seva's post 21/07/2024

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात्
परंब्रह्म तस्मै श्री गुरुवे नमः ॥

Photos from Gov seva's post 21/07/2024

ગુરૂ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું મહાપર્વ એવા "ગુરૂ પૂર્ણિમા" ની અનંત શુભેચ્છાઓ. ।।જય વડવાળા ।।

Photos from Gov seva's post 11/06/2024

દિલ્લી ખાતે નવનીયુકત મંત્રિશ્રી તેમજ નવનિયુકત સાંસદસભ્યશ્રી તેમજ પાર્ટી ના વરીષ્ઢ આગેવાનો સાથે શુભેચ્છાઓ

Photos from Gov seva's post 09/06/2024

આજે નવી દિલ્હી ખાતે આત્મનિર્ભર ભારતના પ્રણેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ સમારોહમાં સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

Photos from Gov seva's post 22/05/2024

आदरणीय डॉ.मनसुखभाई मांडवीया साहेब के साथ दक्षिणेश्वर काली मंदिर एवं बेलुरमठ श्रद्धेय श्री रामकृष्ण परमहंस के निवास स्थान एंवम स्वामी विवेकानंद के निवास स्थान का दर्शन करने का सौभाग्य प्राप्त …
#अबकीबार400पार
GUJARAT
Mandaviya

Photos from Gov seva's post 22/05/2024

साउथ कलकत्ता लोकसभा में समाविष्ट बालीगंज विधानसभा में आयोजित भव्य रोड शो में सहभागी बनके प्रत्याशी श्रीमती देबाश्री चौधरी जी को भारी बहुमत से जिताने का आह्वान किया।

Photos from Gov seva's post 21/05/2024

आसाम के लोकप्रिय मुख्यमंत्री माननीय हेमंत बिश्वा साउथ कोलकाता लोकसभा रेली & सभा कार्यक्रम में उपस्थित

20/05/2024

।। जय जगन्नाथ ।।

20/05/2024

મારા પરમ મિત્ર ભાવનગર જિલ્લા ભાજપા ના મહામંત્રીશ્રી સી.પી સરવૈયા ને જન્મદિવસની શુભકામનાઓ…
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના!
C P Sarvaiya

Photos from Gov seva's post 20/05/2024

कोलकत्ता साउथ लोकसभा संसदीय क्षेत्र के बेहला पश्चिम विधानसभा मे वोर्ड नं 125 / 126 के शक्तिकेन्द्र संयोजक मतदान व्यवस्था के लिए बेठक..

#अबकीबार400पार #फिर एक बार मोदीसरकार #

Photos from Gov seva's post 20/05/2024
Photos from Gov seva's post 19/05/2024

कोलकत्ता साउथ लोकसभा संसदीय विस्तार बयाला विधानसभा मे वोर्ड के कार्यकर्ताओ के साथ आज बेठक की.…

Photos from Gov seva's post 18/05/2024

वेस्ट बंगाल कलकत्ता मे साउथ लोकसभा डी.कार्यालय डो.मनसुखभाई मांडवीया साहेब (भारत सरकार के आरोग्य मंत्री  ) अध्यक्षता में प्रदेश के पदाधिकारियों एवं डिस्ट्रिक्ट प्रेसिडेंट  लोक सभा कैंडिडेट देव श्री चौधरी, एवं कार्यकर्ता भाइयों बहनो उपस्थित थे….

Photos from Gov seva's post 17/05/2024

कलकत्ता साउथ लोकसभा बहेला पश्चिम विधानसभा डीस्टीक आोफिस प्रवासी कार्यकर्ताओं पदाधिकारी की बैठक

Photos from Gov seva's post 14/05/2024

વેસ્ટ બંગાલ કલકતા બારાસત લોકસભા માં ઉમેદવાર સપન મજબુમદાર પદાઘીકારી કાર્યકરતા તેમજ જીલ્લા કાર્યાલય પર કોરકમિટી તેમજ તમામ મંડલ બેઠક

Photos from Gov seva's post 13/05/2024

વેસ્ટ બંગાલ બારાસત લોકસભા મધ્યમગ્રામ વિઘાનસભા બુથ શક્તિ કેન્દ્ર મિટીગ કાર્યકર્તા સાથે ખુબ જોમ જુસ્સો એક નવી ઉર્જા મળી

Photos from Gov seva's post 12/05/2024

વેસ્ટ બંગાલ કલકતા માં આદરણીય સન્માનીય દેશના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ “(ભારત સરકાર ) વેસ્ટ બંગાલ પ્રદેશ અધ્યક્ષ શ્રી સુકેન્તુ મજબુદાર, ગુજરાત ના પ્રવાસી કાર્યકર્તા શુભેચ્છા મુલાકાત

10/05/2024

અમદાવાદ એર પો્ર્ટ ખાતે કેબીનેટ મંત્રિ શ્રી કુંવરજીભાઇ બાવળિયા,સાહેબ ભાવનગર જીલ્લા મહામંત્રી શ્રી સી.પી.સરવૈયા વેસ્ટ બંગાલ ચુટણી લક્ષી કાર્યક્રમ પ્રસાર અર્થે

Modi Patel R Paatil Chakravorty Chavda Patel Gujarat

09/05/2024

Congratulations 🎉 beta

Photos from Gov seva's post 05/05/2024

ભાવનગર જિલ્લાભાજપ માલધારી સમાજ નુ લોકસભા ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણીયા ના સમથઁન મા મહા સંમેલન પ્રદેશ ઉપાઘ્યક્ષ મહેનદ્રસિહ સરવૈયા,જીલ્લા મહામંત્રી ભરતભાઇ મેર પ્રભારી આગેવાનો માલધારી સમાજ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહેલ 🌹

Photos from Gov seva's post 02/05/2024

મારૂ બુથ સબસે મજબૂત શિહોર શહેર તથા તાલુકાની બુથ મેનેજમેન્ટ વ્યાવસ્થા ની બેઠક મળી

Photos from Gov seva's post 30/04/2024

લિમડી વિઘાનસભા સાયલા તાલુકા નું કરાડી મુકામે માલધારી સંવાદ કાર્યક્રમ તેમજ ખાંભલ્યા પરીવાર દ્રારા માંતાજી નો માંડવો પ્રસંગ ઉપસ્થિત ઘારાસભ્ય શ્રી કીરીટસિહજી રાણા સાહેબ, બબાભાઇ ભરવાડ સુરસાગર ડેરી ચેરમેન,ભોળાભાઇ રબારી મઘુસુદન ડેરી ચેરમેન કાર્યકરતા,તેમજ માલધારી સમાજ ઉપસ્થિત રહેલ

Want your school to be the top-listed School/college in Surat?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Category

Telephone

Website

Address


Varacha
Surat
395002
Other Schools in Surat (show all)
Garbh Sanskar book & workshop- for pregnant mothers Garbh Sanskar book & workshop- for pregnant mothers
AMAR HOSPITAL, Shreeji Complex, First Floor, Hirabaug Circle
Surat, 395006

wwwTheGarbhSanskar.com www.youtube.com/nilesh459602 Book, Medicine, Workshop, Consultancy for Plann

SVNIT SVNIT
Surat, 395007

SVNIT is an autonomous engineering and technology oriented institute of higher education established by the Government of India in 1961.

SCJ Tapovan Jain School SCJ Tapovan Jain School
Surat, 395009

Bunglow No. 2,3,4, Krushna Nagar Soc. Sec. 2, Opp. Muktanand Nagar, New Rander Road Adajan, Surat - 395009.

Model School,Amlidabhada, Umarpada,Surat Model School,Amlidabhada, Umarpada,Surat
At&Po. Amlidabhada, Ta. Umarpada
Surat, 394440

Visit My School

Catalyzer Modern School Catalyzer Modern School
Near Ramvatika Society, Canal Road, Velanja
Surat, 394150

LPS Group of Education Katargam LPS Group of Education Katargam
Uday Nagar-1, Paras Society, Katargam Road
Surat, 395004

MISSION: The School That Teaches You To Live and Win

Bhagwan Mahavir Concept School Bhagwan Mahavir Concept School
Bhagwan Mahavir Concept School, BMU Campus, VIP Road, Vesu
Surat, 395007

🌟Cultivating Global Shapers 📍Vesu's First Cambridge Board 🧒Play Group to Grade 8 📚Admissions Open

Butterfly Preschool Butterfly Preschool
B-120, Govind Park Soc, Vraj Chowk Road, Sarthana
Surat, 395006

Best preschool in Surat.

Gyansagar Vidhyalaya Gyansagar Vidhyalaya
Surat, 395010

"Education is the passport to the future, for tomorrow belongs to those who prepare for it today"

I J Davle school I J Davle school
Piyush Point, Pandesara
Surat, 395002

Our Highly Experienced, Skilled Team Work Hard at Nurturing the Best Qualities in Children. Cable is the Leading School in terms Integrated Education and Curriculum in Surat.

Eklavya Public School Eklavya Public School
Ambika Complex, Hiranagar, Nr. Choryasi Dairy, Parvatgam Road, Parvat Patia
Surat, 395010

English Medium Primary School at Parvat Patiya, Surat. Audio-Visual way of Learning with the limited students Admission. Experienced and Qualified Staff. Serving from last 12 Years...

Hathuran Primary School Hathuran Primary School
Hathuran
Surat, 394125

અંધકારથી ઉજાસ તરફ શિક્ષણ.....